- Видео 167
- Просмотров 149 903
PATEL SIR
Добавлен 4 янв 2024
#patelsirguj
સંખ્યાવાચક વિશેષણ - Sankhyavachak Visheshan - Gujarati Vyakaran - Gujarati grammar - #patelsirguj
સંખ્યાવાચક વિશેષણ - Sankhyavachak Visheshan - Gujarati Vyakaran - Gujarati grammar - #patelsirguj #gujarativyakaran
Hi Friends..
I am Jaimin Patel. Welcome to our Educational Channel Patel Sir.
About this Video :
The video shows one the grammatical topic, explain in Gujarati. It is useful Specially for teachers & Students of Std 6 to 12 & Colleges. It also helps in Exams like GPSC, UPSC and other Competitive examinations. It shows Easy way to learn and understand grammatical rules and uses of particular topic.
___________________________________________________________
Audio :
RUclips Audio Library. Thank You RUclips🌹🌹🌹
___________________________________________________________
Our National...
Hi Friends..
I am Jaimin Patel. Welcome to our Educational Channel Patel Sir.
About this Video :
The video shows one the grammatical topic, explain in Gujarati. It is useful Specially for teachers & Students of Std 6 to 12 & Colleges. It also helps in Exams like GPSC, UPSC and other Competitive examinations. It shows Easy way to learn and understand grammatical rules and uses of particular topic.
___________________________________________________________
Audio :
RUclips Audio Library. Thank You RUclips🌹🌹🌹
___________________________________________________________
Our National...
Просмотров: 8
Видео
આકારવાચક વિશેષણ - Akarvachak Viseshan - Gujarati Vyakaran - Gujarati grammar - #patelsirguj
Просмотров 314 часов назад
આકારવાચક વિશેષણ - Akarvachak Viseshan - Gujarati Vyakaran - Gujarati grammar #patelsirguj #gujarativyakaran Hi Friends.. I am Jaimin Patel. Welcome to our Educational Channel Patel Sir. About this Video : The video shows one the grammatical topic, explain in Gujarati. It is useful Specially for teachers & Students of Std 6 to 12 & Colleges. It also helps in Exams like GPSC, UPSC and other Compe...
સ્વાદવાચક વિશેષણ - Swadvachak Viseshan - Gujarati Vyakaran - grammar - #patelsirguj
Просмотров 5День назад
સ્વાદવાચક વિશેષણ - Swadvachak Viseshan - Gujarati Vyakaran - grammar #patelsirguj #gujarativyakaran Hi Friends.. I am Jaimin Patel. Welcome to our Educational Channel Patel Sir. About this Video : The video shows one the grammatical topic, explain in Gujarati. It is useful Specially for teachers & Students of Std 6 to 12 & Colleges. It also helps in Exams like GPSC, UPSC and other Competitive e...
રંગવાચક વિશેષણ - Rangvachak Viseshan - Gujarati Vyakaran - grammar - #patelsirguj
Просмотров 12День назад
રંગવાચક વિશેષણ - Rangvachak Viseshan - Gujarati Vyakaran - grammar #patelsirguj #gujarativyakaran Hi Friends.. I am Jaimin Patel. Welcome to our Educational Channel Patel Sir. About this Video : The video shows one the grammatical topic, explain in Gujarati. It is useful Specially for teachers & Students of Std 6 to 12 & Colleges. It also helps in Exams like GPSC, UPSC and other Competitive exa...
ગુણવાચક વિશેષણ - Gunvachak Viseshan - Gujarati Vyakaran - Gujarati grammar - #patelsirguj
Просмотров 1614 дней назад
ગુણવાચક વિશેષણ - Gunvachak Viseshan - Gujarati Vyakaran - Gujarati grammar - #patelsirguj Hi Friends.. I am Jaimin Patel. Welcome to our Educational Channel Patel Sir. About this Video : The video shows one the grammatical topic, explain in Gujarati. It is useful Specially for teachers & Students of Std 6 to 12 & Colleges. It also helps in Exams like GPSC, UPSC and other Competitive examination...
ભાવવાચક સંજ્ઞા - Bhavvachak Sangna - Gujarati Vyakaran - Grammar - #patelsirguj
Просмотров 1514 дней назад
ભાવવાચક સંજ્ઞા - Bhavvachak Sangna - Gujarati Vyakaran - Grammar - #patelsirguj About this Video : The video shows one the grammatical topic, explain in Gujarati. It is useful Specially for teachers & Students of Std 6 to 12 & Colleges. It also helps in Exams like GPSC, UPSC and other Competitive examinations. It shows Easy way to learn and understand grammatical rules and uses of particular to...
Karmyogi Portal - રજા (Leave) માટે અરજી કેવી રીતે કરવુ - Leave Module in Karmyogi - 2025
Просмотров 1,1 тыс.21 день назад
Karmyogi Portal - રજા (Leave) માટે અરજી કેવી રીતે કરવુ - Leave Module in Karmyogi - 2025 Hi Friends.. I am Jaimin Patel. Welcome to our Educational Channel Patel Sir. About this Video : The video shows how to add or upload all types of Leaves in Karmyogi Portal. Audio : RUclips Audio Library. Thank You RUclips🌹🌹🌹 Our National Award Winning Innovative Educational Idea : One of our Idea "English ...
Karmyogi Portal - NIL PROPERTY - કોઇપણ મિલકત ન હોય તો - NIL APR ફાઇનલ સબમીટ કેવી રીતે કરવુ - 2025
Просмотров 7 тыс.21 день назад
- APR ફાઇનલ સબમીટ કેવી રીતે કરવુ ruclips.net/video/8jPUJgxExqc/видео.html - Movable Property APR ફાઇનલ સબમીટ કેવી રીતે કરવુ ruclips.net/video/M1bxJQChjVE/видео.html Hi Friends.. I am Jaimin Patel. Welcome to our Educational Channel Patel Sir. About this Video : he video shows how to add NIL Annual Property Report in Karmyogi Portal. It shows how to submit Nil property report successfully in Gov...
Karmyogi Portal - MOVABLE PROPERTY - APR ફાઇનલ સબમીટ કેવી રીતે કરવુ - જંગમ મિલકત add કરવુ - 2025
Просмотров 4,5 тыс.21 день назад
Karmyogi Portal - MOVABLE PROPERTY - APR ફાઇનલ સબમીટ કેવી રીતે કરવુ - જંગમ મિલકત add કરવુ - 2025 Hi Friends.. I am Jaimin Patel. Welcome to our Educational Channel Patel Sir. About this Video : The video shows how to add MOVABLE PROPERTY in Karmyogi Portal. It shows how to submit Movable property successfully in Gov. karmyogi Portal. Audio : RUclips Audio Library. Thank You RUclips🌹🌹🌹 Our Natio...
Karmyogi Portal - 2025 - APR ફાઇનલ સબમીટ કેવી રીતે કરવુ - જંગમ અને સ્થાવર મિલકત કેવી રીતે add કરવુ
Просмотров 30 тыс.21 день назад
Karmyogi Portal -2025 - APR ફાઇનલ સબમીટ કેવી રીતે કરવુ - જંગમ અને સ્થાવર મિલકત કેવી રીતે add કરવુ Hi Friends.. I am Jaimin Patel. Welcome to our Educational Channel Patel Sir. About this Video : The video shows how to add MOVABLE and IMMOVABLE PROPERTY in Karmyogi Portal. It shows how to submit Annual Property Report successfully in Gov. karmyogi Portal. Audio : RUclips Audio Library. Thank You...
દ્રવ્યવાચક સંજ્ઞા - Dravyavachak Sangna - Gujarati Vyakaran - Grammar - #patelsirguj
Просмотров 1321 день назад
દ્રવ્યવાચક સંજ્ઞા - Dravyavachak Sangna - Gujarati Vyakaran - Grammar - #patelsirguj About this Video : The video shows one the grammatical topic, explain in Gujarati. It is useful Specially for teachers & Students of Std 6 to 12 & Colleges. It also helps in Exams like GPSC, UPSC and other Competitive examinations. It shows Easy way to learn and understand grammatical rules and uses of particul...
UDISE Plus - APAAR ID - વિદ્યાર્થી પ્રોફાઇલ - GP EP FP કઇ રીતે અપડેટ કરવી - UPDATE Student Profile
Просмотров 9921 день назад
UDISE Plus - APAAR ID - વિદ્યાર્થી પ્રોફાઇલ - GP EP FP કઇ રીતે અપડેટ કરવી - UPDATE Student Profile Hi Friends.. I am Jaimin Patel. Welcome to our Educational Channel Patel Sir. About this Video : The video shows one the grammatical topic, explain in Gujarati. It is useful Specially for teachers & Students of Std 6 to 12 & Colleges. It also helps in Exams like GPSC, UPSC and other Competitive ex...
સમૂહવાચક સંજ્ઞા - Samuhvachak Sangna - Gujarati Vyakaran - Grammar - #patelsirguj
Просмотров 6021 день назад
સમૂહવાચક સંજ્ઞા - Samuhvachak Sangna - Gujarati Vyakaran - Grammar - #patelsirguj About this Video : The video shows one the grammatical topic, explain in Gujarati. It is useful Specially for teachers & Students of Std 6 to 12 & Colleges. It also helps in Exams like GPSC, UPSC and other Competitive examinations. It shows Easy way to learn and understand grammatical rules and uses of particular ...
Karmyogi Portal - 2025 - સ્થાવર અને જંગમ મિલકત કેવી રીતે Add કરવી - Add Property - કર્મયોગી પોર્ટલ
Просмотров 6 тыс.28 дней назад
Karmyogi Portal - 2025 - સ્થાવર અને જંગમ મિલકત કેવી રીતે Add કરવી - Add Property - કર્મયોગી પોર્ટલ Hi Friends.. I am Jaimin Patel. Welcome to our Educational Channel Patel Sir. About this Video : The video shows how to add MOVABLE and IMMOVABLE PROPERTY in Karmyogi Portal. It shows how to submit Annual Property Report successfully in Gov. karmyogi Portal. Audio : RUclips Audio Library. Thank Yo...
Karmyogi Portal - 2025 - કર્મચારીની PROFILE કેવી રીતે UPDATE કરવી - Profile Update - કર્મયોગી પોર્ટલ
Просмотров 59528 дней назад
Karmyogi Portal - 2025 - કર્મચારીની PROFILE કેવી રીતે UPDATE કરવી - Profile Update - કર્મયોગી પોર્ટલ Hi Friends.. I am Jaimin Patel. Welcome to our Educational Channel Patel Sir. About this Video : The video shows one the grammatical topic, explain in Gujarati. It is useful Specially for teachers & Students of Std 6 to 12 & Colleges. It also helps in Exams like GPSC, UPSC and other Competitive ...
જાતીવાચક સંજ્ઞા - Jativachak Sangna - Gujarati Vyakaran - Grammar - #patelsirguj
Просмотров 22Месяц назад
જાતીવાચક સંજ્ઞા - Jativachak Sangna - Gujarati Vyakaran - Grammar - #patelsirguj
વ્યક્તિવાચક સંજ્ઞા - Vyaktivachak Sangna - Gujarati Vyakaran - Grammar - #patelsirguj
Просмотров 14Месяц назад
વ્યક્તિવાચક સંજ્ઞા - Vyaktivachak Sangna - Gujarati Vyakaran - Grammar - #patelsirguj
ગુણોત્સવ 2025 - મોબાઇલમાં - Swift Chat - GSQAC સર્વે ટૂલની મદદથી સ્વ-મુલ્યાંકન કેવી રીતે કરવું
Просмотров 10 тыс.Месяц назад
ગુણોત્સવ 2025 - મોબાઇલમાં - Swift Chat - GSQAC સર્વે ટૂલની મદદથી સ્વ-મુલ્યાંકન કેવી રીતે કરવું
બહુવ્રીહિ સમાસ - Bahuvrihi Samas - Gujarati Vyakaran #patelsirguj
Просмотров 39Месяц назад
બહુવ્રીહિ સમાસ - Bahuvrihi Samas - Gujarati Vyakaran #patelsirguj
ઉપપદ સમાસ - Up pad Samas - Gujarati Vyakaran #patelsirguj
Просмотров 26Месяц назад
ઉપપદ સમાસ - Up pad Samas - Gujarati Vyakaran #patelsirguj
કર્મધારેય સમાસ - Karmadhrey Samas - Gujarati Vyakaran #patelsirguj
Просмотров 27Месяц назад
કર્મધારેય સમાસ - Karmadhrey Samas - Gujarati Vyakaran #patelsirguj
Gunotsav 2025 - પરિપત્ર - મુખ્ય મુદ્દા - Highlights - પ્રાથમિક । માધ્યમિક । ઉચ્ચ માધ્ય । આશ્રમ શાળા
Просмотров 374Месяц назад
Gunotsav 2025 - પરિપત્ર - મુખ્ય મુદ્દા - Highlights - પ્રાથમિક । માધ્યમિક । ઉચ્ચ માધ્ય । આશ્રમ શાળા
Gunotsav 2025 - મૂલ્યાંકન પત્રકો - મુખ્ય ક્ષેત્રો । પેટા ક્ષેત્રો । ઇન્ડીકેટર્સ - ગુણોત્સવ 2.0
Просмотров 1,5 тыс.Месяц назад
Gunotsav 2025 - મૂલ્યાંકન પત્રકો - મુખ્ય ક્ષેત્રો । પેટા ક્ષેત્રો । ઇન્ડીકેટર્સ - ગુણોત્સવ 2.0
Gunotsav 2025 - મૂલ્યાંકન તબક્કા - સ્વ મૂલ્યાંકન । CRC દ્વારા મૂ । ડેટા દ્વારા મૂ । ક્રોસ વેરીફીકેશન
Просмотров 552Месяц назад
Gunotsav 2025 - મૂલ્યાંકન તબક્કા - સ્વ મૂલ્યાંકન । CRC દ્વારા મૂ । ડેટા દ્વારા મૂ । ક્રોસ વેરીફીકેશન
Gunotsav 2025 - ગુણોત્સવ 2.0 - સરખામણી - 5 મુખ્ય ક્ષેત્રો - Comparison - 2024-25
Просмотров 234Месяц назад
Gunotsav 2025 - ગુણોત્સવ 2.0 - સરખામણી - 5 મુખ્ય ક્ષેત્રો - Comparison - 2024-25
School Innovation Council - સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ - Registration - Certificate - Make SCI Committee
Просмотров 1,2 тыс.Месяц назад
School Innovation Council - સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ - Registration - Certificate - Make SCI Committee
મધ્યપદલોપી સમાસ - Madhyapadlopi Samas - Gujarati Vyakaran #patelsirguj
Просмотров 27Месяц назад
મધ્યપદલોપી સમાસ - Madhyapadlopi Samas - Gujarati Vyakaran #patelsirguj
Adhaar Card પ્રમાણે વિદ્યાર્થીનુ નામ UDISE+ માં કઇ રીતે સુધારવુ - APAAR ID - 2024 - 25
Просмотров 2,3 тыс.Месяц назад
Adhaar Card પ્રમાણે વિદ્યાર્થીનુ નામ UDISE માં કઇ રીતે સુધારવુ - APAAR ID - 2024 - 25
Gunotsav 2.0 - સંપૂર્ણ માહિતી - ગુણોત્સવ 2024 - 25 - New Marking System - 72 માપદંડો
Просмотров 14 тыс.Месяц назад
Gunotsav 2.0 - સંપૂર્ણ માહિતી - ગુણોત્સવ 2024 - 25 - New Marking System - 72 માપદંડો
Tatpurush Samas - તત્પુરુષ સમાસ - Gujarati Vyakaran - Gujarati Grammar - #patelsirguj
Просмотров 122Месяц назад
Tatpurush Samas - તત્પુરુષ સમાસ - Gujarati Vyakaran - Gujarati Grammar - #patelsirguj
ફાઈનલ સબમિટ મુવેબલ અને ઈમુવેબલ બંને નું અલગ અલગ અપાય કે એક જ વખતે
Ek sathe j aapi sakay
Sir mare 2025 ma submit thai gai chhe property....2024 optoin badlvanu rahi gyu ...2025 ma bdhi etry thai gai to have shu karvu????
Taluka kaxa e TPEO saheb ne kai ne property Dispose Kari sakay
પ્રોપર્ટી ઉમેરવાની બાકી છે અને એ પીઆર સબમિટ થઈ ગયું છે તો હવે શું કરવું?????
Aa varse submit kri didha pachi fari thi submit nai thase. Don't worry Next year property submit Kari sakase. Abhar🙏🏻🙏🏻🙏🏻
Darek mapdand complete karine save karel chhe. Chhata last ma submit option nathi aavtu. Ghana praytno karya chhata pan nathi aavtu.
Taluka kaxa e MIS athva BRC bhavan no contact karso to solution aavi jase. Aabhar🙏🏻🙏🏻🙏🏻
સર નોટરી બાનાખત, કબજા કરાર કે કુલમુખત્યાર નામો ના આધારે પ્રોપર્ટી ખરીદી હોય તો શું બતાવી શકાય, દસ્તાવેજ ના હોવાથી ઇન્ડેક્સ બતાવો શક્ય નથી.
Jo proper documents na hoi to evi property nai batavo tya sudhi saru. Abhar🙏🏻🙏🏻
Last year nu APR bharvanu baki rahi gayel che to e bhari shakay?
Ys of course bharay.
APR Submission 2025 Nil Submit કર્યું. એક વાર Nil Submit કર્યા પછી Add Existing Property નો વિકલ્પ નથી આવતો. પણ હવે જૂની પ્રોપર્ટી કે જે 2020 અને 2024 (February) માં લીધેલી હોય તો ક્યાં વિકલ્પ માં Add કરવી. હજુ 2024 નું Annual Property Submission બાકી છે પણ એમાં Add Existing Property નો વિકલ્પ નથી આવતો. તો જૂની પ્રોપર્ટી કે જે 2020 અને 2024(February )માં લીધેલી એ ક્યા બતાવવી.
સર જી એક વખત ફાઈનલ સબમિટ આપો પછી કોઈ પ્રોપર્ટી એડ ના થઈ શકે. જો આપને અગાઉની પ્રોપર્ટી એડ કરવી હોય તો આવતા વર્ષે પણ એડ કરી શકો. કોઈ ઇસ્યુ નથી. આભાર🙏🏻🙏🏻🙏🏻
@patelsirguj આભાર સાહેબ. પણ મેં 2025 નું જ Submit કર્યું છે. 2024 નું બાકી છે પણ એમાં Add Existing Property નો વિકલ્પ નથી આવતો.
Dastavej ma je price hoy e j lakhvani ke je apya hoy e
Dastavej ma j hoi e j value batavo to saru. Thank u🙏🏻🙏🏻🙏🏻
Last moment par atyare property chalan k purchase letter nathi to rc book photo chale ?
Chale mam👍🏻. Thank you 🙏🏻🙏🏻🙏🏻
એડ કરેલ પ્રોપર્ટી ઈન પ્રોસેસ બતાવે છે તે ને કેવી રીતે દૂર કરવું
Taluka kaxa e thi approval aape tyar sudhi evu j btavse. Don't worry. Abhar🙏🏻🙏🏻🙏🏻
સર ઘર મમ્મી ના નામ પર લીધું છે અને હપ્તા હું ભરું છું તો મારે એ મારી પ્રોપર્ટી માં બતાવવી પડે કે ચાલે
ઘરના માલિક તમે હોવ તો જ બતાવવું. આભાર🙏🏻🙏🏻🙏🏻
એક જ માહિતી બે વખત ભરાઈ ગઈ હોય તો કેવી રીતે ડિલિટ કરવી
પ્રોપર્ટી ડીસ્પોઝ નું ઓપ્શન આવશે ત્યાંથી કરી જુઓ. ત્યાંથી ન થાય તો જે તે તાલુકા કક્ષાએ એ TPEO sir નો કોન્ટેક્ટ કરવો. એમની પાસે પ્રોપર્ટી ડીસ્પોઝ કરવાની અથોરિટી હોય છે. આભાર. 🙏🏻🙏🏻🙏🏻
Nill Hoy to koi j milkat na hoy to sir??
🟧 NIL PROPERTY કઇ રીતે બતાવવી??? ruclips.net/video/NQY43RieB3Y/видео.htmlsi=dwFykHoUyy3x9A1R
Ek na ek mahiti 2 var bhari hoy to delete Kem thay?
પ્રોપર્ટી ડીસ્પોઝ નું ઓપ્શન આવશે ત્યાંથી કરી જુઓ. ત્યાંથી ન થાય તો જે તે તાલુકા કક્ષાએ એ TPEO sir નો કોન્ટેક્ટ કરવો. એમની પાસે પ્રોપર્ટી ડીસ્પોઝ કરવાની અથોરિટી હોય છે. આભાર. 🙏🏻🙏🏻🙏🏻
પ્રોપર્ટી ડીસ્પોઝ નું ઓપ્શન આવશે ત્યાંથી કરી જુઓ. ત્યાંથી ન થાય તો જે તે તાલુકા કક્ષાએ એ TPEO sir નો કોન્ટેક્ટ કરવો. એમની પાસે પ્રોપર્ટી ડીસ્પોઝ કરવાની અથોરિટી હોય છે. આભાર. 🙏🏻🙏🏻🙏🏻
Apr submission year માં 2024 સિલેક્ટ કરવાનું કે 2025
2024
APR Submission Commentsma shu lakhvanu?
Jo movable property submit krta hoi to "MOVABLE PROPERTY" Immovable property submit krta hoi to "IMMOVABLE PROPERTY" Nil property submit krta hoi to "NIL PROPERTY" comment Kari sakay. Abhar🙏🏻🙏🏻🙏🏻
સાહેબ મારે movable ની એન્ટ્રી માં ભૂલ થઈ ગઈ છે અને મે સબમિટ આપી દીધું છે .તો delete kai rite karvu
Taluka kaxa e TPEO saheb no contact krvo pdse. E property Dispose Kari sake. Abhar🙏🏻🙏🏻🙏🏻
પ્રોપર્ટી બે વાર એડ થઇ ગઈ છે. હવે ડિલેટ કઈ રીતે કરવી.
Taluka kaxa e thi TPEO sir no contact karvo. Emna dwara property Dispose thai jase. Aabhar🙏🏻🙏🏻🙏🏻
APR details already exists for the current year km aavu btave? Submit nhi thayyu hoy?🙏
Taluka kaxa e TPEO sir no contact Kari property Dispose Kari sakase. Abhar🙏🏻🙏🏻🙏🏻
aadharcard ma nam ma bhul hoy to pn ae mujab karvanu? mano ke ae mujab kari didhu pn g.r ma ae mujab na hoy to future ma balak ne taklif pade aenu su karvanu?
Sir GR pramane Adhaar card ma sudharo karvo pdse sau thi pehla. Adhar ma sudharo thai jay tyar bad UDISE+ taluka kaxa e MIS dwara student nu naam sudhari levu ane tyar baad Active student list ma farithi verify kri green status aave to j apaar id generate thase. Nai to problem aavse j. Process thodi lambi che. Bt aa rite krso to chokks ok thai jse. Thank you🙏🏻🙏🏻🙏🏻
jwellery kevi rite add karavi aeno video banavo badha banave chhe tej video na banavo sir
Sure sir. I will try my best 👍🏻👍🏻👍🏻
જો આપણે ભાડે રહેતા હોય તો ઇમમુવેબલ માં કઈ દેખાડવાનું મારા નામ ઉપર કોઈ ઇમમુવેબલ પ્રોપર્ટી નથી
To nai batavvi property sir. Tmara maliki ni hoi to j btavvu. Movable property hoi to btavvi. Nahi to NIL report submit Kari devu. Aabhar 🙏🏻🙏🏻🙏🏻
@@patelsirguj Thank you
સર મુવેબલ પ્રોપર્ટીમાં જો પરિવારના કોઈ સભ્યના નામે વાહન હોય તો તેની એન્ટ્રી કરવાની?
ના સર જી. પોતાના નામ પર હોય તો જ બતાવવું. આભાર🙏🏻🙏🏻🙏🏻
Post ma fd ane pli hoy to kai rite batavani
Proper documents hoi to batavi sakay. Thank u🙏🏻🙏🏻🙏🏻
Na batavi to chale@@patelsirguj
@ chale em to. Jaruri nthi k aa varse j batavvu. Bks FD widraw kari lo to su karvanu enu koi proper guidence nathi etle. So je te taluka level pr TPEO Sir ne 1 vakhat concern kari process karo to saru.
Add exiting property no option j nathi avto tena mate su krvu plz ans apjo
Sarver error hoi aa problem aavi sake. Log out Kari fari log in Kari try Kari Jojo. Lagbhag problem solve thai jase. Still nai thay to taluka kaxa e TPEO sir no contact krvo. Aabhar🙏🏻🙏🏻🙏🏻
bhai tame je te varsh ni varshik aavak kidhi chhe to ? financial year pramne ke january thi january ?? reply khas aapjo
Sir Ame Amara taluka ma income tax return ma j income batavi e j yearly income ma batavi. Means march to April batavi che. Abhar 🙏🏻🙏🏻🙏🏻
Blo વળતર રજા માટે ક્યો ઓપ્શન આવશે???
Ltc mate no video banavjo
Surely will do it. Thank you🙏🏻🙏🏻🙏🏻
New video for submission by approval
Sure sir. Try my best.
માત્ર વાર્ષિક આવક લખી ને submit કરવું હોય તો ? અને કોમેન્ટ બોક્સ માં ok done તથા આખું વાકય લખી પણ add to list થાતું નથી
સર્વર એરર હોય શકે સર. ફરી પ્રયત્ન કરજો. અને શક્ય હોય તો લેટ નાઈટ કરશો. લગભગ પ્રોબ્લેમ નહિ આવશે. આભાર🙏🏻🙏🏻🙏🏻
પ્રોપર્ટી એડ થઇ ગઈ પણ ફાઇનલ સબમિશન થતું નથી અને મોબાઈલ માં મેસેજ પણ આવતો નથી
Server એરર હોય શકે. તાલુકા કક્ષાએ TPEO sir નો કોન્ટેક્ટ કરશો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આભાર🙏🏻🙏🏻🙏🏻
Saheb aapde kaya year ni income add karvani???
Shixan khata ma hov to Income tax ma je income batavo e j batavo to saru sir ji. Aabhar🙏🏻🙏🏻🙏🏻
મુવેબલ પ્રોપર્ટીમાં કારની ખરીદ તારીખ બદલવી હોય તો કેવી રીતે બદલી શકાય ખોટી નખાઈ હોય તો ફાઈનલ સબમિશન આપી દીધેલ છે
property Dispose nu option che tya thi delete thai jase. Jo tya thi nai thay to je te Taluka kaxa e TPEO saheb na log in thi property Dispose kravvu and fari thi data upload krso to thai jse.... Abhar🙏🏻🙏🏻🙏🏻
2024 માં જે પ્રોપર્ટી લીધી હોય, તેજ પ્રોપર્ટી નોંધવાની છે?
2024 sudhi ni tamam property upload Kari sakay. Next year thi NIL batavi sakay. Abhar🙏🏻🙏🏻🙏🏻
Birth certificate and adhar card ma surname no spelling ma different che To su krwu
Birth cirty pramane Adhar card ma sudharo karvo. Tyar baad UDISE+ ma naam sudharvu MIS ne kahi ne. Tyar baad APAAR id generate thase. Abhar 🙏🏻🙏🏻🙏🏻
Ghar nu possession aavyu nathi. Half Payment baki che etle...to btavanu ...k possession male pachi btavvu??
Property complete naam pr thai jaay pchi j karmyogi portal pr upload krvi. Thank you 🙏🏻🙏🏻🙏🏻
Jwellery gift ma male to kevi rite btavvai...enu to koi bill k date na hoy
Evi property nai batavvi. Thank you🙏🏻🙏🏻🙏🏻
@patelsirguj thank you
Computet ma pan Add Existing options nathi avtu ana mate su krvu
Server error hoi sake. Log out thai fari log in Kari juo. May b problem solve thai jase. Abhar 🙏🏻🙏🏻🙏🏻
Movable properties in process બતાવે છે તો તેને કઈ રીતે ફાઇનલ submit કરવું
મુવેબલ પ્રોપર્ટીમાં ઈન પ્રોસેસ જ બતાવશે. ઉપલી કક્ષાએથી એપ્રુવ આપશે ત્યારે ઈન પ્રોસેસ નીકળી જશે. આભાર🙏🏻🙏🏻🙏🏻
Thank you
દરેકના જવાબ આપો છો, તે સરસ લાગ્યું 👍👍👍
ખૂબ ખૂબ આભાર સર. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Movable property ma Term plan batavo pde?
Maliki na papers batavo to chali jaay. Abhar🙏🏻🙏🏻🙏🏻
OTP postion par cick karata OTP aavato nathi
Server error hoi sake. Late night try krso to better rehse... 8 vagya pchhi. Thank u🙏🏻🙏🏻🙏🏻
વાર્ષિક આવક 2024 મા ખોટી નખાઈ ગઈ હોય અને તેમાં ભૂલ હોય તો તેમાં સુધારો કઈ રીતે કરી શકાય
May b Taluka kaxa e thi TPEO sir thi thai sake... Abhar🙏🏻🙏🏻🙏🏻
વાર્ષિક આવક કયા વર્ષ ની બતાવવા??2023/24 કે 2024/25 ની
Aa varshe (march 2024 thi April 2025) income tax na patrak ma je batavi hoi te btavvi.. thank you🙏🏻🙏🏻🙏🏻
મે કાર ની પ્રોપર્ટી એડ કરી છે પણ ભૂલ હોય તો રિમોવ કઈ રીતે કરવી ફાઈનલ સબમિટ કરેલ નથી
Property Despise nu option aavse history ma. Jo tya thi nai thay to taluka kaxa e TPEO saheb no contact krvo pdse. Emna thi thai jase. Aabhar🙏🏻🙏🏻🙏🏻
Very helpful video
Thank you so much mam 💐💐🙏🏻🙏🏻
રાજ્ય સરકાર દ્વારા ડેટા એનાલિસિસ દ્વારા 60% ગુણ આપવાના છે એના વિશે કઈ માહિતી આપશો કઈ રીતે અને શેના માટે
જે તે જિલ્લા કક્ષાએ વિદ્યા સમીક્ષા કેન્દ્રના મિત્રોને કોન્ટેક્ટ કરશો તો સચોટ માહિતી મળી જશે.. આભાર🙏🏻🙏🏻🙏🏻
Second hand lidhu hoy to vehicle purchase date ane bill kai rite add thay?
Je divse bike Tamara naam pr thai hoi e date batavi sakay ... Abhar🙏🏻🙏🏻🙏🏻
Aad varu option khultu nathi
સર્વર પ્રોબ્લેમ હોય શકે. લોગ આઉટ કરી ફરી લોગ ઈન કરી પ્રયત્ન કરી જોજો... આભાર🙏🏻🙏🏻🙏🏻
સર.નમસ્કાર, જે 5/9/24 ના રોજ APR સબમિટ કરેલ જેનો APPROVAL નો Mail પણ આવેલ છે... પણ હવે એ મારા લોગીન માં બતાવતું નથી..માત્ર property history માં submitted બતાવે છે..તો શું કરવું..?
જે તે તાલુકા કક્ષા એ TPEO SIR નો કોન્ટેક્ટ કરવો. આપનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આભાર🙏🏻🙏🏻🙏🏻