🏵️કાળીયા કાના ઓ મારા વાલા 🏵️(લખેલું છે) શાન્તા બેન. 6352384137

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • કાના કાળા ઓ મારા વાલા (૨)
    મારી ઘેર આવજો માખણ ખાવા
    સુદામા બોલાવે પોરબંદર વાળા
    ટૂંકી છે પોતડી ને હાથમાં છે માળા
    કાના કાળા ઓ મારા વાલા
    મારી ઘેર આવજો માખણ ખાવા
    નરસૈયો બોલાવે જુનાગઢ વાળા
    હાથમાં કેદારો ને કાન ટોપી વાળા
    કાના કાળા......
    મીરાબાઈ બોલાવે મેવાડ વાળા
    હાથમાં તંબુરો ને મુખમાં ગોપાલા
    કાના કાળા.......
    શકુબાઈ બોલાવે લાંબી લાજ વાળા
    મારી ઘેર આવજો પાણી ભરવા
    કાના કાળા.......
    કરમાબાઈ બોલાવે ભક્તિ વાળા
    મારે ઘેર આવજો ખીચડો ખાવા
    કાના કાળા..........
    દ્રૌપદી બોલાવે હસ્તિનાપુર વાળા
    ભરી સભામાં લાજ રાખનારા
    કાના કાળા........
    સખીયો બોલાવે ભજન મંડળ વાળા
    વૈકુંઠ મંડળમાં આવો મારા વાલા
    ભજન સાંભળવા આવો મારો વાલા
    દર્શન દેવા આવો મારા વાલા
    કાના કાળા......
    🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
    ##કીર્તન #krishna #gujaratibhajan #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #ram #ramayan #rammandir #ayodhya #satsang_bhajan #kirtan #krishna ##satsang #bhakti

Комментарии •

  • @jashvantpatel569
    @jashvantpatel569 8 месяцев назад +1

    શાન્તાબેન બહુ જ સરસ કાના નું ભજન છે મને બહુ જ ગમે છે તમારો રાગ બહુ જ સારો આવે છે તમારી ઉંમર પ્રમાણે તમે ખૂબ જ ઉત્સાહિત લાગો છો સાથે પાછળ મંજુબેન પણ આનંદ કરાવે છે બધા જ બહેનો ખૂબ સારા ભજનો ગાય છે બધા બહેનો ને ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🌹🌹💕

  • @jayaparmar9762
    @jayaparmar9762 4 месяца назад +1

    ❤ nice bhajan 🙏

  • @SHAKTIMANDALTARSADIKOSAMBA
    @SHAKTIMANDALTARSADIKOSAMBA 6 месяцев назад +4

    જયસિયારામ શાંતાબેન તમારા બધાજ ભજન મસ્ત હોયછે તમેબધાજ ભજન જોવા વગર જ ગાયછે તમને પ્રભુ એ ખુબ યાદ શકિત આપીછે ખુબ ખુબ જીયો મારી સખી તમને આખા વૈકુંઠ મંડળ મારા ખુબ ખુબ આશીર્વાદ જયહો

  • @hussainsamuwala575
    @hussainsamuwala575 4 месяца назад +1

    Srs bhajan6 shantaben Tamara mandal ne mara jay shree Krishna

  • @sammipatel1758
    @sammipatel1758 6 месяцев назад +1

    Bahu સરસ gayu bhajan

  • @veenapatel7384
    @veenapatel7384 9 месяцев назад +1

    Khub saras

  • @kaminipandya8067
    @kaminipandya8067 11 месяцев назад +1

    વાહ ખૂબ સરસ છે ભજન 👍👍👌👌

  • @kalpanabhatt-x3q
    @kalpanabhatt-x3q 4 месяца назад +1

    રાધે રાધે 🙏

  • @varshamehta3154
    @varshamehta3154 7 месяцев назад +2

    વાહ શાંતાબેન વા ખુબ સુંદર ભજન ગાયું મંડળની બહેનો ને જય શ્રી કૃષ્ણ

  • @neeladave3947
    @neeladave3947 11 месяцев назад +1

    Supap

  • @sharmilapatel4600
    @sharmilapatel4600 4 месяца назад +1

    Bhu sars gaya shanta ben jay shree Krishna

  • @ChampabenParmar-gc9pv
    @ChampabenParmar-gc9pv 6 месяцев назад +1

    Sarash bajan che Santa ben

  • @bileshwarbhajanmandal3628
    @bileshwarbhajanmandal3628 11 месяцев назад +2

    જય શ્રી કૃષ્ણ રામ સીતા ના ગુણ ગાશું અવધ પુરી જાનમાં જાશું એ ભજન લખીને મુકવા વિનંતી

  • @vimalmahyavanshi1394
    @vimalmahyavanshi1394 11 месяцев назад +1

    mst bhajan gau santabenmaja avi gui super

  • @hemlattabenpatel6052
    @hemlattabenpatel6052 10 месяцев назад +1

    Super Bhajan jay Shree Krishna 🙏

  • @PatelShantaben638
    @PatelShantaben638 11 месяцев назад +1

    ❤❤❤❤❤❤❤
    બેસ્ટ સુપર કિર્તન રાધે રાધે
    મારે ઘેર આવજે માખણ ખાવા ❤❤❤❤
    સુપર કિર્તન રાધે રાધે

  • @arunapatel6632
    @arunapatel6632 11 месяцев назад +1

    Very nice bhajan

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk 11 месяцев назад +1

    Bahut sundar bhajan che kana nu ❤❤

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 11 месяцев назад +1

    Jay sheeri krishna Beno🙏🙏🙏❤❤❤👌👌👌

  • @sharmisthasoni8963
    @sharmisthasoni8963 11 месяцев назад +1

    Wah re wah santa ben jay shree Krishna

  • @SangitaBhagat-jd6lm
    @SangitaBhagat-jd6lm 11 месяцев назад +1

    Super bhajan

  • @krupalishukla2927
    @krupalishukla2927 11 месяцев назад +1

    બહુ સરસ 👌🏻👌🏻

  • @sarojpatel8996
    @sarojpatel8996 7 месяцев назад +1

    jsk👍👍👏👏👏

  • @chandrikabhatt9083
    @chandrikabhatt9083 11 месяцев назад +1

    Very nice Bhajan

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 11 месяцев назад +1

    Super bhjn

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 11 месяцев назад +1

    Nice

  • @Mita-po2kk
    @Mita-po2kk 11 месяцев назад +1

    👌👌👌👌👌🙏

  • @meenapatel87
    @meenapatel87 10 месяцев назад +1

    👌👌🙏🙏

  • @Patelkaushaliy
    @Patelkaushaliy 11 месяцев назад +1

    😊😊😊😊😊radhe krishna

  • @champaprajapati4201
    @champaprajapati4201 11 месяцев назад +1

    👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🌹🌹🌹🌹🌹🙏🙏

  • @shobhanathakrar1285
    @shobhanathakrar1285 11 месяцев назад +1

    સત્સંગ મંડળ લઈને એક વખત આવો પોરબંદર

    • @Manjubenghosh
      @Manjubenghosh  11 месяцев назад +1

      ભગવાન ની ક્રુપા થશે તો ચોક્કસ આવીશું 🙏🙏🙏🙏❤️🙏❤️🥰🥰

  • @Patelkaushaliy
    @Patelkaushaliy 11 месяцев назад +1

    Nachva km na uthya 😊

    • @Manjubenghosh
      @Manjubenghosh  11 месяцев назад +2

      નાનું ઘર છે એટલે 🙏

  • @HasmukbhaiPatel-v7w
    @HasmukbhaiPatel-v7w 11 месяцев назад +1

    Bhajan laki mokal joo.bano❤❤ Jay