Gir Forest village life of maldhari people || Gir maldhari Neshda || maldhari peoples life in nesh

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 205

  • @dantabhaiahir
    @dantabhaiahir 3 года назад +55

    Thank you bhai jay mataji🙏

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  3 года назад +14

      Thank You bhai Jay mataji

    • @g.s.-status5438
      @g.s.-status5438 3 года назад +9

      Jay mataji..

    • @ak__viogs3556
      @ak__viogs3556 3 года назад +3

      દંતા ભાઈ તમે વિડીયોમાં કમેન્ટ કરી તમે વીડિયોમાં પણ છો

    • @dantabhaiahir
      @dantabhaiahir 3 года назад +4

      @@ak__viogs3556 ha bhai

    • @AlpeshAlang89
      @AlpeshAlang89 3 года назад +1

      Best of luck.avaa ne avaa j mast video banavata rejo 🙏

  • @shashikalabhatt5473
    @shashikalabhatt5473 2 года назад +4

    વાહ મિલન ભાઈ વાહ ભાઈ વાહ વાહ દંતા ભાઈ વાહ ગીર ખુબ જ સરસ મજા આવી

  • @AlpeshAlang89
    @AlpeshAlang89 3 года назад +2

    Thanks for both Dantabhai and Milan Bhai 👍👍🙏🙏 bov maja avi video જોવાની 👍❤️❤️❤️🦁

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 3 года назад +7

    🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
    વાહ ભાઈ મોજ આવી ગઈ સુપર વિડીયો👌👌

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 года назад +5

    જય માતાજી દંતાભાઈ ખુબ સુદંર નેહડો છે હો👌👌👌👌🙏🙏🌺🌸🌹

  • @HiteshPopaniya11
    @HiteshPopaniya11 2 месяца назад +1

    Jay Dwarkadhish

  • @nareshkakasaniya9820
    @nareshkakasaniya9820 2 года назад +1

    Vah bhai vah nehdo joine moj padi gai. Savjno kai vedio banavoto dekhadjo thanks bhai best of luck 👍😆

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 года назад

      સાવજનો વિડિઓ હમણાજ વાયરલ થયો છે સક્કરબાગ ઝૂ નો ખાસ જોજો અને લોકો સાથે શેર કરજો

  • @nitinsenta3915
    @nitinsenta3915 2 года назад +3

    વાહ દંતાભાઇ 👌👌👌

  • @sureshsohaliya8060
    @sureshsohaliya8060 2 года назад +1

    સુપર હો ભાઈ મારે પણ ગીર માં ભેશું ચારવા આવું છે

  • @rabarimehul189
    @rabarimehul189 4 месяца назад +2

    Jay.ma.mogal

  • @nitinsenta3915
    @nitinsenta3915 2 года назад +2

    વાહ ભાઈ વાહ વાહ વગડા ની મોજ

  • @nikulrabari4247
    @nikulrabari4247 2 года назад +3

    હા ગાંડી ગીર ની મોજ, નેહ ની મોજ તો અલગ જ છે, મારા પરદાદા રહેતા આબુડી નેશ માં...🙂

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  2 года назад +2

      શું વાત છે

    • @nikulrabari4247
      @nikulrabari4247 2 года назад +1

      @@MilanDanidhariya હા સાહેબ , ગીર ને અભ્યારણ્ય જાહેર કર્યા બાદ સરકાર દ્વારા નેશ માં રહેતા લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું ...
      એક સમય એ ગીર માં 258 જેવા નેસ હતા જે હાલ અમુક ગણ્યા ગાંઠ્યા 16 જેવા જ રહ્યા છે...

    • @livemaldharilife8225
      @livemaldharilife8225 2 года назад +1

      જય માતાજી 🙏

  • @nikitashah61
    @nikitashah61 3 года назад +1

    Sachi vat ho Bhai🙏🙏🙏 khub dhnyvad

  • @sanjaykawadvlog
    @sanjaykawadvlog 3 года назад +1

    Video jabar just banavyo bhai moj karavi didhi

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 года назад

    Dantabhai Nature very Humble & Kind man.

  • @rajputana9485
    @rajputana9485 3 года назад +1

    😇 sandar......jabardast....

  • @VaghelaJayubha-o9j
    @VaghelaJayubha-o9j 5 месяцев назад +1

    Jay.mataji.dantabhai

  • @meghnathidhara2506
    @meghnathidhara2506 3 года назад +2

    વાહ તમારા વિડિયો મને બોજ ગમે ખુબ સરસ મારા ઓમ નમ નારાણ

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  3 года назад +1

      ૐ નામો નારાયણ

    • @meghnathidhara2506
      @meghnathidhara2506 3 года назад

      @@MilanDanidhariya તમે કયા ગામ છો ભાઈ

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 года назад

    Moje Moje Roje Roje. Bhai Bhai

  • @livemaldharilife8225
    @livemaldharilife8225 2 года назад +4

    જય માતાજી🙏
    નેહડા ની મજા કંઇ અલગ હોય છે 🙏

  • @kishanjadejavlog8804
    @kishanjadejavlog8804 3 года назад +3

    મજા આવી ભાઈ નેહડા ની મોજ જોવાની🔥

  • @ViramDesai-d8v
    @ViramDesai-d8v Год назад +1

    Nice

  • @NishasFamilyVlogs
    @NishasFamilyVlogs 2 года назад +1

    Superb video 👍

  • @abhisheknimavat1412
    @abhisheknimavat1412 2 года назад +3

    Jai mogal maa

  • @bhavesh_bapu_8748
    @bhavesh_bapu_8748 3 года назад +2

    Supar vlog

  • @devahirstatuscreator1576
    @devahirstatuscreator1576 2 года назад +1

    જય દ્વારકાધીશ 🙏🙏❤️🦚

  • @siddharthprajapati1135
    @siddharthprajapati1135 2 года назад +1

    સર મ્યુઝિક સુપર છે એ ડાઉનલોડ કરવું છે લિંક મૂકો

  • @dipikabennayak7939
    @dipikabennayak7939 Год назад +1

    જય માં મોગલ માં

  • @wow-px5qd
    @wow-px5qd 3 года назад +1

    Nice thanks

  • @rohitparmar814
    @rohitparmar814 3 года назад +1

    Bhai 🙏Supab Video village 🎉

  • @RakeshValavlog9459
    @RakeshValavlog9459 3 года назад +3

    મિલન ભાઇ 🙏જય માતાજી 🙏

  • @raosarang3249
    @raosarang3249 3 года назад +1

    આ વિડીયો જોઈ ને ખુબજ આનંદ આવ્યો 👌

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 2 года назад +1

    Bhai nesda ma raheta loko ne sarkar ni sahay karavi paka makan ane pani light ni madad karavo bhai 👍💐🌴🦋☕🙏 jay ho gandi gir moj padi bhai 🙏 jay hind 💐🙏

  • @RajakBlochvlog
    @RajakBlochvlog 2 года назад +1

    nice Vlog bhai

  • @gujratkehindu2063
    @gujratkehindu2063 3 года назад +1

    jay ho

  • @yogeshprajapati8421
    @yogeshprajapati8421 3 года назад +1

    Wah saras please bija video lod karo.
    I love❤ gir 🌲

  • @Bharat..reactions.
    @Bharat..reactions. 2 года назад

    milan bhai tamara video saras hoy che

  • @8564abhi
    @8564abhi 3 года назад

    Gamyu..
    Saras Gaam ne explore karva joie...good efforts

  • @manojbrathod100
    @manojbrathod100 3 года назад +1

    Ha nehdanimoj ha maja aavigyi mota Bhai super 👌👌👌👌👌👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙋🙋🙋🙋🙋

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 года назад

    Dharti par nu Swarg. Best Place.

  • @jaydipfakirbhai5234
    @jaydipfakirbhai5234 3 года назад +1

    ખૂબ સરસ ભાઈ દંતાભાઈ સાથે મોજ આવી ને...

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  3 года назад +1

      દંતા ભાઈ એટલે એક નિખાલસ વ્યક્તિ આવા માનશો બોવ ઓછા હોઈ...

    • @jaydipfakirbhai5234
      @jaydipfakirbhai5234 3 года назад

      મારા મિત્ર છે દંતાભાઈ

  • @raghujograna146
    @raghujograna146 3 года назад +1

    Ha moj Ha

  • @nehashah2327
    @nehashah2327 3 года назад

    natural seen

  • @vaghnaja7678
    @vaghnaja7678 3 года назад +1

    હા મોજ હો દંતાભાઇ

  • @himmatmer6195
    @himmatmer6195 3 года назад +1

    Ha moj jordarrrrr

  • @BMGujarati
    @BMGujarati 3 года назад +1

    Ha Girnar ni moj Village Life ❤️👌👌

  • @rohitparmar814
    @rohitparmar814 3 года назад +1

    🙏❤️ Jay Shree RadheKrishna bless you ❤️🙏

  • @mehulbhaibharvad1157
    @mehulbhaibharvad1157 3 года назад

    વાહ ..

  • @NiSHiTHJOSHi
    @NiSHiTHJOSHi 3 года назад +1

    Wah bhai wah

  • @sendhabhairabari9650
    @sendhabhairabari9650 2 года назад

    તમારા માલધારી ભાઈઓ ને જય મોગલ માં

  • @Gamil306
    @Gamil306 Год назад +1

    Milanbhai

  • @malangkrupa352
    @malangkrupa352 3 года назад +1

    Amazing...

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  3 года назад

      સ્વાગત છે youtube પરિવાર માં તમારું

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 3 года назад +1

    દંતા ભાઈ આહીર ને જોયા live માં .

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 3 года назад +1

    જય હો ગીર "નેહ"

  • @hariyanikaushik2594
    @hariyanikaushik2594 3 года назад +1

    Vahhh. Jay Siyaram Bapu

  • @Gamil306
    @Gamil306 Год назад +1

    Jay nathajidada

  • @roundaroundworld7355
    @roundaroundworld7355 3 года назад +2

    ૐ નમઃ શિવાય

  • @sanjaysarla343
    @sanjaysarla343 3 года назад

    જય માતાજી સુપર

  • @rupeshpatel3376
    @rupeshpatel3376 3 года назад +1

    Videos cvolity kem low chhe

  • @arbazsaieyd7879
    @arbazsaieyd7879 3 года назад +1

    Very nice

  • @SahilkhanPathan550
    @SahilkhanPathan550 6 месяцев назад +1

    🎉🎉🎉🎉🎉

  • @rajubhaipatel9253
    @rajubhaipatel9253 Год назад

    Jay girnari

  • @parvpatel3151
    @parvpatel3151 2 года назад

    Jay mataji

  • @bhavikmali6191
    @bhavikmali6191 2 года назад +1

    Sarkaar ne kai karvu joiye jevu ke light ni sagvad

  • @jaydeepahir8552
    @jaydeepahir8552 3 года назад +1

    Ha mara nehdani ni moj ha

  • @sangitamistry2300
    @sangitamistry2300 3 года назад +1

    Vah nehdani moj🙂🙂🙂

  • @vajubhaidhola9790
    @vajubhaidhola9790 2 года назад

    તમે એકલા મોજ કરો એ નં ચાલે... આ જગ્યાએ આવવું હોય તો કેવી રીતે આવય... દંતાભાઈ મેમાનગતિ કરવા આમંત્રણ મળી શકે ?

  • @rohitkumarthakor7446
    @rohitkumarthakor7446 2 года назад +1

    👌👌👌💯💯🙏🙏

  • @abhisheknimavat1412
    @abhisheknimavat1412 2 года назад +1

    Jai sonal maa

  • @khodarajput5245
    @khodarajput5245 3 года назад +1

    જય માતાજી ની

  • @jaykhodiyarptidar9597
    @jaykhodiyarptidar9597 2 года назад +1

    ક્યો નેહ છે ભાઈ ??

  • @devendrasolanki9316
    @devendrasolanki9316 2 года назад

    Nehda gam nu kaik naam to hase ne

  • @krishnagosvami864
    @krishnagosvami864 3 месяца назад +1

    Aavaj is. So slow

  • @padhiyarjujarsinh8843
    @padhiyarjujarsinh8843 2 года назад +1

    મિલન ભાઈ દંતા ભાઈ ને વિડીયો રેકોર્ડીંગ ના આધુનિક સાધનો થી પરીચિત કરાવશો. જેથી તેઓ પણ ખુબ સરસ વિડીયો મુકી શકે......

  • @rajahir3744
    @rajahir3744 3 года назад +1

    Ha moj ha

  • @vaghnaja7678
    @vaghnaja7678 3 года назад +1

    કયાનુ નેહ છે

  • @djangounchained4574
    @djangounchained4574 2 года назад

    Excellent camera work

  • @dangarmandanbhai3992
    @dangarmandanbhai3992 Год назад

    Jay somnath Mahadev

  • @nikunjchavda2223
    @nikunjchavda2223 3 года назад +1

    👌👌👌

  • @RamNath-fd8bv
    @RamNath-fd8bv 2 года назад

    Bhai jai hind

  • @Jay_mamadev
    @Jay_mamadev 3 года назад

    Mast blog bhai mane pan support karjo ❤️🙏❤️

  • @Gamil306
    @Gamil306 Год назад +1

    Jay Siya ram

  • @meghnathidhara2506
    @meghnathidhara2506 3 года назад +1

    પોરબંદર ની મુલાકાત લો ભાઈ આયા પન સરસ છે

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  3 года назад

      તમારું સ્વાગત છે youtube પરિવારમાં પોરબંદર આવીશ 100%

  • @sonali8032
    @sonali8032 3 года назад +4

    Thank you so much for uploading this video,Our Villages are like heaven,we must protect our natural heritage of our Gujarat, it's our Pride 👍❤️😊👌🏵️🌼🥀🌷🌺🌸🌻🌹

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  3 года назад +1

      most welcome ma’am તમારું સ્વાગત છે youtube પરિવારમાં આવ્યા છો તો હવે આ પરિવાર સાથે જોડાયેલા રેજો.

  • @jyotsnamajithia5407
    @jyotsnamajithia5407 3 года назад +1

    ભાઈ બહુજ સરસ વિડિયો
    પણ નદી નેહડા કે વિસતાર નામ વગર લોકો કેમ ત્યા જાય

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  3 года назад

      લોકોને ત્યાં જવાની અનુમતિ નથી.

    • @rameshvanpariya4926
      @rameshvanpariya4926 2 года назад

      @@MilanDanidhariya dantabhai no contact number moklo 🙏🌞🌹🙏 bhai video call thay 🙏 jay hind 💐🙏

  • @hareshahir197
    @hareshahir197 3 года назад

    Kayo nes che bhai👌👌

  • @Mr_fect_world
    @Mr_fect_world 3 года назад +1

    😘

  • @Devanglimbani
    @Devanglimbani 3 года назад +1

    Link kya danta Bhai ahir ni channel ni

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  3 года назад +1

      please check in discription i have added

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  3 года назад +1

      ruclips.net/channel/UCKeXlG0B_hfL7aJN-bjktgw
      This is the link of danta bhai

  • @villagelifeday1706
    @villagelifeday1706 3 года назад +1

    Milan bhai bijo video jajrur banavjo

  • @tarunbhaivasveliya1399
    @tarunbhaivasveliya1399 Год назад +1

    Visit karvi che bhai

  • @Punjabijazba
    @Punjabijazba 2 года назад +1

    DANTA BHAI AHIR RAM RAM 🙏🙏🙏🙏

  • @davegaming7619
    @davegaming7619 2 года назад +1

    tame kyathi cho

  • @shreekunjpatel3842
    @shreekunjpatel3842 3 года назад +1

    ❤️

  • @rekhapatel5664
    @rekhapatel5664 3 года назад +1

    Nehda are shu 6e ? Janavsho

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  3 года назад

      નેહડો એટલે એવી જગ્યા કે જે જંગલની વચ્ચે આવેલી હોઈ માત્ર 5 થી 10 પરિવાર રહેતા હોઈ કામ ધંધા માં પશુપાલન અને ખેતી જ હોઈ આવી કોઈ પણ જગ્યા હોઈ એને નેહડો કહી શકાય.
      નેહડા માં કોઈ પણ પ્રકારની સુખ સગવડતા નથી હોતી.
      નેહડા નું જીવન ખુબ મુશ્કેલી ભરેલું હોઈ છે
      અહીં રહેતા લોકો મન ના ભોળા અને પવિત્ર હોઈ છે ચારણ માલધારી રબારી મેર અલગ અલગ લોકો ના નેહડા હોઈ છે.

  • @kaushikfaldu6077
    @kaushikfaldu6077 3 года назад +1

    એને કેડિયું કેવાય ભાઈ
    એ પેરી ને ભેંહુ ચરવા જાય તો મોજ આવે હો પણ

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  3 года назад

      હા મારા વાલા એ જ પહેરવું છે...

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 Год назад +1

    તેદીઆટલીરોકટોકનોહતીસુખીહતાગમેતયાઢોરચરતાઅતારેનોસુટકાનુસેકયાજવુ

  • @anandgadhavi6263
    @anandgadhavi6263 3 года назад

    Jay mataji jay mogal Bhai

  • @Hetal_Desai_72
    @Hetal_Desai_72 2 года назад +1

    Prord to be Maldhari 👑❤️

  • @tarunbhaivasveliya1399
    @tarunbhaivasveliya1399 Год назад +1

    Amare jao hoy to jay saki

  • @mr.gadhavi7
    @mr.gadhavi7 2 года назад +1

    અમે. પણ. નેશડાના. લોકો