તમારા વિસ્તારની જમીન આબોહવા અને પાણીની માહીતિ મને ના હોય એટલે તમારા વિસ્તારના બીજા ખેડુતો વાવતા હોય અને સારુ ઉત્પાદન મળતુ હોય તો વવાઇ અથવા થોડામાં ટ્રાઇ કરાઇ...👍
અત્યારે માર્કેટમાં ઘણી બધી વેરાયટીઓ પણ આવે છે અને ઘણી બધી કંપનીના હાઈબ્રીડ બિયારણો પણ આવે છે એટલે તમારા વિસ્તારમાં જે ખેડૂતો દર વર્ષે ઉનાળુ તલનું વાવેતર કરતા હોય અથવા તો જે ખેડૂત મિત્રોને અનુભવ હોય તેનો અભિપ્રાય લઈ અને વાવેતર કરો તો સારું ઉત્પાદન મળે...🙏👍
વેરી નાઇસ સર
જય માતાજી
જય માતાજી..🙏👍
સરસ
nice.sir
Thanks and welcome
Pratik bhai barot cotton king farmer jangral patan wala na baju me maru khetar awelu che
તમારા વિસ્તારની જમીન આબોહવા અને પાણીની માહીતિ મને ના હોય એટલે તમારા વિસ્તારના બીજા ખેડુતો વાવતા હોય અને સારુ ઉત્પાદન મળતુ હોય તો વવાઇ અથવા થોડામાં ટ્રાઇ કરાઇ...👍
તલ ઉનાળામાં કય વેરાયટી વવા
અત્યારે માર્કેટમાં ઘણી બધી વેરાયટીઓ પણ આવે છે અને ઘણી બધી કંપનીના હાઈબ્રીડ બિયારણો પણ આવે છે એટલે તમારા વિસ્તારમાં જે ખેડૂતો દર વર્ષે ઉનાળુ તલનું વાવેતર કરતા હોય અથવા તો જે ખેડૂત મિત્રોને અનુભવ હોય તેનો અભિપ્રાય લઈ અને વાવેતર કરો તો સારું ઉત્પાદન મળે...🙏👍
Sar unalu tal Uttar Gujrat patan ma kheti kare sakay
તમારા વિસ્તારના બીજા ખેડુતો વાવતા હોય અને સારુ ઉત્પાદન મળતુ હોય તો વવાઇ
Tal nu biyaran kyu levu
તમારા વિસ્તારને જમીનમાં જે સારું ઉત્પાદન આપતી જાતો હોય તેને પસંદગી કરાય આગલા વર્ષોમાં ખેડૂત મિત્રો ના અનુભવોના આધારે નક્કી કરી શકો
Sar please give me answer fast
સરસ