Sanskar Yuvak Mandal | Ganpati Visarjan 2024 | Piyush Rana Films

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024
  • #Ganesh #ganpativisarjan #fireworks
    Sanskar Yuvak Mandal | Ganpati Visarjan 2024 | Piyush Rana Films
    @sanskar_yuvak_mandal_trust
    સંસ્કાર યુવક મંડળ - ગણપતિ વિસર્જન 2024
    ગણેશ વિસર્જન 2024 🌸
    "🚩✨ સંસ્કાર યુવક મંડળ દ્વારા 2024ના ભવ્ય ગણેશ વિસર્જનમાં 5,000 થી વધુ ભક્તોએ દિવ્ય આરતીનો લાભ લીધો, જયારે દિવ્ય આતસ બાજી સાથે આકાશ ઝગમગી ઉઠ્યું. નાના બાળકો સર્કસના આર્ટિસ્ટો સાથે મોજ-મસ્તી કરતા ઉત્સાહભર્યા દ્રશ્યોનો આનંદ માણતા નજરે ચડ્યા. આ યાદગાર પળોને સુંદર રીતે કેદ કરવામાં આવી છે, @PiyushRanaFilms દ્વારા, જે નિહાળવા જેવાં છે! 🙌📸
    . . આ પવિત્ર ક્ષણો અને ભક્તિભાવથી ભરપૂર દિવસની વધુ તસવીરો અને વિડિઓઝ માટે અમને ફોલો કરો!
    #GaneshVisarjan2024 #SanskarYuvakMandal #DivyaAarti #atashbaji #CircusFun #PiyushRanaFilms #CreativePhotography #FestivalVibes #FacebookPost #InstagramPost #GanpatiBappaMorya
    સંસ્કાર યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ વિસર્જનનો પાવન ઉત્સવ, હર્ષ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. 🙏🏻✨
    પ્રભુ શ્રી ગણેશજીને વિદાય આપતા દિલમાં આશા છે કે તેઓ આગળના વર્ષમાં વધુ ખુશીઓ અને સમૃદ્ધિ સાથે ફરી આવશે. 🎉
    વિદાય સાથે, અમે પ્રાર્થના કરીએ છીએ કે બાપ્પા ના આશીર્વાદ આપણે સૌના જીવનમાં સુખ અને શાંતિ લાવે.
    "Join the grand celebration of Ganesh Visarjan with a mesmerizing fireworks display! As we bid farewell to Lord Ganesha, the night sky is illuminated with vibrant colors and stunning fireworks. Feel the energy of the festival and the joy of the devotees as they celebrate this auspicious occasion. Watch this awe-inspiring fireworks show and immerse yourself in the cultural richness of Ganesh Visarjan. Don’t forget to like, share, and subscribe for more festive moments!"
    📸 Photography: Piyushranafilms.
    #Biggest Firework
    #GaneshVisarjan #Fireworks #FestivalOfLights #GaneshaCelebration #IndianFestival #Visarjan2024 #GanpatiBappaMorya #4KFireworks #CulturalCelebration #FestivalVibes #DevotionAndJoy

Комментарии •