રાજલ બારોટે પિતા મણિરાજ બારોટ અને પોતાની કહાની સંભળાવી
HTML-код
- Опубликовано: 9 фев 2025
- જાણીતા ગાયક સ્વ.મણિરાજ બારોટના પુત્રી અને સિંગર રાજલ બારોટ સાથે ખાસ મુલાકાત.આ ખાસ મુલાકાતમાં રાજલ બારોટે તેમના સંઘર્ષથી લઈ સફળતા સુધીની વાતો કરી છે.
આપ આવા વધુ વીડિયો માટે DivyaBhaskar.com ની વેબસાઈટ અને ફેસબુક પેજની મુલાકાત લેશો
આપ આપનો ફિડબેક વોટ્સએપ નં-9904874417 પર મોકલી શકો છો.
મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે. ખૂબ સરસ. We miss you, Manitaj sir... Rip...💐💐💐
આભાર તો પ્રફુલ દવે નો કહેવાય, કે મણીરાજ બારોટને ચાન્સ આપ્યો, જેથી કરીને મણીરાજનુ નામ અમર થઇ ગયુ,
રાજલબેન, ખૂબ આગળ વધો.. તમારૂં અને પિતાજીનું નામ ખૂબ ઉજળું કરો..
જય દ્રારકાધિશ રાજલબહેન આપ ખુબ લોકપ્રિય બનો તેવી પ્રાથઁના.
વાહ રાજલ બેનતમારી હીંમત અનેતમારી સમજદારી હાર્ટ ને ટચ કરે છે🙏🙏🙏
Lllllllllí
A
GG
રાજલ બેટા. માં અંબા તને ખુબ ખુબ સફળતા આપે એવા આશીર્વાદ
આજે પણ મણીરાજ બારોટ અમારી સાથે છે રાકેશ બારોટ
ખુબ જ મજા આવી દિનેશભાઈ તમારા બધા ઈન્ટરવ્યુ એક જ રાત મા જોયા અને ક્યારે સવાર થઈ એ ખબર જ ના પડી..... બહુ મજા આવી
Thanks
Super Rajalben. Maniraj barot bhai ne yad Avi gai ane tamaro pan Avaj khub Saras se. Aakhma Ashu Avi gaya.maniraj barot bhai Atle gujrat na likhito no sagar. Jay mataji Apne manokamna puri kare.
ભગવાન મણીરાજ બારોટ ની પવિત્ર આત્મા ને શાંતિ આપે 🙏🙏🙏🙏🙏😭😭😭😭
Miss you mani raj barot
વાહ રાજ બેન મસ્ત ગાવ છો તમને જોતાજ મણીરાજભાઈ ની યાદ આવી જાય છે ખૂબ સરસ રાજલબેન God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મણિરાજ બારોટ...જેવું કોઈ નહિ ઓહ...ગુજરાત ના ઢોલા ને સલામ... તમારા પાપા નું નામ ખૂબ આગળ વધારો તેવી શુભકામના ...
Dhanyvad Rajalben wr are prey to god your progressiv life vary Happy family
Bj
🙏વાહ બેન વાહ
તમારા ઉપર માતાજીની ક્રુપા હંમેશા બનીરહે
જયમાતાજી🙏
Ha
રાજલ ને ધન્યવાદ તેના પપ્પા નો વારસો જાળવી રાખ્યો 👌🏻🙏🏻
Maniraj barot jesa na koi hua na koi hoga unke geet aj bhi sunta hu bhut miss krta hu gujrat ke raja the pr bhgvan ko unki bhut jrurt thi apne se jyada
જય માતાજી મૉસરસવતી સદા સુખી રાખે ભુવાજી કનુભાઈ રબારી
मणिराज जी को तहे दिल से श्रद्धांजलि राजल बेन आपको भी घणी घणी शुभकामनाएं आगे बढ़ो
ભરત ઠાકોર સિંગર ઈન્દ્રમાણા જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય
રાજલબેન તમારા પપા ને હૂ ગૂરૂજી માનૂછૂ એમની કેસટો વગાડી હૂ ગાવા સિખયો છૂ ને હૂ પણ એમના ગીતો ગાઈને તાજા કરૂછૂ
મણિરાજ જેવો હીરો હવે ગુજરાતને કદી જોવા નહિ મળે......મણિરાજનો અવાજ હંમેશા અમર રહેશે......
દીકરી આમ પણ પિતા જેવું બનવાનું પ્રયત્ન કરતી હોય છે. 😀😀😀😀😀😀😀 My father big fan of manirajbhai.
બેટા પ્રફુલભાઈ દવે સાથે તારા પપ્પા મણિરાજ બારોટ ટ્રેક્ટર માં પ્રોગ્રામ હતો ત્યારે તારા પપ્પા નાના હતા પ્રફુલભાઈ દવે સાથે ગવડાવતા હતા પ્રફુલભાઈ દવે ની સાથે આવેલા હતા મને ખૂબ યાદ આવે છે ખૂબ યાદ આવે છે પ્રફુલભાઈ દવે પણ પ્રોગ્રામમાં બોલ્યા હતા ત્યાં છોકરો મોટો કલાકાર થશે ખાસ મને યાદ છે ખુબ ખુબ યાદ આવી છે સ્વર્ગસ્થ મણિરાજ બારોટની બારોટ ની આંખો પણ ભીંજાણી છે બેટા મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
ખૂબ સરસ
રાજલ બારોટ તેમના પપ્પાનું નામ રાખી રહી છે. મનીરાજ નું તેમનું પોતાનું શુરાટણનું natural dance karata hata
રાજલ. માં અંબા તને ખુબ ખુબ સફળતા આપે એવા આશીર્વાદ
🙏સરસ્વતી માં 🙏
જય માતાજી રાજલ બેન
રાજલ બારોટ ખુબ આગળ વધો એવી શુભકામના મણિરાજ ભાઈ નુ નામ આગળ લાવો એવી આશા રાખીયે છીએ
મે તો બોવ નાનો હતો ત્યારે રાણીપ મા કાળીગામ મા live પ્રોગ્રામ જોયેલો છે
ર।જલબ।રૉટ
@@pateldarshan2392 ...?.
Ll.., mm
M. ...?..... ??
Vah nice rajal barot nice interview good
ખુબ સરસ રાજલ બેન દ્વારકાધીશ તમારી બધી મનોકામના પૂરી કરે. . જય રાધે કૃષ્ણ
બેન રાજલ બારોટે મણીરાજ ભૈ બારોટ ની યાદ કરાવી દીધી
I love Mani Raj Barot , And Dinesh Bhai superb presentesion...
રાજલબા પપ્પા નો વારસો જાળવી રાખશો.એવા અંતરથી આશીર્વાદ
રાજલબહેનને માતાના સંસ્કાર પણ મલ્યા છે.કંઇક એવા સવાલ કરો.મુલાકાત ખૂબ જ સરસ છે.
આ ઇન્ટરવ્યું સારું રહ્યું. Good
Good blees you rajal ben barot khub pargati karo tevi jogni mane dil thi parthana karu chu 🙏🙏🙏🙏
મણીરાજ બારોટ નો જન્મતારીખ યાદ છે કોઈને..... જો ખબર હોય તો પ્લીઝ કોમેન્ટ કરો 🙏
બસ આવી જ રીતે આગળ વધો એવી અમારી શુભેચ્છા વધે તમારી નામના એવી શુભકામના
મણીરાજ બારોટ નુ હોકલીયો સોંગ જોરદાર હતૂ
Proud of you Rajal mam you are brave girl.
Maniraj bhai barod tamara jeva koi kalakar na thai good rajal barod khub agal vadho prgti karo
Maniraj is great
ખુબ ખુબ આભાર રાજલ બારોટ
જય માતાજી રાજ બેન
વાહ દીદી વાહ👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏😄😄😄😄😄😄
Best luck dear..
I hope tame success jaso j..
U do it..
Jay mataji..
Tamara papa NE Patani samaj no khubh sapot maleyu Tamara Papa movie nu video karva Aayata chamanpura chakala maa temane Patani samaje khubh sapot Aapeyu એવી મારી ઈરછા તમે ખુબ આગળ વધો તમારા પાછળ હજી પટણી સમાજ બેઠી છેતમને સાહસરકાર આપશે તમને પણ તમારા પપા ની જેમ આગળ વધાવીશુ
Mo. 7573932212
I am fan of Maniraj Barot. Good luck my sister.
મણિરાજ બારોત નુ નામ. રોશન કરજો રાજલ બેન.યાદ બોવ આવે છે મણિરાજ બોરોત ની
Good interview.Rajal ben ne shubhkamna.
Very.very.nice.story.rajal.barot
So nice rajal ben tame khub aagd vadho mara samaj ni dikri aagd vadhe ae mne khub aanad thay che hu aek bharhmbhatt chu
રાજલ બારોટ ખૂબ આગળ વધે
મણિરાજ અમારા દિલ અમે યાદ મા જીવે છે...❣️❣️
सुपर सिगर किंग मणिराज बारोट
Miss you maniraj barot 😭🙏🏻
Gujarat ma kavi maniraj barot ni khot padi....ahhh Kavi jagat ma ......
Jay ho Jay ho........Kavi maniraj barot miss u apni vani ne
Srs ben ohhh tmaro sangharsh joi ne radvu avi jay ma mogal tmne khub agal lai jay
મનેપણ બહુજ યાદ આવેછે મનીરજ બારોટ
Well done Rajal Barot
and
best of luck
👍
khub srs rajalben srandhhajli song aakho ma aashu aavi jay tevu chhe
Khub sars rajal barot sars daniyad 😭😭👌👌👌🙏🙏🙏 Jay dwarkadhish 🙏🙏 Dinesh Bhai sars
Aaje pan. Maniraj Barot hamari sathej Che 🙏
હા રાજલબેન મણીરાજ બારોટ નુ નામ રાખ્યુ છે આખા ગુજરાત માં
ખૂબ ખૂબ શુભેચ્છાઓ રાજલ
Bahut sunder gate ho.... God bless you...
I miss you maniraj Bhai barot
Saras avaj chevtamaro rajal ben aju aagad vadho evi prathna
રાજલબેન ખુબ ્આગળ વધો 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
મનીરજ બારોટ ને હું ખરે ખર ખુબજ માનું છું સમજો કે ગુરૂ તરીકે.🙏
Dineshbhai nice attitude towards INTERVIEW with less words from U, thanks
Thanks
સો ટકા સાચી વાત છે અમને મણિરાજ બારોટ બહુ યાદ આવેછે
મનીરાજ બારોટ ને ગીત લખવું ના પાડતું ...એતો સ્ટેજ ઉપર હોય તો ... વાત બીજી હોય
મણીરાજ ભાઈ ગુજરાતના શેર કલાકાર જયભગવાન
Kinjal krta to bau j saras avaj chhe tamaro without auto tune I'm your biggest fen..
😘😘😘rajal ben bhuj pasand se tamaro avaj
dikarini mahenat ane himmatne so so salam ishwar kayam aamane sath aape avi prarthana.
Maniraj barot gujrat ki aan ban or shan the unko aaj st st naman
Maniraj na tole koi na aave
Khub aagad vadho Ben dil thi shubhkamna
ધન્ય રાજલ બેટા ખૂબ આગળ વધો
I u
Rajal ben tamara papa khub saru bolata ane aemni ecting dans bahu saru karta atyre photo jovu chu mane khub j gamta tamara papa ni yad aavi jaay . Sur koyel na jevo che . Gujarat ma nambar van aave che .tame aava j bansho
બહું સરસ રાજલ બેન
Jay Mataji RajalBen
Very Good
Rajalben Keep Growing
I wish you God bless you bhagvan tamari badhi ichhao puri kare ane tamara pappa manirajbhai barot ni jem sadhay badhay na antar aatma ma birjman raho evi bhagvan pase prathna kari.
👑Maniraj barot is Gujarat na havaj👑
Maniraj bhai ne Koi Na bhule......
Good morning sir
Very good 👍
મણીરાજ ગુજરાતી લોકસાહિત્ય ના મહાન સિગર હતા યાર રાજલ તમે કિધુ કે પપ્પા જેવી તો હુ બનિ નહીં શકું શાભળિને આંખો માં આંસુ આવી ગયા કે એક મહાન વ્યકતિ આપણિ વચ્ચે નથી રહ્યા ❤😢
OHH SO NICE DEAR 👌👌👌👍👍👍👍❤❤❤❤❤
Rajal ben.timli song gay chhe
Khub saras rajalben
I miss you maniraj barot
Jay mataji Rajal.ben Barot
Jordar mari bhen ho maniraj to maniraj che ho 👌👌
I am also a fan of MANIRAJ BAROT.
Rajalben Khub Khub Abhinandan
Ap khub agal vagho avi ....prathna
.......Apna Papa nu nam roshan karo .....ane khub agal vadho
મને.મણીરાજ.આજ.પણ. યાદ.આવે.છે
રાજલબેન ખુબ ખુબ આગળ વધો
Miss u all tym maniyara 😢😢😢
Brother your attitude towards the question is truly good👍