ધન્ય છે કિરણભાઈ તમારાં માતા-પિતા ને જે તમને ગડગુથી જ આવા વિચારો તથા સંસકારો આપ્યા તમારા નાનાં વિડીઓ જોઈ અને વાહ વાહ કરીએ છીએ અને એમાંના સદગુણોને પોતાનાં જીવનમાં ઉતારવા નો પ્રયત્ન કરતાં હોઇએ છીએ બહુ જ જીવન જીવવાની અને બીજાને કોઈને દુઃખ ન થાય તેનું આચરણમાં ઉતારવાની કોષીસ કરીએ છીએ,,, હરીઓમ,, પ્રહલાદભાઈ એમ ભાનુશાલી આદિપુર કરછ
વાહ!!વાહ!! કિરણભાઇ.. ખુબ જ હ્દય સ્પર્શી વાત તમે કરી છે.. ખરેખર માં બાપ એજ આપણા સાચા ભગવાન છે, આપને અમારી ભરવાડ સમાજે તમારા મા સાચું હીર પારખી સન્માનિત કરવામાં આવ્યા તે બદલ આપ તથા અમારી કાસ્ટ નો ખુબ ખુબ આભાર..જય ઠાકર...
જય માતાજી🙏🙏🙏🙏🙏 ભાઈ શ્રી કિરણ ભાઈ ખુબ જ સરસ અને હાલ ના સમયે આપના દ્વારા જે વાતો મા અને બાપ ની કરી તે ગમી છે કોટી કોટી દંડવત પ્રણામ કરુ છુ તમો ને🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kiranbhai Jay shree krishna Khub j Saras vaat kari Man bharai gayu amaru pan MA Baap ni aapna per sadev krupa varsati rahe evi shubhechha Jay ho Vijay ho 🙏🙏🙏🙏
Janni Jan to bhagaat Jan je kadatar kasur. Nahi to reje vanjni taru mat gumavis nur dhanya chhe tamari janni ne Kiran Bhai from Mumbai for dada sambondhanaapalu tame
મારા વાલા તે તો રડાવી દીધો સાચો માણસ જ રડી સકે, મે પણ મારી મા પાસે થી જ ઘણું શીખ્યું છે, ગરીબો ને ખવડાવવું, ભજન ગાવા , બંધાનુ ભલું કરવું વગેરે, હું મોરબીમા English medium મા શિક્ષક છુ અને મારી મા ગામડે બધા સાથે રહે છે, મોજમાં છે પણ આજ સવાર થી બોવ યાદ આવતી અને ઉપર થી તમારો વીડીયો જોયો , બોવ મજા આવી બેય , બોવ લાંબું જીવો , મારી ઉંમર તમને મળી જાય , જય ચામુંડા મા , જય રામાપીર , જય ગણેશ બાપા , જય હનમાન બાપા
Kiran bhai very good very good vidya banavo cho ame aapna vidyo joiye che pan aa vahdama aapna pachal je bethela che te distap kare che aap joisako cho akela howtostejmaa to chaand chand lage aamto no poblam pan ealoko diiskas kare to maja mari jai
કિરણ ભાઈ તમારા માતૃશ્રીની સંગીત સાધનાની સફળતા એટલે તમારુ સેવાકાર્ય છે😊
કિરણભાઈ એક વખત ધુન ગાવા માટે વેલંજાના જય હનુમંત ધુન મંડળમાં આવોને
વાહ વાહ કીરણભાઈ ખૂબ જ સુંદર👌👌👌મારી ચેનલ પણજોજો નવા નવા કાઠિયાવાડી જુના ગીતો શીખવા મળશે👌👌👌👍👍જય દ્ગારકાધીશ
Khuabj Kiran Bhai bavj Sara video hoy Cha Tamara
ae haa bhai kiran bhai khokhani
thanks
વાહ કિરણ ભાઈ ખોખાણી તમે સરસ વાત કરી તમારા બા બાપુજી ને આશિર્વાદ તમારા પર વરસ્યા રહે તેવી ભગવાન ને પ્રાંથના લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ ૯૪૦૮૯૪૦૨૦૭
thanks
ખુબખુબ ધન્ય વાદ ભાઈ તમારી મહેનત અને તમારી વાણી ને 😥😥👍
Khub khub Abhinandan Saras Vidoyo maja aave che
Gujrat ni shaan se khokhani
Aaa naa jeva video koii na banavi sake
The great gujrati hero kiran khokhani
Kiran khokhann
કિરણ ભાઈ તમે આપડા ગુજરાત નો વારસો જાળવી રાખ્યો છે હો.........
ખૂબ ખૂબ આભાર તમારો
Superb Kiran bhai👍👍👍
Bhu bhu mast video hoy che tamarobhai
thanks
ખુબ સરસ
Jay thakar bhai
thanks
ધન્ય છે કિરણભાઈ તમારાં માતા-પિતા ને જે તમને ગડગુથી જ આવા વિચારો તથા સંસકારો આપ્યા તમારા નાનાં વિડીઓ જોઈ અને વાહ વાહ કરીએ છીએ અને એમાંના સદગુણોને પોતાનાં જીવનમાં ઉતારવા નો પ્રયત્ન કરતાં હોઇએ છીએ બહુ જ જીવન જીવવાની અને બીજાને કોઈને દુઃખ ન થાય તેનું આચરણમાં ઉતારવાની કોષીસ કરીએ છીએ,,, હરીઓમ,, પ્રહલાદભાઈ એમ ભાનુશાલી આદિપુર કરછ
કિરણભાઈ અમે તમારો વિડીયો જોઈએ છે ડાયરો
Vah bhai tamne joi ne kathiyavad sambhare 6
Vaha.bhai.vaha.verigood
બહુ સરસ ભાઈ
Saras chhe
સારુ કામ કરી રહ્યા છો આપણી સંસ્કૃતી લોકો સામે મૂકી રહ્યા છો કલાકાર નો કોઈ સમાજ કે નાત ના હોઈ એ ઘણેરું કેવાય સંપતી છે. આપણા ગુજરાત ની🙏🙏🙏
jay ho
વાહ!!વાહ!! કિરણભાઇ.. ખુબ જ હ્દય સ્પર્શી વાત તમે કરી છે.. ખરેખર માં બાપ એજ આપણા સાચા ભગવાન છે, આપને અમારી ભરવાડ સમાજે તમારા મા સાચું હીર પારખી સન્માનિત કરવામાં આવ્યા તે બદલ આપ તથા અમારી કાસ્ટ નો ખુબ ખુબ આભાર..જય ઠાકર...
Kkkakn5un
વાહ ભાઈ ધન્યવાદ કે તમે જુની વાતો જુના ગીત ને shasavi.રાખ્યા 👍🏻🥁👍🏻
Tamara batha video hu jovu chu bhu game che
Vah kiranbhaisachi vat kari maa bap god kartaon pujy che
Jay mataji
Maa i maa bija vagdana vah se kiranbhai khub khub dhanyvad se tamne tame khub aagal vadho
જય માતાજી🙏🙏🙏🙏🙏 ભાઈ શ્રી કિરણ ભાઈ ખુબ જ સરસ અને હાલ ના સમયે આપના દ્વારા જે વાતો મા અને બાપ ની કરી તે ગમી છે કોટી કોટી દંડવત પ્રણામ કરુ છુ તમો ને🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vahh kiranbhai
Vah kiran bhai hasi vat kri jya ma bap na aashirvad hare hoy to badhej safalta mlej se Jay thhakar
સાચી વાત છે
Hi.jan
Wah maro veero.
Moj
thanks
ae vala tame radavya ho
ભાઇ ભાઇ એકદમ સાચી વાત છે ભાઇ મા બાપ આપણા ભગવાન છે
કિરણભાઈ મને તો તમારા વીડીયા ખુબ જ ગમે છે અને રોજ જોઉં છું
thanks
Wwaaa supar bahu saras
Hi.jan
thanks
કિરણ ભાઈ વાહ
jay ho
. દ્વારકાધીશ ખૂબ આગળ વધારે તમને
Maa te maa vah dost
ખુબ ખુબ ધન્યવાદ તમારી વાણીને
thanks
Mavtar na ashish.......well done
Thanks
ખુબ જ સરસ વિડીયો બનાવ્યો છે અમારી ખેતીવાડીની યૂ ટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો માહિતગાર બનો તમારો ખુબ ખુબ આભાર માને છે.
તમારા સાંભળીને મલે બહુ આનંદ થાય છે
Bhai hu Junagadh no chu pan Africa Kenya rahu chu
nice
Kiranbhai
Jay shree krishna
Khub j Saras vaat kari
Man bharai gayu amaru pan
MA Baap ni aapna per sadev krupa varsati rahe evi shubhechha
Jay ho Vijay ho
🙏🙏🙏🙏
જય હો
કિરણભાઈ ને વંદન એવમ લાખ લાખ અભિનંદન , તમારી માતૃ શ્રીના આશિવાઁદ ફળ્યા , અમારા પણ અંતરના આશિવાઁદ છે , તમારી અશ્રુ ભીની આંખો જોઈ ને અમે પણ અમારા અશ્રુ રોકી શક્યા નહી , પ્રમાણિકતા અને ઈમાનદારી તમારામાં ભારોભાર ભરેલી છે , એવું તમારી વાણીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે ,
રમેશ મુખી ડીંગુચા ,
Gujrat nu ratan . kiranbhai khokhani
very nice 👌👌👌👌👌👌👌 video
Thanks a lot
વાહ...... ભાઈ બહુ સાચી વાત કહી...... વાહ
Jay Shri Krishna
Very good
thankss
Ma te ma se Bhai
thanks
Tamri aakh ma Ashu aviya aa pahela j radi padi
Kharekhar Mata pita mate tame j boliya a amulya vakya chhe.🙏🙏🙏🙏
Kiran bhai khokhani ne mara lakh lakh vndan rathe
Rath kirsana
Vah kiranbhai vah jay mataji
thanks
Khub khub anumodna
Thanks
Supar
આભાર
Vah Kiranbhai Vah
Khub khub Sara's Juno varso lavyaho vala khamma tamne ho vala
Very nice interesting video
Thank you very much!
Vah dost
Dhanyavad...bhai.🙏
thanks
Jay mataji bhai
જય હો
Kiran bhai🙏🌹🌷
તમારાે અવાજ અને તમારા ગીત સાભળી ને હૈયું હળવુ થઈ જાય છે તમારો ખૂબ ખૂબ આભાર કિરણ ભાઈ
Jordar video 6
આભાર
ધનછેવિરાતા
રિ
જનેતાને🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
thanks
Nammn tamari matane🙏🙏🙏🙏🙏
Thanks kanjibhai
કિરણ ભાઈ દિલ થી કહુ અતિ સુન્દર હરખના આસુ સે બાપ. આસુ ના બે પ્રકાર દુ:ખ ના અને સુખ ના આસુ
Janni Jan to bhagaat Jan je kadatar kasur. Nahi to reje vanjni taru mat gumavis nur dhanya chhe tamari janni ne Kiran Bhai from Mumbai for dada sambondhanaapalu tame
thanks
Nice bhai supar
Thanks
વાહ, હ્દયદ્રાવક પ્રસંગ -
જયારે દીલ સ્નેહ શબ્દો ના સ્નેહ થી ભારે હોય ત્યારે આંખ ના આંસુ સાક્ષી બનીને છલકાઈ પડે છે -
thanks
Tmaro video aje km nt avo?
hmm
ધન્યવાદ કિરણ ભાઈ આમ આદમી પાર્ટી જીંદા બાદ
જયમાતાજુ🙏🙏🙏
Good
Oh I love it
Thanks
મારા વાલા તે તો રડાવી દીધો
સાચો માણસ જ રડી સકે, મે પણ મારી મા પાસે થી જ ઘણું શીખ્યું છે, ગરીબો ને ખવડાવવું, ભજન ગાવા , બંધાનુ ભલું કરવું વગેરે, હું મોરબીમા English medium મા શિક્ષક છુ અને મારી મા ગામડે બધા સાથે રહે છે, મોજમાં છે પણ આજ સવાર થી બોવ યાદ આવતી અને ઉપર થી તમારો વીડીયો જોયો , બોવ મજા આવી બેય , બોવ લાંબું જીવો , મારી ઉંમર તમને મળી જાય , જય ચામુંડા મા , જય રામાપીર , જય ગણેશ બાપા , જય હનમાન બાપા
સદભાવ બદલ ખુબ ખુબ આભાર ગોપાલભાઈ મેવાડા
Good sir
Maa thi vises koy nathi,
માતૃવંદના
હમ
સરશ
રમેશ ભાઈ પકોડાવાળા કડી થી તમારુ વકતવ્ય લોકગીત માણયુ ખુબ ખુબ અભિનંદન
Rameshbhai tame kya
Kiran bhai very good very good vidya banavo cho ame aapna vidyo joiye che pan aa vahdama aapna pachal je bethela che te distap kare che aap joisako cho akela howtostejmaa to chaand chand lage aamto no poblam pan ealoko diiskas kare to maja mari jai
એફ
JAY SHEE RAM HAR HAR MHADEV JAY MATAJI JAY MATAJI JAY MATAJI
Jay dwarkadhish kiranbhai
માતૃવદના વાહ ભાઈ કિરણ ખોખારી તમને કોટી કોટી હુ વદન કરુ છુ
ધનછે કારણભૂત ખોખાણી
Thanks vishal bhai
Kiran Bhai tame kya gam na chho
Mangadh
😭😭😭👍🙏🙏🙏
Somnath dada khus rakhe
👌👌👌👌👌
Kaya Kiran bhai
વાહ કિરણ ભાઈ તમારી વાત જીવન મા ઉતારવા જેવી હોય છે
Srs vere gud
thanks
👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
હામોજહા
Jay Ho
જય હો
Kiran bhai haji. Be kadi gavne.
Kira.bhai..thoda.lagan.geet..lakhi.mokalso..
Kiranbhai bad ha be radavi didha
thanks