30 મિનીટ માં વર્ષો જૂનો પેટ નો કચરો સાફ કરો. (કબજીયાત) || Manhar.D.Patel Official

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 1,6 тыс.

  • @lekhadholakia3323
    @lekhadholakia3323 4 года назад +63

    ખૂબ જરૂરી ઉપચાર બતાવ્યો.ઘણુ સારુ નૉલેજ અને આત્મવિશ્વાસ ઊંચો છે.એક સેવાભાવી વ્યકિતત્વ ધરાવો છો! ધન્યવાદ

    • @navinshah5873
      @navinshah5873 3 года назад +6

      સરસ

    • @shyampardeshi7951
      @shyampardeshi7951 2 года назад

      I am Shyam Pardeshi from Surat. I suffer constipation for last 40 years and therefore action of contract and stimulating in intestine has gone down to 5%.Thus, at present I am suffering from chronic constipation. Therefore, l have to take everyday Harde powder of one spoon with warm water in the morning at 3 or 4 o'clock. In the morning, after tea, I go for latrine( toilet) . That time, stool passes out in lequid form in quantity of 70%to 80%.Remaining stool passes after 15 minutes in totally watered form. I go three or four time toilet for remaining 30% stool. I Because, not only intestinal function (contract & stimulating) but also Rectum function has become almost 5%.Now what to do for proper/ enough function of Instentine and Rectum. By the way, I am starting your suggestions of half of glass warm milk with Caster oil(1spoon) in the morning

    • @shyampardeshi7951
      @shyampardeshi7951 2 года назад +2

      Any thing else? Please give valuable direction to get rid of chronic Constitution.

    • @hiralaldave5662
      @hiralaldave5662 Год назад

      ​@@navinshah5873 P0.😊

    • @prajapativishnubhai
      @prajapativishnubhai 7 месяцев назад

      Lq🥳​@@navinshah5873

  • @laljibhaibud9536
    @laljibhaibud9536 9 месяцев назад +2

    ,,,,,,,, ખુબ સરસ મજાઆવી.
    મનહરપટેલને.મારાજેસી.કુશંન

  • @beenabhatt7562
    @beenabhatt7562 5 лет назад +24

    મનહર ભાઈ ત્રણવીક થી આ પ્રયોગ શરુ કર્યો છે every Saturday when I have a day off , it's amazing 👌

    • @intelligentkid2566
      @intelligentkid2566 5 лет назад

      Su faydo thyo ben tmne aa upay thi

    • @prlptl5182
      @prlptl5182 4 года назад +1

      Vaibhavi Mahida drivel levathi number 2 javanu thay aetle k Tamar’s sandas Java Paderewski ne pet saf thay , dudh na fave to chha ma pan divel pivathi pan madad thay chhe. I use to drink in tea morning too

    • @prlptl5182
      @prlptl5182 4 года назад

      Vaibhavi Mahida Vaibhavi Mahida drivel levathi number 2 javanu thay aetle k Tamar’s sandas Java Paderewski ne pet saf thay , dudh na fave to chha ma pan divel pivathi pan madad thay chhe. I use to drink in tea morning too

  • @darshanaraval3043
    @darshanaraval3043 4 года назад +1

    Khub j saras mahiti aapo cho...kgub khub dhanyavad...

  • @niravpatel7058
    @niravpatel7058 3 года назад +33

    મે આ ઉપાય ૨ વખત કર્યો છે. 2 ચમચી દિવેલ એક વાટકી દૂધ માં નાખી ને પીવાનો. પણ મને એના થી સંડાસ આવતું જ નથી. શું વધારે દિવેલ દૂધ માં નાખી ને પી શકાય? કે પછી બીજું કોઈ કારણ હોઈ શકે છે?

    • @hindistory123abcd
      @hindistory123abcd 4 месяца назад +3

      ઓકટોબર મહિનામાં પ્રયોગ કરો ત્યારે નવું એરંડ બજારમાં આવે અને એ સમય પણ એરંડ લેવા માટે બેસ્ટ છે

  • @ambrishpandya9924
    @ambrishpandya9924 4 года назад +1

    Sir, khub j Saras and Uttam Kam Kari rahya chho..lokopyogi..dhanyavas

  • @arvindgajera4348
    @arvindgajera4348 4 года назад +3

    સાહેબ મને કબજીયાત ની તકલીફો છે સાદુ ભોજન લવ છુ સતા કઠણ જાડા આવે છે સુકાઈ ગયલા કઠણ મળ આવે છે

  • @rakhichandarana972
    @rakhichandarana972 5 лет назад +1

    Aapni mahiti aapvani method khub sari chhe...aabhar

  • @vaghelavijaysinh2372
    @vaghelavijaysinh2372 Год назад +3

    ખુબ સરસ ભાઈ ભગવાન તમને ધનૂઆપે

  • @bharatsinhjhala1957
    @bharatsinhjhala1957 2 года назад +1

    જાણકારી આપવા બદલ હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને સક્સેસ પણ છું thank you મનહરભાઈ 🙏

  • @mahendrasinhvaghela6474
    @mahendrasinhvaghela6474 4 года назад +6

    ખુબ સરલં અને સચોટ ઉદાહરણ આપીને સમજાવવાની રીત બવુજં ઉપયોગી છે આપ ને ખુબ ખુબ અભિનંદન છે

  • @sangitabenpandya3571
    @sangitabenpandya3571 4 года назад +1

    Bhai tarara Bhadtha video Best Aedway good 🍋🍎🍍🍓👌👍😇

  • @rajeshwarijadeja2441
    @rajeshwarijadeja2441 4 года назад +5

    Heartiest Thank you Sir .Aapna jeva sajjano samaj mate upkari che . Aap ne shat shat pranam .

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 11 месяцев назад +1

    જય શ્રી રંગ અવધૂતાય નમ:
    જય શ્રી દત્તાત્રેયાય નમ:
    જય શ્રી વિશ્વકર્માય નમ:

  • @pratibhamaru3171
    @pratibhamaru3171 5 лет назад +6

    ખુબ જ સરસ માહિતી માટે આપ નો આભાર .

  • @MrudulaVora-w2t
    @MrudulaVora-w2t 9 дней назад

    Very good. ... . Mrudula vora

  • @jitendrakumarsoni2673
    @jitendrakumarsoni2673 4 года назад +22

    ખૂબ સુંદર, અસરકારક અને સરળ પ્રયોગ બતાવી સમાજસેવા કરી રહ્યાં છો.

  • @hareshjoshi9960
    @hareshjoshi9960 3 года назад

    Khub saari mahiti. Aabhar. Prabhu tamaru bhalu kare.

  • @nareshdave7498
    @nareshdave7498 4 года назад +8

    વાહ વાહ મનહરભાઈ વાહ,તમે જૈ સમાજ સેવાનુ કામ કરો છો તે અભિનંદન ને પાત્ર છે ભગવાન તમારુ ખૂબ સારુ કરે નમસ્કાર

  • @laljitalpada365
    @laljitalpada365 2 года назад

    Tamne koti koti pranam.....je janta hov badha videos mukta rejo....👌👌

  • @mpr_925
    @mpr_925 3 года назад +9

    પંચમહાલ જિલ્લા માં રહેતા મારા વ્હાલા મનાકાકા (મનુભાઈ) ને મારા વતી જયભગવન ......વાહ મોન્ટુ વાહ

    • @ved_2015
      @ved_2015 3 года назад +2

      prutvirajbhai મને મનહર કાકા નો મો નંબર આપોને

  • @joshigunvant9722
    @joshigunvant9722 3 года назад

    ખૂબ જ ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ઘણો ઘણો આભાર - ગુણવંતભાઈ જોષી વ્યારા તાપી.

  • @jigneshjogi6800
    @jigneshjogi6800 4 года назад +10

    મનહર ભાઈ ખુબ સરસ રીતે સમજાવ્યું છે.

  • @pramodbhavsar4488
    @pramodbhavsar4488 4 года назад +2

    ખુબજ સુંદર માહિતી કબજિયાત નો રોગ મટાડવા માટે આપી માટે ધન્યવાદ

  • @ketanjadav5731
    @ketanjadav5731 3 года назад +3

    જય ભગવાન, સર તમે ખૂબ જ સરસ કામ કરો છો... આભાર

  • @pgraiyani09
    @pgraiyani09 2 года назад

    ખૂબ સરસ કબજીયાતથી મુક્તિ અંગે માહિતી આપી, ધન્યવાદ મનહરભાઈ.

  • @patelganeshbhaichelajidhun6254
    @patelganeshbhaichelajidhun6254 5 лет назад +4

    ખુબ ખુબ આભાર મનહરભાઈ આપ મુલાકાત બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપકા હાર્દિક સ્વાગત કરતા હુ મે

    • @Dharma_Videos88
      @Dharma_Videos88 5 лет назад

      મનહરભાઇ નો નંબર આપશો

    • @ambabhaichaudhary646
      @ambabhaichaudhary646 3 года назад

      Sir mane 10 varsh thi pachantntano problem 6 ane kabjiyat no prashan 6 to koi upaye batavo sir

    • @ambabhaichaudhary646
      @ambabhaichaudhary646 3 года назад

      Sir tamaro contact no ap0 ne

  • @kamleshbsuthar5671
    @kamleshbsuthar5671 11 месяцев назад

    Manharbhai Namaskar very helpful to tips for this vedio Tamne Malwan mate Samay janavso

  • @sheetalshah6444
    @sheetalshah6444 4 года назад +4

    Thanks જય સ્વામિનારાયણ

  • @bachujidevda4319
    @bachujidevda4319 Год назад

    ખુબ ખુબ આભાર મનહરભાઈ સરસ મજાની વાત કહી

  • @christensenroemer8411
    @christensenroemer8411 5 лет назад +10

    ખુબ સારું કાર્ય કરી રહ્યા છો. તમેજ સાચા અર્થમાં FIT INDIA MOVEMNT ના બ્રાંડ ambassador છો.

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 3 месяца назад

    વેરી👍 નાઈશ👌 ઈન્ફોર્મેશન 👍
    🙏🙏ભાઈ સાહેબ🙏🙏

  • @jayshrivyas4979
    @jayshrivyas4979 3 года назад +25

    મનહરભાઈ કોઈ વિડિઓ નાના છોકરાઓ ને જન્મ થી શું કાળજી રાખવી જોઈએ જેનાથી એ બીમાર જ ના પડે અથવા ઓછા પડે એ વિશે પણ બનાવવા નમ્ર વિનંતી 🙏

  • @gautambhaigamit4585
    @gautambhaigamit4585 Год назад

    રમેશભાઈ વસાવા તરફથી ખુબ ખુબ આભાર સાહેબજી !

  • @hasmukhghoghari5398
    @hasmukhghoghari5398 5 лет назад +7

    સરસ માહિતી આપી તમારો ખુબ ખુબ આભાર

  • @oldtemplesexplore4481
    @oldtemplesexplore4481 5 месяцев назад

    Saras jaankari Saaheb👌👌👌👌👌👌👌

  • @sangeetahathila53
    @sangeetahathila53 4 года назад +5

    U r great......

  • @tarabenmakwana7897
    @tarabenmakwana7897 3 года назад

    Khub saras mahiti api abhar

  • @satishdhobi7698
    @satishdhobi7698 3 года назад +4

    જય માતાજી મનહરભાઈ હું સતિષભાઈ બોલું છું મારી નોકરી સિક્યુરિટી સિક્યુરિટી માં જોબ કરી રહ્યો મારે વધારે પડતું બેઠાડું જીવન છે તેથી મને કબજિયાત રહે છે મારુતિ સાફ થતું નથી અને મોડ રહે છે ખાટા ઓડકાર અને ખરાબ રીતે ગેસ બહાર નિકળે છે મારુ પેટ સાફ ન રહેતું નથી મને કબજિયાત બહુ જ રહે છે તો આપ મને સારો ઉપચાર કરવાથી મને ફાયદો થાય એવી દવા બતાવશો જય માતાજી મનહરભાઈ

    • @krushnadevsinhvala851
      @krushnadevsinhvala851 2 года назад +1

      કોઈને જવાબ નથી આપતા

    • @kishorbhai6566
      @kishorbhai6566 2 года назад

      000

    • @dineshdadujogal3314
      @dineshdadujogal3314 10 месяцев назад +1

      હરડે નુ ચુરણ લેવા નુ સવારે એક ચમચી એક ચમચી સાજે લેવાની

  • @sureshrparmarsureshrparmar3912
    @sureshrparmarsureshrparmar3912 4 года назад

    Tame muvi jordar banavyuch3 manhar patel tamne jay swaminarayan

  • @niranjanoza9023
    @niranjanoza9023 5 лет назад +5

    Manahar bhai trifla churna roj ratre lai shakay ke nahi?

    • @naveenpatel7117
      @naveenpatel7117 4 года назад

      Yes but not more than 3 months
      3 mahina pachhi thodo brake levo jaruri chhe nahi toh aadat padi jase. Ayurved no niyam chhe

  • @ratilalshah
    @ratilalshah Год назад

    Thanku sir, khub khub aabhar. R a shah.

  • @rheanick9454
    @rheanick9454 4 года назад +3

    Sir, su dar week a diwel laisu 6mhina sudhi to aatadda nbda to nai pde ne??? Moti umer ma aatadda dheela nai pde ne?

  • @PiyushParmar-in4xb
    @PiyushParmar-in4xb 4 года назад +1

    Khub Saras video

  • @bdTheVlogsquad
    @bdTheVlogsquad 4 года назад +3

    ખૂબ સરસ

  • @h.g.p.5880
    @h.g.p.5880 Год назад

    સો ટકા તમારો અભિપ્રાય સાચો છે.

  • @vinoddesai8975
    @vinoddesai8975 4 года назад +4

    સરસ માહિતી માટે આભાર

  • @amratdesai9493
    @amratdesai9493 Год назад

    Thanku meneher bhai super topic

  • @vishaldaima6816
    @vishaldaima6816 3 года назад +10

    તમે આપણા આયુર્વેદ ના વારસા ના રક્ષક છો.. 🙏ધન્યવાદ 🙏🌺

  • @firozgalani
    @firozgalani 4 года назад

    lajawab saras super man abhar

  • @patelakshay102
    @patelakshay102 5 лет назад +5

    sir well done i am a yo student i proud of that

  • @hariomdhunmandaljasdan2454
    @hariomdhunmandaljasdan2454 Год назад

    Khub saras mahiti aapi saheb

  • @tdstds2357
    @tdstds2357 5 лет назад +4

    Wah....saras upay chhe...i will try
    .....

  • @r.cparmar3551
    @r.cparmar3551 3 года назад +1

    Nice information Manharbhai. Thanks a lots.👏

    • @chohanranjan3
      @chohanranjan3 2 года назад +1

      Jay mataji sir apna pryogone koyi garib na ashirvad sir

  • @vivekgamit3529
    @vivekgamit3529 3 года назад +3

    Jay Bhagvan 🙏🚩

  • @TaherFidvi
    @TaherFidvi 9 месяцев назад

    Khub j.saras amulya mahiti..

  • @dlvankar2546
    @dlvankar2546 4 года назад +3

    Manhar bhai thanks

  • @jyotindradave3201
    @jyotindradave3201 4 года назад +1

    ખુબજ સરસ છે આ માહિતી 👍👍👍

  • @nileshboss150
    @nileshboss150 5 лет назад +6

    Manharbhai Diabetes mate eakdum jordar Dava/Prayog batavo please...
    I awaiting for your replay and remedy

    • @RavindraPithadiya
      @RavindraPithadiya 5 лет назад +3

      Nilesh Boss મનહરભાઈ કોઈપણ વાતનો પ્રત્યુત્તર આપતા નથી વ્હાલા
      ઘણા બધા સ્વજનો આપશ્રીના પ્રત્યુત્તરની રાહ જોવે છે માટે આપશ્રી આટલું સારું કાર્ય કરી રહ્યા છો તો કેવલ એટલી નમ્ર અરજ છે કે કોઈ સ્વજન કમેંટમાં કોઈ સવાલ પૂછે તો તેને મર્યાદિત સમયમાં નિદાન મળે તો જ આપશ્રીના વિડીયો બનાવવાનું સાર્થક ગણાય વ્હાલા
      વંદન પ્રભુજી

    • @jyotitrivedi9503
      @jyotitrivedi9503 3 года назад +1

      Millet khavanu chalu karo game tetlu sugar hase normal thai jase.

    • @nileshboss150
      @nileshboss150 3 года назад

      @@jyotitrivedi9503 how to eat and when to eat Millet....Please Reply Mam🙏

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 11 месяцев назад

    🙏અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત🙏

  • @bhabubhalala9935
    @bhabubhalala9935 4 года назад +5

    જડમૂળથી સ્વાસ સારો થઈ જાય શ્વાસનો રોગ

    • @raniqueen9243
      @raniqueen9243 4 года назад

      Jsk

    • @raniqueen9243
      @raniqueen9243 4 года назад

      Ap pag ma pani dukhti hoy to su karvu.?te sena karne dukhe che te janavso.

  • @ashokkumarprajapati8363
    @ashokkumarprajapati8363 4 года назад

    ખૂબજ સરસ પ્રયોગ છે.

  • @vikramdmuliyashiya9115
    @vikramdmuliyashiya9115 4 года назад +5

    Good Sar👍👍

    • @dilippatel3730
      @dilippatel3730 3 года назад

      Aap address aapso
      Phone number aapso

  • @thakorrameshji8630
    @thakorrameshji8630 Год назад +1

    ખુબ સરસ મનહરભાઈ જય માતજી

  • @shahidullahkhanpathan9360
    @shahidullahkhanpathan9360 4 года назад +4

    Mashaallah allah aap ki umar me barkat kare

    • @shaileshpipaliya3221
      @shaileshpipaliya3221 Год назад

      મનહરભાઈ તમારો નંબર મોકલવા વિનંતિ

  • @bhavikapatel1279
    @bhavikapatel1279 3 года назад +1

    Jai bhagvan. Sir. Pan. Jene. Acidity. Thati hoi. E. To. Ematy stamuch. Kevi. Rite. Rahi sake. Eno. Koi. Upay

  • @heenabheda6584
    @heenabheda6584 5 лет назад +6

    વાહ મનહરભાઈ ... આભાર

  • @rameshdharecha2283
    @rameshdharecha2283 Год назад

    Khub khub aabhar saheb

  • @rajanarvind9736
    @rajanarvind9736 4 года назад +4

    મનહરભાઈ... નમસ્કાર! હું નિયમિત આપના અપલોડ કરેલા બધા વિડિયો જોવો છું.... હું થોડા સમય પહેલા જ આપની યુ ટયુબ ચેનલ નો ફોલોઅર છું.... આંતરડા સાફ કરવા આપે આ વિડીયો મા બતાવ્યા પ્રમાણે દુધ સાથે કેસ્ટર ઓ ઈલ નાખી સવારે વહેલા મે આજે પ્રયોગ કયોઁ... પણ જુલાબ અેક જ વાર થયો છે... પછી થયો નથી... તો સલાહ આપવા વિનંતી કરુ છું.... આપનો મોબાઈલ નંબર પણ આપશો...

  • @vibhavakhariya7848
    @vibhavakhariya7848 2 месяца назад

    મનહરભાઈ નમસ્કાર મને ખૂબ જ કબજિયાત રહે છે તેના કારણે ફિશર નો પ્રોબ્લેમ છે હું છેલ્લા ત્રણ દિવસથી દરરોજ રાત્રે પા વાટકી જેટલા ગરમ દૂધમાં બે બે ચમચી દિવેલ નાખીને પીવું છું છતા પણ મને કોઈ પણ જાતનો જુલાબ લાગતો નથી કે જરાય રિઝલ્ટ મળતું નથી તું મહેરબાની કરીને હવે મારે શું કરવું તો જણાવશો

    • @vibhavakhariya7848
      @vibhavakhariya7848 2 месяца назад +1

      મને મળ પણ ખૂબ જ કઠણ આવે છે તેથી ફિશર વધતું જાય છે

    • @vibhavakhariya7848
      @vibhavakhariya7848 2 месяца назад

      Saheb please reply aapso

  • @satkaivalsatkaival6062
    @satkaivalsatkaival6062 4 года назад +3

    तुम्हारी बात एकदम सत्य है

  • @divyabharat7258
    @divyabharat7258 4 года назад

    Tamara badha video bahu upyogi chhe

  • @JAYDEV402
    @JAYDEV402 5 лет назад +7

    સાહેબ... સાદર પ્રણામ...!

    • @balwantmehta8640
      @balwantmehta8640 4 года назад +1

      BALWANTRAI ODHAVJI MEHTA

    • @balwantmehta8640
      @balwantmehta8640 4 года назад

      નમસ્કાર, પરણામ,બહુ સરસ ધન્યવાદ, આભાર

    • @punapatat9769
      @punapatat9769 3 года назад

      ji.shaheb

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 11 месяцев назад

    ભાઈ શ્રી મનહરભાઈ🙏 જય ભગવાન 🙏ભાઈ

  • @shobhanapatel4113
    @shobhanapatel4113 4 года назад +4

    When you do churan can you edit and add video link description box Thank you especially when you saying next video?

  • @mahipatraval4473
    @mahipatraval4473 5 месяцев назад +1

    જયપરશુરામ ભગવાન મહિપતભાઈરાવલમોરબીહંસાબેનરાવલ જયશ્રીકૃષ્ણ

  • @khemjiparmar063
    @khemjiparmar063 5 лет назад +5

    સહેબ એનીમાં સુ તે જણવવા વિનંતિ...

  • @dineshturakhia6409
    @dineshturakhia6409 4 года назад

    KHOOBJ SUNDER......................

  • @krishnapatel853
    @krishnapatel853 3 года назад +6

    Thanks sir for your important topic tips 🙏

  • @shaileshpipaliya3221
    @shaileshpipaliya3221 Год назад

    તમારા વીડિયો જોયાં અમનો ખૂબ ગમૈયી તમારો આ ભાર

  • @jhanvijhala8508
    @jhanvijhala8508 5 лет назад +3

    Nice information

  • @ashokadesara2245
    @ashokadesara2245 3 года назад +2

    Saras gyan.

  • @vijayvaland8586
    @vijayvaland8586 4 года назад +4

    યાદ શક્તિ માટે નાના બાળકો માટે ઉપાય બતાવશો

  • @vitthalbhairafaliya2065
    @vitthalbhairafaliya2065 3 года назад

    આભાર.મનહરભાઇ.વિઠ્ઠલભાઈ.મોટા.મુજીયાસર.ડી.બગસરા.અમરૅલી.

  • @daxaparmar5240
    @daxaparmar5240 5 лет назад +4

    Manhar bhai koti Koti Vandana👏

  • @raywill9225
    @raywill9225 2 года назад +1

    મનહરભાઈ સરસ આરોગયની માહિતી આપો.છો મારે એસીડીટી હતી તમારો વિડીયો જોઇ પરયોગ ચાલુ કરયો મારે ફેર પડી ગયો આભાર તમારો

  • @bharatparekh7112
    @bharatparekh7112 4 года назад +17

    Castor oil with ginger ukala at night or with milk in morning for constipation?

  • @rajprajapati5723
    @rajprajapati5723 4 года назад +2

    Saheb....aa proyog lifetime karvanu

  • @hardikshah4271
    @hardikshah4271 4 года назад +4

    Thank you for your tips

  • @vasantiben9149
    @vasantiben9149 2 года назад

    Good night bhai aap ko bhagwan Khush rakhye 🙏🏻🙏🏻🙏🏻

  • @al_farsi_media
    @al_farsi_media 5 лет назад +4

    ડોક્ટર મનહર સાહેબ નો નમ્બર છે કોઈ ના પાસે તો મોકલો

  • @samitnishar9277
    @samitnishar9277 3 года назад

    Thanks for video manahar Bhai patel

  • @sanjayrajpara878
    @sanjayrajpara878 5 лет назад +3

    મારે રોજ સવારે ૩ વખત લેટરીન જવુ પડે છૅ તો શું કરવું જોઈએ.???

  • @narayanbhanushali5140
    @narayanbhanushali5140 5 лет назад +1

    बहुत खूब धन्यवाद🙏

  • @karubhaithakor6631
    @karubhaithakor6631 5 лет назад +5

    Jene Pan faydo thayo to like

  • @arhamcomposites431
    @arhamcomposites431 3 года назад

    Manoharbhai Jai Bhagwan
    Tamara vdo's bahuj faydakarak hoi che.
    Mane teeth mate no anubhav che.
    Hamna mane anus ma badattra thai che. Tamaro advice aapsoji
    Regds
    Jai Bhagwan

  • @tikumakwana4082
    @tikumakwana4082 5 лет назад +6

    Tame bilkul sachu kaho cho..

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 5 месяцев назад

    ભાઈ શ્રી મનહરભાઈ🙏 જય ભગવાન 🙏ભાઈ સાહેબ

  • @prlptl5182
    @prlptl5182 4 года назад +3

    Dudh na bhavatu hoy to garam chha (tea) ma pan divel lai ne cleaning thai shake chhe, I had used it when I was kid.

  • @jayantibhaipatel3498
    @jayantibhaipatel3498 3 года назад

    જ્યોત્સના પટેલ ગુડ રેસીપી