Uma Ben Gadhvi | De De Moraliya || Kirtan -2022

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 681

  • @jitudangadhavi3874
    @jitudangadhavi3874 2 года назад +27

    વાહ ઊમા બેન તમારો સરસ કંઠ છે હું
    તો રોજ સાંજે સુતા પહેલા બે થી ત્રણ વાર જોવું છું ને સોભડૂ પણ મજા આવે છે

  • @maheshchaudhary382
    @maheshchaudhary382 2 года назад +61

    જય દ્વારિકાધીસ
    બનાસકાંઠા ની ધરતી પરથી નારણભાઇ ના ચરણો માં સત સત નમન કરું છું... નજરે તો ક્યારેય જોયા નથી પણ you tube માં તેમનાં કિર્તન અને ભજન પ્રોગ્રામ સાંભળી તેમનો ચાહક બની ગયો હતો... તેમની અણધારી વિદાય થી મારી આંખો ભીંજાઈ ગઇ ....એમના કર્તનો અને એમની યાદો હંમેશા અમારા દિલ માં જીવંત રહેશે 😢😢😢🙏🙏🙏

    • @ramanahir313
      @ramanahir313 2 года назад +2

      🙏

    • @kuvadiyabhurabhai4035
      @kuvadiyabhurabhai4035 2 года назад +4

      ખુબ ખુબ સરસ બેનબા તમારો કંઠ બોલ સુંદર છે

  • @keshavjidharviya4418
    @keshavjidharviya4418 2 года назад +5

    Ben ba no avaj kub saras che ben damiyantiben bardai jeva gayak bane tevi mataji pase prathna jay mataji

  • @ramanahir313
    @ramanahir313 2 года назад +136

    વાહ ઉમાબેન ગઢવી અને જગદીશભાઈ કરંગીયા તમે અમારા પ્રોગ્રામમા મારા પાપા નુ ફેવરીટ અને આલ્બમ સોંગ આટલું સરસ રીતે ગાય અને શ્રદ્ધાંજલી આપી આભાર🙏.
    Miss You Lots Of Papa 😭💔💐🙏

    • @RatnaAhir1
      @RatnaAhir1 2 года назад +13

      ભગવાન શ્રી કૃષ્ણની વ્હાલી ગાયો માટે જેને જીવનભર નિસ્વાર્થ સેવા કરી તેવા તે પુણ્યાત્મા નારણભાઇ નંદાણિયા આહિરના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના
      ઓમ શાંતિ ઓમ

    • @shaileshahir6852
      @shaileshahir6852 2 года назад +4

      Om santi om 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @ajaylagariyaahir299
      @ajaylagariyaahir299 2 года назад +3

      🙏🙏🙏🙏

    • @rameshsagatiya9439
      @rameshsagatiya9439 2 года назад +5

      Bhagvan temna aatmane shanti aape

    • @vinodjaviya7868
      @vinodjaviya7868 2 года назад +2

      ખરેખર તમે ભાગ્યશાળી શો
      કે તમારો જન્મ આવા પરીવાર માં થયો
      જયશ્રી ક્રષ્ણ

  • @shahmahesh1458
    @shahmahesh1458 2 года назад +6

    વાહ ઉમબેન તારો વોઇસ અને ગાયકીને 100-100વાર સલામ બેન જય મોગલ

  • @pareshkarngiya5671
    @pareshkarngiya5671 2 года назад +8

    Wah 20 vakhat a git sabhru pn toye moj j ave
    Bhagvan tamne khub pragti ape aevi prathana

  • @kobadkanabhai4581
    @kobadkanabhai4581 2 года назад +10

    વાહ બેન વાહ ખુબજ સરસ
    નથી લીધી મોરલી કાના અમે નથી મોરલી તમારી 👌👌👌👌🙏🙏🙏🙏💪💪💪💪

  • @rajeshkhodadiya2266
    @rajeshkhodadiya2266 2 года назад +14

    કનૈયા નથી લીધી મોરલી તમારી આ સંવાદ ગિત સાંભળતા એવું લાગે છે કે આખી દુનિયા કૃષ્ણ મય બની ગઈ. જય શ્રીકૃષ્ણ.

  • @snDipagohil
    @snDipagohil 2 года назад +5

    Jay murlidhar Jay ho' jabrjast rajuat a kan Gopi nu kirtan varmvar sambhlvanu man thay. dhanyvad umaben gadhvi &jay ho Jagdishbhai. Jay drakadhish.......

  • @sunilbavariya4179
    @sunilbavariya4179 2 года назад +10

    Bhai no. Awaz. Pan. Mast. Che.... Khub. Saras.

  • @mahendrabhaipandya3749
    @mahendrabhaipandya3749 Год назад +2

    બહુ સરસ ઉમાજી. અને સાથે જિલ્લવે છે તે ભાઈ ને ધન્યવાદ સરસ કીર્તન ગાવછો. આજ જૂનું ગામડું યાદ કરાવી દીધું

  • @narandangi3920
    @narandangi3920 2 года назад +7

    હું ભરવાડ સમાજ નો યુવા જાગૃત પ્રમુખ બનિયો છું અને તમારા ગીત બધા બવ સરસ છે બવ સારુ ગાવ છો ખુબ આગળ વધો બેનબા દુવારકા વાળો કાયમ માટે આગળ વધારે ભગવાન ✌️

  • @maldebhaibera7663
    @maldebhaibera7663 2 года назад +8

    જય દ્વારકાધીશ.. ખુબ સરસ.... ભાણેજ...........

  • @amrutbhairaval4305
    @amrutbhairaval4305 Год назад +3

    Very nice song

  • @devangjoshisinger2051
    @devangjoshisinger2051 2 года назад +4

    Instrument team pan khub j saro bhav se khub j srs Jay hoo🙏🙏🙏

  • @hardikgorasiya8530
    @hardikgorasiya8530 2 года назад +9

    Jai shree krishna uma ben khub saras song gava badal abhar

  • @umabengadhviofficial425
    @umabengadhviofficial425 2 года назад +358

    એક લાખ વ્યુ પોઈન્ટ કમ્પલેટ.... થેંક્યું ફોર ઓલ વ્યુવર....આપ બધા નો ખુબ આભાર 😊🙏🙏

  • @govindbhaikapadiya3101
    @govindbhaikapadiya3101 2 года назад +5

    વાહ ઊમા બેન તથા જગદીશ ભાઈ સરસ આવાજ છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ રામ

  • @ashvinjalu6098
    @ashvinjalu6098 2 года назад +12

    ખુબ સરસ
    જય દ્વારકાધીશ

  • @jayrajsinhjadeja8439
    @jayrajsinhjadeja8439 2 года назад +2

    Mane khub game che.aa kirtan.Dil khush Thai Jay che સાંભળીને

  • @yogeshparmar2970
    @yogeshparmar2970 2 года назад +14

    ખુબ સરસ સૌરાષ્ટ્ર ની રસધારા ચેનલ હુ ઘણા દિવસ થી આ વીડિઓ શોધતો હતો.🙏

  • @pankajahir7693
    @pankajahir7693 2 года назад +3

    Jordar saurashtra ni rasdhara chetan bhai

  • @rmakwana555
    @rmakwana555 2 года назад +7

    બહુ સરસ ખુબ સુંદર અવાજ સે બને ભાઈ બહેન નો ખુબ સુંદર જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏મજા આવી ગઈ

  • @vinaypipaliya8645
    @vinaypipaliya8645 3 месяца назад +1

    Jay ho jay ho.
    Super se bhi super.
    Song and music.
    May fevarit songs.
    Radhe Radhe
    Jay shree Krishna.
    Jay duvarakadhish.
    Thanks.

  • @ramgadhvi3452
    @ramgadhvi3452 2 года назад +27

    આ ગીત દીવસમાં ત્રણ કે ચાર વખત કાયમ સાંભળું છું ખુબ જ સરસ છે અવાજ બહેન નો
    જય માતાજી

  • @hardiksavani3443
    @hardiksavani3443 Год назад +2

    Super Kitan Umaben Gadhvi.... Aavaj new Album bnao ben, Aapno voice bavaj saras che. Jay Dwarkadish

  • @nitinchudasama3463
    @nitinchudasama3463 2 года назад +6

    Radhe Radhe

  • @amitgojiya6416
    @amitgojiya6416 10 месяцев назад +2

    બોવ સરસ ઉમાબેન મજા આવી.ભૂમિ આહીર ના જેમ લટકા અને નખરા નથી કરતા એ મને ગમ્યું.

  • @ashwindangadhavi2033
    @ashwindangadhavi2033 2 года назад +3

    Khub saras song ben ma mogal bless u

  • @talawadiyajaypal8363
    @talawadiyajaypal8363 2 года назад +3

    વાહ બેન વાહ સુ અવાજ સે 👏👍 ‼️🙇જય દ્વાકાધીશ 🙇‼️
    જય મહાદેવ

  • @sanjaydodrajput4979
    @sanjaydodrajput4979 2 года назад +11

    ખુબ ખુબ અભિનંદન બેન 💐

  • @jjnandania8991
    @jjnandania8991 2 года назад +6

    👌👍...khubaj madhur ane surilo awaj chhe ...umaben gadhvi ane Jagdish bhai karangiya no ....varamvar nhi parantu lifetime sambhlva layak kirtan chhe ....mind blowing...banne na madhur kanth ma aava bijaa geeto nu album bnavi ne muksho to amne gamshe ....thanks ...jai shri Krishna..🙏🙏.

  • @karmdeepkumars.3159
    @karmdeepkumars.3159 2 года назад +3

    Vah Aaj na jamana ni chokriyu ne jam chaglai muki ne tame aapani parampara jadvi rakhi
    1 ni kanth uma ben vah vah

  • @ravimendpara4457
    @ravimendpara4457 2 года назад +9

    Nice UMABEN Gadhavi FiNE Song&vadan Naran kaka🙏

  • @bariahetal2102
    @bariahetal2102 2 года назад +5

    Khub j Saras bhajn ...Jane gokul ma apne ubha Hoi ne Kan gopi no aa prasang jate jota Hoi aetlu saras aa bhajn gayu chhe...

  • @jakhupgadhvi1107
    @jakhupgadhvi1107 Год назад +2

    આવુ ઉંચા સુર માં ગાઉં માત્ર ને માત્ર ભગવતી ની કૃપા ખુબ સરશ જીયો

  • @sanjaydodrajput4979
    @sanjaydodrajput4979 2 года назад +46

    આપણી સંસ્કૃતિ નું જતન જરૂર થાઇ છે ⚜️💐👏🏻

  • @anilchochachochaanil8985
    @anilchochachochaanil8985 2 года назад +6

    Vah umaben end jagadish bhai 👍😍

  • @ramavatgatudo6265
    @ramavatgatudo6265 2 года назад +4

    Awesome
    Saurashtra video

  • @nitessagthiya7496
    @nitessagthiya7496 2 года назад +3

    Khub saras
    Jay Dwarkadhish🙏🙏

  • @karmurbipinbipin6273
    @karmurbipinbipin6273 2 года назад +31

    🙏🌹 ખુબ ખુબ અભિનંદન ઉમા ભાણેજ આપના સુર ખુબ સરસ છે ને પહેલીવાર કાન ગોપી કિર્તન મંડળી માં આવું સરસ કિર્તન ગાયું આપનો આવાજ કોઈ સીંગર થી કમ નથી. 🌹🙏 જય દ્વારકાધીશ🌹🙏

  • @ravirajraviraj8905
    @ravirajraviraj8905 2 года назад +13

    વાહ બેનબા વાહ આ આપણી સંસ્કૃતિ છે ખુબ ધન્યવાદ આ ગીતો મર્યાદા થી ભરપૂર કેવાય..... લાખો વંદન બેનબા તમને મારાં 🙏🏻🙏🏻

  • @vpahir9544
    @vpahir9544 2 года назад +6

    Vah ,khub sarad

  • @hardiksavani3443
    @hardiksavani3443 2 года назад +2

    Album song pan khub j saras che, badha jojo, bahuj saras che. Ben Aavela bane song, studio Avsar per....

  • @solankikrishnapalsinh6945
    @solankikrishnapalsinh6945 2 года назад +2

    જયહો ..... ખૂબ સરસ ઉમાબેન , જગદીશભાઈ તથા સમસ્ત મંડળ ને ... બનાસકાંઠા જિલ્લા જાગીરદાર રાજપૂત સમાજ વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું . .. ક્રિષ્નપાલસિંહ સોલંકી કમ્બોઈ

  • @lalkiyavanrajshinh9222
    @lalkiyavanrajshinh9222 2 года назад +11

    1વર્ષ માં 5મિલિયન વ્યુવ થશે બેનબા એવી માતાજી પાસે પ્રથાના જય માતાજી

  • @gurukrup9528
    @gurukrup9528 2 года назад +5

    Khub sars ben jay mataji

  • @ravichauhan6276
    @ravichauhan6276 2 года назад +4

    ખુબ ખુબ અભિનંદન બેન બા

  • @sunilchavda2769
    @sunilchavda2769 2 года назад +12

    Jay murlidhar jay khodiyar maa

  • @funnyshortvideo2842
    @funnyshortvideo2842 2 года назад +4

    Khub khub saru hu bov sabhadu chu 👌👌👌👌

  • @dineshbaria6840
    @dineshbaria6840 2 года назад +3

    Je ho umaben, jagdishbhai je je dwarkadhish

  • @jayeshgoraniya2176
    @jayeshgoraniya2176 2 года назад +2

    Wah ben

  • @durlabhbhaivekariya2666
    @durlabhbhaivekariya2666 22 дня назад +2

    Jay, shree, kusna,

  • @ketanbhaiboricha1240
    @ketanbhaiboricha1240 2 года назад +5

    ખુબ સરસ ભાણીબેન

  • @hardiksavani3443
    @hardiksavani3443 2 года назад +4

    Khub saras song, haju Aava Album bnavo ben, khub saras che tmaro voice

  • @dalsukhsurani4780
    @dalsukhsurani4780 2 года назад +10

    નારાયણભાઈ ભગવાન તમારા ‌આતમા ને શાંતિ આપે 🙏🙏🙏

  • @bhaveshdangar3067
    @bhaveshdangar3067 2 года назад +6

    વાહ ઊમા બેન ખુબ સરસ

  • @gangdasbahir
    @gangdasbahir 2 года назад +3

    ખૂબ ખૂબ અભિનંદન બેન ને ખૂબ સારો અવાજ છે.

  • @jiteshparsaniya4540
    @jiteshparsaniya4540 2 года назад +8

    ખૂબજ સુંદર ગીત ગાયુ

  • @devangjoshisinger2051
    @devangjoshisinger2051 2 года назад +3

    Jagdish bhai ane Uma Ben khub srs rite gayu se 🙏🙏🙏

  • @raviram1901
    @raviram1901 2 года назад +9

    જય શ્રી કૃષ્ણ વંદન નારણ મામા

  • @indubenpatel1180
    @indubenpatel1180 Год назад +1

    ખુબ ખુબ આભાર બેન આ ભજન લખીને મોકલવા માટે વિનંતી જયશ્રી કૃષ્ણ

    • @indubenpatel1180
      @indubenpatel1180 Год назад

      શબ્દ મા ખબર પડી નથી તો લખીને મોકલવા માટે વિનંતી જયશ્રી કૃષ્ણ

  • @vakatardinesh4156
    @vakatardinesh4156 2 года назад +7

    બહુ સરસ ગીત ગાયૂ બેનબા

  • @mukeshbhati472
    @mukeshbhati472 2 года назад +1

    Good umaben hu roj a geet vagadu chu savar ma saras nice voice ben jay mataji

  • @dharmeshdivani7222
    @dharmeshdivani7222 Месяц назад +1

    બહુ જ સરસ જય દ્વારકાધીશ

  • @PCSTATUSOFFICIAL588
    @PCSTATUSOFFICIAL588 Год назад +2

    Very very very good behn

  • @Arvindparaliya.
    @Arvindparaliya. 2 года назад +24

    ખુબ સરસ ઉમાબેન 👌👌👌👌 બેન્જો
    માસ્ટર.. અરવિંદ પરાલીયા તમારો ખુબ ખુબ આભાર માને છે તમારી ગાયકી બહુ મસ્ત છે

  • @જીવી.કાનજી.દીપ્તિ.નિયતિ

    ખૂબ જ સરસ... જય શ્રી કૃષ્ણ 🙏

  • @lakhanbariya3622
    @lakhanbariya3622 2 года назад +6

    જય માતાજી બેન .ખુબ ખુબ અભિનંદન. ખુબ પ્રગતિ કરો .

  • @agadhviagadhvi4158
    @agadhviagadhvi4158 2 года назад +4

    Jay mataji hu Maharashtra ma tamne sambhlu sau ane mane tmari aawaj bahuj sunder se

  • @kscharan6290
    @kscharan6290 2 года назад +11

    વાહ બેન ખૂબ સરસ જય માતાજી

    • @nbvadher8649
      @nbvadher8649 2 года назад

      I.miss you umaben nathi lidhu morli tamari

  • @priyankahirlifestyle7142
    @priyankahirlifestyle7142 2 года назад +3

    Wah khub awaj se tamaro ben

  • @m.s.creation2269
    @m.s.creation2269 2 года назад +3

    Superb voice banne no moj aavi gay 👍👏👏👏👏🤟🤟🤟

  • @SanjayThakor.
    @SanjayThakor. 2 года назад +5

    ખુબ સરસ બેન આવીજ રીતે પ્રગતી કરતારહો એવી માં મોગલ પાસે દિલથી પ્રાર્થના મારી સે જય હો મારી બેન

  • @bodarnaran7264
    @bodarnaran7264 2 года назад +9

    વાહ ઉમા બેન સરસ ગાયુ

  • @AjayRathod-fm2lj
    @AjayRathod-fm2lj 2 года назад +3

    ઉમા બેન આપ ખુબજ આગળ વધો મા સરસ્વતી હંમેશા આપનિ મુખે વસે જય માતાજી 🙏

  • @rameshmalaviya9203
    @rameshmalaviya9203 2 года назад +2

    Vah charan gadhavi ni jibhe bethi ma sarsvati jai ho ma

  • @vinodparmar1654
    @vinodparmar1654 2 года назад +3

    Wah wah Nayan bhai

  • @K.RAREMUSIC
    @K.RAREMUSIC 2 года назад +7

    ખૂબ સારો અવાજ છે

  • @ajaysinhmori5419
    @ajaysinhmori5419 2 года назад +3

    જય શ્રી ક્રિષ્ના..ખુબ સરસ..

  • @bavliyaaambalalkoli3517
    @bavliyaaambalalkoli3517 2 года назад +3

    Jordar ho ben
    Umaben gadhvi

  • @vishalbharvad7608
    @vishalbharvad7608 2 года назад +5

    ખૂબ સરસ ઉમાબેન ગઢવી અને જગદીશ ભાઈ બોવ સરસ લોકગીત ગાયુ

  • @ravimeghnathi6834
    @ravimeghnathi6834 4 дня назад +1

    super voice male 1 nmbr👌👌👌

  • @Rohan-jm7gc
    @Rohan-jm7gc 2 года назад +3

    Congratulations for 8L view
    10L will also be done soon

  • @jagdishbandhiya9159
    @jagdishbandhiya9159 2 года назад +3

    Jay ho vah Ben khub shars

  • @ramdevahir4202
    @ramdevahir4202 2 года назад +19

    બહુ જ સરસ અને જોરદાર ગીત ગાયું છે બહેન...

  • @nareshbambhaniya137
    @nareshbambhaniya137 2 года назад +3

    Wah ben wah
    Ghani khamma 🙏

  • @banshigircawfarm7730
    @banshigircawfarm7730 2 года назад +7

    Vah kya bat kya bat

  • @vaidebhaisisodiya3602
    @vaidebhaisisodiya3602 Год назад +3

    Uma Ben jay ma mogal....... Shu avaj se ma ni Krupa se ap upar

  • @dhavaltankariya1952
    @dhavaltankariya1952 2 года назад +11

    ઉમા બેન મે આગીત તમારૂં 21 વાર સાંભળીયુ તોય મજાજ આવેછે 👌

  • @smart2fun
    @smart2fun Год назад +1

    Uma ben no fan bani gyo hu khub saras ben tame khub agal vadhsho jay mataji ❤

  • @karashandhama7644
    @karashandhama7644 2 года назад +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jay davrkadhis Jay ho Jay ho apna subh magalmay avsar ne Mara kote kote pranam pranam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 dhanyavad dhanyavad dhanyavad dhanyavad dhanyavad dhanyavad dhanyavad dhanyavad dhanyavad 🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

  • @kishanshohla7229
    @kishanshohla7229 2 года назад +2

    ખુબ સરસ બહેન ..આવા પવિત્ર પ્રેમ ના ગીત હોવા જોયે ના કે સનમ બેવફા સરસ

  • @pithabhaichhetariya9837
    @pithabhaichhetariya9837 2 года назад +7

    વાહ વાહ બીજા કિર્તન આવા બનાવો 👌👌🙏🙏

  • @dhavaldadabhatt2760
    @dhavaldadabhatt2760 2 года назад +13

    વાહ બેનકી ખુબ સરસ 🙏❤🙏

  • @khodababubhaigagjibhaikhod2058
    @khodababubhaigagjibhaikhod2058 Год назад +1

    Umaben tamari khub khub pragati thay Evi dwarkadhish pase prathana

  • @joshimaheshkumar6873
    @joshimaheshkumar6873 2 года назад +1

    Me 25 vakhat sambhlyu pan mane ae m thay ke bas sambhlya j karu bahu saras tamaro voice Jay shree Krishna

  • @vasuahri3373
    @vasuahri3373 2 года назад +5

    વાહ બેન સરસ ગાયુ

  • @subhashahir167
    @subhashahir167 2 года назад +16

    વાહ બેન વાહ.....વાહ જગદીશ ભાઈ શુ અવાજ છે 🙏🙏🙏🙏

  • @sagarahir6272
    @sagarahir6272 2 года назад +2

    ખુબ્ સારસ્ જય મુરલીધર