Maa ae Maa Bija Vagda Na va || Gaman Santhal || Nitin Kolvada || New Gujarati Song 2020

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 1,2 тыс.

  • @mastdigitalstudio9493
    @mastdigitalstudio9493 4 года назад +17

    Jabarjust story kharekhar ankh mathi pani avi gayu

  • @mkbapu30
    @mkbapu30 4 года назад +32

    માં-બાપ થી મોટુ કોઈ નથી એમના આશીર્વાદ હશે તો દુનિયા માં તમે કયા પાછા નહી પડો...👆👆👆👆

  • @nileshthakor8163
    @nileshthakor8163 4 года назад +46

    મા બાપ થી દુનિયા માં કોઈ મોટુ નથી જેથી કરીને માં બાપ ને દુઃખી ના કરો નહીં તો સારું નહીં તર તમારા ઘડપણ માં ઘણી તકલીફો પડશે આ ગીત પર થી સમજી જજો

  • @alpeshsen3644
    @alpeshsen3644 4 года назад +5

    मां तो मां है मां से बड़ा कोई नहीं ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @nt_official_266
    @nt_official_266 4 года назад +11

    Superr nitin bhai, gaman bhuvaji🙏🙏🙏

  • @kavyadigital9040
    @kavyadigital9040 3 года назад +5

    વાહ નીતીનભાઇ કોલવાડ સરસ 👍👍👍 મા ઈ મા બીજા વનવગડાંના વા

  • @dhamuofficial
    @dhamuofficial 4 года назад +10

    જય માતાજી મિત્રો,
    સુપર સોંગ
    ગમન સાંથલ જય હો
    👇કોમેન્ટ ગમે તો લાઈક કરો

  • @bhavesh.thakor.1046
    @bhavesh.thakor.1046 2 года назад +5

    આ વિડીયો સોંગ જોઈને આંખ માંથી આંસુ આવી જાય છે નીતિન ભાઈ ગમન ભાઈ સાંથલ જોરદાર માં _ બાપ વિશે આલાપ બનાવિયો સે માતાજી. તમારી બધાની રક્ષા કરે જય માતાજી

  • @natharjun3516
    @natharjun3516 4 года назад +27

    દોસ્તો મારા મા-બાપને ભૂલશો નહીં 🙏🙏

  • @lalbhairabari2953
    @lalbhairabari2953 4 года назад +7

    વાહ રે વાહ ભાઈ. 🦁🦁🦁🦁🦁🦁🦁

  • @VBTHAKOR-oo5jo
    @VBTHAKOR-oo5jo 4 года назад +26

    ધંન છે આ ગીત ગાવા વાળાને
    હુતો દિલથી પ્રાથના કરું છું કે મા બાપ ને કોઈ દુઃખી કરતા નહીં મારા મોટાભાઈ ઈયો
    🤟🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prakashsavani6684
    @prakashsavani6684 4 года назад +18

    Very heart touching story 😭😭😭😭
    Ruvata betha kari nakhe eva sabdo che
    Ha bhuvaji ha
    Aava bija video lavta raho ane aaj ni yuva pedhi ne sudharta raho
    Jay mataji

  • @ruparamdewasiruparamdewasi985
    @ruparamdewasiruparamdewasi985 4 года назад +94

    માં વગર તો ઘર સુનું હે 😭 🙏 વ્હા નીતિન ભાઈ ઓર ગમન ભૂયાજી 👍

  • @CampakThakor
    @CampakThakor 2 месяца назад

    આ ગીત સાંભળીને આંખમાં પાણી આવી જાય છે સરસ છે ગીત આભાર તમારો😢😢😢😢

  • @dkdesaiacadamykhardosan789
    @dkdesaiacadamykhardosan789 4 года назад +38

    આ વા ગીત સમાજ ને ખુબ ઉપયોગી થશે જોરદાર નીતિનભાઈ અને ભુવાજી તમારો ખુબ ખુબ આભાર તમે સમાજના સારા કામ કરો છો નહિ તો અમુક કલાકારો જોવો છો ને રમણ રમણ ભમણ દહન મારા કાળજા નો કટકો

  • @karansinhparmar1300
    @karansinhparmar1300 4 года назад +83

    નીતિન ભાઈ આંખ માંથી આંસુ આવિગયા....માં ચેહર ના આશિર્વાદ સદાય તમારી પર રહે...જય માતાજી

  • @mukeshgovlaniofficial80
    @mukeshgovlaniofficial80 4 года назад +20

    મા તો મા કહેવાય બીજા બધા વગડાના વા કહેવાય મા માટે એક લાઈક કરો 🙏🙏

  • @aryandabgarjaybhe8264
    @aryandabgarjaybhe8264 4 года назад +3

    Osm 😘😘😘😘😘😘

  • @JeetChauhan-fm9kx
    @JeetChauhan-fm9kx 5 месяцев назад +3

    10 વર્ષ મા આજ રોઇ ગયો આ ગીત સાભળીને 😢😢

  • @mohankhatana5693
    @mohankhatana5693 4 года назад +16

    વાહ 💛

  • @vishaldesai3075
    @vishaldesai3075 4 года назад +88

    આપ સૌ એ મારા આ ગીત ને આટલો પ્રેમ આપ્યો.. એ માટે દિલ થી બધાનો આભાર 🙏🏻 ❤️

  • @rameshthakor8073
    @rameshthakor8073 3 года назад +2

    Jay chehar Nitin bhai 👏
    Jay Dipo maa bhuvaji 👏
    Maa A maa bija vagda na vaha 🙏
    👑 chehar ni sarkar 👑

  • @gamansanthal525
    @gamansanthal525 4 года назад +23

    Chehar ❤🚩🙏

  • @sanjaypatani1203
    @sanjaypatani1203 4 года назад +8

    સુપર ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gamanbhuvajifancalb4674
    @gamanbhuvajifancalb4674 3 года назад +3

    Nice આલાપ નીતિન ભુવાજી આંખ માંથી આંસુ આવિગયા હો ભુવાજી 🙏🙏🙏

  • @kiranbhaithakor7025
    @kiranbhaithakor7025 4 года назад +21

    ભાઈ કોઈ આવું ના કરતા મા-બાપ સાથે 🙏🙏

  • @pravinkumarprajapati8934
    @pravinkumarprajapati8934 4 года назад +12

    Maa A
    Maa bija badha vagda na vaa.... Right👍😕🙏

  • @bharvadlalabhai3349
    @bharvadlalabhai3349 4 года назад +15

    આ દુનિયામાં માં બાપથી કોઈ મોટુ નથી 🙏🙏🙏🙏

  • @govabhaidabhi3712
    @govabhaidabhi3712 4 года назад +41

    સાહેબ માં તો માં છે
    બધા ને દુઃખી કરજો પણ માં બાપ ને ક્યારે ન કરજો

  • @desaitejal2066
    @desaitejal2066 4 года назад +7

    Wah Nitin kolvada 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @mrckeditkaroli9773
    @mrckeditkaroli9773 3 года назад +23

    દીલ ખુશ થઈ ગયું આ આલાપ સાંભળી ને🙏❤️

  • @bhaveshrabari3988
    @bhaveshrabari3988 8 месяцев назад +1

    Jay lakhu maa❤🙏🙏

  • @jigarvadher864
    @jigarvadher864 3 года назад +6

    🙏માં બાપ થી મોટુ કોઇનથી માં બાપ રાજી હસે તો એજ ભગવાન છે🙏

  • @crazygaming7799
    @crazygaming7799 4 года назад +1

    Superb bhai hachu hachu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @umangdesai5039
    @umangdesai5039 4 года назад +8

    Vaah nice song because ke samaj ma gajrutta felavva mate Abhar for this beautiful song Jay meldi maa

  • @sandipdarji1703
    @sandipdarji1703 3 года назад

    મા. જે. શીખવાડે. એ. કૉઈ. ની. તાકાત. છે. કે. શીખવાડી. શકે દુખ. મા. વેઠે. અને. સુખ. સંતાનો. ને. મળે. તડકો. એ. વેઠે. અને. છાયડો. સંતાનો. ને. મળે. મારા. માટે. મારી. મા. જ. સવૅસ્વ. હતી. એન. એક. જ. ઈચ્છા હતી. મારા દિકરા. ને. પરણાવી. જવું. પણ. એની. એ. ઇચ્છા. પુરી. ના. થઈ. કારણ. ગરીબી. કૉઈ. ગરીબને. દિકરૉ. પરણ્યા. વગર. નૉ. ના. રહે. એવી. મારી. અરજી. છે. મા. તૉ. મા. જ. છે. મારી. મા. નૉ. ત્યારે. નિરથૅક. જવા. દીધો. નથી. જેટલુ. મારા. થી. થયુ. એટલુ. કયુ. બાવળ. ની. સુળ.. મને. વાગે. એવી. બીજા. કોઈને. ન. વાગે. ફંડ. ફળો. ભેગૉ.કરીને.કામ.ધંધા.આપીએ.. ને. અમુક. હિસ્સો. આવા. સારા. કામોમાં. વાપરી એ. 🐄🐂🐮. ના. કામોમાં. વાપરીએ. વિધવા. બહેનો. માતાઑ. ની. સેવા. ચાકરી. કરીએ. એમણા.. સંતાનો. ની. જબાવદારી. જે. ને. અનીતિ. કરી. ને. ભેગુ. કયુ. હૉય. એ. આવા. સારા. કામમાં. વાપરૉ.. ભગવાન. તમને. સદ્બુદ્ધિ. આપે. એવી. પ્રભુ. ને. પ્રાર્થના. જયશ્રી ગુરૂદેવ જી🙏જયશ્રી રામ રામ🙏

  • @vikram.rajputvikram172
    @vikram.rajputvikram172 4 года назад +11

    સાચી વાત,👌👌👌🙏🙏♥️

  • @thakorkishan8827
    @thakorkishan8827 4 года назад +3

    Supar bhai, sachi vat she

  • @munijogi3115
    @munijogi3115 4 года назад +9

    🙏❤️ Nice વીડિયો છે ભાઈ

  • @MukeshMahetaMadanadangiy-uq6lh

    જય હો નિતિનભાઈ કોલવડા જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાઞ દાદા ની જય સિકોતર સધી ગોગા મહારાજ મેલડી માતાજી ની સરકાર અને જહુ ઝપાટા વાળી માં ની જય સોનબાઇ માં બાળ સિકોતર સોળમી સધી બાઈ મહાકાળી માં સર્વ ભૈરવ દાદા સર્વ વિર મહારાજો સર્વ પીર દાદા ની સ ર્વ આત્મા દેવી દેવો ની ક્રુપા કાયમ રહેશે શુભ સંયોગ છે શુભ મંગળ કામના સહ શુભ મંગળ જીવન ની મોજ જય શ્રી ચેહર માતાજી ની જય શ્રી ચામુંડા માતાજી કુળદેવી છે દરબારો ને સહર્ષ ચામુંડા માતાજી એ જ કેસર ભરવાની ચેહર માતાજી ની સરકાર ❤️👍🎥૬૩૫૩૦૮૬૨૨૬ જીવન ની સાથે સમજાવવા માટે ઘણાં લોકો એવું માનતા હોય છે મારી ભીતર માં એકજ પરિવારના સભ્યોને પણ આ એક સત્ય ધટના બની હતી સત્ય ઘટનાઓ ઘણી વખત જોઈ પાર નથી પણ આ એક જ સત્ય ધટના બની ૨૦૧૯મામારો દિકરો પેશાબ કરવા ગયો હતો અને એ કૂવો મંડપની બાજુમાં જ હતો પાળી પણ ના હતી ઉપર જાળાં બાઝેલા હતા કોઈને ખબર ન પડે કે અહિ કુવો હશે અને એજ જયગા માં ચિરાગ મહેતા પેશાબ કરતો હતો અને એ પણ આ એક એવી કાર્ય

  • @jayeshdesai1954
    @jayeshdesai1954 4 года назад +5

    *Vah mara Gamanbhai bhuvaji Vah*❤

  • @pravinkumarprajapati8934
    @pravinkumarprajapati8934 4 года назад +10

    Super👍 song🎶🎤 nitin kolvada &Gaman santhal bhuvaji

  • @rajajogani7437
    @rajajogani7437 4 года назад +8

    Moj

  • @RajuThakur-ud2kt
    @RajuThakur-ud2kt 3 года назад +3

    માં એ માં બીજા વગડાના વા

  • @Hirozapda
    @Hirozapda 4 года назад +16

    Maa baap mate 1 like karo bhai jay mataji

  • @sanjaymejiyatarsanjay387
    @sanjaymejiyatarsanjay387 4 года назад +11

    Ma bap mate no jordar aalap

  • @anuvavdisagatvansi2101
    @anuvavdisagatvansi2101 4 года назад +2

    Jordaar Nitin Bhai gaman bhuvaji 😍😇😇😇

  • @zalalalubha
    @zalalalubha 4 года назад +25

    માં નો જોરદાર આલાપ... વાહ નિતીન કોલવડા...

  • @rahulninamasinger3289
    @rahulninamasinger3289 3 года назад +1

    રોતા રોતા કોમેન્ટ કરી છે ભાઈ

  • @rahulmakwana5059
    @rahulmakwana5059 4 года назад +6

    Jordar song 👌👌👌👌👌

  • @timlistatus4354
    @timlistatus4354 4 года назад +1

    Ak number kdk

  • @khodajithakor6034
    @khodajithakor6034 3 года назад +11

    નીતિનભાઈ. તમે. જોરદાર. ગીત. બાવાયું. શે. માં. ઉપર. તો. ખોડિયાર. માં ખુબ. પગતી. આપે

  • @pappunayta6971
    @pappunayta6971 4 года назад +10

    👉🏻 *તમને અને તમારા પરિવારને,*
    *👩🏻MR...Goga..Ram.ગ્રુપ તરફથી*
    *વર્ષ 2021ની હાર્દિક શુભકામના.🥰*
    *2021માં તમારી બધી જ*
    🙏 *WISH પૂર્ણ થાય અને*
    *આપ સૌ always ખુશ😊*
    *અને healthy 👌 રહો.*
    *અેવી માતાજીને પ્રાથના કરુ છું*
    *VERY GOOD MORNING*
    *#🌅 ગામડિયો છોરો🐍🐍*

  • @saijthakorbaldevjiofficel6897
    @saijthakorbaldevjiofficel6897 4 года назад +37

    જય માઁ સધી માઁ જય માતાજી ઓલ ટીમ ને જય માતાજી ખુબ ખુબ અભિનંદન સોંન્ગ બનાવવા માટે નીતિભાઈ તથા ગમનભાઈ જય માતાજી ખુબ ખુબ અભિનંદન જય માઁ સધી માઁ કડા વાળી

  • @poojavanzara6935
    @poojavanzara6935 4 года назад +27

    I love you maaa❤️

  • @jaiminpatel9151
    @jaiminpatel9151 4 года назад +15

    સમજવા જેવું છે બધા લોકો ને હું વિનતી કરું છું કે માં કે બાપ ને કોઈ દિવસ હેરાન ના કરો ભાઈ love you mom and day

  • @bherarammeena9666
    @bherarammeena9666 Год назад +1

    Jay ho maa 🌹🌹🙏🙏🌷🌷

  • @mrckeditkaroli9773
    @mrckeditkaroli9773 3 года назад +12

    માં બાપ થી મોટું કોઈ નથી વાલા
    I love My mom & dad🥰❤️

  • @Mukesh-wo1oi
    @Mukesh-wo1oi Год назад

    માં ની મમતા અને આશિષ અને બાપ ની વેદના સહન કરે એવા છત્ર છાયા દીકરાઓ નોધારા નો આધાર બાપ ને ભગવાને લઈ જાય છે પણ માં ની મમતા અને આશિષ સદા સર્વદા પ્રસન્ન થઈ જાય સરસ ગીત ગાયું છે નીતિન ભાઇ કોલવડા જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની જય ચામુંડા માતાજી કુળની દેવી જય ચેહર માતાજી ની જય શ્રી સીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી ની જય શ્રી રામ શુબ કામના સહ શુભ રાત્રી હર હર મહાદેવ

  • @sodhabhavesh305
    @sodhabhavesh305 3 года назад +3

    Jor dar bhai maa ni vaat karva badal maa ae maa bija vagadana vaa

  • @ranjitsinhparmar245
    @ranjitsinhparmar245 3 года назад

    આજે મારી માં નથી પણ એની ખોટ મને આખી જિંદગી રેસે 😭😭😭😭😭

  • @pravinsinhdabhiofficial3382
    @pravinsinhdabhiofficial3382 4 года назад +16

    Bhai tame to nava varsh ma radavya😥😥

  • @RaviTapdla
    @RaviTapdla 7 месяцев назад +1

    Maa❤❤❤❤

  • @nz.creationstatus5433
    @nz.creationstatus5433 4 года назад +44

    આંખ માંથી પાણી આવી ગયું 😭😭

  • @neetachaudhary6137
    @neetachaudhary6137 4 года назад +3

    Jordar video🙂😍👌👌

  • @bhoikalpesh6468
    @bhoikalpesh6468 4 года назад +5

    વાહ નીતિન ભાઈ વાહ માં તે માં છે ખૂબ સરસ વીડિયો છે

  • @Pankaj__21k
    @Pankaj__21k Год назад +5

    માં તો મા છે એના તોલે કોઈ ના આવે ❤

  • @jivanjithakor2906
    @jivanjithakor2906 4 года назад +26

    सुपर डुपर हीट सोनग छे भाई माटे ऐक लाइक आपजो दोस्तो 👍❤️❤️

  • @saileshthakor5889
    @saileshthakor5889 2 года назад +2

    સરસ ભાઈ ભાઈ જય માતાજી શૈલેષ કોમૅડી ના

  • @payalthakor8433
    @payalthakor8433 4 года назад +5

    નાઇસ મારા ભાઈ

  • @kishmatsangeet1904
    @kishmatsangeet1904 4 года назад +31

    અરે માર ભાઈ સુપર હિટ માં બાપની વેદના મતો મા બીજા વગડાના વા
    સિંગર દેવરાજ ઠાકોર તરફથી Gitesh thakor official તરફથી
    🎧✍️🎹🎤👪👳👩‍🦳👌👌👌👌

  • @machhiyash6531
    @machhiyash6531 4 года назад +5

    wah nitin kolwada...Wah💫 Gaman santhal (bhuvaji)🦁

  • @solankibharatsinh517
    @solankibharatsinh517 4 года назад +53

    ખરેખર આ કળયુગ ની સાચી વાત કરી નિતિન ભાઈ એન્ડ ગમન ભાઈ ભુવાજી એ

  • @shaileshraval6797
    @shaileshraval6797 4 года назад +5

    Vah NitinBhai super Aalaap👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @hiteshbiyokofficial7963
    @hiteshbiyokofficial7963 4 года назад +29

    ધન છે મારા મામધારી સમાજ ને કેઅ આવા આલાપ બનાવેછે ખુબ સરસ ભાઈ 👌🏻

  • @jesalthakorofficial5004
    @jesalthakorofficial5004 2 года назад +4

    માતો માં કહેવાય બીજા બધા વન વગડાના વાહ કહેવાય નીતીનભાઈ🙏🙏🙏♥️♥️

  • @rajakhodalvada1995
    @rajakhodalvada1995 4 года назад +10

    Super video bhai

  • @goswamimanoj9555
    @goswamimanoj9555 4 года назад +2

    Waah bhuvaji waah nice

  • @RaviPatel-eu3wr
    @RaviPatel-eu3wr 4 года назад +3

    Majboot ho Baki super duper ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @MehulThakorofficial_
    @MehulThakorofficial_ 3 года назад +2

    હા હાચુ સે નીતિત ભાઈ 🙏🙏🙏🙏

  • @pradippanchal8498
    @pradippanchal8498 4 года назад +19

    ❤️મા તે મા બીજા બધા વન વગડા ના વા❤️
    💗છોરું કછોરું થાય પણ માવતર કમાવતાર
    ના થાય💗👐

  • @kumarramawat4600
    @kumarramawat4600 3 года назад

    Wah bhai, jabaradast, aakho ma paani aavi gayu bhai, bahu saras 👌👌👌

  • @raghudesai7233
    @raghudesai7233 4 года назад +3

    Nice Aalap Nitin Kolvada 👍👍

  • @Rahulthakor-nu9kz
    @Rahulthakor-nu9kz 4 года назад +1

    Hu AA geet divsh ma 2 thi 3 var sambhlu Chu vah Nitin bhai kolvad mane AA geet bauj gamyu

  • @vipulbharvad3948
    @vipulbharvad3948 4 года назад +9

    love you maa🙏👏
    proud tu be bharvad ma alwey me
    jiv che mari ma🙏

  • @sadhimaastatussanjaychhatr1107
    @sadhimaastatussanjaychhatr1107 3 года назад +1

    મા બાપ ના નેહાકા‌ કદાપી ના લેવા અને છોકરો પરણી ઘરમાં બૈરું લાવે તો ઓળખી લેજો જગત ના મોટા મા મોટા ભગવાન આપણા મા બાપ છૈ પછી ઘરની કુળદેવી ને જગત ની માતાઓ
    સધી મા મેલડી જહૂ મા આ બધા માતાજી ઓની જો ઓળખ અપાવતુ હોય ને તો એજ આપણા મા બાપ બોલતા શિખવતુ હોય તો એજ આપણા મા બાપ માટે જગત નું સુખ જોઈતું હોય તો મા બાપ ના પગે પડી જોજો સમજાય જશૈ ભલે ને બાપ ગમે તેવો હોય કે મા પણ આપણા સાચા ભગવાન એજ છે માટે મા બાપ ના નેહાકા ક્યારેય ના લેતા એટલે જ કયુ છે કે ઉમરા વાળી રાજી તો ડુગરાવાળી રાજી ભલે રામ રામ
    માતૃદેવો નમઃ પિતૃદેવો નમઃ

  • @jaysikotarmaaofficial
    @jaysikotarmaaofficial 4 года назад +16

    મિત્રો કોઈ દિવસ માં બાપ થી જુદા ના પડતા 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunnyvaghela3877
    @sunnyvaghela3877 4 года назад +5

    Bhai bhai
    કોઈ શબ્દ જ નથી કેવા માટે તો
    Osm boss ek number song

  • @mmp_official_ranipura
    @mmp_official_ranipura 3 года назад +3

    Jay ho 🙏🚩

  • @royalrayka3401
    @royalrayka3401 4 года назад +2

    Vah bhai

  • @mayurprajapati5891
    @mayurprajapati5891 4 года назад +3

    સખત મજબૂત .. 👍👍👍

  • @manishbarot7489
    @manishbarot7489 3 года назад +6

    નીતિન ભાઈ તથા.. ગમન ભુવાજી જય દિપો માં🙏🙏🙏 જે આલાપ ગયો છે ખુબજ સરસ છે..દિલ ખુશ થઈ ગયું જય માતાજી

  • @maheshbaraiya3857
    @maheshbaraiya3857 4 года назад +3

    Vaa bhai va👌👌👌

  • @gktsworld4698
    @gktsworld4698 4 года назад +10

    Awesome video creation......good one..❤️ Nice Acting VISHAL DESAI (shihori)
    " સાચી વાત છે માં એ માં બાકી વગડાના વા "

  • @Rabariamaratbhai8673
    @Rabariamaratbhai8673 4 года назад +2

    Whh bhuvaji 👌 nitinbhai and gamanbhai jordar regdi tu story convert 🙏👌👌

  • @sanidevipujak2980
    @sanidevipujak2980 4 года назад +10

    હા નિતીન ભાઈ
    હા ભુવાજી હા
    જય શ્રી વિહત મેલડી માં

  • @mystoreproducts
    @mystoreproducts 4 года назад +2

    Duniya me maa baap se koi bada nhi hota 🙏🏿🙏🏿 maa to maa hoti hai 🙏🏿🙏🏿 va kya songh banana hai ❤️dil ko su gya 🙏🏿❤️❤️

  • @govaliyodigital
    @govaliyodigital 4 года назад +19

    *Tital: - 2021 Ho* 😅👍👍

  • @kiranbhaijorabhai1100
    @kiranbhaijorabhai1100 3 месяца назад +1

    માં બાપ એજ દુનિયા ❤

  • @paraschauhan7688
    @paraschauhan7688 4 года назад +20

    અરે યાર તમારી રેગડીતો આંખમા આંસુ લાવી દીધા.જોરદાર માનો મહિમા ગાયો છે.સામ્ભળીને પણ હ્રદય પરિવર્તન થઇ જાય ભાઈ.
    Congratulations