Superb Sir.. કાલની રાહ માં આજ ખોવાય ગઈ... આજની રાહ માં કાલ ખોવાય ગઈ... જરૂરી તો નહીં કે કોઈ એવા મુકામ ઉપર માણસ હારી ગયો તો જિંદગીની લડાઈ પણ હારી જશે... અહીં તૂટેલા અને જમીનદોસ્ત થયેલા જ લોકો ઉપર આવે છે... આંભ ને આંબે છે... અહીં ક્યારેક હારી ને પણ જીતવું પડે છે અને જીતીને પણ હારવું પડે છે... સમય અને સંજોગ અનુસાર બદલાવ અને પરિવર્તન જરૂરી બને છે... રોજ ઈશ્વર આપણને એક નવો chance આપે છે કે માણસ આજ છે તારી પાસે તો દિલથી તારું કર્મ કરી ને જીવી લે... કાલ તું મારા પર છોડી દે... તું ખાલી તારા આજના દિવસ ને ન્યાય આપી દે... કાલ મારા પર છોડી દે....
Jay shree krishna, જય ભાઈ તમારી કૃષ્ણ વીસે ની વાત તમે ખૂબજ સુંદર રીતે રજૂ કરી. તમારા વિડિયો યૂ ટ્યૂબ પર અધૂરા મૂકવા મા આવે છે ને એ પૂરે પૂરા મૂકો એવી મારી વિનંતી છે.
Khub j saras vat saheb
Superb Sir..
કાલની રાહ માં આજ ખોવાય ગઈ...
આજની રાહ માં કાલ ખોવાય ગઈ...
જરૂરી તો નહીં કે કોઈ એવા મુકામ ઉપર માણસ હારી ગયો તો જિંદગીની લડાઈ પણ હારી જશે... અહીં તૂટેલા અને જમીનદોસ્ત થયેલા જ લોકો ઉપર આવે છે... આંભ ને આંબે છે... અહીં ક્યારેક હારી ને પણ જીતવું પડે છે અને જીતીને પણ હારવું પડે છે... સમય અને સંજોગ અનુસાર બદલાવ અને પરિવર્તન જરૂરી બને છે... રોજ ઈશ્વર આપણને એક નવો chance આપે છે કે માણસ આજ છે તારી પાસે તો દિલથી તારું કર્મ કરી ને જીવી લે... કાલ તું મારા પર છોડી દે... તું ખાલી તારા આજના દિવસ ને ન્યાય આપી દે... કાલ મારા પર છોડી દે....
Excellent
નમસ્કાર...
ક્રિષ્ણા અને શ્રી મદ ભગવતગીતા...
વિશ્વ માટે માર્ગદર્શિકા
Jay shree krishna, જય ભાઈ તમારી કૃષ્ણ વીસે ની વાત તમે ખૂબજ સુંદર રીતે રજૂ કરી. તમારા વિડિયો યૂ ટ્યૂબ પર અધૂરા મૂકવા મા આવે છે ને એ પૂરે પૂરા મૂકો એવી મારી વિનંતી છે.
જય સાયીરામ જય ભાઈ
Knowledge is not important, application of knowledge is IMPORTANT
Words of Gream Smith. I didn't hear him but I had seen that match at full.
Thank you
કૃષ્ણા વાળી વાત ખૂબ સરસ હતા જય ભાઈ
Knowledge is currency of 21 century. I like this sentence