Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
નમસ્કાર મોટા ભાઈ 🌺🙏🌺 શિંગોડા ના ફાયદા વિશે ખૂબ સરસ માહિતી આપી જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹👌🌹👍🌹 ખૂબ પ્રગતિ કરો
ખુબ ખુબ આભાર ડોક્ટર સાહેબ
બહુ સરસ આભાર જાણકારી આપવા બદલ 😊
તમને માહિતી ગમી એ જાણીને આનંદ થયો. આભાર
સરસ જાણકારી આપી બહુ દિવસે તમારો વીડિયો જોવા મળ્યો ભાઈ ધન્યવાદ👍👌🙏
માયાળુ લાગણી બદલ આભાર
Namashkar...🙏Aapna badha j vidio khub j upyogi banechhe. Dhanyvad. Thank u.
અત્યારે શિંગોડા મળે છે, સરસ ઇન્ફોર્મેશન 👍🏻
Very Good Information...Sir Ji...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙇🏻🙌🏻❤️🥰😊
Thank you for your kind words.
આપની સ્ટાઈલ કાબિલે તારીફ.👌👍🙏❤️
આપનો ખુબ ખુબ આભાર અને ધન્યવાદ
Vaah bhai
Namaste....Didarbhai
નમસ્તે ભાઈ નમસ્તે
👌
લાગણી બદલ આભાર
kaka aa kai line ma aai gaya?? usa vara video j banavo namskar
સૂચન બદલ આભાર
Good
Thanks
❤❤❤
👌👌👍👍🙏🙏😃😃
Sugar ma.khavay javab jarur aapjo
હા ખવાય
Jay Siya ram
જય સિયારામ
kya ugay e jojay
પાણીમાં ઉગે છે અને બધે મળે છે
કય ઋતુ માં મળે?
શિયાળામાં.
તો તો એની તાસીર ગરમ હોય ને કાકા જવાબ આપજો 🙏
શરીર ઘટાડવું હોય તો શું કરવું પડે
પ્રત્યેક ભોજન પછી અડધી કલાક ચાલવાનું રાખો. ખાધા પછી કંઈ ન ખાવા. રોજ સવારે થોડી કસરત કરવાનું રાખો. મિષ્ટાન ઓછું કરી નાખો. રાત્રે મોડે સુધી ન જાગો . તૈલી પદાર્થ અને બેકરી આઈટમ ઓછા કરી નાખો. જુઓ કેવો ચમત્કાર થાય છે.
સહી બાત હૈ
शुक्रिया
બાફીને ખાવાના હોય શિંગોડા કે. એમ નમ..??? મે ક્યારેય ખાધા નથી એટલે
બેબી શીંગડા કાચેકાચા ખવાય અને પાકેલ શીંગડા બાફીને ખવાય
@DidarHemani આભાર સાહેબ....હું તમારા ગામ બાઘી સાઇડ પડધરી નો જ રહેવાસી છું....
ઘર બેઠે કરોડ પતિ શું ખાવાથી બનાય તે પણ બતાવો
નેતા હોય તો જનતાના પૈસા અને જનતા હોય તો લોટરી 😂😂
@DidarHemani bilkul નજરો નજર જોયુછે આતો
Short vidio daroj મૂકવા વિનંતી
રોજ તો નહિ પણ એક દિવસ છોડીને એક દિવસ મુકવાનો પ્રયાસ કરીશ
@DidarHemani ok sir thanks 👍
નમસ્કાર મોટા ભાઈ 🌺🙏🌺 શિંગોડા ના ફાયદા વિશે ખૂબ સરસ માહિતી આપી જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹👌🌹👍🌹 ખૂબ પ્રગતિ કરો
ખુબ ખુબ આભાર ડોક્ટર સાહેબ
બહુ સરસ આભાર જાણકારી આપવા બદલ 😊
તમને માહિતી ગમી એ જાણીને આનંદ થયો. આભાર
સરસ જાણકારી આપી બહુ દિવસે તમારો વીડિયો જોવા મળ્યો ભાઈ ધન્યવાદ👍👌🙏
માયાળુ લાગણી બદલ આભાર
Namashkar...🙏
Aapna badha j vidio khub j upyogi banechhe. Dhanyvad. Thank u.