રવિવાર શિવાય બધાજ દિવસ જળ ચઢાવાય ને પીપળા મા? 🌺 તૃલશી માતા ને દરરોજ જળ ચઢાવાય ને ધણા યુટુબ ના વિડીયા મા કહે છે તૃલશી મા રવિવાર ના દિવસ ન ચઢાવાય અને અગિયારશ ના દિવસ તુલસી નો નિર્જળ ઉપવાસ કરે છે તૉ શુ અગિયારશ તથા રવિવાર ના દિવસ શુ કરવુ કહો ની મારી મુજવણ દૂર કરો ને 🙏🙏😊😊
બધા જ દિવસે તુલસીજીને જળ ચડાવાય છે ઘણા લોકો કહે છે કે રવિવારે કે અગિયારસના દિવસે જળનો ચડાવાય પણ આવો ઉલ્લેખ કોઈ પણ જગ્યાએ નથી શાસ્ત્ર કે પુરાણમાં, શું તમે કોઈપણ કથામાં કથા વાચક સંત કથામાં કહે છે કે આ દિવસે પાણી ન ચડાવો એવું ક્યારેય કોઈ પણ કથામાં નથી કહેતા કે નથી કોઈ શાસ્ત્ર પુરાણમાં ઉલ્લેખ આ વાતનો જે જે ઇસ્કોન મંદિર વાળા વૈષ્ણવ છે એ સ્પષ્ટપણે કહે છે કે અગિયારસના દિવસે તુલસીને પાણી ચઢાવો. છતાં પણ મનના સમાધાન માટે કોઈવાર ઇસ્કોન મંદિરમાં જાવ તો પૂછી લેજો
ૐપિતૃ દેવાય નમઃ
જયશ્રી કૃષ્ણ રાધે રાધે
ૐન મોભગવતે વાસુદેવાય
Om namh bhgwatey Vasu devay namh 🌺🌺
રવિવાર શિવાય બધાજ દિવસ જળ ચઢાવાય ને પીપળા મા? 🌺
તૃલશી માતા ને દરરોજ જળ ચઢાવાય ને ધણા યુટુબ ના વિડીયા મા કહે છે તૃલશી મા રવિવાર ના દિવસ ન ચઢાવાય અને અગિયારશ ના દિવસ તુલસી નો નિર્જળ ઉપવાસ કરે છે તૉ શુ
અગિયારશ તથા રવિવાર ના દિવસ શુ કરવુ કહો ની મારી મુજવણ દૂર કરો ને 🙏🙏😊😊
બધા જ દિવસે તુલસીજીને જળ ચડાવાય છે ઘણા લોકો કહે છે કે રવિવારે કે અગિયારસના દિવસે જળનો ચડાવાય પણ આવો ઉલ્લેખ કોઈ પણ જગ્યાએ નથી શાસ્ત્ર કે પુરાણમાં, શું તમે કોઈપણ કથામાં કથા વાચક સંત કથામાં કહે છે કે આ દિવસે પાણી ન ચડાવો એવું ક્યારેય કોઈ પણ કથામાં નથી કહેતા કે નથી કોઈ શાસ્ત્ર પુરાણમાં ઉલ્લેખ આ વાતનો જે જે ઇસ્કોન મંદિર વાળા વૈષ્ણવ છે એ સ્પષ્ટપણે કહે છે કે અગિયારસના દિવસે તુલસીને પાણી ચઢાવો.
છતાં પણ મનના સમાધાન માટે કોઈવાર ઇસ્કોન મંદિરમાં જાવ તો પૂછી લેજો
@@dharmganga101 તમારા ઉત્તર માટે ખુબ આભાર કેવલ પીપળા મા જ રવિવાર ની ચઢાવાય ને ?
પિતૃ પક્ષ હોય તો પણ?