ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ) ભૌતિક વિજ્ઞાન પ્રાયોગિક પરીક્ષા માર્ગદર્શન...
HTML-код
- Опубликовано: 9 фев 2025
- #PHYSICSPRACTICAL
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પ્રાયોગિક પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખૂબ જ ટૂંકમાં પ્રયોગ ને સમજી શકાય એ રીતે નીચેના વિડીયો બનાવેલ છે. તો આ વીડિયોનું પૂરેપૂરું નિદર્શન કરો તેમજ સારી રીતે અવલોકન કોઠા તૈયાર કરીને પરીક્ષા આપવા જશો તો તમને ક્યાંય વાંધો નહીં આવે . ખુબ ખુબ શુભેચ્છા સહ.
અમોલ ધોળકિયા
ભૌતિક વિજ્ઞાન વિષય શિક્ષક
ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ, ભુજ
• 12th PR for REVISION ONLY
👌👌👌👌👌
🧐