પરિણીત મહિલા માટે રજીસ્ટ્રેશન કરવું હોય તો આઇડેન્ટીફાયર માં W/O સિલેક્ટ કરવું કે D/O એમાં ફાધર નેમ લખવું કે હસ્બેન્ડ નેમ કેમ કે જમીન પિયર ની છે એટલે ???
Fatch land Details ma સર્વે નંબર નાખીએ તો જે સભ્ય નું રજી્ટ્રેશન કરવાનું છે,તેનું નામ નહિ બતાવતું બીજા સભ્યો નું નામ બતાવે છે. તો હવે શું કરવું? તેથી આગળ વધાતું નથી.
આપએ up ના લોગીનમાં ફોર્મ ભરેલ હશે આપ. ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી માં ફોર્મ ભરો. અથવા અમારો સંપર્ક કરો. અમે મદદ કરી શુ. ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી લીંક :- gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/
Sir Mara father and mother no aadhar linked mobile number same che. Tamara help thi father nu registration thai gayu che. Pan mother nu registration karva mate agristack par mobile number enter karu chu portal registration mate (je already father ma use karyo che) te accept karto nathi. Have mara passe koi extra mobile number nathi jene use karnine aa registration kari saku . Please help me.
મોવાઇલ વેરિફિકેશન માટે અન્ય નંબર નાખવો જ પડશે આધાર વેરિફિકેશન માટે ચાલસે એજ નંબર માં otp આવશે. આપના કોઈ સબંધી હોય તો તેઓનો નંબર કે ઘરના અન્ય કોઈ વ્યક્તિનો નંબર દાખલ કરી રજીસ્ટ્રેશન કરવું પડશે. આભાર...
@@TheOneClickInformation મારે પણ ગુજરાત ના બદલે UP માં રજીસ્ટ્રેશન થઈ ગયું છે, હવે ગુજરાત ની સાઈટ પર ફરી રજીસ્ટ્રેશન થતું નથી અને પહેલાં વાપરેલ આધાર ઓલરેડી રજીસ્ટર છે એવું કહેવામાં આવે છે, આ વિષય અંગે માહિતી આપી શકો તો આભાર.
બધી details ભરી દીધી છે પણ હવે farmer consent ના વિકલ્પ પર click નથી થતુ, બધી જ વિગતો ભરેલી છે તો પણ નથી થતુ, અને હા ઘર બીજા સભ્યો નું registration અલગ અલગ ફોન number થી કરવું કે પછી એકજ number થી થય જશે!
આપે ઉપર કોઈ માહિતી બાકી રાખેલ હશે. અથવા તો અત્યારે સર્વર લો છે. તો રજીસ્ટ્રેશન થશે નહી. 3 દિવસ પછી રજીસ્ટ્રેશન કરવા વિનંતી. તમામ સભ્યો કે જેઓના જમીન માં નામ હોય એ તમામનુ રજીસ્ટ્રેશન કરવું. અલગ અલગ નંબરથી કરવું પડશે. જો કોઈ પ્રોબલેમ આવે તો અમોને જણાવજો સંપૂર્ણ મદદ કરીશુ.
@@TheOneClickInformation bathu complete bhari nakhu che pan chele concent per tick nathi thatu bathu complete j bhari naiku hatu Pachi dukan ma jai ne 100 rs dai ne kerivu ea bathu same j laikhu pan e loko css thi bhare che
મેં મારી પત્ની નામ ફાર્મ રજીસ્ટ્રેશન કરવા એપ એગ્રો રજી માટે આધાર કાર્ડ નંબર નાખી પણ મારા અને પત્ની ના મોબાઈલ નંબર એકજ છે તેથી મારો નંબર નોંધાયો હોવાથી આગળ વધી શકાતું નથી
તમારા વીડિયોમાં કેવા પ્રમાણે બધી પ્રોસેસ થઈ ગઈ હવે ખાલી ફાર્મર કોનસેન્ટ ટીક થતું નથી શું કરવાનું એક વાર લોગ out pan કરીને ફરીથી લોગીન કર્યું તો પણ થતું નથી
મેં મારું આઈડી UP ની લિંકમાં જઈને બનાવી દીધું છે હવે ગુજરાતની લિંકમાં ઓપન કરીએ તો આધાર ફેશ થતો નથી શું બીજા નંબરથી ગુજરાતની લિંકમાં આઇડી બનાવવું પડશે પ્લીઝ આના માટે શું કરવું
@TheOneClickInformation સર આપ કહો છો તયાથી 7 દિવસ થી ટ્રય કરૂ છું OTP નુ ખાનુ સ્કીન ઉપર આવે છે પણ OTP નથી આવતો આધાર કાર્ડ મા મોબાઇલ નંબર અપડેટ છે તો પણ અને 5 મિત્રો ના અપડેટ કરવાની ટ્રાય કરી તો કોઈ પણ ને OTP નથી આવતો સર એક વાર આપ ટ્રાય કરો પછી રીપ્લાય આપવા વિનંતી
We regret to inform you that your Farmer Enrollment has been rejected due to the following reason: Agriculture. Avu message ayu che ...kai samjatu nathi ? Samjavo mane saheb
Thanks
Super work sir.
Most welcome
Background song is superb....ossmmm and your information too
Thank you so much 😀
Thanks
veri nice information
Most welcome 💐
Good 👍
Thanks
👍👍👍
Thank you
પરિણીત મહિલા માટે રજીસ્ટ્રેશન કરવું હોય તો આઇડેન્ટીફાયર માં W/O સિલેક્ટ કરવું કે D/O
એમાં ફાધર નેમ લખવું કે હસ્બેન્ડ નેમ કેમ કે જમીન પિયર ની છે એટલે ???
w/o કરવું.
@TheOneClickInformation W/O and husband naam barabar ne ?
Fatch land Details ma સર્વે નંબર નાખીએ તો જે સભ્ય નું રજી્ટ્રેશન કરવાનું છે,તેનું નામ નહિ બતાવતું બીજા સભ્યો નું નામ બતાવે છે. તો હવે શું કરવું? તેથી આગળ વધાતું નથી.
અરજદારનું નામ એગ્રી સ્ટેક ના સર્વર માં અપડેટ થયેલ નથી. જેથી બતાવતા નથી આપ, મામલતદાર કચેરીમા જઈ ઓનલાઇન અપડેટ કરાવો થઈ જશે.
survey number pachi arajdar na nam no "name score -0 ave che to approve thase? Nd ana mate su kari shakay?
જો નામ સરખું હશે તો અપ્રુવ થશે. ન હોય તો મામલતદાર ઓફિસ પર જઈ ત્યાંથી કરાવો થઈ જસે.
Bank details nakhvi compulsory che ??
ના
Land details fetch karu chho to taya by default madhyapradesh aave che pan chhe gujarat na have shu karavu?
આપ લેન્ડ ફેક્ટ કરી ત્યા જિલ્લો તાલુકો અને ગામ સર્વે નંબર નાખશો તો એજ ગામ અને સર્વે નંબરની માહિતી આવશે.
આભાર...
@TheOneClickInformation sir pan district ane taluko select madhya pradesh na aave chhe?
@@yagneshrohit7917 Gujarat farmer registery app par athva website par register Karo thay jase👍
Agr update karwano option awese ne ?
હા
Ek krta vdhare khata na survay no add kri didha but ek khata nu baki rahi gyu che to su krvu
કાઈ વાંધો નઈ, આપની અરજી મંજુર થઈ જશે. પરંતું પછી અપડેટ નો ઓપ્સન આવશે ત્યારે અપડેટ કરી દેજો.
આભાર...
Farmer consent valu chekbox ma tik nathi thatu
અમારો સંપર્ક કરવો. સંપૂર્ણ માર્ગદર્શન આપીશું.
Whatsapp msg karvo 8780862750
મે મારું ગુજરાત માં કર્યું હતું તેમ છતાં ઉત્તર પ્રદેશ માં બતાવે છે ફરીથી ટ્રાઈ કર્યો તો પણ તેમજ છે તો હવે શું કરવું જોઈએ.
આપએ up ના લોગીનમાં ફોર્મ ભરેલ હશે આપ. ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી માં ફોર્મ ભરો. અથવા અમારો સંપર્ક કરો. અમે મદદ કરી શુ.
ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી લીંક :- gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/
Sir dipartment approval farmer ma farmer lakhelu nathi aavatu to su karavu
આ પ્રેવન્યુ ડિપાર્ટમેન્ટ પસંદ કરો. ત્યા થી પણ અપ્રુવ થઈ જશે.
Sir Mara father and mother no aadhar linked mobile number same che. Tamara help thi father nu registration thai gayu che. Pan mother nu registration karva mate agristack par mobile number enter karu chu portal registration mate (je already father ma use karyo che) te accept karto nathi. Have mara passe koi extra mobile number nathi jene use karnine aa registration kari saku . Please help me.
મોવાઇલ વેરિફિકેશન માટે અન્ય નંબર નાખવો જ પડશે આધાર વેરિફિકેશન માટે ચાલસે એજ નંબર માં otp આવશે. આપના કોઈ સબંધી હોય તો તેઓનો નંબર કે ઘરના અન્ય કોઈ વ્યક્તિનો નંબર દાખલ કરી રજીસ્ટ્રેશન કરવું પડશે.
આભાર...
લેપટોપ માં ઓનલાઇન ફોર્મ ભરું છું પણ ફેચ લેન્ડ ડીટેલ થી આગળ કઈ થતું નહિ તો શુ કરવું. સર્વે નમ્બર નાખા પછી નામ દેખાડતા નહિ.
સર્વે નંબર માં સબ સર્વે નંબર એટલેકે /1 કે પૈકી હશે તો સર્વે નંબર નાખ્યા બાદ સબ સર્વે નંબરમાં એ દાખલ કરો થઈ જશે.
સેઈમ, પાસવડ મેચ થતો નથી
એનાં માટે કોઈ સોલુષણન
પાસવર્ડની બાજુમાં otp નું ઓપ્શન છે. તેનાથી થવાશે
Sub Serveu number ma su aave?
જો આપના સર્વે નંબર ના બે ભાગ હોય એટલે કે પૈકી અથવા ૧/૩ એવા કિસ્સામાં જ સબ સર્વે નંબર નાખવાનો આવે.
@TheOneClickInformation Maro koi sub servey no nathi toh pan nathi thatu..maine aene blank rakhyu hatu toh pan
Ame 4 months pela j jamin lidhi 6e jiyre fatch detail kariye tiyre haji juna j malik nu name aave 6e
તમારે મામલતદાર કચેરીમાં જઈ ઓનલાઇન એન્ટ્રી કરાવવી પડશે. ત્યારે જ તમારું નામ આવશે. પછી રજીસ્ટ્રેશન થશે.
આભાર...
Pending batave che farmer adhar card nakhata ja
સુ આપે અગાઉ આ આધાર કાર્ડથી રજીસ્ટ્રેશન કરેલ છે.
E sign thatu nathi
fetch land details ma gujrat na badle utter pradesh ave chhe su karvu
આપે ગુજરાત ની જગ્યાએ ઉત્તર પ્રદેશ ફાર્મર રજીસ્ટ્રેશન ખોલ્યું હશે.
@@TheOneClickInformation thanks have Thai gayu khub khub abhar apno
@@TheOneClickInformation મારે પણ ગુજરાત ના બદલે UP માં રજીસ્ટ્રેશન થઈ ગયું છે, હવે ગુજરાત ની સાઈટ પર ફરી રજીસ્ટ્રેશન થતું નથી અને પહેલાં વાપરેલ આધાર ઓલરેડી રજીસ્ટર છે એવું કહેવામાં આવે છે, આ વિષય અંગે માહિતી આપી શકો તો આભાર.
Sir mare 1 Survey no bhul thi Dubal tai gayo se nikdto nati to. Su કરવું જવાબ આપજો Sir
કોઈ પ્રોબ્લમ આવશે નહી.
ફરીથી એડિટ કરવાનું આવશે ત્યારે કરી દેવો.
તમારા ફોન માં મેસેજ આવશે.
આભાર...
Thank you sir
Pending status ketla time ma successful thy
આપના દ્વારા કરવામાં આવેલ અરજી ઉપર કામગીરી શરૂ થશે. ત્યારે મેસેજ આવી જસે. જેથી આપ આપનુ સ્ટેટસ તપાસી શકો.
Digital e sign ma click kare pachi kasu aavtu nathi eror aave che to su karvu
આપ એપ્લિકેશન નો ઉપયોગ કરી, રજીસ્ટ્રેશન કરો પ્રોબલમ સોલ થઈ જસે.
7/12 &8A ma name chadi gaya se pan farmer registry ma name nathi show thata su karvu please reply apjo
આપે આપની મામલતદાર ઓફિસ થી નામ એડ કરાવવા પડશે.
ઓનલાઇન સર્વરમા નામ એડ થયા બાદ જ એન્ટ્રી થશે.
આભાર...
@@TheOneClickInformation ABHAR 🙏
મારા નામ પર જમીન હતી તો અંદર s/o ની જગ્યાયે c/o થઈ ગયું છે તો ચાલે કે ના ચાલે ? તેને કેવી રીતે અને ક્યારે સુધારી સકાશે ? સુધરશે કે નહિ ?
ચાલસે.
Sir, Proceed to E-Sing પર click કરું છું તો આગળ કઈ જ process થતી નથી તો હવે શુ કરવાનું??
હાલ પૂરતું સર્વર મેન્ટેનન્સ ચાલુ હોવાથી ઈ સાઇન બંધ છે.
એક વિક નો સમય આપેલ છે. ત્યાર બાદ ટ્રાય કરવા વિનંતી.
Farmer consent ma tik thatu nathi to su karvu ?
આપ ઉપર કોઈ માહિતી ભરી નહી હોય જેમ કે જ્ઞાતિ અથવા સર્વર પ્રોબ્લેમ હશે. ફરીથી પ્રયત્ન કરો થઈ જશે.
Mari id no password bhuli gayo 6u have shu karu id kevi rite kholu please bhai 😢 solution aapo
આપ લોગીન કરવા જશો ત્યા OTP નું પણ ઓપ્શન આપેલું છે. આપ તેનો ઉપયોગ કરી લોગીન થઈ શકો છો.
બધી details ભરી દીધી છે પણ હવે farmer consent ના વિકલ્પ પર click નથી થતુ, બધી જ વિગતો ભરેલી છે તો પણ નથી થતુ, અને હા ઘર બીજા સભ્યો નું registration અલગ અલગ ફોન number થી કરવું કે પછી એકજ number થી થય જશે!
આપે ઉપર કોઈ માહિતી બાકી રાખેલ હશે. અથવા તો અત્યારે સર્વર લો છે. તો રજીસ્ટ્રેશન થશે નહી. 3 દિવસ પછી રજીસ્ટ્રેશન કરવા વિનંતી.
તમામ સભ્યો કે જેઓના જમીન માં નામ હોય એ તમામનુ રજીસ્ટ્રેશન કરવું. અલગ અલગ નંબરથી કરવું પડશે.
જો કોઈ પ્રોબલેમ આવે તો અમોને જણાવજો સંપૂર્ણ મદદ કરીશુ.
@@TheOneClickInformation મે લોગીન મારા આધાર કાર્ડથી કરેલું અને land details માં મમ્મીના નામ થી ભરી ને save કરેલી છે
Naam match score .0 બતાવે છે તો શું કરવું
આધાર કાર્ડ અને નકલમા નામ અલગ હશે. નકલ માં નામ સુધારવું પડશે. મામલતદાર ઓફિસ થી સુધારવું પડશે. ત્યાર બાદ રજીસ્ટ્રી કરવી
@TheOneClickInformation ok thanks 👍
Department approved
Revenue/agriculture શું છે
આપ બંને માંથી કોઈ એક પસંદ કરી શકો છો.
ત્યા તમારું ફોર્મ અપ્રુવ માટે જશે.
@@TheOneClickInformation best kyu
Sir token expired ni error aave che.. Su karvanu ..
સાઇટ સર્વર ડાઉન હશે.
જો છતાં ન થાય તો આપ અમારો સંપર્ક કરો.
ફક્ત વૉટ્સએપ મેસેજ કરવો.
8780862750.
Gujrat farmer registry ma account creat kari id password banavi pachhi login thatu nathi error ave chhe
આપ એપ્લિકેશન નો ઉપયોગ કરી શકો છો. ફાર્મર રજીસ્ટ્રી
સેલ્ફ રેજીસ્ટ્રેશન કર્યું પણ bank માહિતી બાકી રહી ગઈ છે. Id બની ગઈ છે. તો હવે બેંક માહિતી કઈ રીતે નાખવી.?
બેન્ક માહિતી નાખવી ફરજીયાત નથી. આધાર dbt જે બેન્ક માં હોય તે ઓટોમેટિક લીંક થઈ જાય.
આધાર કાર્ડ મા મોબાઇલ નંબર નથી તો શુ કરવુ
અમારી ચેનલ ઉપર બીજો વીડિયો છે. એપ્લિકેશન થી રજીસ્ટ્રેશન કરવાનો તેમાંથી થઈ જસે.
બધી details ભરી દીધી છે પણ હવે farmer consent ના વિકલ્પ પર click નથી થતુ,
આપ દ્વારા ઉપર કોઈ વિગત બાકી રહેલ હશે.
જે કે જ્ઞાતિ આપ તપાસી ભરો ભરાઈ જસે.
જો ન ભરાય તો જણાવો અમે તમને સંપૂર્ણ મદદ કરીશુ.
આભાર....
@@TheOneClickInformation bathu complete bhari nakhu che pan chele concent per tick nathi thatu bathu complete j bhari naiku hatu
Pachi dukan ma jai ne 100 rs dai ne kerivu ea bathu same j laikhu pan e loko css thi bhare che
Owner land verify કર્યા પછી.. નામ મેચ સ્કોર ૪૦ બતાવે સુ કરવું...?
સબમિટ કરી દેવુ. થઈ જશે.
રજીસ્ટ્રેશન કરી દીધું છે પણ અપડેટ માટે ઓપ્શન આવતું નથી મારામાં
ફોર્મ ભરી અને તરતજ એ અપડેટ નું ઓપ્સન આવે ત્યાર બાદ ન આવી શકે.
Land ownership details માં identifier નું નામ નાખ્યા વગર જ save કરી લીધુ છે. સાહેબ Identifier નું નામ add કરવા કોઈ સુઝાવ આપો તો આપની ગણી મહેરબાની 🙏🙏
આપે ભરેલ ફોર્મમાં સુધારા વધારા થઈ શકે નય.
identifire નું નામ એડ નથી કર્યું તો કાઈ વાંધો નથી.
ફોર્મ વેરીફાય થઈ જસે.
મેં મારી પત્ની નામ ફાર્મ રજીસ્ટ્રેશન કરવા એપ એગ્રો રજી માટે આધાર કાર્ડ નંબર નાખી પણ મારા અને પત્ની ના મોબાઈલ નંબર એકજ છે તેથી મારો નંબર નોંધાયો હોવાથી આગળ વધી શકાતું નથી
આપ આપના પરિવારમાંથી અન્ય વ્યક્તિનો નંબર નાખી રજીસ્ટ્રેશન કરો થઈ જશે. આધાર કાર્ડમાં નંબર સરખો હશે તો ચાલસે.
Inserted Survey Number and Sub Survey number is already linked with another farmer...
આવું બતાવે છે સર તો શું કરવું.... સોલ્યુશન આપવા વિનંતી...🙏
આપ અમારો સંપર્ક કરો.
ફક્ત વૉટ્સએપ મેસેજ કરવો.
8780862750
સર, Farmer Details માં Farmer Name નો Match Score 100 આવે છે પણ Land Details માં Owner Name Match Score 0 આવે છે એવું કેમ??
જો જમીન અને આધાર માં સરખા નામ હોય તો આપ સેન્ડ કરી શકો છો. ભાલે 0 આવે.
Owner name match nathi thatu surname change chhe
લગ્ન કરેલ મહિલા છે. તો વાંધો નય આપ રજીસ્ટર કરી દો
save j ni screeen aavya kare
આપ કોઈ માહિતી બાકી મુકતા હશો. જરૂરી માહિતી ભરી સબમિટ કરશો થઈ જશે.
તમારા વીડિયોમાં કેવા પ્રમાણે બધી પ્રોસેસ થઈ ગઈ હવે ખાલી ફાર્મર કોનસેન્ટ ટીક થતું નથી શું કરવાનું એક વાર લોગ out pan કરીને ફરીથી લોગીન કર્યું તો પણ થતું નથી
Reply me dear
આપે ઉપર કોઈ માહિતી બાકી રાખેલ હશે. જેમ કે જ્ઞાતિ કે અન્ય તપાસ કરી પ્રોસેસ કરવી થઈ જસે ન થાય તો જણાવો અમે કરિ આપીશુ.
આભાર
Sir user not found problem આવે છે પ્લીઝ reply apo sir
8780862750
ફક્ત વોટ્સએપ મેસેજ કરવો
મારે સ્કોર બતાવતો નથી પણ જે સ્કોર નો ઓપશન છે તે ગ્રીન જ બતાવે છે અને બેન્ક ડિટેલ નાખવાની છે કે ચાલે
સ્કોર ન બતાવે તો ચાલસે. નકલ અને આધાર કાર્ડમા નામ સરખું હશેતો. બેન્ક માહિતી જરૂર નથી.
Last ma cencern ma ek j select karyu hoy to koi issue ave?
ના
પાસવર્ડ નાખ્યાં પછી ફોન બેક અપ થયા પછી ફરી ખુલતું નથી
પાસવર્ડ ના ઓપ્શન પાસે એક otp નું પણ ઓપ્સન છે. જેનાથી ખુલી જસે.
આભાર....
મેં મારું આઈડી UP ની લિંકમાં જઈને બનાવી દીધું છે હવે ગુજરાતની લિંકમાં ઓપન કરીએ તો આધાર ફેશ થતો નથી શું બીજા નંબરથી ગુજરાતની લિંકમાં આઇડી બનાવવું પડશે પ્લીઝ આના માટે શું કરવું
એકવાર આધાર સબમિટ કર્યા બાદ બીજું ન થઈ શકે, આપ આપની નજીકની મામલતદાર કચેરીમાં ખેતીવાડી શાખાનો સંપર્ક કરો ત્યાંથી અપડેટ કરી આપશે.
Up ni link ma je mobail number che e mobail number gujrat ni link ma change Kari daiyee to Biju I'd gujrat ma bani sake che
Adhar સાથે જે નંબર છે એ નહિ agrestark ના platfrom નો number change karvanu kahu chu
Reply me
એક નંબર એકજ વાર યુસ કરી શકાય આપ અન્ય કોઈ મોબાઈલ નંબર ઉપયોગ કરો.
Application ma pan login thatu nathi
8780862750 નંબર ઉપર તમારી પરેશાની સેર કરો પૂર્ણ મદદ કરીશું.
સર સેલ્ફ રજીસ્ટ્રેશન કરતા હોઈએ ત્યારે ઈ હસ્તાક્ષર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર હોય કે નહિ? પ્લીઝ રીપ્લાય😂
આપ જો એગ્રી સ્ટેક એપ્લિકેશન થી એજિસ્ટ્રી કરતા હોય તો કરવી જ પડે. વેબસાઈટ થી કરતા હોય તો નય કરવાની
છેલ્લે થી બીજા નંબર નું ચેટ બોક્સ નું ક્લિક ની નિશાની થતી નથી.....
આપે ઉપર જરૂરી વિગત જેવી કે obc /sc/st પસંદ નય કરેલ હોય અથવાતો લેન્ડ વિગત વેરીફાય નય કરી હોય ચેક કરી કરવું થઈ જસે
E sign thatu nathi agar vadhatu nathi
Sarver issue na lidhe tray karjo thai jase.
ios એપ ની લિન્ક મોકલો
હાલ પૂરતી ફક્ત એન્ડ્રોઇડ માટેજ એપ્લિકેશન છે.
મારી મમ્મી ના નામે જમીન ચાલે છે તો મારે સુ સિલેક્ટ કરવા નુ S/o કે c/oમારા પિતા હયાત નથી . અને idenfier કોનું નામ લખવાનું મમ્મી કે પિતા નુ
S/O મમ્મીનું નામ લખવું
સર ફાર્મર રજીષ્ટી મા મોબાઇલ નંબર બદલે કે નહિ? જો હા તો કેમ મોબાઇલ નંબર બદલાય? પ્લીઝ રીપ્લાય🇳🇪
હા જરૂર આપ બદલી શકો છો. સૌ પ્રથમ તમારું લોગીન ખોલી પ્રોફાઈલ માં 3 નંબર નું ઓપ્સન છે. અપડેટ મોબાઈલ નંબર વિથ એગ્રી સ્ટેક જ્યાથી આપ નંબર બદલી શકો છો.
આભાર
@TheOneClickInformation સર આપ કહો છો તયાથી 7 દિવસ થી ટ્રય કરૂ છું OTP નુ ખાનુ સ્કીન ઉપર આવે છે પણ OTP નથી આવતો આધાર કાર્ડ મા મોબાઇલ નંબર અપડેટ છે તો પણ અને 5 મિત્રો ના અપડેટ કરવાની ટ્રાય કરી તો કોઈ પણ ને OTP નથી આવતો સર એક વાર આપ ટ્રાય કરો પછી રીપ્લાય આપવા વિનંતી
આપ વેબસાઈટ ઉપર લોગીન થઈ ત્યાંથી બદલો. થઈ જશે.
@@TheOneClickInformation સર આપ કહો છો કે 3 નંબર નુ ઓપ્શન છે ત્યાંથી બદલે પરંતુ ત્યાં ટચ કરીએ તો કંઈજ ફેર પડતો નથી પ્લીઝ રીપ્લાય
અમારો સંપર્ક કરો કરી આપીશુ.
8780862750 ફક્ત વોટ્સએપ મેસેજ કરવો.
ભાઈ Identifire Name માં કોનું નામ આવે.
હું સેલ્ફ રજિસ્ટર કરું છું તો Identifire Fire માં મારું જ નામ આવે છે.
તમારુંજ આવશે ઓટોમેટિક
Sir badhu complete che Khali esign nathi thatu
હાલ પૂરતું સર્વર મેન્ટેનન્સ ચાલુ હોવાથી ઈ સાઇન બંધ છે.
એક વિક નો સમય આપેલ છે. ત્યાર બાદ ટ્રાય કરવા વિનંતી.
@TheOneClickInformation thanks 🙏
We regret to inform you that your Farmer Enrollment has been rejected due to the following reason: Agriculture.
Avu message ayu che ...kai samjatu nathi ? Samjavo mane saheb
આપે પહેલા રજીસ્ટ્રેશન કર્યું હતું. જો નકલ અને આધાર કાર્ડમા નંબર સરખો નય હોય તો રિજેક્ટ થશે. સ્કોર ઓછામાં ઓછો 20 જોઈ એ
Maru farmer reg kari apo
આપનુ રજીસ્ટ્રેશન થઈ જસે.
આ કાર્ડ કુરીયર મારકતે મળે કે ઇ કાર્ડ સ્વરૂપે
ઈ કાર્ડ સ્વરૂપ તેમજ ગ્રામપંચાયત દ્વારા આપવામાં આવશે.
Tick consent આવતું નથી,આધાર ઓટીપી નાખી તો પણ તિક થતું નથી
આપ એપ્લિકેશન ડાઉનલોડ કરી ને પણ કરી શકો છો.
અથવા અમારો સંપર્ક કરવા વિંનંતી 8780862750 વોટ્સએપ્પ દ્વારા મેસેજ કરવો સંપૂર્ણ મદદ કરીશું.
Password invalid batave 6
E nu kai solutions
otp નું ઓપ્શન છે. પાસવર્ડની બાજુમાં તેનાથી લોગીન થવાશે.