મુકેશ ના ફાધર ના સમય માં અમે કોલેજ માં ભણતા ત્યારે અમો ખાતા હતા તે સમય ખુબજ યાદ આવે છે આજે મને ૭૧ મું વરસ ચાલે છે અને મુકેશ ના ફાઘર ₹ ૨૫ સુધી ની ઉઘારી આપતા તે અમારા ગૌરવની વાત હતી જુની વાત યાદ કરાવવા બદલ આભાર
આનંદ ભાઈ મનહર સમોસા આજ થી ૪૦ થી વઘારે વરસ પહેલા કોલેજ માં હતા ત્યારે ખાવા જતા મુકેશ તો નાનો છોકરો હતો તમારો વીડીયો જોઈ ને જુની યાદી તાજી થઈ સમય મલે તો સાધના ભેળ નો વીડીયો બનાવજો મને ગમસે આજની તારીખ માં મારુ ૭૧ મુ વરસ ચાલે છે આભાર ભઈલા તમારા બધા વીડીયો જોવ છું મારુ નામ મનહરભાઈ ધોડાસરા મુળ ઉપલેટા
ત્રીજા ચોથા ધોરણમાં મે લારી માંથી ખાધા હતા. મનહર ના સમોસા. બસ, પછી મેં એમના સિવાય ક્યાંય નથી ખાધાં બીજાના ભાવતા પણ નથી. મારા માટે સમોસા એટલે મનહરના સમોસા.
લગભગ બધાએ જોયું જ હસે મનોહર સમોસા ભજીયા હું તેના 40 વર્ષ થી ખાવ છું સાઈઝ થોડીક નાની થયેલ છે હવે સમોસાની બાકી આનંદભાઈ સાઈઝ સીવાય સ્વાદ મા કોઈ પણ ટાઇપનો ફેરફાર નથી સાચી રમત ચટણી ની છે બાકી એક મુલાકાત જરૂર થી લેજો મસ્ત છે👍👌
60 varsh juna che atle 1 plate na 60rs che...3 piece mate 60rs vadhare kevai atle review ma badhu kehta jav... મોટુ નામ + એવરેજ ક્વોલિટી= મુંઘૂ ફૂડ 20 rs ni 1 nani kachori or samosa 😂... Ana karta shree hari na samosa khai le jo
Saheb apda rajkot ma makkam chok ma Over bridge baju pela left side ma Rangoli restorant che please teno video banawo... khas kari ne Friday ya to Monday jai ne lasaniya batata ane special Paratha kha jo bow Maja awse... please 1 video to banawjo j
Tamo bahu modu kariyu Amno video banvama ....... lagbhag 10 year's me tem na samosa , samosa chaat, mix bhaiya ne kachori bahuj khadhi che.... last 23 year's thi ahmedabad hova thi bahuj miss karu chu... manohar samosa ni moj atle.......... kai no ghate bhai
akha rajkot ma aa bhai varso thya costly plate veche che. jyare gaam ma 20 Rs. ni plate madti tyare pan aa bhai 50 Rs. ni plate vechta...Bija ghana samosha vada ana kartay sara veche che vyajbi bhave.
Anand Bhai yar sanj na time ma aava vedio no muko ketli var kevu tamne? 😂😂😂😂😂 Haru joi ne pet ma galgaliya thava mande che 😂😂😂😂. Masti ni vastu badhi unada ma dahivada ni moj anokhi hoy ne bhajiya samosa kachori to evergreen 👍
ભાઈ ખાસ વિનંતી છે કે એક ને એક આઈટમ ના વિડિયો બનવાનુ બંધ કરો તો સારું બીજી વાત એ છે કે ગુજરાત માં તમે જે કંઈ યુટ્યુબર તમે એક ને એક સ્થળ ના વિડિયો બનાવો છો તો તમે જુદા જુદા સ્થળોએ જય બનાવો તેવી વિનંતી નહીંતર આવતા દિવસોમાં યુટ્યુબ જોવાનું લોકો બંધ કરી દેશે.🙏
Bhav vadhare chhe,
મુકેશ ના ફાધર ના સમય માં અમે કોલેજ માં ભણતા ત્યારે અમો ખાતા હતા તે સમય ખુબજ યાદ આવે છે આજે મને ૭૧ મું વરસ ચાલે છે અને મુકેશ ના ફાઘર ₹ ૨૫ સુધી ની ઉઘારી આપતા તે અમારા ગૌરવની વાત હતી જુની વાત યાદ કરાવવા બદલ આભાર
Very high price for 3 small samosa, Ava bhav hoy to lari ma thi dukan thai j jaay ne
Hmmm
Excellent 👍 I love samosa my favourite food
જય.ભગવાન
*બધુ ઉછીનું હોય તો ચાલે પણ*
*અનુભવ તો*
*પોતાનો જ હોવો જોઇએ હો.*
*આપનો દિવસ મંગલકારી રહે..!*
*🙏 જય માતાજી🙏*
Airport na bhav na samosa dukan ma ?? 🤯
જય હિન્દ જય ભારત
Anandbhai
Ahd ma stadium athava gheekanta (junu ahd) ma Navtad na samosa try kari juvo sasta pan chhe rajkot karta thanks
Email dahi vada nu recipe please aapo na
Very nice 👌👌 video Anandbhai
Can’t beat Surat’s
Shivshakti samosa
&
Syndicate samosa
U must try..
Are jordar video thanks very much
Surat ni green chatani ki recipe botao
Iski recipi dikhawo please
Extra ordinary video saaheb
20 nu 1 piece . bhai look at size of it . should critical about it in video . u r food vlogger not just foodie
जय द्वारकाधीश
My favorite place to eat samosa. Different from other samosa definitely. Dahiwada is also awesome
ruclips.net/video/tZyZlblIh6w/видео.html
આનંદ ભાઈ મનહર સમોસા આજ થી ૪૦ થી વઘારે વરસ પહેલા કોલેજ માં હતા ત્યારે ખાવા જતા મુકેશ તો નાનો છોકરો હતો તમારો વીડીયો જોઈ ને જુની યાદી તાજી થઈ
સમય મલે તો સાધના ભેળ નો વીડીયો બનાવજો મને ગમસે
આજની તારીખ માં મારુ ૭૧ મુ વરસ ચાલે છે
આભાર ભઈલા તમારા બધા વીડીયો જોવ છું
મારુ નામ મનહરભાઈ ધોડાસરા મુળ ઉપલેટા
same here 25 years pahela thi test kariya che
મુકેશભાઈ ને attituate બહુ છે
60 rupee 3 piece 😭😭20 rupee each waah ,bahuj sasta che 👏👏👏😴
E evuj hoi bhai
Jordar che bhai
એની કરતા ઇશ્વર ના ઘૂઘરા ખાવા સારા,, ૩૦/- રૂપિયાના ત્રણ અને તે પણ સાઇઝ મોટી..
@@kamleshraval5656 ha e barabar ho bhai
Ane e b aatla Nana samosa aana thi 3 gana mota samso amari office pase 10 rs na male che nd e b chatni ni pan na jarur pade Eva jordar samosa
No green chutney in Dahi wada? This is MUST..
Prices are High compared with Mumbai rates..
આનંદ ભાઈ જોરદાર વિડિયો છે
મનહર સમોસા બહુ ખાધા છે..
ફૂલ મોજ છે...
યોગેશ
Ha yogla
@@DS-kl7wg kon tame bhai
Ame gmete hoy yoglabhai
himmtangar aavo bhai awsome kachore samosa khavdavu
I am big fan ❤️ sar
hanare yaha aj bhi 15 ka 3 sanbhosha milta he mst mst ekbar khayenge to ye bhul jahenge 60 ka 3 vala bhi
Kaka ni vato sambhdi ne bau maja aavi gai 🥰 superb video🎥
60rupiya to vadhare kahevay...aa vastu aani thi but best..Surendranagar ma 20ma male..ne aanathi b best
I am many time visit for kachori
Ane k k bhai 60 rupiya ma samosa no khavay 70 rupiya na rotli sak khavay
Mast ho baki jakkas..
આનંદ ભાઈ જોઈને મો માં પાણી આવી ગયું 🙏🙏🙏
best quality
Recipe batao
Hadig ma gaam nu naam lakho ji
Testy food tamari video joi etle bhukh lagi j jaay joi ne...
ame lari ma pan khadhel chhe
૬૦ ૱ ભાવ વધારે છે....
Excellent
Enjoying all your food tour specialy Dubai series ,guided me my last Dubai visit
ruclips.net/video/6TFH1lrGgH0/видео.html
Tyare tel no dabbo 8 rupiya maa aavto.....Congress hti bhai tyare
જય.માતાજી
Email dahivada ni re
Manvu pade bhai expression main vastu hoi🥰🥰🥰
The price is higher compared to others
Ame nana hata tyarthi samosha ahi na khadha che superr testy 👌👌
Amare Surendranagar ma rajesh na samosa famous che
મોજે.મોજ રોજે.રોજ
ત્રીજા ચોથા ધોરણમાં મે લારી માંથી ખાધા હતા. મનહર ના સમોસા.
બસ, પછી મેં એમના સિવાય ક્યાંય નથી ખાધાં
બીજાના ભાવતા પણ નથી. મારા માટે સમોસા એટલે મનહરના સમોસા.
દરીયાઇ.મોજ
Very nice video
Dukan nu naam+60 year= મોંઘી ના સમોસા😀😀its costly
sachi vaat che mongha samosa che!! lootara
Apda odkhita che bov mast Banave che
my favourite
લગભગ બધાએ જોયું જ હસે મનોહર સમોસા ભજીયા હું તેના 40 વર્ષ થી ખાવ છું સાઈઝ થોડીક નાની થયેલ છે હવે સમોસાની બાકી આનંદભાઈ સાઈઝ સીવાય સ્વાદ મા કોઈ પણ ટાઇપનો ફેરફાર નથી સાચી રમત ચટણી ની છે બાકી એક મુલાકાત જરૂર થી લેજો મસ્ત છે👍👌
👍
👌👌
anandbhai samosa ma singdana nai rajma nakhe che e
jayesh na samosa par video banavo pela race cource ma ubha reta have kishan para chowk ma divya bhaskar same dukan 6e. rajkot na no.1 6e.
Price aatli badhi???
60rs na 3??? 😅😅😅😰
Aanand satto ho Bhai
અરે વાહ ભાઈ.. આ સમોસા કચોરી નો સ્વાદ તો દાઢ માં રહી જાય તેવો છે હું 25વર્ષ થી ખાવ છું 🙏🙏🙏
ruclips.net/video/tZyZlblIh6w/видео.html
Must must
Vlog joi ne maza aavi gay
yes i before 12 years i have test it super
પેલા વસ્તુ સારી હતી પણ આત્યરે તેનો ટોન એન્ડ વર્તન ફરી ગયું છે
Ghamnad avi gyo hase
Kay sara vat nahi kota kharcha karso my
amare tya to 25 ma 3 samosa male se super
Jordar...THIS IS BEST SAMOSA KACHORI.. EVER.....EXCELLENT EPISODE ND...KEEP IT UP!!!
ruclips.net/video/6TFH1lrGgH0/видео.html
Hl
Sup
60 varsh juna che atle 1 plate na 60rs che...3 piece mate 60rs vadhare kevai atle review ma badhu kehta jav...
મોટુ નામ + એવરેજ ક્વોલિટી= મુંઘૂ ફૂડ
20 rs ni 1 nani kachori or samosa 😂... Ana karta shree hari na samosa khai le jo
Hahaa Mara mamani dukan original from gondal to Vallbh vidhya nager🙏🙏🙏
Saheb apda rajkot ma makkam chok ma Over bridge baju pela left side ma Rangoli restorant che please teno video banawo... khas kari ne Friday ya to Monday jai ne lasaniya batata ane special Paratha kha jo bow Maja awse... please 1 video to banawjo j
Hii..anand bhai...i suggested 1 more palace ...kuvadava road pr raj samosa che plz 1 var tya no video karo...trends no new show room same che...
12/ Mumbai ma samosa male chhe
Mumbai..Gurukripa A1 Samosa were sold at 13 Rs.b4 Locked down..now Available at 17 Rs..
Gurukripa Sion.. makes thousands Samosa per day..
Already me a video pan banaviyo che 😊
ખૂબ સરસ
Bhai 60 rs leva che pan pepar kachro vaparva che chapa ni pasti kamayj levu che bas
Tamo bahu modu kariyu Amno video banvama .......
lagbhag 10 year's me tem na samosa , samosa chaat, mix bhaiya ne kachori bahuj khadhi che....
last 23 year's thi ahmedabad hova thi bahuj miss karu chu...
manohar samosa ni moj atle.......... kai no ghate bhai
Ketlu pan saru banavata hase ...pan newspaper ma parcel aape che. Na khavay. Emne ko k jamana pramane butter papper ma atva Sara box ma packing kare.
ન્યૂઝ પેપર માં પાર્સલ કરે એના વિડિયો જ નો ઉતારાય...
Rajkot Mumbai karta nasta ma monghu chhe
આનંદભીઈ જેન્યુન રિવ્યુ આપો તો સારું 🙏
43cipe please
Samosa bahuj mast👌
અમારે સોમસ બનાવતા શીખવું છે
Bhai Gas Cylinder Comercial Nathi..
akha rajkot ma aa bhai varso thya costly plate veche che. jyare gaam ma 20 Rs. ni plate madti tyare pan aa bhai 50 Rs. ni plate vechta...Bija ghana samosha vada ana kartay sara veche che vyajbi bhave.
Anand Bhai yar sanj na time ma aava vedio no muko ketli var kevu tamne? 😂😂😂😂😂 Haru joi ne pet ma galgaliya thava mande che 😂😂😂😂. Masti ni vastu badhi unada ma dahivada ni moj anokhi hoy ne bhajiya samosa kachori to evergreen 👍
Aa samosa vara pase 40 to 50 cr ni sampati chhe... Vadhare pan hoi sake
Milan samosa at sonibazar the best
Bhav vadhare khvey
Bhai, business owner ne samjavo ke printed papers packing mate use na kare.
Bhav vadhare chhe
ભાઈ ખાસ વિનંતી છે કે એક ને એક આઈટમ ના વિડિયો બનવાનુ બંધ કરો તો સારું બીજી વાત એ છે કે ગુજરાત માં તમે જે કંઈ યુટ્યુબર તમે એક ને એક સ્થળ ના વિડિયો બનાવો છો તો તમે જુદા જુદા સ્થળોએ જય બનાવો તેવી વિનંતી નહીંતર આવતા દિવસોમાં યુટ્યુબ જોવાનું લોકો બંધ કરી દેશે.🙏
👏👏
Aya amare das ma se
Very higher side price
આનંદભાઇ હજી ઘણા ને સમોસા દાબેલી માં ખબર નથી પડતી
rudra , jadu ki nagari jadu ka toola ,boom chiki chiki chiki boom
વડોદરા માં મનમોહન રાવપુરા માં ખાઈ જોવો ખબર પડે અસલી સમોસા
Aam aadmi parti gujrat jeet rahi hai kejeriwal 💚💙🤍💜
bhaav highe che market comprising karta