Bahuchar Maa Sharnam Mamah | Bahuchar Maa| Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Mantra |

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024
  • ‪@meshwalyrical‬
    Presenting :Bahuchar Maa Sharnam Mamah | Bahuchar Maa| Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Mantra |
    #bahucharma #dhun #lyrical
    Audio Song : Bahuchar Maa Sharnam Mamah
    Singer : Ruchita Prajapati
    Lyrics : Rajesh Chauhan
    Music : Dhaval Kapadiya
    Genre : Gujarati Devotional Mantra
    Deity : Bahuchar Maa
    Temple :Bahucharaji
    Festival :Navratri
    Label :Meshwa Electronics
    હો...બહુચર માઁ શરણમ મમઃ
    બહુચર માઁ શરણમ મમઃ
    વિઘ્ન વિનાશીની ત્રિપુરાળી
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...બહુચર માઁ શરણમ મમઃ
    બહુચર માઁ શરણમ મમઃ
    ભાગ્યવિધાતા પરમેશ્વરી
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...શંખલપુર ની શેરીયો બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    બહુચરાજી ની ગલીયો બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...પગપાળા પદયાત્રી બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    અંતરમનથી પ્રેમે બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...ગગન મંડળમાં નાદ ગાજે
    બહુચર માઁ શરણમ મમઃ
    સૂર્ય ચંદ્ર ને તારા બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો..નવગ્રહ નક્ષત્ર બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    મેઘધનુષ ના રંગો બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...ઉપવન ધરતી ધરા બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    લીલી હરીયાળી લતા બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...કુહુ કરતી કોયલ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    કળા કરંતા મોર બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...ભુચર પ્રાણી પ્રેમે બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    જળચર નભચર પક્ષી બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...વૃક્ષો કેરા પાન બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    વહેતી સરીતા ના નીર બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...ફુલ ખીલે ને ફોરમ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    પરાગ પર ના ભમ્મર બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...રંગ રંગીલા ફુલો બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    વહેતા વાયુ હરદમ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...માનવ દેહ ની નાડીયો બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    ઈંગલા પિંગલા સુષુમ્ણા બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...શ્વાસે શ્વાસે રટણા થાય
    બહુચર માઁ શરણમ મમઃ
    અંતરમણના નાદ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...પુથ્વીના પેટાળ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    શેષ વાસુકી સ્નેહે બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...નવકૂળી નાગ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    નમન કરી નાગકન્યા બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો..ગઢ ધરાને ડુંગર બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    કણકણ ને અણુઅણુ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...પરમાણુ તો પ્રથમ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    ધરતી કરી ધૂળ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...ઝંઝાવતી સાગર બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    લહેરાતા એના મોજા બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...દરિયે તરતા વહાણ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    દરિયાના જીવ હેતે બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...કીડી કેરા નેવર બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    સિંહ કેરી ગર્જના બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...અવની ગજંતા મેઘ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    મોર બપૈયા પ્રેમથી બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...ઈન્દ્ર ને ઈન્દ્રાદિક બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો..ક્ષીર સાગર હિમાલય બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...ગઢ ગિરનારની ગુફા બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...ઉચા ઉચા પર્વત બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...ભીમ ડુંગર ના પથ્થર બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    ધરતી પરના જીવ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...રોમ રોમ રણકાર બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    ઓહ્મ સોહ્મ નાદ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...ઓમકારમાં આહત બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    નાભીકમળમાં નાદ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો..તન મનના તાર બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હૈયાના ધબકારા બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...અંતરના અજવાળા બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    જપ જપતા જોગી બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...અર્જુન કેરું ધનુષ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    નમન કરીને નંદી બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...કાર્તિકેયનો મોર બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    ગણેશજીનો ઉંદર બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...વગડા કેરા વાયુ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    દશે દિશાના દિગપાળ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...અખીલ બ્રહ્માંડના જીવ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    રક્ષા કરતા ક્ષેત્રપાલ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...વેપાર કરતા વાણીયા બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    ચોરી કરતા ચોર બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...પાપી ને પુણ્યશાળી બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    અમીર ગરીબ પ્રેમથી બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...સંત સતીને શુરા બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    રોગી ભોગીને યોગી બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...પતિવ્રતા નારી બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    ભોળા ભક્તો ભાવે બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...જ્ઞાનવાણી માં જ્ઞાની બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    સંતવાણી માં સંતો બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...નર નારી સહુ સાથે બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    નાના મોટા ભાવે બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...મંદિર કેરી જ્યોત બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    અળવળ દળવળ નગારા બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...મંદિરના ઘંટારવ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    શંખ કેરા નાદ બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...રાજેશ ચૌહાણનું અંતર બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    મેશ્વા રુદિયાના ભાવે બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...સૌ ભક્તો સૌ સંગમાં બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    નમન કરીને હેતે બોલે
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...બહુચર માઁ શરણમ મમઃ
    બહુચર માઁ શરણમ મમઃ
    વિઘ્ન વિનાશીની ત્રિપુરાળી
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...બહુચર માઁ શરણમ મમઃ
    બહુચર માઁ શરણમ મમઃ
    ભાગ્યવિધાતા પરમેશ્વરી
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...બહુચર માઁ શરણમ મમઃ
    બહુચર માઁ શરણમ મમઃ
    વિઘ્ન વિનાશીની ત્રિપુરાળી
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...બહુચર માઁ શરણમ મમઃ
    બહુચર માઁ શરણમ મમઃ
    ભાગ્યવિધાતા પરમેશ્વરી
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...બહુચર માઁ શરણમ મમઃ
    બહુચર માઁ શરણમ મમઃ
    વિઘ્ન વિનાશીની ત્રિપુરાળી
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...બહુચર માઁ શરણમ મમઃ
    બહુચર માઁ શરણમ મમઃ
    ભાગ્યવિધાતા પરમેશ્વરી
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...બહુચર માઁ શરણમ મમઃ
    બહુચર માઁ શરણમ મમઃ
    વિઘ્ન વિનાશીની ત્રિપુરાળી
    બહુચર માઁ શરણમ મમઃ
    હો...બહુચર માઁ શરણમ મમઃ
    બહુચર માઁ શરણમ મમઃ
    ભાગ્યવિધાતા પરમેશ્વરી
    બહુચર માઁ શરણમ મમઃ

Комментарии • 76