Oli Radhadi Re-ઑલી રાધાડી રે તારાતે ગામને-Arvind Barot-Sadhana Sargam-Desh Re Joya Dada Pardesh Joya

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 871

  • @UltraGujarati
    @UltraGujarati  6 лет назад +137

    *Watch Gujarati Movies Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p
    *Watch Gujarati Songs Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8
    *Subscribe to Ultra Gujarati to get new Gujarati Movies and Songs*

  • @jaysadhu6225
    @jaysadhu6225 3 года назад +50

    મારો જ્ન્મ ૨૦૦૫ નો છે તો પણ મને અત્યારે આ ફિલ્મ બહુજ ગમે છે સાચું આ પિકચર તો ૧૯૯૮ છે તો પણ

    • @shivaay7516
      @shivaay7516 2 года назад +4

      મારો જન્મ ૨૦૦૩ માં છે. મને પણ ૧૯૯૦ થી ૨૦૧૦ ના ગીતો અને ફિલ્મ ગમે છે. અત્યાર ના મા મજા નથી આવતી.

  • @vikramdabhiofficial2854
    @vikramdabhiofficial2854 Год назад +41

    આ ગીત વાગે એટલે મને મારુ બાળપણ યાદ આવે ❤😂

  • @maheshbarot4130
    @maheshbarot4130 3 года назад +72

    આ ફિલ્મ જ્યારે પણ જોવસુ ત્યારે મારુ બાળપણ યાદ આવી જાઈસે કાક થાવા મંડે શરીર મા

  • @vihabharvad6010
    @vihabharvad6010 3 года назад +75

    મારી જેમ 2021મા કોણ કોણ સાંભળે છે

    • @thakorbvikarm3344
      @thakorbvikarm3344 3 года назад +2

      Me song my favourite

    • @mohamadaslam4041
      @mohamadaslam4041 3 года назад +1

      મારો મલક મારે જોવો સે

    • @Momdadblessme6419
      @Momdadblessme6419 2 месяца назад

      2024/10/31 night 12am મારી જેમ કોણે કોણે સાંભળ્યું

  • @advocatekuldeep8495
    @advocatekuldeep8495 Год назад +11

    કેમેરા ક્વોલિટી નબળી પણ સંગીત, શબ્દો અને ગાયકોમાં કાઈ ના ઘટે હો.. ભાઈ ભાઈ, અરવિંદ ભાઈ અને સાધના સરગમ... શું જોરદાર ગીત ગાયું યાર❤❤
    ૨૦૨૩ માં પણ આ ગીત સર્ચ કરીને સાંભળું છું.

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 4 года назад +48

    2021મા આ ગીત જોતા હોય તો. મારા ભાઈ લાયક કરજો.

  • @nilamrathod7163
    @nilamrathod7163 3 года назад +94

    ગીત સાંભળીને આહ અને વાહ નીકળી જાય❤️...માતૃભાષાની સુગંધ🌺

  • @DholSahenaiVadak
    @DholSahenaiVadak 11 месяцев назад +10

    આ ગીત 2024 માં કોણ સાંભળે છે... લાઈક કરી ને જાય ભાઇ

  • @mukeshparmar4225
    @mukeshparmar4225 2 года назад +34

    હું નાનો હતો ત્યારે આ ફિલ્મ જોતો વિ સી ડી ની કેસેટો ઉપર જુની યાદો આવી ગઇ હવે એ દિવસો પાછા ક્યારેય નહીં આવે 💕😣😣😥

  • @prakashmakwana3366
    @prakashmakwana3366 5 лет назад +188

    આ ગીત કોણ કોણ 2019 માં સાંભરી રહ્યું છે અહીં લાઈક કરો👍

    • @UltraGujarati
      @UltraGujarati  5 лет назад +1

      *Watch Gujarati Songs Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8
      *Watch Gujarati Movies Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p
      *Watch Gujarati Scenes Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul
      *Watch Gujarati Jokes Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

    • @meetgosai2161
      @meetgosai2161 5 лет назад +1

      Me but me like nahi Karu ga

    • @panchalmaya186
      @panchalmaya186 5 лет назад +1

      Good song

    • @rakeshpagi8438
      @rakeshpagi8438 4 года назад

      Hu

    • @girvatkumarparmar4038
      @girvatkumarparmar4038 4 года назад

      💐🌹🥀nice song💐🌹🥀

  • @अव्यक्त
    @अव्यक्त Год назад +9

    Old days are golden days.
    જૂની યાદો તાજા થઈ ગઈ.

  • @sureshbhaichauhan5096
    @sureshbhaichauhan5096 11 месяцев назад +7

    આ ગીત ને કોન ઈન્ટામા સાંભળી ને જોવા આવ્યા છે 😅

  • @BaraiyaGautam-gd4cb
    @BaraiyaGautam-gd4cb 11 месяцев назад +3

    આ ફિલ્મ જૉવામાટે અમેબધાં દોસ્તારો બીજાના ઘરમાં વયા જાતા તે મજા અને જે પણ ફિલ્મ મા રમેશ મહેતા હોય તેનીતો વાતજ અલગહતી (🕺કયા ગામનાં ગોરી🕺) જય ગુજરાત 👍🙏

  • @valakaushik7063
    @valakaushik7063 3 года назад +54

    જૂની યાદો તાજી થઈ ગઈ 😘😘

  • @benaam3038
    @benaam3038 2 года назад +13

    Pela na geet jewa have no thay 💐💐💐💐👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️

  • @aamirvohra5105
    @aamirvohra5105 10 месяцев назад +3

    Yes this was amazing song when I heard that song I remember my school days 😂😂

  • @riteshparmar8751
    @riteshparmar8751 10 месяцев назад +5

    કોણ કોણ રીલ્સ જોઈ ને આવ્યું છે

  • @mnvrayan9418
    @mnvrayan9418 6 месяцев назад +5

    અત્યાર નાં pop music, અને rap music સાંભળી કાન માં દુઃખાય તો આપડું આ જૂનું સોનું પણ સાંભળી લવ તો કાન ને આરામ મલી જાય છે ❤❤❤❤❤❤❤❤
    💘💘💘મારા જન્મ સાલ માં જ બનેલા પિક્ચર નું આ ગીત છે ❤❤❤2004❤❤

  • @KaranVadera-gs5wf
    @KaranVadera-gs5wf 11 месяцев назад +6

    ❤❤આવી ફિલ્મ ને ફરી થી આજ ઓરીજનલ રીતે ફરી થી રિલીઝ કરવી જોયે ખુબ જ સરસ ગિત્ સંગીત કલાકારો સ્ટોરી અને ડિરેકશન કરેલું છે .
    ❤❤

  • @_raj_-tg9yi
    @_raj_-tg9yi 14 дней назад +1

    2025 મા પણ સાભડવા આયો છૂ

  • @NitinYadav-pw9pp
    @NitinYadav-pw9pp 2 года назад +21

    2:24 what a great voice ❤️

  • @HelloBhai-zg5hv
    @HelloBhai-zg5hv 10 месяцев назад +2

    આ ગિત અમે જોઈ છીએ ❤

  • @VanrajRathod-k1w
    @VanrajRathod-k1w 11 месяцев назад +3

    આ ગીત ૨૦૨૪ માં કોણ જોવે છે ❤😍😍

  • @devayatram7803
    @devayatram7803 4 года назад +21

    Quality of gujarati music industry was far better 20 years ago then today..

  • @vbediter3028
    @vbediter3028 2 года назад +7

    2022કોન કૉન સાંભરેસે આ સોન્ગ જૂની યાદો તાજી કરવા

  • @hareshparmar7397
    @hareshparmar7397 8 месяцев назад +4

    હું અઠવાડિયામાં એક વાર સાભડું આગીત❤❤❤

  • @zunzarsingdarabar
    @zunzarsingdarabar 9 месяцев назад +2

    ❤❤❤❤ nice Zunzarsing Darbar varan nice movie songs

  • @mahidanidhariya402
    @mahidanidhariya402 5 лет назад +54

    हीतैन कुमार बैस्ट हीरो

    • @UltraGujarati
      @UltraGujarati  5 лет назад +1

      *Watch Gujarati Songs Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8
      *Watch Gujarati Movies Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p
      *Watch Gujarati Scenes Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul
      *Watch Gujarati Jokes Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @thakordasharathji1394
    @thakordasharathji1394 2 года назад +10

    હું પણ જુના ગીતો અને ફીલમોનો શોખીન છુ

  • @kiransinhantola6059
    @kiransinhantola6059 3 года назад +16

    હું નાનો હતો ત્યારે આ મૂવી જોવા ગયો હતો

    • @bariashivam7553
      @bariashivam7553 2 года назад

      હુ જ્યારે મોટો હતો ત્યારે આ મૂવી જોઈ હતી. હવે ડોસો થઈ ગયો શું.

    • @yashsuthar8241
      @yashsuthar8241 2 года назад

      24/7/22

    • @rathodabhay5836
      @rathodabhay5836 11 месяцев назад

      Hu pan gyo to tyare hu 6 yerr no hato

  • @rabarikana8813
    @rabarikana8813 Год назад +4

    Atyar naa stage program karta lakh ganu saaru....

  • @કીશન-છ7ન
    @કીશન-છ7ન 3 месяца назад +2

    રાધા ને રામ ❤ ક્યા છે❤

  • @jayvivekanand2941
    @jayvivekanand2941 4 года назад +6

    વા આવી હવે ગુજરાતી movie નો બની સકે...વા ઓલ્ડ ઈઝ ગોલ્ડ....

  • @pravinsingvaghela113
    @pravinsingvaghela113 4 года назад +24

    As feet 2020 ma kon kon sambhle se

    • @UltraGujarati
      @UltraGujarati  4 года назад

      *Watch Gujarati Songs Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8
      *Watch Gujarati Movies Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p
      *Watch Gujarati Scenes Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul
      *Watch Gujarati Jokes Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @papapapa614
    @papapapa614 2 года назад +8

    नमस्ते , यह गीत गुजराती साहित्य की अनमोल भेंट है | यह गीत सुनकर मैं पुरानी यादों में खो जाता हूँ |

  • @vinubhachara6355
    @vinubhachara6355 4 года назад +17

    This shows the beautiful legendary culture of gujarat cinema..❤❤❤❤❤

  • @sushreeipsitamohapatra318
    @sushreeipsitamohapatra318 Год назад +6

    Gujarati Songs are Soo Sweet ❤️❤️🥰☺️

  • @jasvantsinhkhant6641
    @jasvantsinhkhant6641 2 года назад +11

    હું નાનો હતો ત્યારે જોવા માટે મારા મોટા ભાઈ ના લઈ નાઇટમાં પછી રડી પડ્યો રાત્રિનો સમય પછી લગની એવી લાગી હતી એટલે જોવું તો પડેજ ...પછી હું સાઈકલ લઈને રાત્રે 15 km ગયો ત્યાં તો બહુ ભીડ હતી શું કરવું ટિકિટ લેવામાં માથેથી પગે પરસેવો થઈ ગયો તોયે બુકિંગ પૂરું થઈ ગયું પછી ભીડ માં ગુસી ગ્યો ઉ ભા ઉ ભા જોયું 😭😭 શું કેવું છે તમારે

    • @bhaveshlimbachiya9336
      @bhaveshlimbachiya9336 2 года назад

      Govind bhai ni film etle kai jovanu j na hoi.. Best director of dholiwood❤🙏

  • @Bharatder.005
    @Bharatder.005 5 месяцев назад +2

    17/8/2024. August mai kon dekh raha hai

  • @BharatPatel-ks8hq
    @BharatPatel-ks8hq 2 года назад +11

    Great song music & lyrics
    When I listen this song feel awesome
    Tysm ultra Gujarati

  • @jayyeshparmar8209
    @jayyeshparmar8209 5 лет назад +13

    Awesome.... Katrina ney side par muke aa to
    Bachpan yaad aavi gayu ....
    Thanks for uploading 🙏♥️🙏

    • @UltraGujarati
      @UltraGujarati  5 лет назад

      *Watch Gujarati Songs Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8
      *Watch Gujarati Movies Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p
      *Watch Gujarati Scenes Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul
      *Watch Gujarati Jokes Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @sanjayjahaliya1413
    @sanjayjahaliya1413 3 года назад +9

    પહેલા ના ગીતો માં શુ દમ હતો 🤭🤭

  • @vinuvinzuda4915
    @vinuvinzuda4915 Год назад +2

    આ ગીત ૧૯૮૧ માં કોણ કોણ સાંભળે છે 😂😂😂😂😂😂😂😂

  • @AnkitPatel-dx1fo
    @AnkitPatel-dx1fo 10 месяцев назад +2

    Meshaana wala bhai

  • @shanti-khatana
    @shanti-khatana 7 лет назад +50

    bov time pachi aa song sambhdyu..... man prafulit thai gyu.... bachpan yad aavi gyu.... kemke dhoran 8 ma hato tyare aa pic joyu

  • @bhanubhaipandya7094
    @bhanubhaipandya7094 3 месяца назад +2

    આ સોંગ હું ૨૦૫૦ માં સાંભળી રહ્યો છું 😊

    • @hadiyasuresh2655
      @hadiyasuresh2655 2 месяца назад +1

      Kai no ghate tmari aa comment maaa😂

  • @ChauhanPravinsinh-h2o
    @ChauhanPravinsinh-h2o Год назад +2

    આ ગીત 2023 માં હું પ્રવિણ સિંહ ચૌહાણ ગામ પાલુંન્દ્રા થી તાલુકો દહેગામ ગાંધીનગર થી a gito જોવું છું હિતેન કુમાર સાહેબ ના દરેક ગીત મે સાંભળ્યા છે તેમના ગીતો હદય સ્પ્રરસી છે ❤

  • @ChauhanPravinsinh-h2o
    @ChauhanPravinsinh-h2o Год назад +2

    Sar Tamara darek fielm na song bahu sars che I like ❤

  • @Rksingerofficiall
    @Rksingerofficiall 5 месяцев назад +3

    12 aghst 2024 kon jove chhe

  • @PianoHarsh
    @PianoHarsh 4 года назад +3

    ખૂબ જ સરસ છે મારા ગુજરાતની ' દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ ' જોવાની ખૂબ જ મજા આવી હતી મેં 3 વાર જોઈ હતી

  • @bhagajithakor-gk8tc
    @bhagajithakor-gk8tc Год назад +3

    કોણ કોણ 2023 મા સાંભળે સે. પ્લીઝ લાઈક કરજો

  • @mangalsinhvaghela5691
    @mangalsinhvaghela5691 2 года назад +5

    આ ગીત મારૂ ફેવરીટ સે

  • @ganeshrathodganesh9395
    @ganeshrathodganesh9395 7 месяцев назад +1

    13 jun.2024 ma aa git shabhadu chu ❤❤❤

  • @MaheshDesai-t6n
    @MaheshDesai-t6n 10 месяцев назад +2

    આ પિકચર જોવા મારા ગામ માંથી ચાર ટેક્તર ભરી ને લોકો થિયેટર માં ગયા હતા

  • @sagarfaldu6492
    @sagarfaldu6492 5 лет назад +7

    ખુબજ સરસ ડાંસ અને ગીત છે

    • @UltraGujarati
      @UltraGujarati  5 лет назад

      *Watch Gujarati Songs Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8
      *Watch Gujarati Movies Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p
      *Watch Gujarati Scenes Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul
      *Watch Gujarati Jokes Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @AmitParmar-l9e
    @AmitParmar-l9e Год назад +2

    Ha hu jovu chu

  • @Miss_Pateliya_0852
    @Miss_Pateliya_0852 Год назад +1

    Gujarati song ni vat j kaik alag 6

  • @mukeshgoswami5999
    @mukeshgoswami5999 11 месяцев назад +1

    2024 ma kon diwano chhe hiten kumar& Roma manek ❤

  • @vijaychauhan4187
    @vijaychauhan4187 4 года назад +5

    2:21 મારા વાલમા રે....😍😍😍

  • @bhaghirathzala3575
    @bhaghirathzala3575 4 месяца назад +2

    હવે આવા ગીત જ નથી આવતા

  • @bhavsarvacha
    @bhavsarvacha Год назад +3

    2023 n feeling so nostalgic ❤

  • @Rajal1234-h8s
    @Rajal1234-h8s 2 года назад +5

    Love my gujarat....love my gujarati language...love gujarati song

  • @asalamsipai3953
    @asalamsipai3953 Год назад +2

    Super spast ..gujrati..Bachpan yaad
    Aavi jaay 👌

  • @kojalbj9315
    @kojalbj9315 2 года назад +4

    મારા પપ્પા ના જમાનાનું હિટ સોગ

  • @papapapa614
    @papapapa614 Месяц назад +1

    नमस्ते , यह गीत गुजराती भाषा की जान है । सुनने में बहुत मधुर लगता है ।

  • @MayurGundariya-y4w
    @MayurGundariya-y4w 11 месяцев назад +1

    જ્યારે આપણે આ બધા movie જોતા ત્યારે રિમોટ થી ગીત કાપી નાખતા અને અત્યારે movie નથી જોતા only ગીત જ જોવી સય 😅😅

  • @ThakorAshvin-f7k
    @ThakorAshvin-f7k 11 дней назад +1

    આ ગીત હુ 2025 માં સાંભળું છું ❤

  • @darbarvishnupatangj24vala22
    @darbarvishnupatangj24vala22 5 месяцев назад +3

    30.07.2024❤

  • @rrdesairrdesai4793
    @rrdesairrdesai4793 Год назад +4

    હું પહેલી વાર પાલનપુર હીરા સિખવા ગયો તો પાલનપુર સિટીપ્લસ માં જોયું તું એ વખતે સાત રૂપિયા ટિકિટ હતી અને આખા પરિવારે સાથે ફિલ્મ જોયું તું બહુ મજા આવી યાર

  • @prahladdomdaofficial1994
    @prahladdomdaofficial1994 9 месяцев назад +1

    મારો..... લગ્ન દાંડિયા રાસ નો પ્રોગ્રામ છે અને મારે આ સોન્ગ ગાવાનું છે એટલે હું આ સોન્ગ સાંભળું છું 🙏🙏

  • @jasvantsinhkhant6641
    @jasvantsinhkhant6641 2 года назад +2

    આ મુવી લખો કરોડો લકોએ જોયું પણ .... રામાં માણેક નું મૂળ વતન....? 1ઉત્તરાખંડ 2ગુજરાત 3 મહારાષ્ટ્ર 4 મધ્યપ્રદેશ જવાબ આપો સાચો પેમ હોય તો...🌹🌹

  • @Nimeshvadher
    @Nimeshvadher 9 месяцев назад +1

    2024 મા પણ હમે તો સાંભરીયે હો 😘❤

  • @keval_darbar_307
    @keval_darbar_307 11 месяцев назад +1

    2024 ma pan aa song Dil ne adi jai chhe ❤❤❤❤

  • @dharmendrabagada8963
    @dharmendrabagada8963 2 года назад +1

    Aa geet 2023 ma kon sambhade che?

  • @SK_Entertainment...
    @SK_Entertainment... Год назад +1

    Juni yado taaji Thai gai😢😢. Miss you my childhood...
    Old is gold.

  • @sanjayjahaliya1413
    @sanjayjahaliya1413 2 года назад +3

    Palanpur sur mandir ma pehli var aa film joyi hati mara kaka sathe❤️

  • @ChiragPrajapati
    @ChiragPrajapati 4 года назад +4

    That Dance moves😍😜

  • @sureshbhaitadvidhori1174
    @sureshbhaitadvidhori1174 9 месяцев назад +1

    Bovaj saras gito che junna films na Mane bovaj game che

  • @patelhardik9909
    @patelhardik9909 3 месяца назад +1

    Naresh kanodiya ane Hiten kumar mara priy kalakar 6e ane gujrati supar star 🌟 6e

  • @vishalgaming2916
    @vishalgaming2916 14 дней назад

    Hu 2025 maa aa git jovu su

  • @hasebhai8832
    @hasebhai8832 Год назад +3

    No nudity no dubble meaning lyrics. Pure entertainment

  • @nareshmakwana8152
    @nareshmakwana8152 5 дней назад +1

    2025 ma kon kon jove aa😮😅😮

  • @digantpatankar3758
    @digantpatankar3758 Год назад +5

    I am watching in 2023 and this song gives me goosebumps

  • @vinubhachara6355
    @vinubhachara6355 3 месяца назад +1

    Sept 2024 fari thi yaad aavi gaya divso ❤

  • @dilipraval8214
    @dilipraval8214 Год назад +1

    આ ગીત 2023 માં કોણ કોણ સાંભળે છે..?

  • @rakeshshingala3697
    @rakeshshingala3697 3 года назад +4

    મારુ મનપસંદ ગીત છે હો

  • @ravattejas7639
    @ravattejas7639 2 года назад +1

    Gujarat na gujarati yo ni moj

  • @jaymarat6865
    @jaymarat6865 2 года назад +2

    सरस गुजराती गीत जुनी यादों आविजाये हस्के लोट गया बचपन केया बात है मोज मस्ती मे झुमते थे बोहोत बोहोत सुंदर अती सुंदर बहुत खूब सुरत शब्द है धन्यवाद

  • @mr.emmy.07
    @mr.emmy.07 2 года назад +2

    Super 2022 ma pan😍sambhad vanu man thay....

  • @Train_Man_Vishu
    @Train_Man_Vishu 7 месяцев назад +1

    હૃદયસ્પર્શી song❤

  • @ravalrohit007
    @ravalrohit007 3 года назад +3

    Only Legends Understand😍😍🎂

  • @keshavjishah3197
    @keshavjishah3197 6 лет назад +13

    Very nice voice and very nice song 👍🎶👌🎹✌️❤️

    • @UltraGujarati
      @UltraGujarati  6 лет назад +2

      *Watch Gujarati Songs Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8
      *Watch Gujarati Movies Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p
      *Watch Gujarati Scenes Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul
      *Watch Gujarati Jokes Click Here* - ruclips.net/p/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

    • @bhohariyasohil6249
      @bhohariyasohil6249 Год назад

      Kone gayu chhe khabar chhe?

  • @RK-bp6fi
    @RK-bp6fi 3 года назад +3

    Mari mammy nu favourite song 👌👌

  • @jadavhiren412
    @jadavhiren412 4 месяца назад +2

    2024 ma jov su ❤

  • @danger_boy_3397
    @danger_boy_3397 3 года назад +2

    Haa ramlaa 🔥🔥

  • @niravsharma7395
    @niravsharma7395 2 года назад +1

    આ ફિલ્મ જોવા પહેલીવાર સિનેમા માં ગયો હતો

  • @Aj._.4112
    @Aj._.4112 Год назад +1

    Aa geet 2024 maa kon jove che❤

  • @romeo_gaming_05
    @romeo_gaming_05 11 месяцев назад +1

    Old is gold..💘

  • @jiturana6630
    @jiturana6630 2 года назад +2

    Mara papa sathe movie jova gaya hata family members sathe aje mara pappa aa duniya ma? Nathi miss you pappa