આપ નો ખુબ ખુબ આભાર ભાઈ 😊🙏 પણ હું દિલગીર છું કે તમારી માંગણી હું હાલ સંતોષી નહિ શકું કારણ કે હાલ હું બીજી ચેનલ નાં કેટલાક વિડિઓ બનાવવા માં વ્યસ્ત છું ભાઈ હું થોડા સમય પછી આ ચેનલ પર કામ ચાલુ કરવાનો છું પણ એને લગભગ 15 દિવસ લાગશે માટે ભાઈ, સોરી 🙏 આપને મારી બીજી ચેનલ ગમશે #electricaljigyasahindi
66kV લાઈન માટે 5 અને જ્યાં લાઈન ખુબ તણાંયેલી હોય કે ડેડ એન્ડ પર 6 ડિસ્ક વાપરવામાં આવે છે. 132kV લાઈન માટે 9 એને જ્યાં લાઈન ખુબ તણાંયેલી હોય કે ડેડ એન્ડ પર 10 ડિસ્ક વાપરવામાં આવે છે. પરીક્ષા મા 33 - 5 ડિસ્ક વધુ પુછાય છે.
અહીં 11 kV એ ઇન્સુલેટર નું પર(each) phase ઇન્સુલેસન લેવલ હોય છે. અહીં એક ડિસ્ક ની કેપેસિટી 11kV હોય છે. તો આપડે પહેલા 66kv line voltage ના phase વોલ્ટ જોઈએ તો 66/1.73=38.15 phase વોલ્ટેજ થાય. હવે એને 11kv થી ડિવાઇડ કરતા 38.15/11=3.46 થાય. અહીં 4 ડિસ્ક ચાલે પરંતુ આપડા સિસ્ટમ વોલ્ટેજ 70 kV સુધી વેરી થાય છે એટલે આપડે 5 થી 6 ડિસ્ક જરૂર મુજબ રાખીએ છીએ. Formula for no. Of disk: line voltage of system/(1.73* 11000 v)
Aa video mathi ghanu janva male che
ruclips.net/video/cCBCMOyeEXg/видео.html
Hi
સર ખૂબ સરસ વિડિયો છે.❤❤❤❤❤❤
Thanks🙏😊
એકદમ મસ્ત ભાઈ ❤
ખુબ સરસ સે વિડીયો
Thanks🙏
ખૂબ સરસ ઉત્તર અને જવાબ હતા આવાજ જવાબ અને ઉત્તરો મોકલતા રહેજો આભાર
ખૂબ સરસ માહિતી આપી છે
Thanks 🙏
Supar ❤
Thanks 🙏
Nice video sir👌👍.......
Jordar
Aa video bahu j saras che sire
Pan 25 tarike exam che aema most inportan આકૃતિ વારા prasno 30 mark na pusava na che to ek video aevo banavo
આપ નો ખુબ ખુબ આભાર ભાઈ 😊🙏
પણ હું દિલગીર છું કે તમારી માંગણી હું હાલ સંતોષી નહિ શકું કારણ કે હાલ હું બીજી ચેનલ નાં કેટલાક વિડિઓ બનાવવા માં વ્યસ્ત છું ભાઈ હું થોડા સમય પછી આ ચેનલ પર કામ ચાલુ કરવાનો છું પણ એને લગભગ 15 દિવસ લાગશે માટે ભાઈ, સોરી 🙏
આપને મારી બીજી ચેનલ ગમશે
#electricaljigyasahindi
Nice sar
Super sir
Nice 👍
Thanks bhai 😊🙏
Good morning
Very Good Morning and have a Great day😊🙏
Good👍👍👍
ખુબ ખુબ આભાર ભાઈ 😊🙏
👌👍
Make videos on types of electrical circuit
ruclips.net/video/cCBCMOyeEXg/видео.html
good
Thanks 😊🙏
Nice videos
Thank you so much
Nice
🙏😊
આ વીડિયો માં ઘણું શીખવી જાય છે
Thanks 🙏😊
સરસ
સર જો આ વિડિઓ ખરે ખર સારો લાગ્યો હોય તો ચેનલ ને સપોર્ટ કરવા વિનંતિ 🙏
ruclips.net/video/cCBCMOyeEXg/видео.html
66 kv ane 132 kv line ma ketli disk na Insulator hoy chhe
66kV લાઈન માટે 5 અને જ્યાં લાઈન ખુબ તણાંયેલી હોય કે ડેડ એન્ડ પર 6 ડિસ્ક વાપરવામાં આવે છે.
132kV લાઈન માટે 9 એને જ્યાં લાઈન ખુબ તણાંયેલી હોય કે ડેડ એન્ડ પર 10 ડિસ્ક વાપરવામાં આવે છે.
પરીક્ષા મા
33 - 5 ડિસ્ક વધુ પુછાય છે.
@@ElectricalJigyasa
Sir avu kem ek disk 11 kv mate vaparay to 66kv mate 6 ane 132 have mate 11 k 12 disk na hovi joe
અહીં 11 kV એ ઇન્સુલેટર નું પર(each) phase ઇન્સુલેસન લેવલ હોય છે. અહીં એક ડિસ્ક ની કેપેસિટી 11kV હોય છે. તો આપડે પહેલા 66kv line voltage ના phase વોલ્ટ જોઈએ તો 66/1.73=38.15 phase વોલ્ટેજ થાય. હવે એને 11kv થી ડિવાઇડ કરતા 38.15/11=3.46 થાય. અહીં 4 ડિસ્ક ચાલે પરંતુ આપડા સિસ્ટમ વોલ્ટેજ 70 kV સુધી વેરી થાય છે એટલે આપડે 5 થી 6 ડિસ્ક જરૂર મુજબ રાખીએ છીએ.
Formula for no. Of disk: line voltage of system/(1.73* 11000 v)
33kv mate ketli disk vapray che
Hoooooooooo argentina
Hello
Hi brother
Hi
Hi brother
ruclips.net/video/cCBCMOyeEXg/видео.html
Give me namber
Nice
Thanks