એકદમ સરળ રીતેથી બનાવો ઈડલી,ઢોસા સાથેની રેસ્ટોરેન્ટ સ્ટાઇલ કોકોનટ ચટણી - Coconut Chutney - SurbhiVasa

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "સાઉથ ઈન્ડિયન સ્પેશિયલ ઈડલી,ઢોસા અને મેંદુવડા સાથે ખવાઈ એવી રેસ્ટોરેન્ટ સ્ટાઇલ કોકોનટ ચટણી બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોય આવી ચટણી.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી જ કીધા રાખશો એટલી મસ્ત મજેદાર તૈયાર થશે.ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે.એક વખત ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    Ingredients :
    1 Cup Chopped Fresh Coconut (1 Shrifal)
    2 Green Chilli
    2 Tbs Dariya Ni Dal
    5-6 Neem Leaves
    1 Teaspoon salt
    2 Teaspoon sugar
    2-3 tbsp Curd
    For Vaghar :
    1 Teaspoon Oil
    1 Teaspoon Mustard Seeds
    1 Teaspoon Udad Dal
    8-10 Neem Leaves
    1- સૌથી પહેલા આપણે કોપરા લઈશું. એટલે કે એક શ્રીફળ લઈ લઈશું.અને તેના ટુકડા કરી લઈશું.હવે ટેબલ સ્પૂન દાળીયા ની દાળ લઈશું.હવે તેમાં બે લીલા મરચા લઈશું.હવે તેમાં મીઠા લીમડાના પાન પણ એડ કરીશું.
    2- હવે આ ચટણી ને ક્રશ કરી લઈશું. હવે બાકી ની સામગ્રી પછી એડ કરીશું. હવે બે થી ત્રણ ચમચી દહીં એડ કરીશું, હવે એક ટેબલ સ્પૂન મીઠું નાખીશું, હવે બે ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું.
    3- જે કોપરા ની મીઠાશ તે બહુ સરસ આવે છે.આ ચટણી તો બહુ જ સરસ લાગે છે હવે ફરી થી આ ચટણી ને પીસી લઈશું.જરૂર લાગે તો થોડું પાણી પણ એડ કરીશું.
    4- હવે આપણે આ ચટણી ને પીસી લઈશું.હવે આ ચટણી ને એકદમ બારીક પીસી લેવાની છે.હવે તેને સર્વીંગ બાઉલ માં કાઢી લઈશું. સાઉથ ઈન્ડિયન ચટણી છે એટલે આ ચટણી વઘાર વગર તો અધૂરી છે.
    5- તો આપણે હવે વઘાર તૈયાર કરી લઈશું.તેના માટે એક ટી સ્પૂન તેલ લઈશું,વઘાર માં તેલ બવ નથી લેવાનું કારણકે જો ચટણી ઉપર તેલ આવશે તો જરા પણ સારું નઈ લાગે,તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાઈ લઈ લઈશું.
    6- હવે એક ટી સ્પૂન અડદ ની દાળ એડ કરીશું.ચટણી નો વઘાર બળી ના જવો જોઈએ તે ખાસ ધ્યાન રાખવાનું છે.અડદ ની દાળ ને ગુલાબી કલર ની થાય ત્યાં સુધી તેને શેકી લેવાની છે આ ચટણી સ્વાદ એટલો સરસ આવશે ને કે જે તમે રેસ્ટોરન્ટ માં ખાવ છો તેવો જ સ્વાદ હવે ઘરે પણ આવશે.
    7- કોપરા ની ચટણી પાતળી નથી રાખવાની ઘટ્ટ જ રાખવાની છે.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે અડદ ની દાળ ગુલાબી કલર ની થઈ ગઈ છે,હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન નાખીશું.હવે વઘાર સરસ રેડી થઈ ગયો છે.
    8- હવે જે ચટણી તૈયાર કરી હતી તેમાં રેડી દઈશું.આ વઘાર ના કારણે કોપરા ની ચટણી બહુ સરસ લાગે છે અને થોડો વઘાર મિક્સ પણ કરી શકાય અને થોડો ઉપર વઘાર થોડો રહેવા દઈશું જેથી કરી ને દેખાવ માં ખુબ જ સરસ લાગે અને સ્વાદ પણ સરસ લાગે.આ ચટણી છે તે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચટણી બનાવી છે તો તમારા ઘરે ચોક્ક્સ થી બનાવજો.આ ચટણી ઘરે બનાવ્યા પછી તમે વારંવાર ઘરે બનાવશો.તો એકવાર જરૂર થી ટ્રાય કરજો.
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Комментарии • 81

  • @pujusinger
    @pujusinger Год назад +5

    Aap ek bar. Sabhi chutney ke. Vido upld kro na plz mam. Ty so much aapki vido bahut achi lagti he muje tometo or. Green chutney. Banana sikhna he plz. Aap. Vido uplod. Kre. Agr apko thik lge to. Ty so much mam

  • @poonamchauhan3997
    @poonamchauhan3997 7 месяцев назад +1

    Khub saras👌👌👍👍

  • @pritishrimali6614
    @pritishrimali6614 3 года назад +1

    Khub j saras

  • @jayshreeraval6658
    @jayshreeraval6658 3 года назад +1

    Surbhiben, nice resepi

  • @navinanthu4298
    @navinanthu4298 3 года назад +1

    ખુબજ સરસ સુરભી બેન તમે ચટણી બનાવી

  • @patelhiteshPatelhitesh-tf5lj
    @patelhiteshPatelhitesh-tf5lj 7 месяцев назад

    Vah mast

  • @hiralrathod9530
    @hiralrathod9530 3 года назад

    Wow dii tasty delicious 😋yummy south Indian chatani recipe

  • @alkajani4824
    @alkajani4824 3 года назад

    👌👌 સરસ ચટણી

  • @neetagala969
    @neetagala969 3 года назад

    Neeta gala nahur very nice

  • @krishnamakwana4220
    @krishnamakwana4220 3 года назад +1

    Nice👌

  • @niteshgadhavi7455
    @niteshgadhavi7455 3 года назад

    Vah testy

  • @beenachothani6757
    @beenachothani6757 3 года назад

    Mst mam video btavo chho mja ave chhe

  • @bhavnadonga9312
    @bhavnadonga9312 3 года назад +3

    Hello surbhi Ben hu aa rite j banava nu chu pan hu sugar nahi add karti aa sari tips aapi che thanks

  • @parulpatel1101
    @parulpatel1101 3 года назад

    Mst che 👍👍👍👍👍

  • @gloowallboy9713
    @gloowallboy9713 2 года назад

    Jay Jinendra🙏

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 года назад

    Wow ❤️

  • @bhadreshpatel6352
    @bhadreshpatel6352 Год назад

    Saras

  • @kalpanapatel7212
    @kalpanapatel7212 3 года назад

    Nice recipe just like sankalp restaurant
    Thank you

  • @jayveer6798
    @jayveer6798 3 года назад +1

    Love from bhuj-kachchh

  • @sushilabhandari4950
    @sushilabhandari4950 3 года назад

    Kal aapki tips ke sath rawa idli banayi thi...
    Really very nice and soft..
    Thanks dear.
    I am watching rasoi show regularly

  • @kantilalmenger5066
    @kantilalmenger5066 3 года назад

    ટેસ્ટી

  • @vasudhabhatt1069
    @vasudhabhatt1069 3 года назад

    Nice

  • @shilpaporwal5001
    @shilpaporwal5001 3 года назад

    સરસ

  • @anandipatel9112
    @anandipatel9112 3 года назад

    Very nice 👌👌

  • @amishatanna9832
    @amishatanna9832 3 года назад +1

    Very nice and well examplained and thanks for tips 👌🏻👌🏻👌🏻👌🏻

  • @sidharthbhavsar6772
    @sidharthbhavsar6772 3 года назад

    👍 nice

  • @smitanaik3792
    @smitanaik3792 3 года назад

    Very nice

  • @dakshapandya6264
    @dakshapandya6264 3 года назад

    Nice tip thank you

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 Год назад

    તમે રસોઈ શો મા પણ આવ્યાને બેન કયું ગામ છે તમારૂ બેન ખુબજ સરસ

  • @tarunakataria424
    @tarunakataria424 3 года назад

    Hariom surbhi bhen coconut chutney baij saras bani ajej banavi

  • @ashwinthacker1861
    @ashwinthacker1861 3 года назад

    Nice testiy

  • @amicmehtamehta8114
    @amicmehtamehta8114 3 года назад +1

    Awesome 👌😘

  • @m.rgamer4981
    @m.rgamer4981 3 года назад

    👌👌👌 mem sendwich masalo sikhvadone

  • @hemangpatel6470
    @hemangpatel6470 3 года назад

    અમે આ રીતે જ બનાવી એ છીએ

  • @mayashah1624
    @mayashah1624 3 года назад

    Pav Bhaji na Pav ni recipe btavjo please

  • @vijdes6687
    @vijdes6687 3 года назад +3

    *WOW. Yummy 😋. Thanks for making life tasty and easy by demonstrating such a necessary recipe. Very well explained with lots of Tips. Nicely demonstrated. Keep it up 👍👌👍

  • @urmilashah7679
    @urmilashah7679 3 года назад

    👌👍🌷

  • @rajalgohel
    @rajalgohel 3 года назад

    Fresh kipra ni jagya e ..suka kopra nu chhin છીણ vapri saki ???

  • @mahendrachhadwa7986
    @mahendrachhadwa7986 3 года назад +1

    Red n green thai curry battvo n jain maa please.

  • @sushmarohit928
    @sushmarohit928 3 года назад

    Next video jagganath jino mahaprasad pitha poda banavoni

  • @minajagada7228
    @minajagada7228 3 года назад

    Wow yammy

  • @heenasoni8904
    @heenasoni8904 3 года назад +1

    Cheese Cake banavta sikhvo

  • @meghashah5999
    @meghashah5999 3 года назад +5

    Also add small piece of ginger it will enhance the taste of chutney

  • @kusumbenbakori2747
    @kusumbenbakori2747 3 года назад

    દાળ નાખ્યા વગર જ સરસ બને છે

  • @rajeetachhaya9773
    @rajeetachhaya9773 3 года назад

    Very nice 👌👌🙏

  • @maltibhatt4035
    @maltibhatt4035 3 года назад +1

    Very yummy

  • @beenachothani6757
    @beenachothani6757 3 года назад

    Khiru btavjo

  • @nilsukhadiya
    @nilsukhadiya 3 года назад

    ચટણી ની રેસિપી ખૂબ જ સરસ છે આ ચટણીને કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકાય

  • @umeshtrivedi4659
    @umeshtrivedi4659 Год назад

    I can use dry coconut powder instead of green coconut?

  • @jayveer6798
    @jayveer6798 3 года назад +1

    👌👌👌👍

  • @prafultoran
    @prafultoran 2 года назад

    દાળિયા અને દહીં વિરુદ્ધ આહાર છે માટે ચટણીમાં ના નાખી શકાય

  • @narendradhimar1156
    @narendradhimar1156 3 года назад

    👍 red chutney sikhvado ne

  • @bhaktipansala2387
    @bhaktipansala2387 3 года назад

    😋😋

  • @sushmarohit928
    @sushmarohit928 3 года назад

    Te pan ek cake che

  • @darshanapatel3837
    @darshanapatel3837 3 года назад

    નાન અને કજુવડા બનાવતા શીખવો તમારો આભાર

  • @shobhnatanna9071
    @shobhnatanna9071 3 года назад

    👍👍👍👌

  • @thodisi
    @thodisi 3 года назад +2

    Please coconut chutney never has sugar.

  • @nittallimbachiya661
    @nittallimbachiya661 3 года назад

    brown rice recipe kyare batavso?

  • @daxagandhi770
    @daxagandhi770 3 года назад

    Bhel sanchori kyare batavso? Riplai apso please

  • @bhushanshah8524
    @bhushanshah8524 3 года назад

    Perfect

  • @amitmaniar5726
    @amitmaniar5726 3 года назад

    In restaurants or south indian ppl never add curd in chutny please check ..

  • @ashwinganatra5589
    @ashwinganatra5589 Год назад

    South Indian ચૂંટણી માં Sugar ?
    Great.

  • @anishmodi7841
    @anishmodi7841 5 месяцев назад

    😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅Ii kiiiiii IIT ii III i ii III i ii III III uu uu iii uu I ii II iii uu IIIuu I ii IIIu I iii ok I uu III

  • @sushmarohit928
    @sushmarohit928 3 года назад

    Ne apna gujrat ni ancient recipe dahi rotli fermented with rice flour sathe banave ane special mati na thikri par banave tena per video banavoni

  • @jagrutigala4196
    @jagrutigala4196 3 года назад

    Chhuto upma banavta shikhado ne please please please

  • @manishadhameliya6120
    @manishadhameliya6120 26 дней назад

    Nahi banti s

  • @0010-n8q
    @0010-n8q 3 года назад

    You talk too much before your videos.. you’ve put me off watching

  • @anitamehta7246
    @anitamehta7246 3 года назад

    अमने आवडे छे बेन 👎👎👎👎👎👎👎

  • @belashah9681
    @belashah9681 2 года назад +3

    Nice👌

  • @zeelgada7532
    @zeelgada7532 3 года назад +2

    👍👍👌👌👌

  • @IndianDhairya96
    @IndianDhairya96 2 года назад +1

    Nice

  • @kumudpanara310
    @kumudpanara310 3 года назад

    Very nice 👍😊👌

  • @anishmodi7841
    @anishmodi7841 5 месяцев назад

    😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅Ii kiiiiii IIT ii III i ii III i ii III III uu uu iii uu I ii II iii uu IIIuu I ii IIIu I iii ok I uu III