મેમાન સાથે જોરદાર કેક સેલિબ્રેશન | Mehman Sathe Cake Celebration

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 114

  • @Payalben-f3g
    @Payalben-f3g 8 дней назад +1

    કીરણબેન સરસ વીડીઓ મહેમાન. આવ્યા ખુબજ સરસ ઈનજોય બા સરસ સ્વાગત કરીને. પ્રેમ થઈ જમાડવા વેરીગુડ ❤❤❤

  • @કિડેચાદિવ્યેશ

    જય સ્વામિનારાયણ કિરણ બેન બધા જ ફેમિલી ને 🎉🎉વર્ષા બેન કિડેચા સુરત થી રોજ તમારા વિડિયો જોઈએ છે સુપર🎉🎉

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  7 дней назад

      જય સ્વામી નારાયણ 🙏વર્ષા બેન ખુબ ખુબ આભાર

  • @THAKRARLEENA
    @THAKRARLEENA 8 дней назад +2

    કિરણબેન તમને ને તમારા પરિવાર ને રામ રામ ને સીતારામ. તમારા આખા પરિવાર નો પ્રેમ ભાવ એટલો બઘો છે કે તમે લોકો અમને પોતાના પરિવાર જેવુ જ લાગે. અમે પણ પોરબંદર આવશુ એટલે તમને અને વિરમભાઇ ને ચોક્કસ મળીશુ.

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  7 дней назад

      રામ રામ સીતારામ 🙏
      Ok jarur thank you ❤️

  • @daminirayvadera6102
    @daminirayvadera6102 9 дней назад +2

    Jai shree krishna to all. Thanks for the lovely video. ❤❤❤

  • @MakwanaKasturi
    @MakwanaKasturi 8 дней назад +1

    જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani 9 дней назад +1

    જય શ્રી કૃષ્ણ 🙏 જન્મ દિવસ ની ખુબ ખુબ શુભ કામના સાથે કેક ની પણ મોજ હૉ 😊❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  9 дней назад

      Jay Shree Krishna 🙏
      Thank you ઘનશ્યામ ભાઈ

  • @SNEHADobariya
    @SNEHADobariya 8 дней назад +1

    કિરણ દીદી મારે કાલે મહેમાન હતા એટલે તમારો બ્લોગ હું બીજા દિવસે જોઉં છું અને મહેમાન આવ્યા છે તેને હેપી બર્થ ડે મહેમાન તમારા શું થાય છે રિલેટિવ માં છે સ્નેહા પટેલ રાજકોટ થી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  7 дней назад

      Ok મેમાન અમારો પરીવાર જ છે એમ સમજી લયો

  • @MansiJoshi-sp2pf
    @MansiJoshi-sp2pf 9 дней назад +1

    Jai mataji Kiran ben shivu mjama chhe ne tame avo Raja ma

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  9 дней назад

      Jay mataji 🙏
      Haa majama 🙏
      Ok આવસુ ટાઈમ મલસે તયારે

  • @parththakkar-h4p
    @parththakkar-h4p 9 дней назад +1

    Kiran ben video jovani maza aavi gay bas aamaj hasta raho aevi dilthi duva tame bhadha shathe raho cho Aej moti vat che baki Tamara dhare maheman aetle Kay na dhate barabar ne

  • @shitalshah2087
    @shitalshah2087 8 дней назад +1

    Very nice 🎉🎉

  • @joshanaben686
    @joshanaben686 9 дней назад +1

    Shivu.na.khulla.hair.bahu.jordar.lage.chhe,bahu.cute.lage.shivu👌💜💛❤️

  • @DashrathsinhVaghela-f2l
    @DashrathsinhVaghela-f2l 9 дней назад +1

    જય શ્રી કૃષ્ણ કિરણબેન કેમ છો બધા મજામાં નિતીન ભાઈ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ હેપી બર્થ ડે નિતીન ભાઈ મારા મારા તરફથી જય શ્રી કૃષ્ણ નીલાબેન અને નિતીન ભાઈને તમારી પૂરી ફેમિલી ને પણ🎉🎉🎉😊😊😊😊😊😊

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  9 дней назад

      Jay Shree Krishna 🙏
      Thank you so much ❤️
      Dashrath sinh Vaghela

  • @parththakkar-h4p
    @parththakkar-h4p 9 дней назад +1

    Kem cho kiranben Jay shree Krishna Jay mataji shivu aane priyal ne to moj padi gay che Happy birthday nitin bhai Dina didi Mazama ne Jay shree

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  9 дней назад

      Jay Shree Krishna 🙏
      Jay mataji 🙏
      Haa ho majama thank you ❤️

  • @R.odedaraodedara
    @R.odedaraodedara 9 дней назад +1

    Har Har mhadev ben

  • @zalazala6808
    @zalazala6808 9 дней назад +2

    Jay mataji kiranben ne masi ne Ghar na badha ne Kem cho badha

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  9 дней назад

      Jay mataji 🙏
      બસ મજામાં તમે કેમ છો

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda9602 9 дней назад +1

    કિરણબેન અમારે કેક ની દુકાન છે ઉપલેટામાં જે પોલિ બ્રેકર્સ અમારી દુકાને બધું મળે બ્રેડ પાઉં બિસ્કીટ ચોકલેટ બધી ફ્લેવરમાં કેક🎉🎉🎉🎉🎉

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  8 дней назад

      Ok nimu Ben
      આવસુ ક્યારેક તમારી દુકાને

  • @Sohamgondaliya-kj9zl
    @Sohamgondaliya-kj9zl 9 дней назад +3

    Jay sree krishna sitaram badha Kiran ben peli comet Mari dwarka thi kajal ben

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  8 дней назад +1

      Jay Shree Krishna 🙏
      Majama Che badha thank you ❤️
      Kajal ben

  • @KalubhaiGoyani
    @KalubhaiGoyani 9 дней назад +1

    જય માતાજી સીતારામ કિરણ કરણભાઇ

  • @nakummanoj1118
    @nakummanoj1118 8 дней назад +1

    જય દ્વારકાધીશ ઓખા આવો

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  7 дней назад

      જય દ્વારકાધીશ 🙏 ok jarur આવસુ

  • @prakashparghi4504
    @prakashparghi4504 9 дней назад +1

    2:29 kek to maja ave kava ni Kiran ben

  • @anshupatel2552
    @anshupatel2552 9 дней назад +1

    Good morning jay Shri krishan thank Shan thank you

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 8 дней назад +1

    🙏🙏❤️

  • @SonalKothari-v8p
    @SonalKothari-v8p 9 дней назад +1

    જય માતાજી સીતારામ કિરણ બેન કરણ ભાય

  • @SangitaZala-s3t
    @SangitaZala-s3t 9 дней назад +1

    Ram Ram 🙏Sita Ram 🙏 ji mata ji 🙏♥️♥️♥️

  • @chetanmakwana9022
    @chetanmakwana9022 9 дней назад +1

    જય માતાજી કિરણ દીદી

  • @sanganisanganisangani2060
    @sanganisanganisangani2060 8 дней назад +1

    Kiran ben tmari didi aavi se

  • @karshansidiodedra3746
    @karshansidiodedra3746 9 дней назад +1

    હર હર મહાદેવ

  • @nitamakwana7010
    @nitamakwana7010 9 дней назад +1

    Jay mataji 🎉

  • @shaleshshiyal7708
    @shaleshshiyal7708 9 дней назад +1

    જય માતાજી જય મોગલ માં

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  8 дней назад

      જય માતાજી🙏 જય મોગલ મા🙏

  • @foodlover7436
    @foodlover7436 9 дней назад +1

    Sitaram jaymataji jay shree Krishnana cuit shivu dhingali diku majama mahadev

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  9 дней назад

      Sitaram 🙏
      Jay mataji 🙏
      Jay Shree Krishna 🙏
      Haa majama ho❤️

  • @uservijayvijay
    @uservijayvijay 9 дней назад +1

    Jay mataji

  • @joshanaben686
    @joshanaben686 9 дней назад +1

    જયશ્રી.ક્રિશ્ના.સીતારામ.કિરણબેન.ફેમિલી.ને.કેમ.છો.mjà.માં👋👋🌺🌺🌺

  • @SNEHADobariya
    @SNEHADobariya 8 дней назад +1

    મારા ભાઈની છોકરી પણ લન્ડન છે મારા પપ્પા બે વરસ લન્ડ રોકાણા હતા મારા ભાઈની છોકરી ના મેરેજ ત્યાં થયા છે લન્ડન

  • @neetachauhan430
    @neetachauhan430 9 дней назад +1

    Happy birthday bhai

  • @dabhiharsha
    @dabhiharsha 9 дней назад +1

    Jay shree Krishna har har Mahadev peli comment Mari Kiran ben

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda9602 9 дней назад +1

    Jay Shri Krishna Kiran Ben 🎉🎉🎉🎉🎉

  • @sanganisanganisangani2060
    @sanganisanganisangani2060 8 дней назад +1

    Meman na hath ma pn kbutar aavigyu

  • @PuspaMakwana-by7od
    @PuspaMakwana-by7od 9 дней назад +1

    Jay shree Krishna

  • @poonamparmar5263
    @poonamparmar5263 8 дней назад +1

    Aaje maro bday che to wish kri dejo ne poonam solanki

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  7 дней назад

      Sorry Poonam ben હમણાં ફરવામા હતા એટલે કોમેનટ વાંચવામા મોડુ થય ગયુ

  • @aartiidariya559
    @aartiidariya559 9 дней назад +1

    Mari ghre pan friday na London thi meman aavya ta😊

  • @champaparmar8412
    @champaparmar8412 9 дней назад +2

    નિતીન ભાઈ અને દીના દીદી તમારા શું સબંધી થાય છે હેપી બથૅ ડે ભાઈ

  • @bariaganpat3602
    @bariaganpat3602 9 дней назад +1

    Har har mahadev didi

  • @Marviyamukta-ly8bu
    @Marviyamukta-ly8bu 9 дней назад +1

    Har mahadev didi

  • @KalubhaiGoyani
    @KalubhaiGoyani 9 дней назад +7

    આ મહેમાન આવ્યા છે એ તમારે શું થાય સંબધી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  9 дней назад

      એ આપણા વિડીયો જોવે છે સમજી લયો કે અમારા ઘરના જ સદસ્ય છે ❤️

  • @AnkitakantibhaiMorjariya
    @AnkitakantibhaiMorjariya 9 дней назад +1

    Kiran ben amr porbandar avya chi tamr ghara katlu duar che

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  9 дней назад

      અમે એરપોટ બાજુ રહીએ
      તમે ઈનસટા મા મેસેજ કરજો
      Karan Kiran 05

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 9 дней назад +1

    Kem che kiran ben sukre shivu badha maja ne hu rajkot thi jagu

  • @LalitVandariya
    @LalitVandariya 9 дней назад +1

    Kiran didi hu kirti mandir pase rav chhu tmare kevai ne hu malva aavat

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  8 дней назад

      Ok પાછા આવસુ ત્યારે thanks ❤️

  • @ChandrikaShah-c6y
    @ChandrikaShah-c6y 9 дней назад +1

    કીરણબેન આનીતીન.ભા ઈનેચોકરાનથી.કેશુ આતમારા.સગાથાય

  • @rekhakeshariya5811
    @rekhakeshariya5811 9 дней назад +1

    પ્રિયલને બે ચોટી સારી નથી લાગતી અને આટલી બધી ટાઇટ બંધાય પણ નહીં.

  • @sanganisanganisangani2060
    @sanganisanganisangani2060 8 дней назад +1

    Ky baju Surat Gaya ta farva

  • @joshanaben686
    @joshanaben686 9 дней назад +1

    Happy.birthday.નીતિનભાઈ..જન્મદિવસ.ની.હાર્દિક.શુભેરછાઓ🎂🎂🍫🍫

  • @radadiykhanjan6347
    @radadiykhanjan6347 9 дней назад +1

    રામ રામ ને સીતા રામ માસી ને કિરણ બેન મારા ફઈજી ના દિકરાની દિકરી લંડન માં છે તે પણ તેના ભાઈ ના મેરેજ માં આવી છે અમને કાલે મળી હતી નિતીનભાઇ હેપ્પી બર્થડે દિનાદિદી જાજા થી જય શ્રી કૃષ્ણ ❤❤❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  9 дней назад

      રામ રામ સીતારામ🙏
      Ok thank you ❤️
      Jay Shree Krishna 🙏

    • @daminirayvadera6102
      @daminirayvadera6102 8 дней назад

      @@radadiykhanjan6347 Thant you.

  • @NareshGadher-zs4vc
    @NareshGadher-zs4vc 9 дней назад +2

    બેસ વિયાણી તો કામ ના હોઈ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  8 дней назад

      તો હાલોને કામ કરવા લાગો

  • @krishgoswami659
    @krishgoswami659 9 дней назад +1

    ruclips.net/user/shortsb2fm4piYlcE?si=6wZpCzDWxHFhj_L9

  • @gosikano1627
    @gosikano1627 9 дней назад +1

    હર હર મહાદેવ

  • @krishgoswami659
    @krishgoswami659 9 дней назад +1

    ruclips.net/user/shortsb2fm4piYlcE?si=6wZpCzDWxHFhj_L9