-- પન્નાલાલ પટેલ ની નવલકથા "મળેલા જીવ " નો પ્રારંભ આ સ્થળે થી થાય છે......નવલકથા નો નાયક "કાનજી "અને નાઇકા "જીવી" નુ પ્રથમ મિલન જન્માષ્ટમી ના મેળા માં અહી થતુ હોય છે.....Ⓜ
બ્રાહ્મણ કેરા કુળ માં ...જાત જોઈ જોષી દેવે દીધી દીકરી જેનું નામ છે દેવાંશી સાચું બોલવું ને સજનતા ગર્વ છે ગુજરાતી દેવે દીધી દીકરી જેનું નામ છે દેવાંશી ડરવું નહિ કોઈ થી ને બોલવી સાચી બોલિ દેવે દીધી દીકરી જેનું નામ છે દેવાંશી ધન્ય છે એ માં બાપ ને જેના ચરણો મા મથુરા કાશી દેવે દીધી દીકરી જેનું નામ છે દેવાંશી જયેશ બારોટ કહે જન્મે આવી રાણી કાયમ જાસી દેવે દીધી દીકરી જેનું નામ છે દેવાંશી
બાકોર થી આગળ પાંડરવાડા ગામ છે ત્યાં પાંડવો રહેતા હતા તેથી આ ગામ નું નામ પાંડરવાડા પડ્યું છે તેવી માન્યતા છે હું બાકોર અને પાંડરવાડા ની મધ્ય માં આવેલ શ્રી કે એમ દોશી સ્કૂલ માં અભ્યાસ કરતો હતો
જય માતાજી દેવાંશીબેન દ્રોપદી સાથે સ્વયમ રસાયણ એ જ સ્થળ નથી બેન એ જ કહેવામાં આવે છે આપતો ભણેલ આગળ અભ્યાસ કરેલા છો પણ એટલું સાંભળેલું છે સંતો પાસેથી કે અને ભીમનો સોરી તો બહુ મહુવા પંથક ગરબા તુલસીશ્યામની પાસે ત્યાં હેડંબા વન કહેવાય છે અને ત્યાં બરડો એમાં કહેવાય છે અને આ તો અર્જુનના જે દ્રોપતિ થાશે સ્વયંવરસાનો એ એ કહેવાય છે એવી લોકવાયકા હકીકત સત્ય અને ઝાઝી હશે થોડોક ઇતિહાસોમાં પણ મળે છે જય માતાજી
Thank u sisters.... Khanpur taluka ma adivashi rahe 6e std 8 ma social science ma pan hal topic avelo chhe 1857 na sagram ma pabdarwada vistar na adiwashi he ma sagram ma bhag lidho to pan hal sarkar st na certificate nathi apti to ap ne request chhe ke aa problem nu solution lavso.. thank u dear sister...🙏
@@balvantsinhbariya7838 bija reporters karta bhi Aamna aandr aam nanma nani vastu thi lai moti vastu bau sehlai thi samjai de ch jem keh .....sehalay thi same vadi Vykati ne smaj padi jay am .......am pachi vat game j hoy ne..
-- પન્નાલાલ પટેલ ની નવલકથા "મળેલા જીવ " નો પ્રારંભ આ સ્થળે થી થાય છે......નવલકથા નો નાયક "કાનજી "અને નાઇકા "જીવી" નુ પ્રથમ મિલન જન્માષ્ટમી ના મેળા માં અહી થતુ હોય છે.....Ⓜ
Ha gyanpith award gujrati ne apav nari navalkatha
બ્રાહ્મણ કેરા કુળ માં ...જાત જોઈ જોષી
દેવે દીધી દીકરી જેનું નામ છે દેવાંશી
સાચું બોલવું ને સજનતા
ગર્વ છે ગુજરાતી
દેવે દીધી દીકરી જેનું નામ છે દેવાંશી
ડરવું નહિ કોઈ થી ને બોલવી સાચી બોલિ
દેવે દીધી દીકરી જેનું નામ છે દેવાંશી
ધન્ય છે એ માં બાપ ને જેના ચરણો મા મથુરા કાશી
દેવે દીધી દીકરી જેનું નામ છે દેવાંશી
જયેશ બારોટ કહે જન્મે આવી
રાણી કાયમ જાસી
દેવે દીધી દીકરી જેનું નામ છે દેવાંશી
વંદન છે તમારા આ શબ્દો ને
Good
Nice
Vah Barotji lakho vandan se tamne Rajputo and bhramno mate tame haji pan seva aposo
વાહ જયેશભા ખૂબ સરસ ..
દેવાંશી બેન તમે ગર્વ સાથે કહી શકો છો કે,મારું ગામ મારું વતન
બાકોર થી આગળ પાંડરવાડા ગામ છે ત્યાં પાંડવો રહેતા હતા તેથી આ ગામ નું નામ પાંડરવાડા પડ્યું છે તેવી માન્યતા છે હું બાકોર અને પાંડરવાડા ની મધ્ય માં આવેલ શ્રી કે એમ દોશી સ્કૂલ માં અભ્યાસ કરતો હતો
બકસૂર રાક્ષસ રહેતો હતો તેથી ગામ નું નામ બાકોર પડ્યું છે તેવી માન્યતા છે
સરસ ...જોઈને અનેરો આનંદ મળ્યો.....દેવાંશી બેન.....ખૂબ સરસ...
Very nice proud 👏👍 for mahisagar district in gujarat state
માઁ કલેશ્વરી પરિસર ખુબ ખુબ રામ રામ માઁ
બેન શ્રી માટે માઁ કલેશ્વરી ને પ્રાર્થના સદાય રખોપા કરે
સનાતન કી જય હો
ખુબજ સરસ બેન .. અર્જુન ના લગ્ન જ્યાં થયા ત્યાં પણ આવુજ સ્થાપત્ય છે .. જે અમારા દ્વારકા પાસે ના બરડીયા ગામ માં છે
દેવાંશીબેન ત્યાંથી નજીક માં બાકોર ગામ છે ત્યાં મારું બાળપણ વીત્યું છે.
🙏🙏🙏🙏
ભીમ ના પગલાં સિમેન્ટના કેવી રીતે થયા હશે
Aavu prakruti nu mukvu ben ame ghar betha darshan thai gya thank you devanshi didi
Jamawat my favorite chennal 👍
ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ
ખૂબ સરસ દેવાન્સી બેન
જય ભગવાન
સાદર નમસ્કાર
ખૂબ ખૂબ સરસ👍
Khajur Bhai interviews plz
👏👏
Happy new yar 2023
VERY. GOOD. JAMAWAT
વાવકુવા ત્યાંથી થોડુક જ દૂર છે જોવા જેવું છે જરૂર જજો.
Devanshi bahen, hedamba van Kya hatu ? Jo mahiti hoy to janavjo please.
મહીસાગર 👈
Good 👍👍👍👍
ખુબ સરસ દેવાંશી બેન
વા વા વા દૈવાશી બે
સુંદર કવરેજ
👌
Karmda kahevay
Nice
Bhim na paya joya chhe
⭐⭐⭐⭐⭐ Devanshi⭐⭐⭐⭐⭐
Lunavada modasa highway pr che
Ben you please describe district and taluka of that location in beginning of video. So we remember that location
દેવાશી.બેન.કંઠાર.ના.બોરને.કંઠારૂ.કહેવા.છે..રમેશ.પઢિયાર.તા.આકલાવ.ઞામ.ચમારા
જય માતાજી દેવાંશીબેન દ્રોપદી સાથે સ્વયમ રસાયણ એ જ સ્થળ નથી બેન એ જ કહેવામાં આવે છે આપતો ભણેલ આગળ અભ્યાસ કરેલા છો પણ એટલું સાંભળેલું છે સંતો પાસેથી કે અને ભીમનો સોરી તો બહુ મહુવા પંથક ગરબા તુલસીશ્યામની પાસે ત્યાં હેડંબા વન કહેવાય છે અને ત્યાં બરડો એમાં કહેવાય છે અને આ તો અર્જુનના જે દ્રોપતિ થાશે સ્વયંવરસાનો એ એ કહેવાય છે એવી લોકવાયકા હકીકત સત્ય અને ઝાઝી હશે થોડોક ઇતિહાસોમાં પણ મળે છે જય માતાજી
Dropadi no swayamvar tarnetar thayo to dropadi nu biju name panchali hatu tena upar thi j ae vistar panchal tarikhe olkhai chhe
કરમદા કેવાય એને....☺️
સરસ તમારુંવતન
Popat Bhai Ahir nu interviews plz🙏
મારું ગામ ૨૦ km દૂર
Ben dhoraji nu patanvav gam, tya osam dungar ni mulakat lyo
👍🙏
Kantharaj kevay
Madam aau dahod 14 km jeshavan baju ma bavka gam Mandir avilu 6 teni mulaa kat lo video banovo
Ben modi saheb nathi farta atlu to tame fari lo che ho😄😄😄😄😄
Ben vav pan avali chu
બેન જગ્યા નુ નામબતાવજો
ખાનપુર તાલુકો મહીસાગર જીલ્લો લવાણા ગામ
લુણાવાડા થી બાકોર થઈ ને પણ જઈ શકાય છે
Mam bavka mandir dahod khate pan jajo
karmda kevay tene
ગુજરાતી મા ટોકણા કહેવાય
Pahado No Aeriya Che
Thank u sisters....
Khanpur taluka ma adivashi rahe 6e std 8 ma social science ma pan hal topic avelo chhe 1857 na sagram ma pabdarwada vistar na adiwashi he ma sagram ma bhag lidho to pan hal sarkar st na certificate nathi apti to ap ne request chhe ke aa problem nu solution lavso.. thank u dear sister...🙏
Devansi ben nu gam kyu
Lunavada nu koi Gam chhe bahen.
Vadagam
Ben Amara Gam Ma Pan Aavu Ghanu Che,,,Gam Mota Panchdevda,,Ta,Kalavad Jamnagar
Devansi ben somnath ni baju ma omnath mahadev nu mandir avelu se tya ni aek mulakat lejo plzz
Mahisar Jolla ma
Chimotra ben
Medum tame aam toh etla mota repotrs cho pn tame aam gamda na anubhav bau sara ch su kehavy a badhu😇
મહીસાગર ના જ છે એટલે.
@@balvantsinhbariya7838 bija reporters karta bhi Aamna aandr aam nanma nani vastu thi lai moti vastu bau sehlai thi samjai de ch jem keh .....sehalay thi same vadi Vykati ne smaj padi jay am .......am pachi vat game j hoy ne..
Ben I also had a dream to make my career in journalism.
😆😆😆😆😆🙏🙏🙏🙏
Bhim na pagla nathi hidimba na pagla che.
Bhim na pagla tuwa ma thanda garam pani na kund pan che.
Ben Jund hanuman aawjo aap online search karso to badhij mahiti madi jase .. pandvi tya rahya tena proff sathe che badhu
Stop saying SSHHA
Say Sha
Bhim na pagala jovahoy to aavo bhavanagar
ખુબ સરસ દેવાંશી બેન