આપણે ખટાશ માટે લીંબુનો રસ નાખ્યો છે એટલે બેલેન્સ ટેસ્ટ આવશે. કોકમ મોંઘા આવે છે અને દરેકના ઘર મા મળી પણ ના રે એટલે.thank you so much for your valuable suggestions please stay connected ☺️
When you cook anything in the cooker don't cook it on full flame, it's always good if you cook it on medium heat so it can't break immediately and slow cooking is healthy and the right method of cooking any lentils and vegetables. Tomato is a fruit and don't overcook it otherwise the nutrients will be lost. Just keep it in mind for all the recipes.
અમારા ઘરમાં આવી દાળ પીવાય છે. તમે દાળ ની કન્સીસ્ટન્સી તમારા ટેસ્ટ રેકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સર 🤗 આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો 🤗
Dal bafti વખતે નાખ્યું છે પણ record nathi thayu. Ane dal thandi thay pachi gati thay che to amara Ghar ma aa consistency dal pivay che etle aa rite banavi tamne jevi dal ghati joiye tevi kari sako cho
Aapko nahi lagta bina namak k Daal fiki fiki lagegi?? 🤣😂 Video banaya usme aapne namak nhi dala hai..to bataye ki Namakdalna hai ya nahi?? Kab dalna hai??
અમારા ઘરમાં આવી દાળ પીવાય છે દાળની કન્સીસ્ટન્સી તમે તમારા ટેસ્ટ રેકોર્ડિંગ કરી શકો છો આપનો ખૂબ ખૂબ આભાર આમ જ અમારા વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો 😊
મેં વીડિયોમાં પણ મેન્શન કરેલું છે કે અમારે અહીં એટલી પાતળી દાળ ખવાય છે જો તમારા ઘરમાં ઘાટી દાળ ખવાતી હોય તો તમારે એમાં પાણી ઓછું નાખવાનું. મેં અહીં દાળ બનાવવાની રીત દર્શાવી છે અને મેં મેન્શન પણ કરેલું છે કે તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય એ પ્રમાણે અંદર ઇન્ગ્રીડિઅન્ટ અને પાણીનું પ્રમાણ રાખવાનું ☺️ સર
રોજબરોજ બનતી ગુજરાતી દાળને સ્વાદિષ્ટ બનાવવાની રીત /ગુજરાતી દાળ/ Gujarati Dal Recipe/ Tuvar Dal
Mast chhe पन kutch मां कोकम वधु वापराय tomata ना होय। मूल तो गोल नि मिठास आने खटास नू प्रमाण संतुलित होवू जोए तो मस्त taste आवे
આપણે ખટાશ માટે લીંબુનો રસ નાખ્યો છે એટલે બેલેન્સ ટેસ્ટ આવશે. કોકમ મોંઘા આવે છે અને દરેકના ઘર મા મળી પણ ના રે એટલે.thank you so much for your valuable suggestions please stay connected ☺️
Mil nol ko bhi@@Tangy_touch
Namak dalna aap bhul gyi.. Namak k bina daal me maja nahi aayega..😃
It’s poppp by u
Bahu sunder
Thank you so much sir ☺️ for your valuable comment please stay connected ☺️
Jyare dal banavu tyare aa vedio jovoj pade che aavde che toye looking so delicious 😋
Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
Khub sundar👌
Thank you so much ☺️
Mast dal
Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
Nice recipe
Thank you so much Sir for your valuable comment please stay connected ☺️
👌🍲 જોર દાર ❤
Thank you so much sir for your valuable comment please stay connected ☺️
Very nice respi Thanks 👍
Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
Good recipes❤
Thank you so much Sir for your valuable comment please stay connected ☺️
Majano test hashe..
આપની બનાવેલ દાળ ખૂબ સરસ છે.
Thank you so much ma'am for your valuable comment 😌 please stay connected ☺️
Muje hindu style ki daal bahot pasand he.most
Thank you so much for your valuable comment 😌 please stay connected ☺️
Saras
Thank you so much for your valuable comment please stay connected ☺️
🙏💐પરરરફેક્ટ!!!👌😀
આપનો ખૂબ ખૂબ આભાર મેમ આમ જ અમારા વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ☺️
Wow ❤
Thank you so much ma'am 🤗
very nice.....
Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
बहू सरस दाल 😋👍✌️
Thank you so much for your valuable comment please take connected ☺️
Hi khubaj saras testy recipe.❤
Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
ગુજરાતી દાળ અહા ❌ નાગરી દાળ 💯 ❤❤❤
Thank you so much bhai ☺️
Beautifully explained in short and sweetly.
Means a lot ☺️ Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
Tamari dal khub jadi chhe😘😂
હા આભાર મારા જેવીજ છે. પણ તમને પાતળી પસંદ હોય તો પાતળી બનાવી શકાય છે સર 😂
Mastttt 🎉
Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
Yammy test
Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
Srs vat kahi
Thank you so much for your valuable comment please stay connected ☺️
👌🏻👌🏻👌🏻👍🏻
Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
Kokam thi bahuj saras sugandh ave, Lagan ma hoi tevi
Thank you so much ma'am for your valuable suggestion means a lot please stay connected ☺️
Dal to bow jadi chhe😘😂
Dal aavi rite khulli bafi ne upar ni jak nikali devanu aa khyal che, tame saras dal banavi
Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
Very nice yummy yummy ❤❤😊😊
Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
❤❤
Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
Harekrishana 🙏 pliz radharanui mate bhog lagao radharni ni khub kripa rehse Tamarapar
🙏🙏🙏 ખુબ ખુબ આભાર મેમ 🙏
❤
Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
Ben Bahuj Saras 👌👌
Thank you so much bhai 😊
સરસ રેસિપી
Thank you so much sir for your valuable comment please stay connected ☺️
👍
Thank you so much sir for your valuable comment please stay connected ☺️
Wagar ma one spoon shekelo chana no lot add Karo vadhare tasty and ghati banse dal
Wah aa navu hu jarur try Karis thank you so much sir for your valuable suggestion means a lot ☺️ please stay connected ☺️
@@dhairyascreationgujarati
Sure
Adarak kadipatta aur kya dala? Modu matlab??
Green chilli
@@dhairyascreationgujarati okk thank you
@darshana2212 my pleasure 😌
When you cook anything in the cooker don't cook it on full flame, it's always good if you cook it on medium heat so it can't break immediately and slow cooking is healthy and the right method of cooking any lentils and vegetables. Tomato is a fruit and don't overcook it otherwise the nutrients will be lost. Just keep it in mind for all the recipes.
Next time I'll ma'am ☺️👍 thank you so much ma'am for your valuable suggestions means a lot please stay connected ☺️
In Gujarat 80% households pressure cook on highflame. Even I cant understand why
ઓછી સમજણ, બીજું શું?@@perzaniadalal5055
Jova phela ...✍️👌👌👌🫶
આપનો ખુબ ખુબ આભાર સર આમજ અમારા વિડીયો જોતા રહેજો અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ☺️
મીઠું તો રહી જ ગયું બાકી
બાફતી વખતે નાખ્યું છે તો વીડિયોમાં રેકોર્ડ કરવાનું અને બોલવાનું રહી ગયું.
@@dhairyascreationgujarati ત્યારે તમે બોલ્યા કે બાફતી વખતે નાખ્યું નથી
ઓકે,એતો નાખવાનું જ હોય,જેવી ટેવ
એ રહી ગયું છે વિડીયો અપલોડ થઈ ગયો પછી મને ખ્યાલ પડ્યો તો સોરી ફોર that ☺️
Bahu patli dal chhe.
અમારા ઘરમાં આવી દાળ પીવાય છે. તમે દાળ ની કન્સીસ્ટન્સી તમારા ટેસ્ટ રેકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સર 🤗 આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો 🤗
Sari recipe chhe
Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
Tame mithu to nakhva nu j bhuli gaya😮
Ma'am nakhyu che pan record na thayi sakyu.thank you so much ma'am for your valuable suggestion please stay connected ☺️
Dal sadsadat gade utre khari ? Mithun nakiyou ke nahi ?
Nakhyu che maam pan e clip record Nathi thayi.
Dal to sav patdi dekhay che
Dal thandi thay pachi gati thay che .pivay evi dal amne evi game cho jo tmne gati pasand hoy to pani ochu nakhvu video ma kahyu j che ben
મસ્ત
Thank you so much for your valuable comment please stay connected ☺️
Bahu j sars Mari mummy same aa rite j bnave che ..dal ni sugandh aakha faliya ma felai jay che
Wah janine khub anad thayo ☺️🤗🫶
Sing blenders ek ras thai gai
Sing chele nakhi che jara juo dhyan thi ben
Mithu nakhyu chhe.
Dal chadhati vakhate nakhyu chhe
Thank you so much ma'am for your valuable comment please stay connected ☺️
મરચાં અને હળદર વાળું પાણી લાગે છે 😂
તો એ પણ પીજો એને મજા ક્યાંથી 😁
Nice dal bt bu ch patli che meetu nathi nakhu tme😮😊
Dal bafti વખતે નાખ્યું છે પણ record nathi thayu. Ane dal thandi thay pachi gati thay che to amara Ghar ma aa consistency dal pivay che etle aa rite banavi tamne jevi dal ghati joiye tevi kari sako cho
Dhaniya jira powder nahi dalneka?@@dhairyascreationgujarati
Aapko nahi lagta bina namak k Daal fiki fiki lagegi?? 🤣😂
Video banaya usme aapne namak nhi dala hai..to bataye ki Namakdalna hai ya nahi?? Kab dalna hai??
Namak dala hai ma'am dal ko boil karte waqt par wo record bhi nahi hua or bolna bhi bhul gayi so sorry for that ☺️
Koi bi rit thi banavo hotel jevi gujarati daal nathi banti have tamari rite banavene joie
જ્યારે બનાવો ત્યારે તમારો કિંમતી અનુભવ અમારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર. એકવાર આ રીતે જરૂરથી બનાવજો તમને જરૂરથી ગમશે ☺️
Dal bhi patli chhe
અમારા ઘરમાં આવી દાળ પીવાય છે દાળની કન્સીસ્ટન્સી તમે તમારા ટેસ્ટ રેકોર્ડિંગ કરી શકો છો આપનો ખૂબ ખૂબ આભાર આમ જ અમારા વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો 😊
મીઠું ભૂલી ગયા
વીડિયોમાં રેકોર્ડિંગ થયું નહીં અને એના કારણે વીડિયોમાં બોલાણું પણ નહીં પણ અસલમાં મીઠું નાખેલું હતું. સો સોરી ફોર that sir ☺️
મીઠું નાખવાનું... છેલ્લે ભૂલી ગયા..
દાળ બાફતી વખતે જ નાખ્યું છે સર ફરીથી જુઓ આ ખો વિડિયો સર.
તો તમતમારે નાંખી દો... કોણે રોક્યાં છે. બસ લોકોનાં વિચાર જ એવાં થઈ ગયા કે કોઈકની નાની અમથી ભૂલ ને ઢોલ નગારાં ટીપીને જાહેર કરવી ... 😎
Aagal thi nakhyu htu mithu
Modu marchu!? 🤔
MADAM SALT NA NAKHYU TAME
Nakhyu che sir thank you so much sir for your valuable suggestions please stay connected 🙂
Etlu bol bol karyu ......ke jarur na hati
Parane koi ye force nathi karyu video jova mate
Tamari dal akdam patli chhe