પાકિસ્તાનથી આવેલા લોકોએ જ્યારે કચ્છના રણમાં આખું શહેર વસાવી દીધું : Partition of India

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025
  • ગુજરાતના રણપ્રદેશ કચ્છની વચ્ચે એક ઔદ્યોગિક શહેર વસે છે, વિસ્તારની દૃષ્ટિએ કચ્છ ગુજરાત જ નહીં પણ દેશનો સૌથી મોટો જિલ્લો છે, જિલ્લાનું મુખ્ય મથક ભુજ ભલે હોય પણ આર્થિક પાટનગર તો ગાંધીધામ છે.
    ગાંધીધામથી 13 કિલોમિટર દૂર કંડલા બંદર છે, જે ગુજરાત અને ભારતનાં વેપાર-ઉદ્યોગો માટે વૈશ્વિક મથક છે. કચ્છના જાણીતા સાહિત્યકાર માવજી મહેશ્વરી એટલે જ ગાંધીધામને 'કચ્છનું મુંબઈ' ગણાવે છે.
    ઉજ્જડ રણમાં 2001ના વિનાશકર ભૂકંપ બાદ ફરી બેઠું થયેલું આ નગર જેટલું રસપ્રદ છે, એટલી જ રસપ્રદ છે એની સર્જન અને વિકાસની કહાણી.
    #PartitionofIndia #kutch #Refugee
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Комментарии • 53

  • @MahendrasinhZala-fn2lr
    @MahendrasinhZala-fn2lr 3 года назад +17

    Jay ho kutch na maharaj vijayrajsinh ji jemne 15000 acre zameen sindhi o mate aapi.....

  • @sagardanicha5583
    @sagardanicha5583 3 года назад +1

    Ha moj ha Kutch Gandhidham

  • @sureshmdigital1853
    @sureshmdigital1853 3 года назад

    good

  • @kanubhaijoshi7005
    @kanubhaijoshi7005 3 года назад

    Jay ho Kutch na maharav vijayraj jadeja.

  • @sohelkhalifa774
    @sohelkhalifa774 3 года назад +1

    👍👍👍

  • @mahendrabheddakutchtravels1044
    @mahendrabheddakutchtravels1044 2 года назад

    ગાંધીધામ not near Rann. It's Near Arebian sea. White Rann is 180kms away from Gandhidham - Adipur - Kandala is a trngle . Pratap Bhai have great role in developing Gandhidham -Adipur. Advani comes from Karachi .

  • @TheAnalgesic
    @TheAnalgesic 3 года назад +6

    Jay zulelal...

  • @hazesrabari7222
    @hazesrabari7222 3 года назад +2

    Mera shaher Gandhidham

  • @kanubhaijoshi7005
    @kanubhaijoshi7005 3 года назад

    Jay Jule lal dariya dev.

  • @javedjiyeja3192
    @javedjiyeja3192 3 года назад

    કચ્છનું મુંબઈ ભુજ છે

  • @patelshirish3122
    @patelshirish3122 3 года назад

    बंगाल मे घुसे रोहिग्या ओर बागलादेशी के बारे मे भी बताऐ

  • @rajeshbuchiya3728
    @rajeshbuchiya3728 3 года назад +5

    Mavjibhai mahehwari ne kadach khabar nahi hoy ke gandhidham saher nu payo nakhvama mukhya bhumika maheshwari meghwal samaj ni hati dalit samaj nu koi pan jagya e ulekh na thay tevu loko ichchhe chhe pan aaj pan gandhidham ni rubaru mulakat leso to khabar padse ke gandhidham no payo nakhva ma maheshwari meghwal samaj agresar chhe ane sathi sathe sindhi loko no pan moto falo chhe... Koi pan adhuri jaankari vagar khota message na aapva joiye jay Bhim

    • @anitajitesh8111
      @anitajitesh8111 3 года назад

      💯 true..👍

    • @surajfufal799
      @surajfufal799 3 года назад +5

      BBC ની મતી મુંઝાઇ ગઇ છે?
      ગાંધીધામ થી પહેલા સરવા કેમ્પ અને કંડલા ની સ્થાપના કોઇ પાકિસ્તાન સરહદે આવેલા સરણાથીઓ નથી કર્યું આ જુઠાણા ન્યૂઝ છે,
      સર્વ પ્રથમ સરવા કેમ્પ ની સ્થાપના સરવા કેમ્પ મા મુખ્ય ભુમિકા મેઘવાળ મહેશ્વરી સમાજ, અને મીઠી ખારી રોડ ના મુસ્લિમ બિરાદરો સાથે જાડેજા રાજપૂત ના માધ્યમ થી સરવા કેમ્પ વિકસીત થયું, પાછર થી કંડલા નામ આપવામાં આવ્યું, કંડલા પોર્ટ ની rrc જેટી કચ્છ ના નામદાર ધીરાજ મહારાવ શ્રી ખેંગારજી ત્રીજા સવાઈ એ પોતાને ખર્ચે નિર્માણ કર્યું, ઐતિહાસિક શહેર અંજાર, વર્તમાન આદિપુર, કંડલા, ગાંધીધામ આ બધા શહેરો કચ્છીઓ એ વસાવ્યું છે, કોઇ પણ સરણાથીઓ યોગદાન નથી, વીડિયો ડિલીટ કરો

  • @sidhhrajsinhjadeja3761
    @sidhhrajsinhjadeja3761 3 года назад +1

    15000acre jmin king of kutch 🙏🚩

  • @sanjivupadhyay5110
    @sanjivupadhyay5110 3 года назад +6

    આ BBC ના report માં,
    BBC જેવા authentic ન્યૂઝ એજન્સી
    Sindhu *replacement* corporation?
    બોલે છે......
    😄😄😄
    ખરેખર Sindhu resettlement corporation છે..
    😄😄

    • @kashiramjoshi6944
      @kashiramjoshi6944 3 года назад

      યાદ રાખીયે,એસ આર શી લિ પણ કંપની છે
      જરુર છે આજની કંપનીઓ સાથે સરખામણી.
      એક સેવાભાવી છે તો અન્યત્ર ધંધાધારી
      "રાધા અને મીરાં" જેમ"
      રાધાએ સદેહે, મીરાં એ ઋદયથી

  • @husainbhan9707
    @husainbhan9707 3 года назад +4

    Mahiti khoti chhe
    Khariroad, megaparborichi,
    Gadpader, kidana, bharapar ,mithiroad,
    6 gamoni kheti layk jamino
    Sarkare vadter aapya
    Vager lailidi hati chavla
    Chok sudhi kidana na
    Khetro aavel hata
    😂😂😂😂😂😂

    • @mikesheth77
      @mikesheth77 3 года назад

      And people of India paid for settlement of refugees!

    • @mahendrabheddakutchtravels1044
      @mahendrabheddakutchtravels1044 2 года назад

      ​@@mikesheth77 They are not refugee. India accept all Hindu from Pakistan.

  • @pravinmasaliya2823
    @pravinmasaliya2823 3 года назад

    Jay gadhibapu

  • @aparaexim
    @aparaexim 3 года назад +1

    Not true story....BBC... please correct

  • @gordhanmulani4173
    @gordhanmulani4173 3 года назад

    Today's Gandhidham is VERY hard work of Bhai Pratap . Thankyou Maharaja of Kutch who donated land and thankyou Bhai Pratap Sir.

  • @mikesheth77
    @mikesheth77 3 года назад

    India settled Sindhis there. Money paid by people of India! What Sindhis wanted? Exclusive city for Sindhis only! No one likes to dig up true history. India settled displaced people from Punjab, Sindh and East Bengal in deferent parts of India. They were given land, houses and shops.

  • @anitajitesh8111
    @anitajitesh8111 3 года назад +3

    Kutch gandhidham na mul vatni etle maheshwari megwal samaj...

    • @swapnil23
      @swapnil23 3 года назад +3

      Maheshwari hata j nahi gandhidham ma .. jankari whatsapp thi na medvo

  • @GJ12ISLIVE
    @GJ12ISLIVE 3 года назад

    Gandhidham Na Aave Dobi ,,,

  • @pareshmahida3381
    @pareshmahida3381 3 года назад

    Gathi Ni Hatya Na Kaho
    Gathi No Vadh Kaho.

  • @sandips3771
    @sandips3771 3 года назад

    Not true story

  • @ramkeshwani6857
    @ramkeshwani6857 3 года назад +1

    Loko ne barbadh karva vara gandhi nehryu ne ketla loko ne barbadhi nu pap karyu