ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે અણુ અણુ માં હું પ્રગટ છું મારા વગર કોઈ જગ્યા ખાલી નથી તો કોઈ વસ્તુ ભગવાન વગર ખાલી નથી તો તે લાકડા ને જડ કેવી રીતે કહી શકો.. ભગવાન નું અપમાન બરારાર છે. અસ્ટવર્કા એ જનક રાજા ને કહ્યું કે નકામી વસ્તુ લાવી આપો તો વિસ્ટા એ પણ કહ્યું કે હું જડ નથી..તો જડ કોને કહો... સાચા. ગુરુ કરાવી લ્યો.. તમારે ગુરુ ની જરૂર છે
શરીર પણ જડ નથી કેમ . શરીર પણ પાંચ તત્વ નું બનેલું છે અંતે તત્ત્વ માં મળી જવાનું છે. તો જગત ની કોઈ વસ્તુ ભગવાન વગર ખાલી નથી તો નામ વગર કોઈ જગ્યા ખાલી નથી તો જગત ની કોઈ વસ્તુ જડ નથી.. તો જડ સુ છે. તો તેની ખોજ કોક સાચા સદગુરુ સમરથ સદગુરુ ભેટે તો ખાબર પડે.. એટલે સાચા સદગુરુ શરણમાં જાવો.jay gurumahaj
@@kkdervaliya2215 chetanao nu banelu sharir hoy chhe.chetan Ane chetana banne alag vastu chhe. Chetanao na banela sharir mathi AEK chetana nikari ne sharir ne bogave chhe tene parmchetany kahevay Jevirie koi gam hoy to te gam ni praja hoy temathi AEK jivne sarpanch banavva ma aave chhe Ane te teno vahivat karto hoy tem Stul sharir shivay bija 7 sharir hoy chhe. Sthul sharir Suxam Karan Maha karan Kaivaly Noori Ane Chetan. Aa 7 sharir mathi mrutyu samaye suxam sharir Chetan ne lai ne nikari Jay chhe mate harir thari pade chhe Aatma kaho ke parmatma aekj chhe. Parmatmato tame nahi hoy to pan parmatmato rheva ni te avinashi Ane sarv vyapi chhe. Aatma koi sharir ma ghusava vro KR bahar nikarva varo hoto nathi. Aatma sharir mathi bahar nikari Jay chhe tej motu agnyan chhe. Chetan nikare chhe Ane te 84 farva varo yatri chhe nahi ke Aatma. Chetan parmshuny yane parmbhrahm no aunsh chhe.aatma ae koi parmatma no aunsh nathi.teto akhand chhe. Jyare parmshunya yane parmbhrahm khandit chhe.ane Chetan parmshuny yane parmbhrahm no aunsh chhe nahike Aatma.
Jai sadgurudev
જય સદગુરુ🙏
Khub sundor samaj Aapi. Aatma nu svarupa samjavvabadal Abhinandan
ખૂબ ખૂબ આભાર.. જય ગુરુ મહારાજ🙏
જયગુરુદેવજી
જય ગુરુદેવ🙏
ઓમ પરમાત્માએ નમઃ
જય મહારાજ 🙏
Alakh niranjan 💫
અલખ નિરંજન
❤hi
જય ગુરુદેવ🙏
આ સત્સંગ કરે છે તેનું નામ શું છે ભાઈ જણાવશો કૃપા કરી બહુ દુર્લભ સત્સંગ છે
જય ગુરુદેવ🙏
k k Dervaliya
( કેશુભાઈ ડેરવાળીયા)
❤@@kkdervaliya2215
ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે અણુ અણુ માં હું પ્રગટ છું મારા વગર કોઈ જગ્યા ખાલી નથી તો કોઈ વસ્તુ ભગવાન વગર ખાલી નથી તો તે લાકડા ને જડ કેવી રીતે કહી શકો.. ભગવાન નું અપમાન બરારાર છે. અસ્ટવર્કા એ જનક રાજા ને કહ્યું કે નકામી વસ્તુ લાવી આપો તો વિસ્ટા એ પણ કહ્યું કે હું જડ નથી..તો જડ કોને કહો... સાચા. ગુરુ કરાવી લ્યો.. તમારે ગુરુ ની જરૂર છે
શરીર પણ જડ નથી કેમ . શરીર પણ પાંચ તત્વ નું બનેલું છે અંતે તત્ત્વ માં મળી જવાનું છે. તો જગત ની કોઈ વસ્તુ ભગવાન વગર ખાલી નથી તો નામ વગર કોઈ જગ્યા ખાલી નથી તો જગત ની કોઈ વસ્તુ જડ નથી.. તો જડ સુ છે. તો તેની ખોજ કોક સાચા સદગુરુ સમરથ સદગુરુ ભેટે તો ખાબર પડે.. એટલે સાચા સદગુરુ શરણમાં જાવો.jay gurumahaj
જય ગુરુદેવ🙏
Sha😊rir Chetanao nu baneli chhe.
Bhai jad Chetan nu Gyan haju adhuru hoy aevu Lage chhe.aatama nathi Chetan ke nathi achetan.teto aa banne thi nyaro chhe.
તો..... આત્મા શરીરમાં થી નિકળી જાય કે તરત કેમ હેઠુ પડે છે? ત્યારે શરીર નુ ચેતન ક્યાં જાય છે.? આત્માની ચેતન શક્તિ થકી તો તે ચાલે છે.!
@@kkdervaliya2215 chetanao nu banelu sharir hoy chhe.chetan Ane chetana banne alag vastu chhe.
Chetanao na banela sharir mathi AEK chetana nikari ne sharir ne bogave chhe tene parmchetany kahevay
Jevirie koi gam hoy to te gam ni praja hoy temathi AEK jivne sarpanch banavva ma aave chhe Ane te teno vahivat karto hoy tem
Stul sharir shivay bija 7 sharir hoy chhe.
Sthul sharir
Suxam
Karan
Maha karan
Kaivaly
Noori
Ane
Chetan.
Aa 7 sharir mathi mrutyu samaye suxam sharir Chetan ne lai ne nikari Jay chhe mate harir thari pade chhe
Aatma kaho ke parmatma aekj chhe.
Parmatmato tame nahi hoy to pan parmatmato rheva ni te avinashi Ane sarv vyapi chhe.
Aatma koi sharir ma ghusava vro KR bahar nikarva varo hoto nathi.
Aatma sharir mathi bahar nikari Jay chhe tej motu agnyan chhe.
Chetan nikare chhe Ane te 84 farva varo yatri chhe nahi ke Aatma.
Chetan parmshuny yane parmbhrahm no aunsh chhe.aatma ae koi parmatma no aunsh nathi.teto akhand chhe.
Jyare parmshunya yane parmbhrahm khandit chhe.ane Chetan parmshuny yane parmbhrahm no aunsh chhe nahike Aatma.
@@kkdervaliya2215 Bhai koi javab na aapiyo.
🙏
મારુ જ્ઞાન સ્થુળ, સૂક્ષ્મ, કારણ, મહા કારણ અને કૈવલ્ય સુધી નું છે.
❤hi
જય ગુરુદેવ🙏