I have no words....I m speechless...what an emotional song...I salute to all artists by making this songs alive forever...હું 36 વર્ષ નો છું પણ જ્યારે પણ હું આ ગીત સાંભળું છું ત્યારે આંખ માં આંસુ આવી જ જાય છે.મારી દીકરી પ્રાવી નાની છે છતાંયે એને આ ગીત બહુજ સાંભળવું ગમે છે.🙏
સરસ આ 5g ની દુનિયા માં હસવા ના પોગ્રામ જોયા છે અને આવે જ છે પણ કોઈ ને રોવું હોઈ તો આવા હૃદય સ્પર્શી ગીત સાંભળી ને 😢😢 આવી જાય 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 માં તે માં બીજા વગડા વા.... અમુક લોકો વ્રદ્ધા આશ્રમ માં મુકવા જાય છે એને આ ગીત જરૂર સાંભળવું જોઈ.... 🙏🏼
I lost my brother 😢when I saw my mum face I’m so emotional. I live in London so I can’t hug my mum. I listen this beautiful bhajan I crying qult. Heart touching no words 💕🙏🏼
હું માત્ર 7 વર્ષ નો હતો ત્યારે “ માં “ ગુમાવી દીધેલ , જ્યારે પણ આ ગીત સાંભળું ત્યારે આંખો ભીની થઈ જ જાય છે હવે તો આવા મહાકવિ પેદા જ નથી થતાં ધરતી વાંઝણી થઈ ગઈ છે
હું 47 વર્ષ નો છું મારી મારી મા મારી જોડે છે પણ જ્યારે આ કાવ્ય સાંભળુ છું મારી આખો માંથી આશું આપો આપ ચાલુ થઈ જાય છે હું ગુજરાતી કવિ કાગ બાપુ ને વંદન કરું છુ
GAANA : gaana.com/song/mahahetvali
AMAZON MUSIC : music.amazon.in/albums/B0B2M8ZVGR?marketplaceId=A21TJRUUN4KGV&musicTerritory=IN&ref=dm_sh_r4z1h71eCUOh8yMqbqeP7D6M6
WYNK : wynk.in/u/bWo19gAVu
APPLE MUSIC : music.apple.com/us/album/mahahetvali/1626629471?i=1626629472
SPOTIFY : open.spotify.com/artist/05YlA6u14EUxvVqIsNIXqs?si=gSITTBTGTvCb_5OLwrj-EQ
Tame khud gav to maja ave a bijo gay tema maja nathi avti reality 100%
મોઢે બોલું તો માં મને સાચે જ નાનપણ સાંભરે અને આ મોટપની મજા મને કડવી લાગે કાગડા.
આજે 73 વર્ષ મારી ઉંમર છે પણ આ ગીત સાંભળીને આંખ ભીની થઈ જાય છે ધન્ય ધન્ય માં 🙏🙏
કવિ શ્રી દલપતરામ જી તથા ગુજરાત નું ગૌરવ એવા શ્રી સાંઈ રામ દવે જી ને સલામ કરું છું.
એ વ્યક્તિ જેની સામે બોલવું ના પડે તો પણ સમજી જાય એ માં ❤️
I have no words....I m speechless...what an emotional song...I salute to all artists by making this songs alive forever...હું 36 વર્ષ નો છું પણ જ્યારે પણ હું આ ગીત સાંભળું છું ત્યારે આંખ માં આંસુ આવી જ જાય છે.મારી દીકરી પ્રાવી નાની છે છતાંયે એને આ ગીત બહુજ સાંભળવું ગમે છે.🙏
Maaaaa Tu kya che? Tu jya bhi che tya khush raheje. Tari khub yaad aave che. Tara vagar jeevan khali khali laage che.
માં એ જ માં બીજા બધા વગડાના વા માં ને સલામ ખુબ જ સુંદર આદિત્ય ગઢવી ભાઈ ❤❤❤
🙏🙏🙏🙏
ॐ जय अर्धनारी नटेश्वर......
*ll दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिंगबरा ll **
....सत्यम ब्रह्मा ...
...ज्ञानं ब्रह्मा...
..अनंतम ब्रह्मा ...
....गुरुदेव दत्त : ....
ॐ रंग राजा ॐ ....
जनीन जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।
Treasure of Gujarati poems. Beautiful singing 🙏🙏
Sairambhai: please let him sing the full poem next time, very emotional indeed 🙏🙏
Very nice very heart touching song Thank you Mr. Respected Sairam Dave bhai
*||ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुख:वधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:||*
*> वंदे मातरम् साधु साधु
મારા જીવનનો સાચો ગુરુ મારી માતા.....મા ખૂબ યાદ આવે છે
Mane pan khubaj yaad ave che maa tu…😢
વચ માં પ્રવચન ગીત નો આનંદ બગાડે છે.
આ ગીત સાંભળી મને મારી માં બહુ યાદ આવી ગઈ છે તે આ દુનિયા માં નથી .😢 પણ તેની બઘી સારી શિખામણ મારા દિલમાં છે. 🥲🙏
દુનિયા નો સોવથી વધુ પ્રેમાળ શબ્દ માં
Audience looks emotional listening to this beautiful song.
Dalpat ram mahraj amara gamna che mane gavrav che
45 વરસ પહેલાં પપ્પા ગાતા....પણ નાના હતા ખબર પડતી ના હતી પણ અત્યારે...
આ ગીત થી ખરેખર માં ની કિંમત સમજાય છે અને દુનિયા માં કોઈ પન ખૂણા માં હોય માં ની યાદ આવી જ જાતિ
❤
આજે હું ૬૫ વર્ષ નો છું. બે વર્ષ પહેલાં મારા મમ્મી નો દેહાંત થયો, આ ગીત સાંભળીને રડી પડ્યો.. 😢
અમારે આ ચોથા ધોરણ માં કવિતા આવતી હતી...શું બાળપણ હતું. આહા હા...!!😞😥
આખો એ ગોલ્ડન એરા યાદ આવી ગયો...2004 .)
સચી વાત છે ભાઇ
તમારું આ ગીત સાંભળીને આંખ ભીની થઇ જાય છે❤
માનો પ્રેમ કોઈ ના લઈ ના સકે❤❤❤❤
Mari Maa Padmshri Prabhaben ketkeltu Sahan kari ne 93 varshe Arihant Saran pamiya. Adbhut vyaktitav dharavti. Maa a Maa che ne hti.❤🙏🏼
Ji, Gandhi Bapu ne Aaj kaal RSS ni govt ma saav nakhi devaya 6, emne Tamara matrushree nu Example aapvu joie. 🙏🏻
Jay ho tamari janeta ne
મને મારી માં જોઈએ કોઈ સે તેને મારા જોડે લાવે એનો ગુલામ થઈ રહીશ
Maa... The infinite source of true Love, Blessing and Well-wisher... That I haven't.
સરસ આ 5g ની દુનિયા માં હસવા ના પોગ્રામ જોયા છે અને આવે જ છે પણ કોઈ ને રોવું હોઈ તો આવા હૃદય સ્પર્શી ગીત સાંભળી ને 😢😢 આવી જાય 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 માં તે માં બીજા વગડા વા.... અમુક લોકો વ્રદ્ધા આશ્રમ માં મુકવા જાય છે એને આ ગીત જરૂર સાંભળવું જોઈ.... 🙏🏼
Heart touching song 👌👌
I lost my brother 😢when I saw my mum face I’m so emotional. I live in London so I can’t hug my mum. I listen this beautiful bhajan I crying qult. Heart touching no words 💕🙏🏼
માં માં માં
નિ: શબ્દ અતિ સંવેદનશીલ 👌👌👌👌
જોડે વાળા ભાઈ ને ગાવાની બહુ ઉતાવળ છે.. સાંઈરામ ને સાંભળવાની મઝા જ અલગ છે.. 👍
Aa git to khali aaditay gadhvij saru gavi sake bija koi nahi 😢🎉❤❤😊
હું માત્ર 7 વર્ષ નો હતો ત્યારે “ માં “ ગુમાવી દીધેલ , જ્યારે પણ આ ગીત સાંભળું ત્યારે આંખો ભીની થઈ જ જાય છે
હવે તો આવા મહાકવિ પેદા જ નથી થતાં
ધરતી વાંઝણી થઈ ગઈ છે
આવા પ્રોગ્રામ વૃદ્ધાશ્રમ માં કરવા જોઈએ
Really no words for her.❤❤❤❤❤
Kya baat 😍😍❤
Wah
Saheb, Full Video Moklo.... namsthe saheb 👌🏻👌🏻😍
Vimalbhai must record this song at one stroke with no interruption.. so effectively sung.
માં તો માં જ છે બાકી તો વગડાના વા 🙏🙏
मातृ देवो भव:
મને જયારે પણ મારી મા યાદ આવે તો હુ તમારા પોગરામ જોઇ ને મન ને વારી લઉ છુ કારણ કે મારી પાસે મારિ મા ની યાદ અને ફોટા સિવાય કાઇજ નથી
Pure...love is Mother Love....
Vava❤
sir aap ni dikri ni viday vali vat ma aakho bhini thai jati hati ane ek aa video jyare sanbhalu tyare aakho bhini thai jay che 👌👌👍supr sir
Mummaaaa 🥺🥺
Amar rachna..sundar prastuti*👌🏻👌🏻🙏
Very Sensitive....
Dada ne vandan ❤
હું 47 વર્ષ નો છું મારી મારી મા મારી જોડે છે પણ જ્યારે આ કાવ્ય સાંભળુ છું
મારી આખો માંથી આશું આપો આપ ચાલુ થઈ જાય છે હું ગુજરાતી કવિ કાગ બાપુ ને વંદન કરું છુ
નસીબદાર છો ભાઈ, જેટલી થાય એટલી સેવા કરી લેજો. નહીતર જીવનભર ખૂબ અફસોસ થશે.
માં ની કોઇ ઉપમાજ ન આપી શકાયઃ
Vah sairambhai
Maja avi gaya kaka
મા તે મા. માનું સ્થાન જગત માં કોઈ લઈ ના શકે.ઈશ્વર ઘરે ઘરે પહોંચી શકે ના શકે માટે મા નું સર્જન કર્યું.
Garv chhe bhai .
Sairam Bhai jamnagar varo veranjali no programme upload Karo
માં એતો માં બાકી વગડાના વા
Mom is always hero.......
Tame aaje Vadodara avo cho Sai Ram bhai?
ha moj ha
આજે મારાં બાળકો મને યાદ આવે છે આ ગીત સાંભળીને હું રડી પડી છું 😢😂
❤❤❤❤❤❤❤
Mari age56 ni chhe,
Pan aa kavita sambhali ne ankh ma pani avi jay chhe.. 😢😢😢😢😢
Ma a ma Jay mataji
❤🙏
❤બહુસરસ
Vah bhudev
મમ્મી તારી બહુજ યાદ આવે છે😢😢
Ha moj ha
❤ મીસયુ મમ્મી ❤
આવ અમુક ગીત ડાઉનલોડ થાય એમ રાખો બાપ, જઈં હાંભલીને રોવું હોય તઈ રોઈ શકીએ. 🙏🏻
❤MA TE MA BIJABADHA VAGDA NA VA
🎉🎉🎉😢😢😢😊😊❤
Miss you maa😢😢😢😢
Super ❤❤🙏🙏
Last sher adhuro rahi gyo😢🥺
Thi guo puro
बंटवारे की महफिल में छा गया सन्नाटा,
जब मॉं ने उठकर पूछा कि मैं किसके हिस्से में हूं?
MAA MAA MAA MAA MAA
My first love is my maa❤❤❤❤❤❤❤my heart beats...
❤ full video
Maa ae maaa bija badha vagda na vaa
🙏
MA AA GIT. 1008. VAR. SABHADIYU
મા તે માજ પણ આ ગીત સાંભળીએ છીએ જ્યારે જ્યારે ત્યારે આંખમાંથી આંસુ વહે છે
👌🙏😭
જય હો
માં તો માં હો સાહેબ.......
માની તોલે કોઈ જ આવે......
Aa dayra ni link mokli apso plz,
👌🏻
Full video ni link ?
Nice
મણિલાલ ગાલા
😭😭😭😭😭
Mari man
I miss you mom 😭😭😭
Aaa gujrati maa poem aavti 4 dhoran maa
❤️🙏👍
I love you maa
Ma