સસરાજી તો વખાણ કરે llકીર્તન લખેલ છે ||Sakhi Mandal Shivanta ||

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • સસરાજી તો વખાણ કરે llકીર્તન લખેલ છે ||Sakhi Mandal Shivanta ||#sms #kirtan #bhajan #bhakti #krishna
    #kirtan #bhajan #bhakti #mahadev #gujaratibhajan #ram #newkirtan #newvideo #update
    શ્રી કૃષ્ણ અને ભક્તો વાલા,
    ભક્તોને વળી સંકટ આવે,
    વાલો દોડી આવે રે સીતારામ ભાઈ સીતારામ,
    સકુભાઈને જાત્રાએ જાવું,
    સાસુએ ઓરડીએ પુરીયા,
    માર ઘણા માર્યા રે સીતારામ ભાઈ સીતારામ,
    હરિ તો વળી જમવા બેઠા,
    રુક્ષ્મણી વળી પકવાન પીરસે,
    શકુ બાઈ પોકારે રે સીતારામ ભાઈ સીતારામ,
    થાળીને હળસેલી મેલી,
    ચકુભાઈ નું રૂપ લીધું,
    ઉતર્યા છે ઓરડે રે સીતારામ ભાઈ સીતારામ,
    ચકુભાઈ તો જાત્રા કરે,
    વાલો ઘરના કામ કરે,
    સાસુ ઓર્ડર આપે રે સીતારામ ભાઈ સીતારામ,
    ગાય વાછરોને પાણી પાજો,
    દરણા એટલા દળી નાખજો,
    ઝટપટ કામ કરજો રે સીતારામ ભાઈ સીતારામ,
    પરોઢિયે વાલો પાણી ભરે,
    ગંગા જમના છલી વલે,
    ભક્તિમાં હરખાણા સીતારામ ભાઈ સીતારામ,
    સવારે વહેલો વેલો ઉઠે,
    ઘમર વલોણા કરે,
    છાણ અને વાસીદા કરે રે,
    છાશ ની રેલમ છેલો રે સીતારામ ભાઈ સીતારામ,
    સાંજ પડે ને ગાયો દોવે,
    દોણામાં દૂધ સમાઈ નહીં,
    દૂધની રેલમ છેલ રે સીતારામ ભાઈ સીતારામ,
    રસોઈ તો વળી એવી રાંધે,
    સ્વાદ તો અનેરો આવે,
    ઘમકે રસોઈ બને રે સીતારામ ભાઈ સીતારામ,
    સાસુ સસરા જમવા બેઠા,
    સસરા તો વળી વખાણ કરે,
    શકુ ગયા સુધરી રે સીતારામ ભાઈ સીતારામ,
    સાસુ કહે છે મેં સુધારા,
    માર તો મેં એવા માર્યા,
    માર વિના નો સુધરે રે સીતારામ ભાઈ સીતારામ,
    સાસુ તો પલગે પોઢીયા,
    વાલો એના પગ દાબે,
    લાજુ ઘણી આવે રે સીતારામ ભાઈ સીતારામ,
    દિવસ રાજ વીતી ગયા,
    છ છ મહિના પૂરા થયા,
    ચકુ ઘરે આવ્યા રે સીતારામ ભાઈ સીતારામ,
    રુક્ષ્મણી તો હાસી કરે,
    પાડોસણ બનીને આવે,
    લાગો છો રૂપાળા રે સીતારામ ભાઈ સીતારામ,
    તાંબા બેડા હાથમાં લીધા,
    ચકુ તો વળી પાદર મળ્યા,
    વાતો ઘણી કરી રે સીતારામ ભાઈ સીતારામ,
    મારા ભક્તો જળ ચડાવે,
    તારી સાસુ પાણી ભરાવે,
    વાસીદા કરાવ્યા રે સીતારામ ભાઈ સીતારામ,
    મારા ભક્તો ફુલ ચડાવે,
    તારી સાસુ ગાળો દેશે,
    પગ એના દાબા રે સીતારામ ભાઈ સીતારામ,
    શ્રીકૃષ્ણને ભક્તો વાલા,
    ભક્તોને વળી સંકટ આવે,
    વાલો દોડી આવે રે સીતારામ જય સીતારામ
    swaminarayan #baps #bapsphotos #mahantswami #bapsmedia #pramukhswami #pramukhswamimaharaj #vadtal #mahantswamimaharaj #bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #hari #temple #india #shreeji #darshan #narnarayandev #laxminarayandev#swaminarayan #baps #bapsphotos #mahantswami #bapsmedia #pramukhswami #pramukhswamimaharaj #vadtal #mahantswamimaharaj #bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir
    [ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
    સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રીજ મહારાજ, નારાયણમુની, રામાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સર્જુદાસ, ધર્મદેવ, ભક્તિ માતા, નરનારાયણ દેવ , લક્ષ્મી નારાયણ દેવ, રાધા રમણ, રેવતી બળદેવજી, દાદા ખાચર, દરબાર,]
    #india #krishna #bhakti #love #barsana #god #kanha #lordkrishna #radha
    #iskcon #vrindavan #radheradhe #radhakrishna #lordkrishna #radhekrishna #krishnaconsciousness #radharani #bhakti #radha #prabhupada #iskcontemple #barsana #radhe #srilaprabhupada #bhagavadgita #love #krishnalove #krsna #radheshyam #jaishreekrishna #kanha #hindu #india #mathura #god #vishnu#haribol #harekrishna #krishna #murlidhar #krishna #kanha #dwarkadhish #harekrishna #radheradhe #radhekrishna #radhakrishna #radhe #radheshyam #radha #vrindavan #radharani #krishnalove #madhav #dwarka #lordkrishna #jaishreekrishna #radhakrishn #god #kanudo #gopal #mathura #love #iskcon #hindu #shyam #temple #jaydwarkadhish #bhakti#iskcon #vrindavan #radheradhe #radhakrishna #lordkrishna #radhekrishna #krishnaconsciousness #radharani #bhakti #radha #prabhupada #iskcontemple #barsana #radhe #srilaprabhupada #bhagavadgita #love #krishnalove #krsna #radheshyam #jaishreekrishna #kanha #hindu #india #mathura #god #vishnu#barsana #jay #haribol #india #hinduism #vasudev #bankebihari #mahabharat #shrikrishna #shreekrishna #krishnaconsciousness #mahadev #krishn #ahir #govind #gokul #nandlal #dakor #instagram #hari #jaishrikrishna #vrindavandham #shiva #jayshreekrishna #iskcontemple #mohan #raslila #dwarkatemple #shreenathji

Комментарии • 5

  • @KushumPatel-uq4cc
    @KushumPatel-uq4cc 6 месяцев назад +6

    બહુ મસ્ત ભજન છે આવા ભજનો તો મોકલવા

    • @sakhimandalsms
      @sakhimandalsms  6 месяцев назад +3

      શુ તમે youtubeમાં નવા આવતા વિડિઓ મેળવવા માંગો છો ? તો નીચે મુજબ કરો..
      1️⃣ " youtube.com/@sakhimandalsms?si=Rjq41nUNQCF-gvE6 "
      🙋🏻‍♂️ ઉપર આપેલ લિંક પર ક્લિક કરી ચેનલ ને Subscribe કરો.. Subscribe કરશો તો નવા મુકાયેલા વિડિઓ તમને ડાયરેક્ટ મળી જશે..
      2️⃣ અને હા, Subscribe કરયા પછી ઘંટડી 🔔 પર ક્લિક કરવું. જેથી નવા આવતા 🎤 વિડિઓની 🎤 તમને Notification મળતી રહે..
      Subscribe | Like (👍) | Share (🗣)

    • @RitabenBhutwala
      @RitabenBhutwala 6 месяцев назад +2

      ​@@sakhimandalsms😊

  • @BhavnaValiya
    @BhavnaValiya 5 месяцев назад +3

    Geet lakwa Mein Bhul se sudhar Ja geet mast se

    • @sakhimandalsms
      @sakhimandalsms  5 месяцев назад +1

      Thanks for your valuable feedback