મેં મારી શાળાના બાળકો માટે પ્રયત્ન કર્યો પણ ફેસ reading પછી અપ્રુવલ માટે પ્રયત્ન કરું તો ઓટીપી નથી આવતો.થોડી માહિતી આપો તો કોઈક ગરીબ વિદ્યાર્થી નું કામ થઈ જાય.
School id and mobile number nakhya pachhi generate otp aapye to ussr/aadhar detail not found evi error aave chhe.. Shu karvanu sir..? 2 divas pehla laghbagh 15 student nu kyc complete karyu hatu have nathi thatu
Pds + Gujarat એપ્લિકેશન ની અંદર થી બહાર નીકળી ગયા પછી ફરીથી ચાલુ કરવા માટે પાસવર્ડ માગે છે તો પાસવર્ડ કયો હસે જે કાયમી માટે સચવાઈ રહે... તેની જરા માહિતી આપોને સાહેબ🙏
એક વાર એપ ખોલ્યા પછી પ્રોફાઈલ માં જઈ ને લોગીન પિન સેટ કરો ત્યાં થી એક પાસવર્ડ બનાવી લેવો આ પાસવર્ડ થી તમે વારંવાર લોગીન કરી શકશો ઓટીપી ની જરૂર દર વખતે નઈ રહે.
Mare રેશન કાર્ડમાં એકપણ સભ્યનું Aadharcard ke mobile number link nathi ane aa rite link karu chhu to Addhar not found ane aadhar already seeded લખેલું આવે છે
To teacher pase jaav ne saheb .. athava mamalatdar office ma jao.. aa system me nathi banavi sarkari chhe tya fariyaad karo hu to fakt mahiti apu chhu..
Very nice enforcement sir thanks 👍👍👍
Khub saras mahiti aapi jay bhim
Jay Bhim 🙏
Saras use karava jevu chhe
શુ આ એપ શમાન્ય વ્યક્તિ use kari શકે ?
મેં મારી શાળાના બાળકો માટે પ્રયત્ન કર્યો પણ ફેસ reading પછી અપ્રુવલ માટે પ્રયત્ન કરું તો ઓટીપી નથી આવતો.થોડી માહિતી આપો તો કોઈક ગરીબ વિદ્યાર્થી નું કામ થઈ જાય.
મોબાઇલ ના નેટ નો ઉપયોગ ના કરશો બીજા મોબાઇલ નું કે અન્ય કોઈ wifi નો ઉપયોગ કરો
આધાર no ખોટો સીડ થઈ ગયો છે તો શુ કરવું?
Reject thase pachhi fari sudharo kari shakay
Most useful info.thank you.
Thank you
Sir status ma pending aavtu hoi to te students kyc thau k nahi te janavjo
Pending etle verify thavanu baki chhe em
ખૂબ સરસ અને ઉપયોગી માહિતી... આભાર
Thank you
શાળાના 11 અંક ના UID અને ફોન નંબર દાખલ કરતાં User/adhaar detail not found આવે છે. Otp આવતો નથી.@@technicalskillup
Thank you sir Supar video
Welcome
SSO ID kyathi bnavvi
E teacher mate nathi.. VCE mate chhe
School id and mobile number nakhya pachhi generate otp aapye to ussr/aadhar detail not found evi error aave chhe..
Shu karvanu sir..?
2 divas pehla laghbagh 15 student nu kyc complete karyu hatu have nathi thatu
App ma kaik khami thai lage chhe update thase etle chalu thai jase
@@technicalskillup પણ લાસ્ટ date to 30 September chhe ને
ક્યારે એપ અપડેટ થશે ને ક્યારે આપણે ekyc complete કરીશું
ખુબ સરસ
E kyc approvel to batave 6.pan e kyc status chek karta aadhar no request found batave 6.
Try karta rahevu site problem chhe
મેં બે નામ નું આધાર સીડિંગ અને e kyc સફળતાપુર્વક કર્યું છે. ખુબ ખુબ આભાર.
👍👍
Seeding કેવી રીતે કરવાનું મોબાઇલ થી?
@@jyotibazala8993 kyc ni Sathe j pahela seeding thay che.auto process jevu j che.kyc no option jojo.
Nice video🎉
Thank you
હેરાન ગતી છે ભાઈ વાલીઓ ઘરે બેઠાં ન હોય કે તરત માહિતી આપે otp ની
School id kayo nakhvo,
Digital Gujarat portal no ke pachi biji koi app no?
School no UID number
Jay Bhim
Jay Bhim 🙏
ભાઈ આ 🆔 સ્કુલ અને ગ્રામ પંચાયતના વીસીઈ ને જ મળેલા છે બાકી કોઈ જાતે કરી શકતો નથી
Shala ane panchayat mate chhe.. બીજા માટે MY RATION APP છે..
આમાં તો શાળા જ લોગીન કરી શકે ?
otp પણ શાળા ના રજીસ્ટર્ડ મોબાઈલ માં જાય ?
Ha
Jo vali aadhar link Karva mange to kau I'd enter karavu pade
Login mate school nu ane ration card number ma jenu karvanu hoy enu aadhar card
Jai hind
રેશનકાર્ડ માં બાળકનું નામ ના હોય તો શું કરવું?? એ જણાવવા વિનંતી.
ગ્રામ પંચાયત માં નામ નોંધી આપશે
School id 11 akada no chhe Ane andar 15 no mage chhe
Mobile number badhu j ok nakhelu chhe pan aagad Kai process thati j nathi
App ma j bhul chhe kaik update chaltu hase..
Sem problem
Same problem
શાળાના બાળકો સિવાય કોઈ વ્યક્તિ અથવા આપણું ઈ કેવાય સી કરવું હોય તો શું કરવું....જણાવશો....🙏
આજ રીતે
@@technicalskillup thanks sir
Aavi javab aalo
શાળા શિવાય ના વ્યક્તિ નું કરવું હોય તો કેવી રીતે કરી શકાય સર?
Teacher madhanu aa rite kari shake
નમસ્કાર સ્કૂલ આઇ ડી જે સ્કૂલ માં ભણતા હોય તે સ્કૂલ ની આઇ ડી જોવે કે બીજી કોઈ પણ સકુલ ની આઇ ડી ચાલે
Koi pan chale
@@technicalskillup ધન્યવાદ
Pds+ માં આપણા ઘરનું ફેમિલી નું e kyc કરી શકાય?
Login kari shako to game tenu kari shakay
School ni I'd pass word to kya thi male? Em school wara thoda aape?
Aa application teachers mate chhe bija mate MY RATION app chhe athava mamalatdar office ma jai shako
Member not found
Sir સ્કૂલ આઇડી નાખ્યાં પછી રજિસ્ટર મોબાઈલ નંબર નાખ્યો છતાં પણ otp આવતો નથી. error kode 500 આવે છે.
App uninstall karo mobile switch off karo start kari app fari install kari try kari juo
Pds + Gujarat એપ્લિકેશન ની અંદર થી બહાર નીકળી ગયા પછી ફરીથી ચાલુ કરવા માટે પાસવર્ડ માગે છે તો પાસવર્ડ કયો હસે જે કાયમી માટે સચવાઈ રહે... તેની જરા માહિતી આપોને સાહેબ🙏
SSOID Chhe??
ના બનાવેલી નથી
School login ma koi password nathi
શાળાના તો ઘણા બધા પાસવર્ડ છે કયો પાસવર્ડ નાખવાથી સચવાઈ રહે..
કારણકે વારે ઘડીએ લોગીંન વખતે ઓટીપી નાખવો ના પડે... 🙏
જય ભીમ જય સંવિધાન
એક વાર એપ ખોલ્યા પછી પ્રોફાઈલ માં જઈ ને લોગીન પિન સેટ કરો ત્યાં થી એક પાસવર્ડ બનાવી લેવો આ પાસવર્ડ થી તમે વારંવાર લોગીન કરી શકશો ઓટીપી ની જરૂર દર વખતે નઈ રહે.
Mare રેશન કાર્ડમાં એકપણ સભ્યનું Aadharcard ke mobile number link nathi ane aa rite link karu chhu to Addhar not found ane aadhar already seeded લખેલું આવે છે
Mamalatdar office ma visit karo
રેશનકાર્ડ માં આધારકાર્ડ એડ કરવા માટે શું કરવું, કે વાય સી થાય છે પણ આધાર નં.બતાવતું નથી
Tarat naa batave 1 week baad tapas karo
જીએસ કો કોલ આઈડી પરથી આ એપ્સમાં લોગીન થયા હોય તે સ્કૂલના જ બાળકોનું એ કેવાયસી થઈ શકશે કે કે અન્ય બહારના બાળકોને પણ થઈ શકશે?
Badhanu
ખૂબ જ સરસ માહિતી છે....
Thanks
Hi
School no id ane number na hoy to sir
To MY RATION namani biji ek app chhe emathi fakt tamara ration nu thai shake
Parents ghare betha school ni wigat wagar kewi rite kari sake? Badha to teacher na hoy ne saheb
To teacher pase jaav ne saheb .. athava mamalatdar office ma jao.. aa system me nathi banavi sarkari chhe tya fariyaad karo hu to fakt mahiti apu chhu..
સર આ એપ ખાલી સ્કૂલ ના લોકોજ વાપરી શકશે
Ha બીજા માટે MY RATION APP છે
Error 500 aem batave che to shu karvu.😢
Principal no mobile number nakhvo
Balak nu aadharcard no hoy to su krvu?
Aadhar card farajiyat chhe
સર pds+ માં એરર 500 આવે છે એ શું છે એનું સોલ્યુશન બતાવશો..🙏
Mobile number ni error chhe
Error solve nathi thati@@technicalskillup
E kyc કરિયું છે પણ data update થતાં નથી..
Call me at 8.30 pm 9099584080
હું શિશક નથી છતાં હું એમાં id બનાવુંને ekyc કરું શકું
આ એપ માં નઈ કરી શકો એના માટે બીજી એપ છે MY RATION એમાં જેનું આધાર કાર્ડ એડ કરેલું હશે એનું જ થશે.
@@technicalskillup આધાર અને રેશનકાર્ડ લિંક નથી લિંક કરવા માટે ઓનલાઈન સેન્ટર માં થઈ જસે કે પસી ક્યાંય જવું પડશે
ગામ માં પણ કરી આપશે અને મામલતદાર કચેરીમાં માં કરી આપશે
School no id number na hoy to?
Net par search karo mali jase
મારાં પરિવાર નાં સભ્યો માં ફકત મારો આધાર કાર્ડ નંબર હોવાથી મારું જ ekyc થયું.બાકી નાં સભ્યો ekyc માટે સિલેક્ટ થતાં નથી. તો શું કરવું પડશે સર?
Tame kai app use kari My Ration ke pachhi PDS PLUS ..??
30 વાલા વર્ષ પહેલા એ ડી નંબર નહોતા ક્યાંથી મેળવવાનો
અન્ય રેશનકાર્ડ ના સભ્યો નું ઈ કેવાયસી થઈ શકશે
Badhanu thai shake
તમે કહો છો તેમ સ્કૂલ આઈડી નાખ્યા પછી mo. એડ કર્યા પછી લોગીન થતું નથી.
Otp ave chhe?
એપ્રુવ થવામાં કેટલો સમય લાગે છે...સર...
લગભગ એક અઠવડિયુ..
@@technicalskillup thanks sir...
Play store માં app બતાવતી nathi
Chhe
Pds Plus Gujarat lakho
જય ભીમ 🙏🙏🙏
Jay Bhim 🙏
@@technicalskillup ભાઈ ccc result ની ખરાઈ માટે ની કોઈ લિંક હોય તો શેર કરજો
Hello sir Jay bhim 🙏
Jay Bhim 🙏
Kashu thath nathi aama pan bhai
Mare adhar number bijo batave 6, to su kru
Je sacho hoy e add karo
Bijo mean bijano adhar number batave chhe, and adhar number aema hoy to adhar edit nu nthi aavtu to su krvu?
To mamalatdar office no sampark karo
Link મોકલો
સર રૅશન કાર્ડ માં આધાર કાર્ડ કોઈ અલગ વ્યક્તિ ના છે
Mamalatdar office ma change karavi shakay
Mare pan aevu j che 😊
Csc ne aapo
Error500 aaveche
E mobile number ni error chhe
Mobile number ni error chhe
Eror code 500 j aave 6e
Mobile number ni error chhe
Mobile number ni error chhe