Vanrate Vanma || Sangita Labadiya - Pravin Ravat || વનરાતે વનમાં || Gujarati Lagan Geet 2019

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии •

  • @PankajSukhanandi
    @PankajSukhanandi 3 месяца назад +23

    આ ગીત પંદર મિનિટ નું કરવાની જરૂર છે બહુજ મસ્ત છે

  • @sanjaybharwad2160
    @sanjaybharwad2160 3 года назад +5

    Are aa song ma evu su jadu che jo hu jyare pan shambhalu to dhrjari jevu kayk feel thay che 🙏🙏🙏🥰

  • @rabaridipak9728
    @rabaridipak9728 5 лет назад +6

    Vaha sangita Ben khub saras avaj ma gav cho

  • @parmarkamleshsinh4244
    @parmarkamleshsinh4244 4 года назад +22

    વાહ દિવાળીબેન જેવો અવાજ છે

  • @prakashsankhalpara8060
    @prakashsankhalpara8060 5 лет назад +24

    આ લગન ગીત સાંભળીને ને મારી ગર્લફ્રેન્ડ ની વિદાઈ વેળા યાદ આવી ગઈ.. Supar b

  • @NIRANJANPATEL-l7v
    @NIRANJANPATEL-l7v 10 месяцев назад +4

    વાહ વાહ ગુજરાતી લગ્ન ગીતોની રમઝટ જામી હોય અને એ સાંભળવાની મજા આવે વાહ

  • @kuldeepchaudhari6094
    @kuldeepchaudhari6094 2 года назад +1

    Jetli tariff karu tetli ochhi aa song mate 👌👌👏👏👏👏Sangita ji🙏😊Music bau saras chhe👏

  • @chhaganlalnagani8163
    @chhaganlalnagani8163 4 года назад +7

    Very sweet song nice wordig good weading song.

  • @prajapatiharshad6280
    @prajapatiharshad6280 5 лет назад +7

    Vah Ben....heart touch song

  • @Tigersikotarridham
    @Tigersikotarridham 4 года назад +18

    Wah.. 💐💖ખુબ સરસ. સંગીતા બેન.પ્રવીણ ભાઈ. Superbb વાહ દિલ ખુશ થઈ ગયું સાંભળીને.. 👌👌👌💖🙏🙏🙏

  • @mohitkelaiya6456
    @mohitkelaiya6456 3 года назад +13

    કલાસિકલ ફીડ બેક ખુબજ સરસ છે ,, પહાડી અવાજ ,,, એકદમ દેવી સરસ્વતી જીભ ઉપર આવી ને સ્વર રૂપી મોતી વેરે છે ,,,,🙏🙏🙏🙏

  • @hirensakariya4625
    @hirensakariya4625 3 года назад +3

    Mast ho 🙏

  • @makvanaghanshyam9947
    @makvanaghanshyam9947 3 года назад +20

    Miss my papa😭

  • @snehkatelia626
    @snehkatelia626 2 года назад

    Aye haaye...wah sangeeta ben wah...jordaar...manje hue kalakaar...

  • @mrbambhaniya137
    @mrbambhaniya137 3 года назад +3

    Ben Na Avaj Ma Jaadu 6e Game Tyare Sambhlo Freshj Lage😇

  • @MILAN.BHARWAD.NIRMAL
    @MILAN.BHARWAD.NIRMAL 11 месяцев назад +4

    🙏જય હો જય હો ગુજરાતનાં લોકગીતોની જય હો પ્રિય હો

  • @vipuldevaliya8551
    @vipuldevaliya8551 3 года назад +4

    ગુજરાતી લગ્ન અને સાથે એટલા અદભુત ગીત નું સમનવય વાહ .

  • @hemantmp1791
    @hemantmp1791 4 года назад +107

    દિવાળીબા પછી પહેલીવાર આ ગીત આટલા સુંદર અને મયૂર અવાજમાં સાંભળવા મલયુ. ખુબ ખુબ આભાર સંગીતાબેન. આેમાન દેશથી અમારા પ્રજાપતિ ભાઈઓના જય માતાજી અને આ રજુઆત બદલ ખુબ ખુબ આભાર અને અભિનંદન.

  • @meerlalji3956
    @meerlalji3956 3 года назад

    Waah Laya baki New Verizon 😍 💖 💓 💕

  • @sarmanram5606
    @sarmanram5606 4 года назад +9

    વાહ સંગીતા બેન વાહ બહુ સરસ ગીત ગાયુ

  • @Maan_murlivala_official
    @Maan_murlivala_official 5 лет назад +1

    Super

  • @ashokvaghela5258
    @ashokvaghela5258 5 лет назад +4

    Super moj Ha moj moj

  • @StudioAvsar
    @StudioAvsar 5 лет назад +2

    vah guru

  • @satisdave2788
    @satisdave2788 5 лет назад +3

    Vah kaya kantha he aapka nice song

  • @vivekdabhithakorofficial9870
    @vivekdabhithakorofficial9870 2 года назад +2

    Super👌👌👌👍👍👍 😍😍😍😍

  • @jayantilaldhakan2508
    @jayantilaldhakan2508 2 года назад +4

    વાહ...👍💐👌
    સંગીતાબેન લાબડીયા....👍💐👌વાહ......💐👌💐તમોએ આપણા દેશી લગ્ન ગીત ગાવાની જૂની અને પારંપારિક.... તેજસ્વી.....ઢબ...જે જાળવી રાખી છે..... તે ધન્યવાદ ને પાત્ર છે....👍💐👌
    ....હાલના સમયમાં આવા લગ્ન ગીતો ભાગ્યે જ સાંભળવા મળે છે.....
    👍💐 ધીમે ધીમે જૂની પરંપરા લુપ્ત થતી જાય છે.....
    ... 👍તમારા જેવા બહેનો એ આપણી ભવ્ય અને જાજરમાન પરંપરા જે જાળવી રાખી છે....તે જેવી તેવી વાત નથી.....ધન્યવાદ ને પાત્ર છે....💐👌👍તમોને💐👍
    મારા તરફથી લાખ લાખ ...હૃદય પૂર્વક ના અભિનંદન પાઠવું છું....
    ....👌💐ધરતી ડીજીટલ સ્ટુડિયો💐👌ને પણ મારા લાખ લાખ અભિનંદન..👍💐👌
    ...💐લી......
    👍સોની જયંતિલાલ ગોવિંદજી ધકાણ....
    💐વિરનગર.....વાળા...
    👍હાલ....જૂનાગઢ...💐 ના....
    👍💐જય મોમાઈ માતાજી👍💐

  • @r.j.gadhvi8347
    @r.j.gadhvi8347 3 года назад +2

    Khub j saras song chhe mane bav j game chhe aa song Khare khar radavu aavi jay chhe kem ke lagan najik aavase bhale aaj nai to kal 😔😔😞😞☹️☹️☹️

  • @harshpatelunjha9738
    @harshpatelunjha9738 Год назад +3

    Mind blowing voice and music .....Salutations to the singers, musicians and editors who infused the wedding song with golden tones🎉

  • @KBAhir-jt6pq
    @KBAhir-jt6pq 2 года назад +1

    વાહ શું વાત છે...👌👌👌

  • @maheriyaofficial2976
    @maheriyaofficial2976 5 лет назад +4

    Jordaar voice sangita ben

  • @ajitmakavana7896
    @ajitmakavana7896 5 лет назад +2

    👌👌👌👌👌👌👌👌👌👌supar

  • @abhicohan9569
    @abhicohan9569 Год назад

    Bou j mast git che khub j srs 😍❤

  • @gujjugarba
    @gujjugarba 5 лет назад +10

    બેસ્ટ....

  • @zalaranjitsinh893
    @zalaranjitsinh893 5 лет назад +6

    Jordar sangitaben

  • @umangpatel5564
    @umangpatel5564 4 года назад +1

    Nice.... Jay Ganesh Dada

  • @kedar151
    @kedar151 5 лет назад +7

    એવુ લાગે છે કે આ ગીત ના શબ્દો આપના સ્વર ની રાહ જોઈ રહ્યા હતા.
    ખૂબ સુંદર રીતે ગાયું છે.
    આશા છે કે બીજા ગીત જલ્દી થી આવશે 🙏

  • @dahavalgoltar9603
    @dahavalgoltar9603 5 лет назад +2

    va bhai va good mast

  • @કામીનીકુવર
    @કામીનીકુવર 5 лет назад +13

    ખુબ ખુબ સુંદર 👌 છે સુ અવાજ છે , હજાર વાર સાભળવુ ગમે સંગીતા બેન લાંબડીયા 🙏🙏

  • @govidbharawadgovidbharawad5615
    @govidbharawadgovidbharawad5615 5 лет назад +3

    સુપર નાઈસ સોગ

  • @SmitaMakwanaOfficial
    @SmitaMakwanaOfficial 5 лет назад +3

    Kya bat sangita ben ni vat j nokhi che jay mogal

  • @degamapankaj1847
    @degamapankaj1847 4 года назад +2

    Vah vah su song banaivu che bhai jai ho 🙏

  • @Crush_Gaming_007
    @Crush_Gaming_007 3 года назад +3

    No1 songs gujrati

  • @jayeshjograna7794
    @jayeshjograna7794 5 лет назад +2

    Ha mojj ha

  • @ranchhodbharwad6849
    @ranchhodbharwad6849 5 лет назад +4

    જોરદાર વાલા

  • @harshadpatel1123
    @harshadpatel1123 5 лет назад +3

    સંગીતા બેન ને ખૂબ અભિનંદન છે

  • @lakhubhasarvaiya3283
    @lakhubhasarvaiya3283 5 лет назад +2

    સુપર

  • @harjimundhava3758
    @harjimundhava3758 5 лет назад +3

    Jordar song

  • @vitthalajani9612
    @vitthalajani9612 5 лет назад +6

    Very Good Song

  • @thesecondhacker9640
    @thesecondhacker9640 5 лет назад +13

    જેવું તમારું જુનું સોન્ગ છે એવું નથી. એ તો સુપરહિટ છે.... જોરદાર... શબ્દો નથી એના માટે

  • @dhruvistudio8520
    @dhruvistudio8520 5 лет назад +3

    Vah su aapna lokgito che.....gamey tyre sambhdo moj aawi jaye

  • @jitendrasolanki4412
    @jitendrasolanki4412 5 лет назад +14

    superb☺😂

  • @dr.jeshalchandravadiya3549
    @dr.jeshalchandravadiya3549 5 лет назад +1

    Pahadi awaz🙌🙌👌👌👌... Sangeeta labadiya

  • @Like-Krisha
    @Like-Krisha 5 лет назад +4

    Wah wah

  • @dharmikmusicgujarati
    @dharmikmusicgujarati 3 года назад +2

    Jay Ho Garavi Gujrat...🙏🚩

  • @amrutsinhrajputbaluntri
    @amrutsinhrajputbaluntri 5 лет назад +57

    વાહ સંગીતાબેન ! ખૂબ જ સરસ લગ્ન ગીત છે.
    ખરેખર લોકગીતો ની મજા જ કાંઈક અલગ હોય છે.

    • @maganbhaivaghela3032
      @maganbhaivaghela3032 5 лет назад +1

      સંગીતાબેન સરસ ગીત છે

    • @ramdekhakhas7372
      @ramdekhakhas7372 5 лет назад

      ભાઈ આ ગીત મા તમે ઉંધા ફેરા ફરી નાખીયા છે

    • @poojadhokiya8176
      @poojadhokiya8176 4 года назад

      Must che song

  • @hinalmakvana5315
    @hinalmakvana5315 Год назад

    Wah mja aavi gai song shabhdi ne 👌👌👌

  • @narsinvirmotar7154
    @narsinvirmotar7154 5 лет назад +7

    Vaah Pravin Bhai.
    Tamaro Avaj jordar chhe

  • @mahendrasinhrahevar8532
    @mahendrasinhrahevar8532 4 года назад +2

    Vah sangitaben khub saras avaj
    Jay matajini

  • @મુરલીધરટુડીયો

    ખુબ ખુબ સુંદર છે હો બાકી

  • @maheshvaghela7751
    @maheshvaghela7751 5 лет назад +2

    Bhu saras

  • @dineshgtplboydinesh3184
    @dineshgtplboydinesh3184 5 лет назад +3

    supar pr

  • @kamleshzala426
    @kamleshzala426 2 года назад +1

    વાહ...સંગીતા બેન....સંગીત તમારા લોહી માં છે ....

  • @nileshchauhanyt
    @nileshchauhanyt 5 лет назад +9

    Sup Dup SNG A1

  • @parmarvishal806
    @parmarvishal806 4 года назад +4

    Vah Parvin bhai vah Su tamaro avaj se

  • @રૂડુંકાઠિયાવાડ

    No1 sangeeta ben nice soor

  • @hiteshsatani7069
    @hiteshsatani7069 4 года назад +5

    વાહ..વાહ...
    ખુબ સરસ...આપણા દિવાળીબેન ની યાદ અપાવી....

  • @yashpalchhaiya329
    @yashpalchhaiya329 5 лет назад +1

    Vah khubaj saras Gav Cho ben

  • @urmeeparmar4796
    @urmeeparmar4796 5 лет назад +17

    Wow

  • @gyaneshwardasvaishnav4262
    @gyaneshwardasvaishnav4262 5 лет назад +2

    saras +

  • @sanjaypipariya
    @sanjaypipariya Год назад +5

    Superb Song & Voice

  • @virbhadrsinhgohil2652
    @virbhadrsinhgohil2652 5 лет назад +2

    🎶 vah sagita ben vah 🎶

  • @jayshaktimastudio4371
    @jayshaktimastudio4371 5 лет назад +5

    Supar voice

  • @jitesh5213
    @jitesh5213 5 лет назад +3

    Jabardast 😄

  • @jayvadanparmar6129
    @jayvadanparmar6129 11 месяцев назад

    Khub saras sangitaben.

  • @rsmusic84
    @rsmusic84 5 лет назад +6

    Ha royal banna
    Heart touching song ❤😍😊👌🏻

  • @ghanshyampatel8863
    @ghanshyampatel8863 4 года назад +52

    દિવાળીબેન ભીલની યાદ અપાવી દીધી...you are great singar....

  • @kishorparmar4472
    @kishorparmar4472 2 года назад +1

    વાહ મારું ગુજરાત વાહ

  • @sunilbhavsar1355
    @sunilbhavsar1355 5 лет назад +5

    👌👌👌👌👌 તમારો અવાજ ખુબ સરસ છે

  • @sumitparkar9014
    @sumitparkar9014 4 года назад +2

    Very nice song sangeta Ben

  • @Rajeshchauhan-fo4dx
    @Rajeshchauhan-fo4dx 3 года назад +18

    ખૂબ સરસ . જૂનો વારસો આમજ સાચવી રાખજો જેથી નવી પેઢીને જાણી ને ગર્વ થાય

  • @GoodluckStudio
    @GoodluckStudio 4 года назад +1

    Vah vah saheb jordar

  • @sureshrabari20
    @sureshrabari20 5 лет назад +4

    Vah vah aa sivay biju kai avde j nai and specially sangita ben sinhan jevo voice and pravin kumar amara gam na jamai vah jamai vah....

  • @khaniyamadhavji268
    @khaniyamadhavji268 5 лет назад +3

    Sarah

  • @shraddhapatel658
    @shraddhapatel658 5 лет назад +3

    Very nice song🎶

  • @ravaldevmukesh.chohan3387
    @ravaldevmukesh.chohan3387 5 лет назад +1

    Supar

  • @villagelifewithmayabhai8308
    @villagelifewithmayabhai8308 5 лет назад +38

    વાહ મારું ગુજરાત વાહ..

  • @jadavramesh9796
    @jadavramesh9796 Год назад

    Mind-blowing sone last 2 days ma me 30 to 40 var aa song sambdiyu 6 💌🤟

  • @vyashimanshu4993
    @vyashimanshu4993 5 лет назад +8

    Hitesh bhai awesome song👌👌👌

  • @ashokaayar756
    @ashokaayar756 3 года назад

    Bhai bhai bhai bhai
    Jordar

  • @manish_panara
    @manish_panara 5 лет назад +8

    Pre-wedding ma loko lakho rupya bagade che....
    Ava geet pasand karo pre-wedding ma...
    This song is perfect.....
    Show beautiful

  • @parmarkamlesh3837
    @parmarkamlesh3837 5 лет назад +1

    Maja maja padi gayi ho....

  • @dineshmakwana111
    @dineshmakwana111 5 лет назад +6

    Ha moj ha

  • @studioj9155
    @studioj9155 Год назад

    Jordar 👌🏻 Audio & Visual Good Work 👍🏻 Keepit up #magicalnamratasoni

  • @vijayumaretiya5597
    @vijayumaretiya5597 3 года назад +1

    Vah Sangita ji

  • @jesagoriya
    @jesagoriya 5 лет назад +6

    Super yaar

  • @bhimdan6808
    @bhimdan6808 Год назад

    बहुत सुंदर विवाह गीत

  • @pankajrawatmusic
    @pankajrawatmusic 5 лет назад +8

    Jakkass👌👌 🎶Song🎤

  • @sohampatel7521
    @sohampatel7521 5 лет назад +5

    Nice p.r keep it up

  • @keshavgoswami5202
    @keshavgoswami5202 5 лет назад +12

    Old is gold

  • @chiraggohil860
    @chiraggohil860 4 года назад +4

    Jaykodalmaa🙏🙏🙏🙏