તલ ની ખેતી પધ્ધતિ, ડાળી વાળા ઉનાળુ તલ, Tal ni kheti, કાળા તલ, સફેદ તલ, તલ ની આધુનિક ખેતી
HTML-код
- Опубликовано: 5 фев 2025
- અમારી સાથે જોડાવા માટે આ લીંક ઉપર ક્લિક કરી અને ગ્રુપમાં એડ થઈ શકો છો
chat.whatsapp....
તલ એ ખૂબ અગત્ય નો તેલીબિયાં પાક છે, તલ નો પાક ગરમ ઋતુ નો પાક છે
જાણો તલ નો માફક વાવેતર સમય
તલ ની જાત ની પસંદગી : કાળા તલ અને સફેદ તલ
ડાળી વાળા અને સોટીયા તલ
સોકડી પડે તેવા તલ
તલ ની ખૂબ સારું ઉત્પાદન
વીઘે પાકે ખાંડી કરતાં પણ વધુ તલ પાકે
#youtube #youtubeshorts #fertilizer #weeding #kheti #khetibadi #kheti_ma_dava_no_upyog #sesame #oilseeds #irrigation #variety
સરસ માહીતી ભાઈ
ખુબ સરસ માહિતી!
ખરેખર કોડીનાર KVK ખૂબ સરસ કામ કરી રહ્યું છે.....ખરા અર્થ માં ખેડૂત ને કામ માં આવી રહ્યા છો...❤️❤️મહેશ બલદાણીયા સાહેબ.. #Agronomist👏👌
Thanks
Ha shaheb khub shari mahiti
Very good information
Nice information sir ji ❤
Very good 💯
Thanks manish bhai
સાહેબ નમસ્કાર
તલ ની બે લાઈન અને બે છોડ વચ્ચે કેટલુ અંતર રાખવાથી વધારે ઉત્પાદન મળે
કાળા તલ નું સારું ઉત્પાદન આપે એવી જાત કેજો ભાઈ
માટી નો રિપોર્ટ ખર્ચ કેટલો થાઇ a to z
Rs 200
Good bhai
🎉🎉🎉
Jay dawarkadhis sir Sabarkantha
Talnu bhajiya jevu hobhai!
પાયાના ખાતર તરીકે ક્યાં ખાતરનો ઉપયોગ કરવો જોઈએ
1 વિઘે કેટલું બિયારણ નો દર રાખવો જોઈએ તે જણાવવા વિનંતી
12 32 16
Nathi maltu saheb@@MANISHBALDANIYA
Dungali ni mahiti apava vinanti video banavjo
Unadu tal mate chikani jamim chale? Pani tadav nu che
Na chikni Mati bhale jamin kevai
Come on next video
સાહેબ
અમારા દક્ષિણ ગુજરાત મા શિયાળામાં રાત્રિ નુ તાપમાન નીચામાં નીચું 17-18 ડિગ્રી સુધી જ જાય છે. એના કરતાં નીચુ તાપમાન નથી જતુ.
તો અમારે જાન્યુઆરી મહિનામાં વાવેતર કરી શકાય કે નહીં.
Fula bulbul
માટી ની લેબોરેટરી ક્યાં અને ક્યારે કરાવી. જોઈએ
કૃષિ યુનિવર્સિટીમાં અને પાક લઈ લીધા પછી
અક્ષય 20 20 જાત કેવીક થાય છે સાહેબ સુરેશભાઈ વિંછીયા
Na
Video ma music che
Sir તલ માં સુકરા માટે વાવણી સમયે શું પગલાં લેવા તેમની ઉપર એક વીડિયો બનાવા વિનંતી
કાળા તલ ની જાત કઈ
ઉત્તર ગુજરાતમાં આ વેરાયટી ચાલે સાહેબ
ખાતર નિ માહિતી આપો પાયા નાં
પાણી ખારું હોય તો તલ થાય સર
Na
Jamin no ripot krav vo to mahiti Apo
chat.whatsapp.com/EgYRvThhQmTHql54BnFebk
Good 👍
10 માર્ચ સુધી ચાલે
Hu ghatwad thi j chu
Good