સપના માટે ગુંદ બનાવ્યો અને લગ્ન માં જવાની તૈયારી શરુ😃| Surat Lifestyle vlogs | Trending vlogs

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • સાડી લેવા માટે એડ્રેસ :
    10, Mahavir Society, Shaymdham Chowk, Nana Varachha, Surat, Gujarat 395006
    Location : maps.app.goo.g...
    Phone: +91 91573 04113
    લગ્નપ્રસંગ, ચાંદલા ચુંદડી તેમજ શુભ પ્રસંગ માટેની ફેન્સી હેવી સાડી
    તેમજ લૂજ સાડી એકદમ રીઝનેબલ ભાવે મળશે.
    ---------------------------
    સપના માટે ગુંદ બનાવ્યો અને લગ્ન માં જવાની તૈયારી શરુ😃| Surat Lifestyle vlogs | Trending vlogs #funny
    ------------------------
    Papa : rameshbhai khokhar
    mom : varshaben Khokhar
    wife : sapna khokhar
    brother : jaydeep khokhar
    bhabhi : pinal khokhar
    nephew : hetansh khokhar
    આજે પૈસા કમાવાની લાયમાં માણસ ભુલી ગયો છે કે તેની કમાણી તેના પોતાના જ પરિવાર માટે છે, પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી. "પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ" જેવું વાતાવરણ સમાજમાં ચોમેર દેખાય છે ત્યારે આનાથી વિરુદ્ધ અમે પરિવારને મુખ્ય અને પૈસાને ગૌણ ગણ્યો છે.
    આપ જોશો કે અમે સૌ સાથે મળીને દરેક દિવસને ઉત્સવની જેમ ઉજવીએ છીએ. સુખ દુઃખની તમામ ક્ષણોને એકબીજા સાથે વહેંચીને અમે "હું નહિ અમે (अहम नहीं वयम)" સુત્રને સાર્થક કર્યું છે. અમે અમારું રોજિંદુ જીવન જેવું છે તેવું, વિડિયોઝ દ્વારા આપના સુધી પહોંચાડવાનો નાનકડો નિર્દોષ પ્રયાસ કરીએ છીએ.
    અમે દરેક તહેવારને ઉત્સાહ, ઉમંગથી રંગે ચંગે ઉજવીને ખુશી વહેંચીએ છીએ અને કદાચ તેથી જ અબાલ વૃદ્ધ સૌ સાથે બેસીને વિડિયોઝને માણે છે. કોઈની લીટી નાની કરવા કરતાં અમારી લીટી લાંબી કરવામાં અમને વધુ રસ છે. "જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ" એટલે સારું જોશો તો બધુજ સારું લાગશે.
    વ્યસનમુક્ત સમાજ જોવા માટે અમે વ્યસનોને અમારાથી જોજનો દૂર રાખ્યા છે અને સારા શબ્દો સાંભળવા માટે અમે અપશબ્દોને ટાટા બાય બાય કીધું છે. જેથી કોઈ પણ વિડિયો દ્વારા કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ખોટું નહિ જ શીખે એની અમને ખાતરી છે.
    અમારા જીવનમાં ઈશ્વર કેન્દ્રસ્થાને છે, તેના થકીજ અમે છીએ તેવું માનવામાં અમને જરાય નાનપ નથી. મારા અહીં સુધી પહોંચવામાં માત્ર મારી કે મારા પરિવારની નહિ પણ આપ સૌની સહિયારી મહેનત છે. આપ સૌની શુભેચ્છાઓથી જ અહીં પોહચાયું છે અને આપ સૌ સાથે જ આગળ વધવા માંગીએ છીએ એટલે જો વિડિયોઝને લાઈક કરશો તો વેગ મળશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો બમણોવેગ મળશે.
    જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર !
    #gujarativlogs
    #dailyvlog
    #gujarati
    #gujjufamily
    #gujjuvlogger
    #gujjucomedy
    #gujarativlogs
    #vlog
    #vlogger
    #vlogging
    #vlogs
    #vlogvideo
    #gujaratiblogs
    #surat
    #suratvlogger
    #indianfamilylife
    #indianfamilyvlogs
    -----------------------
    forex trading,
    forex,
    metatrader 4,
    Ftmo,
    metatrader 5,
    personal loan,
    loan,
    gujarati vlog
    gujarati blogger
    gujarati vlogger
    gujarati vlog channel
    gujarati blog
    gujarati vlog video
    gujarati vlog village
    gujarati blog video
    gujarati vlogs surat
    gujju family
    gujju family vlogs
    gujju family video
    gujju ni dhamal
    gujju ni rasoi
    gujju ni moj
    gujju ni vato
    ---------------------
    My Instagram : ...
    My Facebook : www.facebook.c...
    facebook Page : / chintankhokharvlog
    -----------------------
    અમારી ચેનલ માં કોઈપણ માન્યતા,અથવા જાણકારીને સમર્થન કરતા નથી અમે તેની પૃષ્ટી પણ કરતા નથી
    નોંધ :- અમારો હેતુ કોઇ ચોક્કસ વ્યક્તિ કે સંપ્રદાય અથવા ધર્મ ની લાગણીઓ ને ઠેસ પહોંચાડવાનો નથી

Комментарии • 198

  • @kailashvalsur9044
    @kailashvalsur9044 6 дней назад +4

    સરસ વિડીયા બનાવૉ છૉ ભાઈ

  • @HeenaJasoliya
    @HeenaJasoliya 6 дней назад +1

    Haa bhatv jo

  • @raghurabari2417
    @raghurabari2417 6 дней назад +1

    ખૂબ જ સુંદર વ્લોગ અમે જસદણ થી બધી ફેમિલી જોવી છીએ...👌👌

  • @kanchangala6048
    @kanchangala6048 6 дней назад +6

    હા ચિંતનભાઈ પીનલ ભાભી અને જયદીપભાઈ ના સગાઈ નો આલ્બમ બતાવો 🎉 ❤
    તમારું ફેમિલી બહુ જ સરસ છે😊
    પીનલ ભાભી નો સ્વભાવ ખૂબ સરસ છે બહુ જ આનંદમાં હોય છે હંમેશા🎉
    જોઈન્ટ ફેમિલીમાં તમે બધા બહુ જ ખુશ છો ❤
    Kanchan Gala 🎉😊

  • @uttamgohel7440
    @uttamgohel7440 6 дней назад +3

    🙏🏻જય શ્રીકૃષ્ણ🙏🏻
    🙏🏻જય યોગેશ્વર🙏🏻
    🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻ચિંતનભાઈ એન ફેમેલી

  • @ArunaPatel-o1t
    @ArunaPatel-o1t 6 дней назад

    જય શ્રી કષ્ટભંજનદેવ 🙏 મસ્ત 👌 વિડિયો છે ચિંતન ભાઈ તમારું ફેમિલી મસ્ત છે 😊😊

  • @RohitRathod-f9y
    @RohitRathod-f9y 6 дней назад

    હા

  • @jalparaiyani8861
    @jalparaiyani8861 6 дней назад

    Ha

  • @74-voraRiddhi
    @74-voraRiddhi 6 дней назад +1

    I am very excited to see you album of Jaydip bhai and pinal bhabhi..😊

  • @DhapaKajal-ud6xw
    @DhapaKajal-ud6xw 6 дней назад +2

    Haa btav Jo

  • @prakashbutani4749
    @prakashbutani4749 6 дней назад +1

    Jay Yogeshwar 🙏🙏👌👌

  • @radhikapatel620
    @radhikapatel620 6 дней назад +1

    Ha batavjo pinalben
    Tmaru family bav j mast che

  • @jyotikagodhani
    @jyotikagodhani 6 дней назад

    Ha jovo chee aalbom

  • @BhumiRamani-m2c
    @BhumiRamani-m2c 6 дней назад

    Ha batav jo

  • @pintubaria8631
    @pintubaria8631 6 дней назад

    Ha jovo che albam

  • @YugDobariya-ee7sg
    @YugDobariya-ee7sg 6 дней назад

    Ha bajavjo

  • @ravilalkiya2631
    @ravilalkiya2631 6 дней назад +1

    જય શ્રી કૃષ્ણ
    ખુબ જ સરસ પરિવાર છે તમારો
    સગાઈ નો આલ્બમ બતાવજો

  • @ArvindVadoliya-q6u
    @ArvindVadoliya-q6u 6 дней назад +1

    Jay Shree Krishna

  • @maheshmakwana8654
    @maheshmakwana8654 6 дней назад +2

    જય સિયારામ સેંજળ ધામ થી 😊

  • @hsoni1963
    @hsoni1963 6 дней назад

    Best adarsh family!

  • @hsoni1963
    @hsoni1963 6 дней назад +3

    Pinal best che. Masi best che. Temna vartan vani parthi ajni sasu ne ghanu sikhva jevu che. In short best adarsh family che. Paisa jaruri che pan family and sambandh priority che.

  • @BhavinGosai-fs9ps
    @BhavinGosai-fs9ps 6 дней назад +1

    તમારો સ્વભાવ બોવ સરસ સે.

  • @rajunakum8678
    @rajunakum8678 6 дней назад

    Ha batva jo

  • @labhup4175
    @labhup4175 6 дней назад +1

    Happy family

  • @BhavnaPrajapati-dr5md
    @BhavnaPrajapati-dr5md 6 дней назад

    Jay yogeshaver 🙏🙏

  • @sandippambhar7742
    @sandippambhar7742 6 дней назад

    ❤️હર હર મહાદેવ❤️ જય શ્રી કૃષ્ણ ❤️જય યોગેશ્વર❤️🙏👌

  • @SakshiPatel-y8p
    @SakshiPatel-y8p 6 дней назад +1

    જય યોગેશ્વર ચિંતનભાઈ

  • @raviarambhadiya1281
    @raviarambhadiya1281 6 дней назад +1

    चींतन भाय भाभी ने शरश सुंदर गुंदरना लाडवा बनावया

  • @ashaoza6244
    @ashaoza6244 6 дней назад

  • @NidhiPaghdar
    @NidhiPaghdar 6 дней назад +3

    Jai yogeshwar 🙏
    Album batavjoo jaldii thi aeno video banavjo

  • @korataarav2bkorat242
    @korataarav2bkorat242 6 дней назад

    Jay Shree krishna

  • @PokarMeera
    @PokarMeera 6 дней назад +2

    Jaldi batavo ane maxican rice ni recipe apo please

  • @ArpitaPatel-bu5gy
    @ArpitaPatel-bu5gy 6 дней назад

    Ha batavjo

  • @VanitaTandel-q4s
    @VanitaTandel-q4s 6 дней назад

    Jay yogeshwar Bhai 🙏

  • @bhojaniashishkumar6538
    @bhojaniashishkumar6538 6 дней назад

    Jay Yogeshwar

  • @HeenaNimavat-jv7hj
    @HeenaNimavat-jv7hj 6 дней назад

    Jay yogeshwar

  • @DhrutiPatel25
    @DhrutiPatel25 6 дней назад

    Nice

  • @AnandiViramgama
    @AnandiViramgama 6 дней назад +1

    Recipe pize aapi hot to...

  • @sandipbhai-l2g
    @sandipbhai-l2g 6 дней назад

    અરે લાડુ નુ નામ શું પાડ્યું??????

  • @VijayBhayani-t1z
    @VijayBhayani-t1z 6 дней назад +1

    Pinal di and jaydeep bhai ni engagement no album batavjo

  • @kusumpatel4108
    @kusumpatel4108 6 дней назад

    અમારે આલ્બમ જવો છે પીનલ ભાભી નો લગ્ન ની સીડી જોવી છે જો અમુક વિડીયો ક્લિપ બતાવી શકો તો

  • @hemakshichangani2333
    @hemakshichangani2333 5 дней назад

    Ha batavjo album pinalbhabhi ane Jaydeep bhai no

  • @YogeshAhir-k4h
    @YogeshAhir-k4h 6 дней назад +1

    Pinal Ben jeva jetha ni badha ne male N mast gund banavo che ho Ben N tamari sgay no Aalbob batavo ne plz plz

  • @roshanmithani2051
    @roshanmithani2051 6 дней назад

    હુ શંભુ ભાઈ યોળખુછુ અમે પણ કા્કચ ના છીએ તમે મેસેજ જવાબ આપતા નથી મે કેટલા તમારા
    વિડીયો કેટલા શેર કરીયો ઔરગા બાદ ને બાબરા જેટલા સગા છે બધા ને કીધું કે

  • @rajdeepbrahmbhatt2063
    @rajdeepbrahmbhatt2063 5 дней назад

    જય માતાજી ચિંતન ભાઈ પીનલ બેન સપના બેન કેમ છો મજામાં હશો લાડુ પણ મજામાં હસે અમે મહાકુંભ માં ગયાં હતા હર હર મહાદેવ ચિંતન ભાઈબતાવજો

  • @sandipbhai-l2g
    @sandipbhai-l2g 6 дней назад

    લાડુ નુ નામ શું પાડ્યું

  • @SAalamVlogs0786
    @SAalamVlogs0786 6 дней назад

    Bhai surat me kha se ho aap mil sakte ho kya

  • @SudhabenRaviya
    @SudhabenRaviya 7 дней назад

    જયમાતાજી જયમોગલમા

  • @DinalSutariya
    @DinalSutariya 5 дней назад

    Daat jode chote j nai banavta avde to ben. Purusho ne na khavay

  • @rutugondaliya7619
    @rutugondaliya7619 6 дней назад

    Mare jovo cheeeee

  • @HemubhaiRabari-m1p
    @HemubhaiRabari-m1p 6 дней назад

    જય માતાજી સગાઈ ના ફોટા બતાવો 😅🎉

  • @DakshPansuriya-ck4nf
    @DakshPansuriya-ck4nf 6 дней назад

    જય યોગેશ્વર

  • @sandipbhai-l2g
    @sandipbhai-l2g 6 дней назад

    લાડુ નુ નામ શું છે??????????????????????????????????????????????????????????????????????????

  • @truptikathiriya7439
    @truptikathiriya7439 6 дней назад +1

    જય સ્વામિનારાયણ આલ્બમ બતાવજો

  • @Hetal-Chaudhari2008
    @Hetal-Chaudhari2008 6 дней назад

    Ha batavo

  • @sandipbhai-l2g
    @sandipbhai-l2g 6 дней назад

    લાડુ નુ નામ શું છે???????????

  • @BipinBharwad-l6d
    @BipinBharwad-l6d 6 дней назад

    સગાઈ નો આલ્બમ બતાવો ❤❤

  • @HetsaviSojitra
    @HetsaviSojitra 7 дней назад +2

    Album jovo che amare pinalbhabhi😊

  • @Krrish.30-w4n
    @Krrish.30-w4n 6 дней назад

    Albam batavjo didi hone ❤

  • @jamilakasimnathani
    @jamilakasimnathani 6 дней назад +1

    Tamaro.album.batavjo.ne.please.prinal.ben.😊

  • @RuchiSureliya
    @RuchiSureliya 5 дней назад

    Album Batavjo.....😅

  • @sandipbhai-l2g
    @sandipbhai-l2g 6 дней назад

    લાડુ નુ નામ શું છે

  • @nilamvadhadiya821
    @nilamvadhadiya821 4 дня назад

    Resip kejo please

  • @kirangadhia5153
    @kirangadhia5153 6 дней назад

    Yes photos batavo

  • @SakshiPatel-y8p
    @SakshiPatel-y8p 6 дней назад

    જય યોગેશ્વર ચિંતનભાઈ આલ્બમ બતાવજો પિનલબેન

  • @varshakoria8078
    @varshakoria8078 6 дней назад

    Please invest in a good food processor and chopper since you cooking alot this is a time saver
    Saves your mum grating coconut by hand

  • @pethanikinjal8756
    @pethanikinjal8756 6 дней назад

    Ha jovo che pinal didi btavjo sure

  • @BhavinGosai-fs9ps
    @BhavinGosai-fs9ps 6 дней назад +1

    પીનાલદિદી હું રોજ તમારા વ્લોગ જોવું સુ પ્લીઝ તમારો સગાઈ નો આલ્બમ બતાવો.

  • @mayurisanghani2229
    @mayurisanghani2229 6 дней назад +2

    Yes Albam btavjo pinal bhabhi no

  • @jinalkothiya1075
    @jinalkothiya1075 6 дней назад +1

    Ha albom batvjo marriage no pan

  • @GautamHirpara-z5x
    @GautamHirpara-z5x 7 дней назад

    જય યોગેશ્વર જય સ્વામિનારાયણ

    • @GautamHirpara-z5x
      @GautamHirpara-z5x 7 дней назад

      તમારા મામા જીનું ગામ કયું ચિંતનભાઈ

  • @patelkusumben1296
    @patelkusumben1296 6 дней назад

    હા પિનલબેન ફોટા બતાવજો.

  • @kishansanchaniya9791
    @kishansanchaniya9791 6 дней назад

    હા આલ્બમ બતાવજો

  • @HinalSavaliya-m5e
    @HinalSavaliya-m5e 6 дней назад

    Batav jooo

  • @AartiMakwana-nx3vw
    @AartiMakwana-nx3vw 6 дней назад

    Hu tamra pelethi j video jov chu darroj 9 vage j jov chu nd album btavjo ne plz

  • @sunilsolankisunil791
    @sunilsolankisunil791 6 дней назад

    Hamary to gehun ka ata nykhy 😊

  • @BharatDudharejiya-pp9uh
    @BharatDudharejiya-pp9uh 5 дней назад

    બતાવો

  • @RanjitBhima
    @RanjitBhima 6 дней назад

    pinal resipi joy

  • @SiddharthDodiya-r7h
    @SiddharthDodiya-r7h 6 дней назад

    Aa vlog ma he chhokro Dhyan aave e maro bhatrijo chhe

  • @varshapatel8346
    @varshapatel8346 4 дня назад

    તમારો વિડીયો યુટુબમા કેમ નથી મુક્તા રીપલાય કરજો

  • @MakvanaBhavna-dq3
    @MakvanaBhavna-dq3 6 дней назад

    Pinal Ben recipe no video aapjo

  • @JenishpatelRamani
    @JenishpatelRamani 6 дней назад +5

    Ha bata vo pinal bhabhi and jaydeep bhai ni sagay no albom

  • @jbtimbadiya
    @jbtimbadiya 6 дней назад

    Juhil na merej kedi karvana 6?

  • @sapnamakwana1527
    @sapnamakwana1527 3 дня назад

    Batavo album

  • @LaljiChaudhary-p8e
    @LaljiChaudhary-p8e 6 дней назад

    Hamare Jo acche album

  • @yutikadobariya8801
    @yutikadobariya8801 6 дней назад

    Jovo che alabam

  • @TwishaLimbani
    @TwishaLimbani 6 дней назад +1

    Ha plz pinal aunty batavjo ne engagement no album

  • @BharatSaraiya-vz4nr
    @BharatSaraiya-vz4nr 6 дней назад

    Aalabam batavo

  • @roshanmithani2051
    @roshanmithani2051 6 дней назад

    બતાવો લગ્ન નો આલબમ અમે કા્કચ છી એ બતાવો

  • @bharatkarena6422
    @bharatkarena6422 6 дней назад +1

    અમારે. જોવાનો છે. આલબમ

  • @jayshreebenpatel212
    @jayshreebenpatel212 6 дней назад

    Tame je dosa banavo chho aevo sem tawo mari pase che pan dosa nikal ta nathi to su karavu kejo ne please

  • @DIPTANSHU-009
    @DIPTANSHU-009 6 дней назад

    કાસો ગુદ જ ગણ કરે😂

  • @VandnaParmar-g6c
    @VandnaParmar-g6c 6 дней назад +1

    પીનલ ભાભી નો આલ્બમ જોવો છે

  • @NitaTrapasiya
    @NitaTrapasiya 6 дней назад

    જોવો છે

  • @jayeshlathiyajayeshlathiya5881
    @jayeshlathiyajayeshlathiya5881 6 дней назад +1

    જોવો છે આલબમ

  • @Jadeja283
    @Jadeja283 6 дней назад +5

    Ha batavjo sagai no album

  • @foramaghera2394
    @foramaghera2394 6 дней назад

    Ha mare pan jovo che album bhabhi please batav jo

  • @KanoPatel-v7o
    @KanoPatel-v7o 6 дней назад +4

    આલ્બમ બતાવ જો

  • @Goswamimanisha-s9b
    @Goswamimanisha-s9b День назад

    Pinal didi albom બતાવજો

  • @dayapatel814
    @dayapatel814 5 дней назад

    Batavjo ne album