કોઈ વ્યક્તિ તમને ભુલી જાય તો તમારે પણ તેને ભુલી ને આગળ નું જીવન જીવું જોવે પણ જ્યારે લાઈફ પાર્ટનર દુનિયા માં એકલા છોડી દે છે ને ત્યારે બહુજ તકલીફ પડે છે અને દીકરા-દીકરી ની નજર માં આપણી કોઈ જ કીંમત ન હોય ત્યારે બહુજ તકલીફ પડે છે જેના માટે બધું કર્યું અને બાપ ની તબિયત નું પણ ધ્યાન પણ નહીં રાખવાનું તેમજ જાણે ઘરમાં ભંગાર હોય તેવું વર્તન કરે ત્યારે બહુ તકલીફ પડે અને જ્યારે માઁ-બાપ સાથે હોય અને ઔલાદ બાપ ને ભંગાર સમજે એટલે કે ઘર નો વધારા નો સામાન. 😢😢😢😢😢😢
વાત સમજવા જેવીછ
Kharekhar sacchi vat che... 👌👍👍
Veary nice story
કોઈ વ્યક્તિ તમને ભુલી જાય તો તમારે પણ તેને ભુલી ને આગળ નું જીવન જીવું જોવે પણ જ્યારે લાઈફ પાર્ટનર દુનિયા માં એકલા છોડી દે છે ને ત્યારે બહુજ તકલીફ પડે છે અને દીકરા-દીકરી ની નજર માં આપણી કોઈ જ કીંમત ન હોય ત્યારે બહુજ તકલીફ પડે છે જેના માટે બધું કર્યું અને બાપ ની તબિયત નું પણ ધ્યાન પણ નહીં રાખવાનું તેમજ જાણે ઘરમાં ભંગાર હોય તેવું વર્તન કરે ત્યારે બહુ તકલીફ પડે અને જ્યારે માઁ-બાપ સાથે હોય અને ઔલાદ બાપ ને ભંગાર સમજે એટલે કે ઘર નો વધારા નો સામાન.
😢😢😢😢😢😢
Very very nice