શું તમારે દાંત કઢાવવા છે અને ઇન્જેક્શનનો ડર લાગે છે?? તો આ વિડીયો જરૂર જુઓ.

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 79

  • @janakbhaibhatt556
    @janakbhaibhatt556 2 года назад +8

    ધન્યવાદ છે આવા ડોકટરને જે નિઃશુલ્ક સેવા કરે છે. અત્યારે તો દાંત ના ડોકટર રુટ કેનલ કરવાના 4000 હજાર રૂપિયા લે છે.

    • @RC-hk5yl
      @RC-hk5yl Год назад

      ઓછા કિધા, અમારે જામનગરમા એક ભાઈ છે જે ચામડી કાઢી લે એવો ચાર્જ લે છે.

  • @pradeepshah5806
    @pradeepshah5806 2 года назад +6

    ખૂબ સરસ જી
    ભગવાન આપને ખૂબ આશીર્વાદ આપે અને આપની પ્રગતિ અપાવે

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 2 года назад +2

    આવી રીતે દાંત પાડી આપે બહું સરસ કહેવાય ડૉકટર સાહેબ ખુબજ અનુભવી છે

  • @jayabengamara5948
    @jayabengamara5948 2 года назад +1

    🙏 ખૂબ સરસ દાંત ડોક્ટર સાહેબ ધન્યવાદ અદ્ભૂત સેવા કાર્ય 🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏

  • @bhadreshmehta6712
    @bhadreshmehta6712 2 года назад +4

    ડોક્ટર જય સુખ ભાઈ તથા ઓડેદરા ભાઈ ને ધન્યવાદ

  • @nizarsamnani6605
    @nizarsamnani6605 Год назад

    ખુબ ખુબ અભિનંદન છે આવા ડોક્ટરો ને

  • @sangeetarathod3045
    @sangeetarathod3045 Год назад +1

    ગણદેવા

  • @bhartikher9289
    @bhartikher9289 Год назад

    Su vat chhe manva ma pn n ave super God bless you

  • @PravinThakkar-to3ow
    @PravinThakkar-to3ow 4 месяца назад

    નમસ્કાર સર

  • @bhimagodhaniya2165
    @bhimagodhaniya2165 2 года назад +1

    Good aedeting hamir bhai

  • @RameshParmar-t8e
    @RameshParmar-t8e 7 месяцев назад +1

    ડોકટર.જયસુખભાઈ.મકવાણાને.જય.માતાજી.મારે.કહેવાનુછેકે.ગુજરાત.મા.અમદાવાદમા.નવા.વાડજ.અખબાર.નગર.સકૅલ.એરીયામા.શીવમની.પાછળ.મયુનિપલ.સ્કુલમા.કે.સોસાયટીમા.કેમ્પં.રાખોતો.ઘણુસારુ.દરેકને.હાલમા.આદ.દૅધણાહોયછેનેએટલે.ને.મારેપણ.બગડી.ગયેલા.દાતનેદાઢ.નુ.નિદાન.કરાવુછે.વિનાઈન્જેકશન.વિના.કઠાવુછેએટલે..આખો.માટે.પણ.જરુરીકેમ્પંની.

  • @prabhadevaliya1078
    @prabhadevaliya1078 2 года назад +2

    Khub sars

  • @akoliyabavchandbhai5247
    @akoliyabavchandbhai5247 Год назад +1

    ધન્ય છે જયસુખ ભાઈ મકવાણા ને

  • @lakhmanodedra8993
    @lakhmanodedra8993 2 года назад +2

    Khub srs hamir bhaii

  • @jignasakuchhadiya8881
    @jignasakuchhadiya8881 2 года назад +1

    Khub saras mahiti aapi

  • @chanduvadhiya2217
    @chanduvadhiya2217 Год назад +1

    Good work sir.

  • @madhavartsa1653
    @madhavartsa1653 2 года назад +3

    વેરી ગુડ જય શ્રી કૃષ્ણ 🙏

  • @pushkarrathod1698
    @pushkarrathod1698 Год назад

    Thank you for sharing.

  • @menandmodhvadiya3670
    @menandmodhvadiya3670 2 года назад +1

    Good service,,,,,,,

  • @rrrmuli4422
    @rrrmuli4422 2 года назад +3

    મારા ભગવાન ક્યારેક સુરેન્દ્રનગર જીલ્લા ને લાભ આપવા વિનંતી છે રવજીભાઈ ખાંભલા

  • @solankighanshyambhaipopatl8810
    @solankighanshyambhaipopatl8810 2 года назад +2

    લાખ લાખ વંદન છે 🙏🙏🙏🙏🙏🙏

  • @ranabhaisarvaiya3225
    @ranabhaisarvaiya3225 Год назад

    Good

  • @dhirajshankhala9661
    @dhirajshankhala9661 2 года назад +1

    Very good 🙏🙏🙏

  • @rashmikantparmar6804
    @rashmikantparmar6804 2 года назад

    હમીર ભાઇ. નવા વરસ ના નુતન વર્ષા અભિનંદન હાદિઁક શુભકામના આ સાથે આપ ને રૂબરૂમાં મુલાકાત લેવી છે જીવા બાપા મોઢવાડિયા ને મળવુ છૈ બોખીરા આભાર. ધન્યવાદ અનમોલ રતનો ને

  • @kantikaliyani2430
    @kantikaliyani2430 Год назад +1

    ઘુટણ નાં દુઃખાવા માટે, કોઈ સાહેબ હોય તો જણાવો

  • @vimlabenpatel2145
    @vimlabenpatel2145 Год назад

    Khub Sars abhi nandan ap Surat ma kyare avvanasho te janavsho

  • @lakhabhaiodedra5920
    @lakhabhaiodedra5920 2 года назад +1

    Good job

  • @aartisolanki6998
    @aartisolanki6998 2 года назад +1

    Jsk v good👍

  • @dharmishthapatel1360
    @dharmishthapatel1360 2 года назад +1

    Jsk good seva

  • @sangeetarathod3045
    @sangeetarathod3045 Год назад

    તમારો કામ જોયું ખુબજ સરસ છએઅમએ ગમ્યું પણ અમારાથી રાજકોટ સુધી ન આવી સકઈયએમઆટએ તમે ગણદેવી આવી સકો અમારું ગામ આવી શકો તો સઆરઊઅમઆરઆ ગામની વસ્તી 3લાખ જેટલા છે તમે અમારા ગામ આવશો તો સારું

  • @bhaveshrathod4257
    @bhaveshrathod4257 Год назад

    સાહેબ નમસ્કાર સાહેબ કરછમાં કાંઈ જગ્યાએ આવો છો જો આવતા હો મને એડ્રેસ આપો એશીડનટ પછી મારા દાંત આડાઅવળા થઈ ગયા છે હું જમી નથી શકતો જમું એટલે દુખાવો થાય છે ને મારા દાંત પણ હલે છે જવાબ આપવા વિનંતી સાહેબ

  • @menandmodhvadiya3670
    @menandmodhvadiya3670 2 года назад +1

    Goo

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 2 года назад +2

    સાહેબ ક્ઇ જગ્યાએ રહો છો સરનામું આપશો સારી સૈવા છે

  • @tejashdoshi9649
    @tejashdoshi9649 2 года назад

    Fine......

  • @laxmanchopda3247
    @laxmanchopda3247 7 месяцев назад +1

    द्वारका मां आवो

  • @danabhaichudasma5418
    @danabhaichudasma5418 Год назад

    Somnath sthal kaya chhe

  • @mahendrjivani2237
    @mahendrjivani2237 2 года назад +1

    🙏🇮🇳🇮🇳🙏

  • @kalaparmar2143
    @kalaparmar2143 Год назад

    Dr. Saheb no contect no pn aapo bhai... Kharekhar aap nu kary khub j umda 6.. Atyar na samay ma aa badhu koi ne khyal j nathi... Atyare badhae aadhunikta taraf aandhdi dot muki 6.. N parinam rupe bimario thi piday 6 n aarthik rite barbad thay 6

  • @gordhanvaghela3760
    @gordhanvaghela3760 2 года назад +1

    Maro dat dukhs,dadma,ni dava batavso 🌹🙏🌹

  • @mrstark6937
    @mrstark6937 Год назад

    MANAV SEVA AEJ PRABHU SEVA .

  • @harshasolanki9828
    @harshasolanki9828 Год назад

    Dr.dapan dadh aave tyare mul trasa hoy to padavva jaruri hoy?

  • @parvatijayantilallimbachiy5631
    @parvatijayantilallimbachiy5631 2 года назад +1

    Very good dr saheb edres aapsho mare chamdi sun 1 minittthi vadhare nathi raheti tethi mara dant baharthi tuti jay chhe pan dant ander emnem rahe chhe 2 dava badli pan dant niklta nathi etle jo tame sarnamu aapo to hu aavi shaku plese dr hu khub heran chhu to javab aapsho thanks

  • @manjulavaghji2646
    @manjulavaghji2646 Год назад

    Avo kep London ma thay to?

  • @MaheshParmar-fs2gg
    @MaheshParmar-fs2gg Год назад

    ગઝલ

  • @baldevssolanki614
    @baldevssolanki614 2 года назад +1

    મુળમાથી તુટેલ દાત કાઠી શકાય કે કેમ?

  • @shahilmalek9103
    @shahilmalek9103 2 года назад +1

    આ પદ્ધતિ થી દાંત કાઢ્યા પછી દુખાવો કેવોક થાય છે.?

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 2 года назад +1

    ડોકટર નો ફોન નંબર જણાવો ભાઈ 🙏

  • @nayanaraval9675
    @nayanaraval9675 2 года назад +1

    Sir vadodara aavo to janavso

  • @a.bjadeja2083
    @a.bjadeja2083 2 года назад +1

    સાહેબ,બ,નાનંબર,જોઈએ,છે

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 2 года назад

    સર ટાઇજેમીનલ નયુરાલજીયા ની સારવાર કરી શકો છો

  • @bhupensoni1571
    @bhupensoni1571 2 года назад +1

    You have not given the phone number of Dr. Deshmukh Makwana.

  • @rajubhai1945
    @rajubhai1945 Год назад +1

    vahkhubsarasmahiti

  • @jayprakashdesai3960
    @jayprakashdesai3960 2 года назад +1

    Ph no shu ch pl batavo

  • @daxchavda8124
    @daxchavda8124 2 года назад +1

    અમે લોકભારતી સણોસરામા ડૉ. લાભશંકર વૈદ્યના કેમ્પમાં મદદમાં હતા દાંતની તેમની સારવાર ખુબ સારી હતી અમારે મારા ગામમાં આપનો ડેન્ટલ કેમ્પ કરવો છે આપનો ફોન નબર આપશો આભાર મનજીભાઈ લકુમ ચુડા

  • @દામજીભાઈસાંગાણી

    સાહેબકયારેકકાલાવડમાકેમપરાખો

  • @fatemanafisa3536
    @fatemanafisa3536 Год назад

    Fon nabr aapjo

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 Год назад

    Modha na khule aene dat pado cho

  • @djoshi5557
    @djoshi5557 Год назад

    H😅

  • @kalyanibhatt425
    @kalyanibhatt425 2 года назад +1

    ફોન નંબર ન આપ્યો ..આપો

  • @8dlisa24patel5
    @8dlisa24patel5 2 года назад

    Kalol
    Evo
    Ne

  • @ghanshyamtrivedi8788
    @ghanshyamtrivedi8788 Год назад

    Porbandar.ma.keya.malocho.bapp..

  • @travelwithaditya7460
    @travelwithaditya7460 Год назад

    આમનુ કોઈ સ્થાયી ક્લિનીક હોય તો અથવા મોબાઇલ નંબર હોય તો જણાવા વિનંતી

  • @hasmukhdavda4834
    @hasmukhdavda4834 Год назад

    🙏🌹🙏🌹🙏