(શ્રાવણ બીજ)કાનદાસ બાપુ આશ્રમ મુંબઈ( નેનો થી નિરખું ભરપૂર દલડે થી રાખવું નહીં દૂર)ભજન(ગાયક ચેતન દવે)

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 70

  • @ArvindbhaiVaghela-ig8oh
    @ArvindbhaiVaghela-ig8oh 2 месяца назад

    Jordar kala chhe

  • @radhekrishna-gp8ll
    @radhekrishna-gp8ll 5 месяцев назад

    Jay ho mahadev jordar

  • @babubera4461
    @babubera4461 Год назад +1

    ❤JaY ❤Hoooooo ❤

  • @SingerRadhePatel
    @SingerRadhePatel Год назад

    સુપ્પર 👌👌

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      🙏ખૂબ ખૂબ ધન્યવાદ 🙏

  • @GhanshyambhaiSolaki-ug6mm
    @GhanshyambhaiSolaki-ug6mm Год назад

    અંતરની મોમોજ ભાય ભાર
    અલમસ્ત ઓલીયા એની મોજમાં હોય
    😮😮😮😮😮😮😮

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      અંતરમાં લાગી ગઈ હોય એ ભજન કરી શકે વાલા નાની ઉંમરમાં આવા બાળ કલાકાર ને કમેન્ટ મોકલાવી એ બદલ ધન્યવાદ

  • @rajnidevera1121
    @rajnidevera1121 Год назад

    જય હો

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      જય હો જય હો ભજન ભાવની જય હો

  • @vasanpatel6666
    @vasanpatel6666 Год назад

    Wah❤

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      ખૂબ ખૂબ ધન્યવાદ આવા અમૂલ્ય કલાકારની વાહ શબ્દની કોમેન્ટ મળે એનાથી બીજા આનંદની વાત શું છે🙏🤝🙏❤️

  • @kishorbhaidholeriya9179
    @kishorbhaidholeriya9179 Год назад

    Jabardast gay ke khoob saras

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      ચેતન દવે ની સાધના તપસ્યા અને ભજનનો સાચો ભાવ સરસ તરફ આપણી કોમેન્ટ લખવાની લાગણીઓ લઈ જાય છે 🙏 ખૂબ ખૂબ ધન્યવાદ 🙏

  • @BalvantsinhVaghela-do2hv
    @BalvantsinhVaghela-do2hv 10 месяцев назад

    વાહ હીરો વાહ ખૂબ સરસ

    • @jagdishzala8805
      @jagdishzala8805  10 месяцев назад

      વાહ હીરો અને ખુબ સરસ તમારી અદભુત કમેન્ટ લખવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ 🙏

  • @jentilalkhetiya1908
    @jentilalkhetiya1908 Год назад

    Very good ધન્ય વાદ

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      આવા નાના બાળ કલાકાર ચેતન દવે ના ભજન ના વિડીયો માં તમે જે વેરી ગુડ મોકલાવ્યું એ બદલ ખુબ ખુબ ધન્યવાદ અને ધન્યવાદને પણ ધન્યવાદ 🙏🙏

  • @jagdishchandrapal7992
    @jagdishchandrapal7992 Год назад

    Good

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      Dhanyvad 🙏 dhanyvad 🙏 hriday se dhanyvad 🙏

  • @amitbhadingji148
    @amitbhadingji148 Год назад +1

    ખરેખર સંતવાણી.... 👌🏻 બાળ કલાકાર ખૂબ આગળ વધે એવી અંતરથી અભ્યર્થના 🙏🙏🙏🙏

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад +2

      તમારી દિવ્ય વાણીના ખરેખર એને આશીર્વાદ મળે અને ચેતન દવે ખૂબ આગળ વધે 🙏 ખૂબ ખૂબ ધન્યવાદ 🙏 નાની ઉંમરમાં સંતોની વાણી ગાય છે🙏 કૃપા સિવાય અશક્ય છે

  • @pankajvyas8438
    @pankajvyas8438 Год назад

    Har Har mahadev

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      Har har Mahadev 🙏🕉️ har har Mahadev 🙏🕉️

  • @devlalo5275
    @devlalo5275 Год назад

    Jay ho

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      જય હો ભગવાનની તમારી કમેન્ટ આવી એની પણ જય હો 🙏 ધન્યવાદ 🙏

  • @AmbaliyaKaran
    @AmbaliyaKaran Год назад

    Vah bhajan

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      ભજનનો ભાવ એવો હોય છે વાહ કહેવાનું મન થઈ જાય 🙏ખૂબ ખૂબ ધન્યવાદ 🙏

  • @parjijikuvarji4790
    @parjijikuvarji4790 Год назад

    शाबाश। बेटा

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      🙏ऐसी कमेंट को मैं पहली बार पढ़ रहा हूं आपको हृदय से धन्यवाद आपके माता-पिता को धन्यवाद आपके गुरु जी को धन्यवाद के छोटा सा नन्हा सा भजन प्रेमी और सूर के आराधक छोटा सा नन्हा सा बालक बाला चेतन दवे के लिए आपने शाबाशी भेजी इसीलिए आपको हृदय से धन्यवाद 🙏 और यह कमेंट जो भी नन्ही सी आंखों से पढ़ रहा है उसके माता-पिता के ऊपर कोई भी संकट नहीं आवे ऐसी प्रार्थना करता हूं 🙏 ख़ूब खूब धन्यवाद, 🙏

  • @bhopatbhai4141
    @bhopatbhai4141 Год назад

    Jay Ho santvani vala

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      તમારી કમેન્ટ મળી વાંચી ઘણો આનંદ થયો સંતોની વાણી ઉપર તમને ઘણો પ્રેમ છે વાલા હૃદયથી ધન્યવાદ વાલા 🙏જય હો સંતવાણીની 🙏

  • @JagdishKachdiya
    @JagdishKachdiya Год назад

    Ha.moj.satvani

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      સંતવાણીમાં વાલા મોજ જ હોય સંતો સાચો માર્ગ બતાવીને ગયા હોય છે અમર તત્વની વાણીમાં મોજ જ આવે 🙏 ખુબ ખુબ હદયથી ધન્યવાદ 🙏

  • @jivramprajapati2970
    @jivramprajapati2970 10 месяцев назад

    Jay shree Ram

  • @maganbhaichauhan5913
    @maganbhaichauhan5913 Год назад

    વાહ વાહ જોરદાર ❤🎉બાર કલાકાર ખૂબ ખૂબ ધન્યવાદ બાપ

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      પેલા તો ભગવાન પાસે પ્રાર્થના કે તમે જે બાળ કલાકાર ની વાવા કરો છો એના આશીર્વાદથી તમારી પણ વાહ વાહ થાય 🙏એવી શક્તિ પ્રાર્થના🚩 બાપ નામનો શબ્દ કમેન્ટમાં પહેલી વાર આવ્યો તો હૃદયથી તમને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏

  • @SingerRadhePatel
    @SingerRadhePatel Год назад

    લાજવાબ ગાયકી છે નાની ઉંમર માં 💐

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      તમારી કોમેન્ટ ચેતન દવેની ગાયકીનો શણગાર છે 🙏તમારા હૃદયના ભાવને ખૂબ ખૂબ ધન્યવાદ ચેતન દવે માટે એક સરસ કમેન્ટ લખી🙏

  • @AmbaliyaKaran
    @AmbaliyaKaran Год назад

    Jay santvani

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      જય હો તમારા સારા વિચારોની 🙏જય હો સંતવાણી ની 🙏 ખુબ ખુબ ધન્યવાદ

  • @DineshBumtariya
    @DineshBumtariya Год назад

    જય હો સંતવાણી

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      સંતોની વાણીમાં જય હો કહેવાનું મન થઈ જાય ખૂબ ખૂબ ધન્યવાદ જય હો સંતવાણી ની 🙏

  • @mohanbarot8584
    @mohanbarot8584 Год назад

    ખુબ નાની ઊંમર માં સરસ ગાયકી અને પકડ પણ ગજબ ની ઉસ્તાદ પણ સરસ ભાવ થી વગાડે છે આમાંય પુ.કાનદાસજી બાપુ આશ્રમ
    આ મુન્નો ખુબ આગળ વધે એવી શુભકામના 🙏🙏🙏જય હો સંતવાણી

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      માતા-પિતા ના સંસ્કાર નાની ઉંમરમાં સંસ્કાર મળેલા હોય બ્રાહ્મણ નો દીકરો છે ગાવાનો ભાવ એટલો સરસ હોય છે એટલે વગાડવા વાળા નો ભાવ એમાં ભળી જાય છે અને કાનદાસ બાપુ ની જગ્યાનો પ્રતાપ નાની ઉંમરમાં તપસ્યાની ગાયકી અને ઈશ્વરની કૃપા સંતોના આશીર્વાદ અને તમારા જેવા ભજનિક વ્યક્તિ કમેન્ટ દ્વારા બીરદાવે🚩 સરસ કમેન્ટ મોકલાવી છે એ બદલ હૃદયથી ધન્યવાદ 🙏 આ કમેન્ટ ને વાંચવા વાળા ના માતા પિતા અને ગૂરૂ ને ધન્યવાદ 🙏🚩

  • @dhoriyarajubhaidhoriyarajubhai

    જય અલખધણી

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      🙏🚩જય અલખધણી 🙏🚩 જય અલખધણી 🚩🙏

  • @bhaveshsavaliya2703
    @bhaveshsavaliya2703 Год назад

    ❤❤❤❤😂

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 Год назад

    વારે વા બસુળીયુ ધન્ય વાદ ધન્ય તારા માતા પિતા ને જય ગુરુદેવ🙏🌹🙏

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      ☀️દેહાતી ભાષામાં સરસ નામ તમે આપ્યું એ બદલ ધન્યવાદ🙏 અને આવા બાળ કલાકાર ચેતન દવે માટે કોમેન્ટ જે તમે લખો છો ફરી એકવાર ધન્યવાદ🙏 અને ગુરુને તમે યાદ કર્યા એ બદલ ધન્યવાદ ધન્યવાદ 🙏 માતા-પિતાને એટલે યાદ કર્યા કે નાની ઉંમરમાં ભજન ગાય છે રાગ અને સુર સાથે અને આવા બાળ કલાકાર માટે તમે કમેન્ટ કરી તમને ધન્યવાદ તમારા માતા પિતાને ધન્યવાદ 🙏 ભજન ની તમે કમેન્ટ કરી આનંદ આવી ગયો વાલા 🙏

  • @shaileshbdatt538
    @shaileshbdatt538 Год назад

    ""'JAY ALAKHADHANI BAPA ""'JAY HO SANTAVANI VALA ""'JAY KANDASBAPU "

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      🚩જેય હો અલખધણી 🚩જય નેજાધારી 🙏તમારા વિચારો સાથેની સંતવાણી ની જય હો 🙏 જય હો કાનદાસ બાપુ ભજન પ્રેમી ની આત્મા છે કાનદાસ બાપુ 🙏 હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ કાનદાસ બાપુ ને યાદ કર્યા વાલા 🙏

  • @nmjani6430
    @nmjani6430 Год назад

    મહાદેવ.હર.જયહો.

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      હર હર મહાદેવ જય હો તમારા વિચારોની શિવ નામ જો ઉચાર સબ પાપ દોશ ટાળે🕉️હર હર મહાદેવ 🙏

  • @ARYANsalla165
    @ARYANsalla165 Год назад

    wah saras ane ustad pan bav sara che

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      કાનદાસ બાપુ ની મઢી અને ભગવાનના ભજન ત્યાં બધું સરસ જ હોય વાલા ઉસ્તાદ પણ હૃદયના ભાવથી તબલા વગાડે છે નિસ્વાર્થ સેવા છે 🙏 વીડિયો જોયો કમેન્ટ મોકલાવી એ બદલ થી ખુબ ખુબ ધન્યવાદ 🙏

  • @divyeshgoswami2935
    @divyeshgoswami2935 11 месяцев назад

    Contact kay rite karvi

  • @DipakChavda-tw2gc
    @DipakChavda-tw2gc Год назад

    નાનૂ,,,,છે,,,,કાળજુ,,,મોટુ,,,,શાબાશ,,,તા,રા,,,,,,,,,,,,,,ઞુરૂ,,,,ને,,,,સીતા,રામ,,,,,,,,

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      નાના કાળજાની અંદર મોટી ભગવાનની શક્તિ બિરાજમાન છે તમારી કોમેન્ટ વાંચી તમારા વિચારો તથા તમારા ગુરુને ધન્યવાદ આ કમેન્ટ જે વાચસે એના માતા-પિતાને ધન્યવાદ 🙏સીતારામ સીતારામ સીતારામ 🙏

  • @santvani663
    @santvani663 6 месяцев назад

    Which scale

  • @gondaliyamaheshbhai5673
    @gondaliyamaheshbhai5673 6 месяцев назад

    Asram na mobail nomber apjo

  • @chetandaveofficial
    @chetandaveofficial Год назад

    જગદીશ ભાઈ તમે મને નબર આપો ને તમારો plz

  • @jitubapu5897
    @jitubapu5897 Год назад

    ક્યાં.બાત

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      અદભુત રહસ્યમય બાત હૈ 🙏 તમારી કમેન્ટ વાંચીને આનંદ આવી ગયો વાલા ખુબ ખુબ ધન્યવાદ 🙏

  • @chetandaveofficial
    @chetandaveofficial Год назад

    Hello hu chetan dave bolu chu jagdis bhai tamaro number aapo ne

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      ચેતનભાઇ દવે તમે મને ઈમેલ પર મેસેજ કરો

  • @JayeshJobanputra
    @JayeshJobanputra Год назад +1

    Jay ho

    • @jagdishzala8805
      @jagdishzala8805  Год назад

      જય હો સંતવાણી ની સંતવાણી ને સમજવા વાળા ની 🙏 જય હો જય હો કમેન્ટ વાંચવા વાળા ની અને લખવા વાળાની અને એમના માતા પિતાની🙏