Jo movable property upload Kari ne final submit aapi didhu hoi to lagbhag Immovable property upload nai thase.. so baki rahi jati property next year batavi sako. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સબમિટ કરી દો તો ચાલે. કોઈ પ્રોપર્ટી રહી જાય તો આવતા વર્ષે પણ બતાવી શકો. અને જે કંઈ કામ કરો એ લેટ નાઈટ કરજો. સર્વર પ્રોબ્લેમ રહે છે. 1 પ્રોપર્ટી એડ કરીએ અને 2 બતાવે છે. આભાર🙏🏻🙏🏻🙏🏻
annual income add krva vagar final submit thase j nahi. Tme only property add Kari hase.. fari thi property add annual property ma jaso tya annual income add krvu pdse. Ane tyar baad comment add Kari final submit aapvu pdse. Jo successfully submit thai jay to register mobile number pr text msg pn aavse. Thank you.🙏🏻🙏🏻🙏🏻
APR Submission 2025 Nil Submit કર્યું. એક વાર Nil Submit કર્યા પછી Add Existing Property નો વિકલ્પ નથી આવતો. પણ હવે જૂની પ્રોપર્ટી કે જે 2020 અને 2024 (February) માં લીધેલી હોય તો ક્યાં વિકલ્પ માં Add કરવી. હજુ 2024 નું Annual Property Submission બાકી છે પણ એમાં Add Existing Property નો વિકલ્પ નથી આવતો. તો જૂની પ્રોપર્ટી કે જે 2020 અને 2024(February )માં લીધેલી એ ક્યા બતાવવી.
જો બંને પ્રોપર્ટી હોય તો બન્ને ને એક સાથે સબમિટ આપવું. વારાફરતી સબમિટ આપશો તો પહેલા જે સબમિટ આપી હશે એ જ સબમિટ થશે. બીજી રહી જશે. બન્ને ને એક સાથે સબમિટ આપવા... પહેલા મુવેબલ પ્રોપર્ટી ટિક કરી એન્યુઅલ ઈનકમ એડ કરવી અને ત્યાર બાદ કમેન્ટ ટાઇપ કરી add to list પર ક્લિક કરવું ત્યાર બાદ ઇમ્મુવેબલ પર ટિક કરી કમેન્ટ ટાઇપ કરી ફરીથી Add to list પર ક્લિક કરવું. અને ત્યાર બાદ અંતે Submit Annual Property Return બટન પર ક્લિક કરવું. આ રીતે બન્ને પ્રોપર્ટી એક સાથે સબમિટ થઈ જશે. આભાર 🙏🏻🙏🏻🙏🏻
આ એરર આવ્યા બાદ જ્યારે પ્રોપર્ટી ફાઈનલ સબમિટ કરશો તો ત્યાર બાદ કદાચ પ્રોપર્ટી હિસ્ટ્રીમાં એક જ પ્રોપર્ટીની 2 વખત એન્ટ્રી બતાવશે. આવી કંડીશન માં તાલુકા કક્ષાએ TPEO સર નો કોન્ટેક્ટ કરજો. એમની પાસે 2 માંથી 1 પ્રોપર્ટી ડીસ્પોઝ કરવાની અથોરિટી હોય છે. આભાર🙏🏻🙏🏻🙏🏻
સર.નમસ્કાર, જે 5/9/24 ના રોજ APR સબમિટ કરેલ જેનો APPROVAL નો Mail પણ આવેલ છે... પણ હવે એ મારા લોગીન માં બતાવતું નથી..માત્ર property history માં submitted બતાવે છે..તો શું કરવું..?
પ્રોપર્ટી ડીસ્પોઝ નું ઓપ્શન આવશે ત્યાંથી કરી જુઓ. ત્યાંથી ન થાય તો જે તે તાલુકા કક્ષાએ એ TPEO sir નો કોન્ટેક્ટ કરવો. એમની પાસે પ્રોપર્ટી ડીસ્પોઝ કરવાની અથોરિટી હોય છે. આભાર. 🙏🏻🙏🏻🙏🏻
property Dispose nu option che tya thi delete thai jase. Jo tya thi nai thay to je te Taluka kaxa e TPEO saheb na log in thi property Dispose kravvu and fari thi data upload krso to thai jse.... Abhar🙏🏻🙏🏻🙏🏻
મે ૨૦૨૩માં પ્લોટ ખરીદ્યો હતો,જેની એન્ટ્રી કર્મયોગી પોર્ટલ પર ૨૦૨૪માં કરી હતી ત્યારબાદ ૨૦૨૪માં મેં એ પ્લોટ પર મકાન બનાવ્યું તો હવે એ મકાનની એન્ટ્રી કર્મયોગી પોર્ટલ પર કેવી રીતે કરવી?જવાબ આપવા વિનંતિ
Sir Property every year btavvi pde. Pn jo 1 property 2023 ma already batavi didhi hoi to 2024 ma e property nai btavvi. 2024 ma koi navi property kharidi hoi te j btavvi. Jo nai lidhi hoi navi property to NIL PROPERTY REPORT submit krvu. Jeno video chennal pr che. Thank you sir.
Jo sathe thai jaay to sathe j krvu. Nai thay to vara farti matlab aa varse immovable property btavvi ane next year movable property btavvi.... Thank u🙏🏻🙏🏻
Thanks for good Information
Thanks
Dastavej ma je price hoy e j lakhvani ke je apya hoy e
Dastavej ma j hoi e j value batavo to saru. Thank u🙏🏻🙏🏻🙏🏻
APR details already exists for the current year km aavu btave? Submit nhi thayyu hoy?🙏
Taluka kaxa e TPEO sir no contact Kari property Dispose Kari sakase. Abhar🙏🏻🙏🏻🙏🏻
Final submission mate pahela moveble ma kari pachhi compulsory inmoveble ma pn final submission karvanu ke
Jo movable property upload Kari ne final submit aapi didhu hoi to lagbhag Immovable property upload nai thase.. so baki rahi jati property next year batavi sako. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Final submission ma approval for some property still pending ave to pan submit karvu ke wait karvu
સબમિટ કરી દો તો ચાલે. કોઈ પ્રોપર્ટી રહી જાય તો આવતા વર્ષે પણ બતાવી શકો. અને જે કંઈ કામ કરો એ લેટ નાઈટ કરજો. સર્વર પ્રોબ્લેમ રહે છે. 1 પ્રોપર્ટી એડ કરીએ અને 2 બતાવે છે. આભાર🙏🏻🙏🏻🙏🏻
bhai tame je te varsh ni varshik aavak kidhi chhe to ? financial year pramne ke january thi january ?? reply khas aapjo
Sir Ame Amara taluka ma income tax return ma j income batavi e j yearly income ma batavi. Means march to April batavi che. Abhar 🙏🏻🙏🏻🙏🏻
સરસ
Thank you sir🙏🏻
movable proparty add karya pachhi status inprocess batave chhe to final sabmit karvi ke kem?
Tme yearly income batavi, comment add Kari submit aapo etle final submit thai j jay. Pchhi approver approve aape etle done thai jay.
Apr details already exists aave che final submission ma home property ma submitted aave che and moveable ma in progress aave che how to solved issue
And web site issue na lithe home property 3 time entry batave che to extra entry Kai rite delete karvi
Saheb aapde kaya year ni income add karvani???
Shixan khata ma hov to Income tax ma je income batavo e j batavo to saru sir ji. Aabhar🙏🏻🙏🏻🙏🏻
Aanual income batava ni rahi gayi hati have kevi rite add karvu. Kaya option ma jai ne karva nu e janavso
Bhai reply aapo aano Apr submit pending batave Chhe etle
annual income add krva vagar final submit thase j nahi. Tme only property add Kari hase.. fari thi property add annual property ma jaso tya annual income add krvu pdse. Ane tyar baad comment add Kari final submit aapvu pdse. Jo successfully submit thai jay to register mobile number pr text msg pn aavse. Thank you.🙏🏻🙏🏻🙏🏻
Computet ma pan Add Existing options nathi avtu ana mate su krvu
Server error hoi sake. Log out thai fari log in Kari juo. May b problem solve thai jase. Abhar 🙏🏻🙏🏻🙏🏻
APR Submission 2025 Nil Submit કર્યું.
એક વાર Nil Submit કર્યા પછી Add Existing Property નો વિકલ્પ નથી આવતો.
પણ હવે જૂની પ્રોપર્ટી કે જે 2020 અને 2024 (February) માં લીધેલી હોય તો ક્યાં વિકલ્પ માં Add કરવી.
હજુ 2024 નું Annual Property Submission બાકી છે પણ એમાં Add Existing Property નો વિકલ્પ નથી આવતો.
તો જૂની પ્રોપર્ટી કે જે 2020 અને 2024(February )માં લીધેલી એ ક્યા બતાવવી.
Final submission moveable and immovable banne maa aapvanu?
જો બંને પ્રોપર્ટી હોય તો બન્ને ને એક સાથે સબમિટ આપવું. વારાફરતી સબમિટ આપશો તો પહેલા જે સબમિટ આપી હશે એ જ સબમિટ થશે. બીજી રહી જશે. બન્ને ને એક સાથે સબમિટ આપવા...
પહેલા મુવેબલ પ્રોપર્ટી ટિક કરી એન્યુઅલ ઈનકમ એડ કરવી અને ત્યાર બાદ કમેન્ટ ટાઇપ કરી add to list પર ક્લિક કરવું ત્યાર બાદ ઇમ્મુવેબલ પર ટિક કરી કમેન્ટ ટાઇપ કરી ફરીથી Add to list પર ક્લિક કરવું. અને ત્યાર બાદ અંતે Submit Annual Property Return બટન પર ક્લિક કરવું. આ રીતે બન્ને પ્રોપર્ટી એક સાથે સબમિટ થઈ જશે. આભાર 🙏🏻🙏🏻🙏🏻
Property submit krta something went wrong aave chhe to su krvu?
સર્વર એરર હોય શકે. થોડા સમય પછી ફરીથી ટ્રાય કરજો. લોગ આઉટ થઈ ફરી લોગ ઈન થઈ ને પ્રયત્ન કરજો. આભાર.
@@patelsirguj ok sir Thank you
આ એરર આવ્યા બાદ જ્યારે પ્રોપર્ટી ફાઈનલ સબમિટ કરશો તો ત્યાર બાદ કદાચ પ્રોપર્ટી હિસ્ટ્રીમાં એક જ પ્રોપર્ટીની 2 વખત એન્ટ્રી બતાવશે. આવી કંડીશન માં તાલુકા કક્ષાએ TPEO સર નો કોન્ટેક્ટ કરજો. એમની પાસે 2 માંથી 1 પ્રોપર્ટી ડીસ્પોઝ કરવાની અથોરિટી હોય છે. આભાર🙏🏻🙏🏻🙏🏻
Annual income e movable ma ave k immovable ma?
Bnne property ma j btavvi pade. To j final submit thase...
Final submission mate pahela moveble ma kari pachhi compulsory inmoveble ma pn final submission karvanu ke?
apr details alredy exists for the current year
aavu aave chhe submit karta
Already submit thai gayu hse. Chhata koi issue hoi to taluka kaxa e TPEO sir no contact Kari sakay. Thank you 🙏🏻🙏🏻🙏🏻
@@patelsirgujmare pn same avu aave ane submission no text msg avyo nthi to thayu hse k Hji submit krvanu baki hse?
માત્ર વાર્ષિક આવક લખી ને submit કરવું હોય તો ? અને કોમેન્ટ બોક્સ માં ok done તથા આખું વાકય લખી પણ add to list થાતું નથી
સર્વર એરર હોય શકે સર. ફરી પ્રયત્ન કરજો. અને શક્ય હોય તો લેટ નાઈટ કરશો. લગભગ પ્રોબ્લેમ નહિ આવશે. આભાર🙏🏻🙏🏻🙏🏻
Me add karyu tene 15 divas thai gaya but property hestory ma batave in process
Taluka kaxa e Approver approve aape pchi final submit thase. Tyar sudhi wait krvu pdse
સર મુવેબલ પ્રોપર્ટીમાં જો પરિવારના કોઈ સભ્યના નામે વાહન હોય તો તેની એન્ટ્રી કરવાની?
ના સર જી. પોતાના નામ પર હોય તો જ બતાવવું. આભાર🙏🏻🙏🏻🙏🏻
Movable ma ek pan property na hoy to nil kai rite બતાવવું ?
🟧 NIL PROPERTY કઇ રીતે બતાવવી???
ruclips.net/video/NQY43RieB3Y/видео.htmlsi=dwFykHoUyy3x9A1R
Apr submission year માં 2024 સિલેક્ટ કરવાનું કે 2025
2024
સર.નમસ્કાર,
જે 5/9/24 ના રોજ APR સબમિટ કરેલ જેનો APPROVAL નો Mail પણ આવેલ છે... પણ હવે એ મારા લોગીન માં બતાવતું નથી..માત્ર property history માં submitted બતાવે છે..તો શું કરવું..?
જે તે તાલુકા કક્ષા એ TPEO SIR નો કોન્ટેક્ટ કરવો. આપનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આભાર🙏🏻🙏🏻🙏🏻
Bike ni property add kari ne submit kari didhu che hve tema edit thay sake kharu???? Apno contect number apso
E property delete Kari ne fari thi add karso property to sudhara vadhara thai jase... Thank you. 🙏🏻🙏🏻🙏🏻
@patelsirguj thanks 👍🏼
એક જ માહિતી બે વખત ભરાઈ ગઈ હોય તો કેવી રીતે ડિલિટ કરવી
પ્રોપર્ટી ડીસ્પોઝ નું ઓપ્શન આવશે ત્યાંથી કરી જુઓ. ત્યાંથી ન થાય તો જે તે તાલુકા કક્ષાએ એ TPEO sir નો કોન્ટેક્ટ કરવો. એમની પાસે પ્રોપર્ટી ડીસ્પોઝ કરવાની અથોરિટી હોય છે. આભાર. 🙏🏻🙏🏻🙏🏻
2012 મા મકાન બનાવ્યું હોય તો અત્યારે એડ થઈ શકે?
Ha Kari sakay. Thank you 🙏🏻🙏🏻🙏🏻
Mara father ni jamin kai rite add karvi
Varsagat property nai btavvi. J Tamara naam pr hoi e j batavo to vadhu saru.
@patelsirguj ok to jwellery nu bill na hoy to kevi rite add karvi
OTP postion par cick karata OTP aavato nathi
પ્રોપર્ટી બે વાર એડ થઇ ગઈ છે. હવે ડિલેટ કઈ રીતે કરવી.
Taluka kaxa e thi TPEO sir no contact karvo. Emna dwara property Dispose thai jase. Aabhar🙏🏻🙏🏻🙏🏻
સર ઘર મમ્મી ના નામ પર લીધું છે અને હપ્તા હું ભરું છું તો મારે એ મારી પ્રોપર્ટી માં બતાવવી પડે કે ચાલે
ઘરના માલિક તમે હોવ તો જ બતાવવું. આભાર🙏🏻🙏🏻🙏🏻
મુવેબલ પ્રોપર્ટીમાં કારની ખરીદ તારીખ બદલવી હોય તો કેવી રીતે બદલી શકાય ખોટી નખાઈ હોય તો ફાઈનલ સબમિશન આપી દીધેલ છે
property Dispose nu option che tya thi delete thai jase. Jo tya thi nai thay to je te Taluka kaxa e TPEO saheb na log in thi property Dispose kravvu and fari thi data upload krso to thai jse.... Abhar🙏🏻🙏🏻🙏🏻
મે કાર ની પ્રોપર્ટી એડ કરી છે પણ ભૂલ હોય તો રિમોવ કઈ રીતે કરવી ફાઈનલ સબમિટ કરેલ નથી
Property Despise nu option aavse history ma. Jo tya thi nai thay to taluka kaxa e TPEO saheb no contact krvo pdse. Emna thi thai jase. Aabhar🙏🏻🙏🏻🙏🏻
Annual income
January to December
કે
March to April
Ame March to April batavi che. Income Tax return pramane.
એક થી વધુ વખત એકની એક પ્રોપર્ટી એડ થઇ ગઈ હોઈ તો રદ કરવા શું કરવું, પ્રોપર્ટી હિસ્ટ્રીમાં વધુ વખત બતાવે છે,
તાલુકા કક્ષાએ ટીપીઇઓ સાહેબનો કોન્ટેક્ટ કરવો. લગભગ 1 પ્રોપર્ટી ડીસપોઝ કરવાની અથોરિટી એમની પાસે હોય શકે . આભાર🙏🏻🙏🏻🙏🏻
New video for submission by approval
Sure sir. Try my best.
પ્રોપર્ટી વેચી હોય એ કઈ રીતે બતાવવી?
વેચી દીધેલી પ્રોપર્ટી ના બતાવવી. તમારા નામ પર હોય અને તમારી માલિકી ની હોય તો જ બતાવવી. આભાર🙏🏻🙏🏻
@patelsirguj અરે પોર્ટલ ઉપર aided છે જ પણ વેચી એ કેમ અપલોડ કરવું?
મેં APR ભર્યા
પણ Approved Karse કોણ ??
એ પણ મારી ID માંથી Set થઈ શકસે ??
Lagbhag Taluka kaxa e TPEO approv krse. Corner ma head officer nu naam hase j. Thank you🙏🏻
વાર્ષિક આવક 2024 મા ખોટી નખાઈ ગઈ હોય અને તેમાં ભૂલ હોય તો તેમાં સુધારો કઈ રીતે કરી શકાય
May b Taluka kaxa e thi TPEO sir thi thai sake... Abhar🙏🏻🙏🏻🙏🏻
Fd અને Sip કેવી રીતે બતાવવી
🟩 Movable Property કઇ રીતે Add કરવું???
ruclips.net/video/M1bxJQChjVE/видео.htmlsi=ZARu5k9nkyYGbqC2
@patelsirguj આમાં તો bike નું છે sip કે fd નું નહિ
પ્રોપર્ટી એડ થઇ ગઈ પણ ફાઇનલ સબમિશન થતું નથી અને મોબાઈલ માં મેસેજ પણ આવતો નથી
Server એરર હોય શકે. તાલુકા કક્ષાએ TPEO sir નો કોન્ટેક્ટ કરશો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આભાર🙏🏻🙏🏻🙏🏻
2024 માં જે પ્રોપર્ટી લીધી હોય, તેજ પ્રોપર્ટી નોંધવાની છે?
2024 sudhi ni tamam property upload Kari sakay. Next year thi NIL batavi sakay. Abhar🙏🏻🙏🏻🙏🏻
Add Existing ઓપશન નથી આવતું તો શું કરવું જવાબ આપજો
Mobile ma aa option nai dekhase. Laptop athwa computer thi krso to j aa option dekhase
Nati avto @@patelsirguj
પ્લોટ ની એન્ટ્રી કઈ રીતે કરવી.
Immovable property ma batavi sakay. Option already che j. Thank you sir🙏🏻🙏🏻🙏🏻
મે ૨૦૨૩માં પ્લોટ ખરીદ્યો હતો,જેની એન્ટ્રી કર્મયોગી પોર્ટલ પર ૨૦૨૪માં કરી હતી ત્યારબાદ ૨૦૨૪માં મેં એ પ્લોટ પર મકાન બનાવ્યું તો હવે એ મકાનની એન્ટ્રી કર્મયોગી પોર્ટલ પર કેવી રીતે કરવી?જવાબ આપવા વિનંતિ
વાર્ષિક આવક કયા વર્ષ ની બતાવવા??2023/24 કે 2024/25 ની
Aa varshe (march 2024 thi April 2025) income tax na patrak ma je batavi hoi te btavvi.. thank you🙏🏻🙏🏻🙏🏻
દર વર્ષે મિલકત બતાવવાની છે?
જેમકે 2023 ની detail 2024 માં કર્યું હોઈ તો 2025 માં પણ જે મિલકત હોઈ એ જ ફરીથી સબમિટ કરવાની હોઈ?
Sir Property every year btavvi pde. Pn jo 1 property 2023 ma already batavi didhi hoi to 2024 ma e property nai btavvi. 2024 ma koi navi property kharidi hoi te j btavvi. Jo nai lidhi hoi navi property to NIL PROPERTY REPORT submit krvu. Jeno video chennal pr che. Thank you sir.
2023 moveable માં two wheeler એડ કર્યું તું તો હવે 2024 માં એડ કરવાનું કે નહિ ?
Na nahi karvu saheb. 🙏🏻
જો આપણે ભાડે રહેતા હોય તો ઇમમુવેબલ માં કઈ દેખાડવાનું મારા નામ ઉપર કોઈ ઇમમુવેબલ પ્રોપર્ટી નથી
To nai batavvi property sir. Tmara maliki ni hoi to j btavvu. Movable property hoi to btavvi. Nahi to NIL report submit Kari devu. Aabhar 🙏🏻🙏🏻🙏🏻
@@patelsirguj Thank you
Process approvers એટલે શું ?
ત્યાં કોનું નામ આવશે?
Shixak mate Approver Principal hoi
Principal mate Approver Kendr Shixak hoi
Kendr Shixak mate Approver TPEO hoi.
મિત્ર , એક જ વાર પ્રોપર્ટી ની એન્ટ્રી કરી હોવા છતાં ફાઇનલ સબમિટ બાદ દરેક ની બે એન્ટ્રી બતાવે છે. અને delet પણ નથી થતું. એનું શું કરવું?
તાલુકા કક્ષાએ TPEO સાહેબ ને કોન્ટેક્ટ કરશો તો એમના દ્વારા પ્રોપર્ટી ડિસ્પોઝ થઈ જશે. આભાર🙏🏻🙏🏻
મુવેબલ અને ઈન મુવેબલ બંને પ્રોપર્ટીનું વારાફરતી ફાઇનલ સબમિટ કરવાનું સર
Jo sathe thai jaay to sathe j krvu. Nai thay to vara farti matlab aa varse immovable property btavvi ane next year movable property btavvi.... Thank u🙏🏻🙏🏻
પ્લોટ લઈને મકાન બનાવેલ હોય
Immovable property ma bunglow with land aavse