મને એક વાત ખબર નહીં પડતી ગુજરાત પોર્ટલ પર સુધારા વધારા કરવા માટે પેમેન્ટ કર્યા પાછી મામલતદાર જવું જરૂરી છે ? કે automotic રાશન કાર્ડ માં સુધારા થઈ જસે મેં કર્યું પણ મારું થયું નથી
જો તમારું રેશન કાર્ડ કોઈ એક વ્યક્તિ ના આધાર સાથે લિંક હશે તો My Ration app માં આધાર e kyc માં જઈ જેમના આધાર કાર્ડ એડ નહિ હોય તે થઈ જશે. એ પહેલા આધાર ફેસ rd એપ ડાઉન લોડ કરજો
Ration Card આધાર નંબર સુધારવા અંગેનું માહતી આપવા.
રેશન કાર્ડમાં માં આધાર નંબર ખોટો દર્શાવેલા છે અને સુધારવા સુ કરવું પડે
Online fome bhari dida baad office jawan nu che k nai ? Documents check karwa
Aadhar no khoto chhe to kevi rite sudhari shakay
Araji Apruval nathi karta
Pending ma j rahe se ane decebal kari nakhe che
@@Fox-Gaming356 akha gujarat ma aaj problem che
ખોટા આધાર કાર્ડ હોય તો કોઈ ઓનલાઇન વ્યવસ્થા નથી જે કરવી જોઈએ તો ઘણા લોકો નું કામ ઓનલાઇન પતી જાય
સાચી વાત છે આધાર સુધારા માટે સાઈટ ખુલી મુકવી જોવે
Are digital gujarat wada 20 rs le che jo sudharo thay j na to option api ne 20 rs kem le che
Bekar che digital Gujarat portal. Sauthi bhangar portal kahiye to pan chale. Government pan ani services improve karva ma interested nathi.
સાચી વાત છે મારે પણ ખોટું આધાર કાર્ડ છે
રેસન કાર્ડ માં આધાર નંબર ખોટો હોય તો કેવી રીતે સુધારી શકાય
જેનો આધાર નંબર ખોટો છે તેનું નામ રેસન કાર્ડ માંથી રદ્દ કરવું પડે અને નવેસર થી આધારકાર્ડ મુજબ નામ દાખલ થાય.
Online Name Change Nathi Thato Me Karelu Hatu Kai Thayu Nathi
મને એક વાત ખબર નહીં પડતી ગુજરાત પોર્ટલ પર સુધારા વધારા કરવા માટે પેમેન્ટ કર્યા પાછી મામલતદાર જવું જરૂરી છે ? કે automotic રાશન કાર્ડ માં સુધારા થઈ જસે મેં કર્યું પણ મારું થયું નથી
આમ તો જરૂર નથી પણ અરજી પાસ જ નહિ કરે અને પૈસા પાણી માં જાય છે
સાહેબ, મામલતદાર વાલા અરજી ઉડાડી દે છે
ગુજરાત એ બાબત માં બહુ પાછળ છે. ઓનલાઇન બધી પ્રોસેસ કર્યા પછી પણ મામલતદાર ઓફિસ જવું જ પડે છે.
Ha bhai, me help par phone karyo hato, te kaheta hata ke tamare te arji ni print kadhi kacheri aav vu padshe .....to pachhi online no shu arth
Mamlatdar kacheri e jaine akhi process navesarthi krvi pde.. Government of Gujarat ma koi vstu online nthi thati
રેશન કાર્ડ માં 6 વ્યક્તિઓ માંથી 3 ના જ આધાર કાર્ડ એડ થયેલા છે.. બાકીના નું આધાર કાર્ડ એડ કરવાની શુ પ્રોસેસ છે??
@@akshaygangani2173 ૬ માંથી ૧ જણ નું પણ આધાર કાર્ડ એડ હોય તો બાકીના લોકોના કાર્ડ માય રેશન એપ માં જાતે એડ કરી ને KYC કરી શકાય છે
જો તમારું રેશન કાર્ડ કોઈ એક વ્યક્તિ ના આધાર સાથે લિંક હશે તો My Ration app માં આધાર e kyc માં જઈ જેમના આધાર કાર્ડ એડ નહિ હોય તે થઈ જશે. એ પહેલા આધાર ફેસ rd એપ ડાઉન લોડ કરજો
ગ્રામ પંચાયત માં જઈને કરવી શકો નહી તો મામલત દર કચેરી
હું કરી આપીશ બોલો....! કેટલા આપશો...?
Retion card ma aadhar card number alag che online kevi rete badli sakai...
offline karau padse
Only gujarti error aave chhe
Ration Card ma Khota aadhar number mate 8. 12.24 ni aa rite online application karelu che. But still no Reply and no Intimate to me
Bhai khoto mobile ne badli jojo
Naam ferfar thi sake sir?
ration card ma
@@technivato ha speling khota che
Haa thai sake
Aa ap ma login nathi thatu
રેશનકાર્ડ બંધ થઇ ગયું છે ચાલુ કરી શકાય ઓનલાઇન
Naa
@technivato ચાલુ કરવા માટે ક્યા ક્યા document જોઈએ and ક્યા જવાનું મામલતદાર કે ગ્રામ પંચાયત મા?
@@shaun7914 tame ruler cho too grampanchyat ma jai ne vaat karvi padse
અધુ રી માહીતી ના આપો મારે નામ સુધારો કરવો છે ઓનલાઇન
Haa thase digitalgujarat per
મારે સસ્તા અનાજની દુકાન ખોલવી સે કોની પરમિટ માગવી પડસે
juno janm no dhakhalo kevi rite sudharvo
Tamara gaam na talati pase jaaw ane ene janam maran nodhani kari che k nai jowo ane nodhani no kari hoi toh vakil malo
@hardikrathod2175 juna dakhalama naam alag se adhar card ma naam alag se ane have vidhava sahay form bharavu se tya janm dakhalo mage se
@parbatjithakor-v2n vakil pase jai ne efidevit karawu pade k bey naam wali vyakti ek j se
નામ ઓનલાઇન ઉમેરવુ હોયતો ઉમેરી શકાય
Ha
Kevi rite @@ankitsathvara7881
આધાર નંબર ખોટો છે તે સુધારી શકાય ઓનલાઈન મા p
ના થાય, પણ આખુ નામ કમી કરાવી ને નવેસર થી આધાર મુજબ નામ ચડાવવું.