લખેલું છે 🌹હરિ ભજનમાં ગઈ ને જોવા જેવી થઈ 🌹
HTML-код
- Опубликовано: 6 фев 2025
- ભક્તો અમારા મંડળના ભજન ગમે તો
💐 લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો💐
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
હું તો હરિ ભજનમાં ગઈ
ત્યાં તો જોવા જેવી થઈ
ભક્તિ કરવાનો નિયમ લીધો
ત્યાં કેવી કસોટી થઈ
લોકો કહે છે નવરી થઈ ગઈ
તાલીઓ પાડવા ગઈ
હું તો હરિ ભજનમાં ગઈ....
પહેલા પગથિયે પગ મૂક્યો
ત્યાં વાતો વહેતી થઈ
લોકો કહે છે ભક્તાણી થઈ ગઈ
ઢોલ વગાડવા ગઈ
હું તો હરિ ભજનમાં ગઈ...
બીજા પગથીયે પગ જ મૂક્યો ત્યાં
વાતો વહેતી થઈ
ઘરમાં કોઈને ગાંઠે નહીં એ
રાગડો તાણવા ગઈ
હું તો હરિ ભજનમાં ગઈ.....
મનમાં એવો નિશ્ચય કર્યો
કે કોઈને કહેવું નહીં
જગત ભગત ને કદી બને નહીં
જગતને મીરા છોડી ગઈ
હું તો હરિ ભજનમાં ગઈ...
કથા કીર્તન માં જરૂર પધારજો
નિત્ય નિયમ લઈ
વાલો મારો ક્યારે પધારશે
કોઈને ખબર નહીં
હું તો હરી ભજનમાં ગઈ......
ભક્તોના વાલે કામ જ કર્યા
જુદા જુદા રૂપ લઈ
હું તો હરિ ભજનમાં ગઈ...
પુરુષોત્તમ પ્રતાપે ગુરુજી બોલ્યા
કોઈથી ડરીશ નહીં
ભક્તિ કરતા ભાઈ દુઃખ જ આવે
પાછી હટીશ નહીં
હું તો હરિ ભજનમાં ગઈ.....
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan
#vaikunthbhajanmandalvadodara