ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ જ સરસ અને સુંદર ભજન ગાયું કાશીબેન તમાંરો અવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ લાગે છે વૈકુંઠ મંડળ ની બહેનો જોડી અમર રહે એવી પ્રાર્થના વૈકુંઠ મંડળ ની બહેનો ને જયશ્રીકૃષ્ણ જય શ્રી રામ જય બજરંગ બલી હનુમાન દાદા ના આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ જય શ્રી રામ જય જય રામ વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ
વાહ ખુબજ સરસ અવાજ અને મોઢે આટલું લાંબુ ભજન યાદ રહ્યું ખુબજ સરસ છે.
❤️❤️🙏🙏🙏🙏
બહુ સરસ ભજન ગાયું છે ❤❤ કાશી બેન જય શ્રી કૃષ્ણ 🎉
Wahh khub Saras bhajan 🙏👌👌👌👌ram bhakto ni sath rahe che.
Wah bhu saras bhajan gayu kasi ben bhu saras jay shri krishna🙏🙏🙏🙏
બહુ સરસ કાશી બેન jey mataji
Wah wah kasi Ben khub j Saras bhajan gayu bhav thi Mara Jay shree Krishna 🙏USA 🇺🇸
કાશીબેન ખૂબ જ સરસ ભજન ગાઈ છે જય સ્વામી નારાયણ🙏
ખૂબ સરસ 🎉🎉🎉🎉🎉
Wah kashiben wah khub Sara's sitaram 🙏🙏
ખુબ સરસ કાશી બેન ને જય શ્રી રામ 🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
આટલું સુંદર ભજન મોઢે ગાયું બહુ સરસ કાશીબેન જય દ્વારકાધીશ🙏🙏🚩
❤️🙏🙏🙏
ભગત નથી કોઇનાં ઓશીયાળા એકદમ સાચી વાત ખૂબ સુંદર ભજન 👌👌🙏🙏🙏
❤️🙏🙏🙏
કાશીબેન બહુ સરસ ભજન ગાયું જય દ્વારકાધીશ બેનો🙏🙏
Super bhajan🎉🎉🎉
Vah vha kasiben bahuj sundar bhajan gayu ❤❤❤❤❤
વાહ કાશીબેન ખૂબ સરસ ભજન ની રજૂઆત કરી.....🌹👌👌👍👍
વાહ વાહ કાશી બેન સરસ ભજન ગાયા આવા ભજન હંમેશાં ગાતા રહો એવી શુભેચ્છા પાઠવું છુ વંકુઠ મંડળ ને જય શ્રીકૃષ્ણ ભગવતી બેન મંજુબેન દક્ષાબેનને ધન્યવાદ આપુ છુ મંડળ ચલાવવા બદલ આભાર વ્યક્ત કરુ છુ જય શ્રીકૃષ્ણ
🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏
Mast,👌
ખૂબ સરસ 🙏🙏
બહુ સરસ ભજન ગાયું છે સૌ બહેનો ને જય શ્રી કૃષ્ણ ❤❤🎉
ખુબ સરસ ભજન 🌹🙏🌹👌
Vah kesi Ben ❤❤
વાહ કાશી બેન ભરવાડ ખૂબ જ સરસ ભજન છે
વાહ વાહ કાશી બેન સરસ ભજન ગાયા આવા ભજન
Very nice Jay shree Krishna
Very nice cha bhajan👌👍🌷💐🙏
બહુજ સરસ
Kashi ben saras gayu che bhajn🎉
Nice bhajn 🌹🙏🙏🌹
ટ
Mast kashiben kirtan sundae gav so badhaj Ben jay shri krishna
આવા ભજન ગાતા રહો શુભેચ્છા પાઠવું છું
Srs
ખૂબ સરસ ભજન છે, લખી ને મૂકો
ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ જ સરસ અને સુંદર ભજન ગાયું કાશીબેન તમાંરો અવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ લાગે છે વૈકુંઠ મંડળ ની બહેનો જોડી અમર રહે એવી પ્રાર્થના વૈકુંઠ મંડળ ની બહેનો ને જયશ્રીકૃષ્ણ જય શ્રી રામ જય બજરંગ બલી હનુમાન દાદા ના આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ જય શ્રી રામ જય જય રામ વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ
Vaikunth bhajan mandal na Vaishnav Jay Shri Krishna😂😂
Very nice
👌👌👌👌👌👌
Aati.sunder.kaseben
ખૂબ સરસ લખીને મોકલો
Guru purnima na bhjno gavo
Kaale
Nice
Jay shree Krishan. Karun bhajan bhu saras gau.😂😂😂
Babuj sars ben
Hu pan bhajan ma chu
Bhajan lkhine muko
Nice
Aati sunder bhajan Kashi ben
બહુ સરસ ભજન