Jode Rejo Raj ||Farida Mir||Aditya Gadhvi || Gujarati Video Song 2020 ||Ram Audio

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 1 тыс.

  • @FactswithVaibhav
    @FactswithVaibhav 4 года назад +169

    *આ એ દુનિયા છે જ્યાં તમે 99% સારા કામ કરો અને 1% પણ ભૂલ થાય એટલે તમે 100% ખોટા સાબિત થઈ જશો...❤️*

  • @radheeditspresent6628
    @radheeditspresent6628 4 года назад +502

    આજે ‌શનિવાર‌ છે આજ નો‌ દિવસ હનુમાન દાદા નો છે એથી હનુમાન દાદા ને કેટલા જના માને છે
    એ લાઈક કરે
    જય શ્રી હનુમાનજી

  • @snehathakkarashapura3165
    @snehathakkarashapura3165 Год назад +12

    શરૂઆત માં જ સ્માઇલ ડ્રેસ ઘર ગામ થી જ છાકો પાડી દિધો વાલા ❤

  • @prakashnadiya4420
    @prakashnadiya4420 4 года назад +12

    કેવા માટે શબ્દ નથી બૌ જ સરસ છે....Wow that's the amazing....😘😘😘😘😘😘

  • @jmsmartlearning5987
    @jmsmartlearning5987 3 года назад +80

    વાહ ગુજરાતી સંસ્કૃતી હો
    સુ ગીત છે સુ સંગીત છે
    આપણું ગુજરાત હો...... 👍👍

  • @Youtubeshort95578
    @Youtubeshort95578 4 года назад +9

    *જોડે રેજો રાજ.....!!* 😘😘
    💖💚💖💚💖💚💖💚💖

  • @jigarvaghela374
    @jigarvaghela374 4 года назад +77

    😘આ ગીત એટલું સરસ છે કે મે આને 10 વખત જોયું સે તોય જોવા નુ મન થાય સે 👌

  • @kirandamor3014
    @kirandamor3014 4 года назад +201

    આજના ગીતો કરતા આવા પૂર્વ ગીતો સાંભળવાની ફૂલ મજા આવે છે
    વારંવાર જોવાના થાય છે 👌👌
    Nice song 👌👌👌
    2 no singer 👍👍

  • @umeshsolanki4156
    @umeshsolanki4156 2 года назад +13

    આજના ગીતો કરતા આવા પૂર્વ ગીતો સાંભળવાની ફૂલ મજા આવે છે
    વારંવાર જોવાના થાય છે 👌👌

  • @khushvantpatel292
    @khushvantpatel292 4 года назад +286

    સર હું પોતે કવિ છું, મારી કવિતાઓ અબોલા, લાગણી ,મિત્રતા, વિચારું છું, શહીદોને વંદન, સાપ્તાહિક અને ન્યૂઝપેપરમાં છપાયેલ છે, હું આપના સ્ટુડિયો માટે એક ગીત લખવા માંગું છું.

  • @shaileshkumarlaxmanbhaipar4332
    @shaileshkumarlaxmanbhaipar4332 4 года назад +9

    🔥🔥🔥🎉🎉❤️❤️❤️Adity gadhvi & Farida mir super song

  • @shreevalvi8509
    @shreevalvi8509 2 года назад +15

    All time favourite song ❤️❤️
    Superb recreation n unique voice 😍👍

  • @hiteshbharvad569
    @hiteshbharvad569 4 года назад +5

    Aditya gadhvi એ ગીત ગાયું હોય એટલે સુપર જ હોય

  • @TechTaaIk
    @TechTaaIk 4 года назад +8

    After long Time pachi Farida mir 😁🤗

  • @marajkuldeep
    @marajkuldeep Год назад +1

    Vah su combination che Aditya GADHAVI ♥️ and farida Mir vah su song che maja aavi gay❤❤❤❤❤

  • @princemakwana293
    @princemakwana293 4 года назад +7

    Bobby makwana... Excellent acting ... Big fan bro...🎉🎉

  • @kishanbhadariya6254
    @kishanbhadariya6254 4 года назад +2

    Aje to mne badhay geet bhulay didha... Jay jay garvi gujarat 😘😘😘😘😘

    • @kasinaths2257
      @kasinaths2257 4 года назад

      Hi
      I am a Telangana audience
      I came her for telling one thing
      All you know that big boss 4 Telugu is going to its end.
      There is one Gujarati contestant Monal
      Please you Gujarati audience vote her and let her win the show
      Only 30 days left.
      She has no fans because she is Gujarati
      Please install hotstar app and search big boss 4 Telugu and vote for Monal.
      હાય
      હું તેલંગાણાનો પ્રેક્ષક છું
      હું એક વાત કહેવા માટે તેના આવ્યો હતો
      તમે બધા જાણો છો કે બિગ બોસ 4 તેલુગુ તેના અંતમાં જઈ રહ્યું છે.
      એક ગુજરાતી સ્પર્ધક મોનલ છે
      કૃપા કરીને તમે ગુજરાતી પ્રેક્ષકો તેને મત આપો અને

  • @bakul.vparmar9822
    @bakul.vparmar9822 4 года назад +8

    My favourite ફરીદામીર ગુજરાત નુ ગૌરવ છે very Nice Aditya Gadhvi Super Nice....👌👌👌👌

  • @nileshkhunt4230
    @nileshkhunt4230 3 года назад +11

    વાહ સરસ એક્ટિંગ છે કલાકારોની

  • @VkGoriya
    @VkGoriya 4 года назад +6

    ☞♪લેટ આવ્યા પણ ગ્રેટ લાવયા હો 💘👍 રામ ઓડિયો 👍⛤⛥⛦⛥⛤✅
    નયુ કોમેડી ગૉલ્ડ દ્રારા ખુબ ખુબ અભિનંદન

  • @RohitVerma-gw9ix
    @RohitVerma-gw9ix 4 года назад +13

    Ek number Bobby Bobby makvana awsom love this song's

    • @kasinaths2257
      @kasinaths2257 4 года назад

      Hi
      I am a Telangana audience
      I came her for telling one thing
      All you know that big boss 4 Telugu is going to its end.
      There is one Gujarati contestant Monal
      Please you Gujarati audience vote her and let her win the show
      Only 30 days left.
      She has no fans because she is Gujarati
      Please install hotstar app and search big boss 4 Telugu and vote for Monal.

    • @AswiniAhir
      @AswiniAhir 6 месяцев назад

      Nocok😡🎸👀

  • @jayantithakor941
    @jayantithakor941 4 года назад +8

    *❣___ દુર. જઇશું.તો. દિલ. માં **___** વાત. મુકતા.😘 **___જઇશુ. જીવન. ભર.ના. 💕 ____** ભુલાય. એવિ યાદ. મુકતા જઇશું. 💞 ભલે. ના. મળો. તમે. **___** પણ. હંમેશા. 💚 **____** યાદ. કરો. તમે. એવિ. યાદ. મુકતા. જઇશું ......*
    *Mr.jyanti thakor*❤️🙏

  • @gokalthakoruntveliya2023
    @gokalthakoruntveliya2023 3 года назад +121

    આ ગીત મને બહુ ગમે છે એટલે જ્યારે હું ટ્રૈકટર ચલાવું ત્યારે આ ગીત બહૂ વગાડું છું. આ ગીત જેને ડ્રાઈવિંગ કરતા વગાડેલું હોય એ લાઈક કરો

    • @vaibhav_s_11
      @vaibhav_s_11 8 месяцев назад

      હૂતો જેસીબી માં વગાડું ભાઈ❤

  • @marwadieditor1
    @marwadieditor1 4 года назад +1

    Ekdum jabardast 👍🙏😊😊👍👍👍🎶🎵🎥🎧👫

  • @hinu_rajput_
    @hinu_rajput_ 3 года назад +6

    Jordar

  • @ravichauhan2052
    @ravichauhan2052 4 года назад +2

    Jordar song 🎶🎤🎤🎤🎶

  • @jaymogalofficial1825
    @jaymogalofficial1825 4 года назад +6

    જૂની યાદો તાજી થઇ Supar song 🙏🙏Amadavadi boy 🖕

  • @Dj_radhe_official
    @Dj_radhe_official 4 года назад +1

    Supar dupr 👌👌👌👌👌👌

  • @mtube9767
    @mtube9767 4 года назад +1

    Ha moj ha gadhvi bhai ni😍😍😍😍🥳🥳🥳🥳

  • @tgbhargav136
    @tgbhargav136 4 года назад +28

    Kon kon Gujarati chhe BOLO👎👎👎❤️❤️❤️

  • @manojvaghela717
    @manojvaghela717 3 года назад +2

    Moj karavi didhi👍👍👍

  • @parthkuntar5363
    @parthkuntar5363 4 года назад +21

    Awesome Song. Listening on Repeat mode and still on.
    Great singing ગુજરાતનું ગૌરવ- Farida Mir & Aditya Gadhvi. Legendary Singers.
    Boby Makwana- Fabulous acting Sir. Keep rocking
    Kinjal Patel- Her expressions. OMG 😱 Completely nailed it. I can not move my eyes from her even for a second. Stunning expressions. I am in love with her expressions.
    Location- Village Theme @La Fabuloso, Sanand. As I had my pre-wedding shoot over there.
    Thank you so much the whole team of the song.
    તમારા જેવા કલાકારો એજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તમે જ ગુજરાતની સંસ્કૃતિ ટકાવી રાખેલ છે.
    આભાર

  • @MrRavi123568
    @MrRavi123568 3 года назад +5

    Gujarati song ni value vadhari nakhi.👍👍👍

  • @aniketrathore2542
    @aniketrathore2542 6 месяцев назад +2

    Aditya bhai ne farida mir ni jodi e jamavat padi didhi 🔥✌️

  • @kundankate1753
    @kundankate1753 3 года назад +3

    Mai marthi hu ..fir bhi maine a gana bahut bar sunata hu or bar bar sunane ko ji karta hai

  • @kashyaptrivedi4136
    @kashyaptrivedi4136 2 года назад

    વાહ શું ગીત છે ??? ખરેખર જેને નાચતા ના આવડતું હોય એ પણ આ ગીત સાંભળીને ને નાચવા માંડશે , ખરેખર ભાઈ આ ગીત ના ટેરવા હદય માં વાગે છે, જેટલી વાર સાંભળી એટલી વાર મજા આવે છે. 😍😍😍😍😍♥️♥️♥️♥️🥰🥰🥰🥰🥰

  • @nimeshrabari9477
    @nimeshrabari9477 4 года назад +4

    Future Bollywood Star king Bobby 👑🤘👑🤘😍👑🤘🤘👑🤘😍👑😍👑😍🤘😍👑😍😍🤘😍👑😍🤘😍👑😍🤘🤘😍😍👑😍🤘😍👑😍🤘😍👑😍🤘

  • @chizuru1999
    @chizuru1999 3 года назад +1

    jorrrr!!! farida mir ane aditya gadhvi 👌🏻🇮🇳

  • @damorshailesh9662
    @damorshailesh9662 Год назад +3

    ફરીદાબેન મીર AMAZING VOICE 🎉❤

  • @bhavinghasaktagujarati7862
    @bhavinghasaktagujarati7862 2 года назад +1

    Utam wah Sundar saras gujrati geet 6 ho bhai

  • @radhikagoswami2002
    @radhikagoswami2002 4 года назад +8

    Female Actor Ni Acting Jabardast Chhe Ekdam Natural 💯💯💥💥💥💥💥💥💥💥👌👌👌👌👌👌👌

  • @jayeshprajapati6244
    @jayeshprajapati6244 3 года назад +1

    i love this song.. moj padi gai.. aditya bhai..jordar.. maru favorite song 6.. khub saras..

  • @d_r_thakur
    @d_r_thakur 4 года назад +4

    Superbbb voice to aditya gadhvi❤❤❤❤❤❤

  • @ahking1010
    @ahking1010 3 года назад +2

    સોંગ સંભાળી ને જૂની યાદો તાજી થાય ગય અને દિમાગ ને પણ સંતી મળી જાય ભાઈ અને કેવાય સોંગ કોઈ આજના ગાયકો ને કો આવા સોંગ બનાવો તો વર્ષો વર્ષ સોંગ સંભાળે

  • @Bhaylu-n8o
    @Bhaylu-n8o 4 года назад +12

    Bobby makwana.... Excellent work.....❤️🔥🙏👍

  • @rvringtone
    @rvringtone 10 месяцев назад +6

    સરસ ગીત છે 😍✌️

  • @vipulofficials367
    @vipulofficials367 4 года назад +66

    નવા કરતા જુના ગીતો એવા ગમે કે ઘડી એ ઘડી એ જોવાનું મન થાય
    સુપર ગીત છે

    • @kasinaths2257
      @kasinaths2257 4 года назад +1

      હાય
      હું તેલંગાણાનો પ્રેક્ષક છું
      હું એક વાત કહેવા માટે તેના આવ્યો હતો
      તમે બધા જાણો છો કે બિગ બોસ 4 તેલુગુ તેના અંતમાં જઈ રહ્યું છે.
      એક ગુજરાતી સ્પર્ધક મોનલ છે
      કૃપા કરીને તમે ગુજરાતી પ્રેક્ષકો તેને મત આપો અને Hi
      I am a Telangana audience
      I came her for telling one thing
      All you know that big boss 4 Telugu is going to its end.
      There is one Gujarati contestant Monal
      Please you Gujarati audience vote her and let her win the show
      Only 30 days left.
      She has no fans because she is Gujarati
      Please install hotstar app and search big boss 4 Telugu and vote for Monal.

    • @dnparmar1543
      @dnparmar1543 4 года назад

      માય ગઈ ચોદિની

  • @NEWYutubeVIDEO
    @NEWYutubeVIDEO 4 года назад +15

    હા મોજ હા નવરાત્રી સ્પેશલ સોન્ગ 🤗😘❤❤

  • @sofiyasaari5032
    @sofiyasaari5032 2 года назад +3

    I'm from tamilnadu this language i done no but this song very nice very super 💐💐💐💐👍👍👍👍

  • @gujaratimoj8068
    @gujaratimoj8068 3 года назад +4

    Suppr 💕💕💕💕💕😍

  • @hareshraval5132
    @hareshraval5132 2 года назад +2

    આ વીડિયો અને ગીત સુંદર છે બનાવવા વાળાને વંદન

  • @yogeshchavda5939
    @yogeshchavda5939 4 года назад +4

    Ek number songs Bobby Makwana 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @MrAshvinbariya
    @MrAshvinbariya 4 года назад +2

    Waaaahhhhhhhh.......Moooooooooojjj👌👌👌👌

  • @monikamakwana4540
    @monikamakwana4540 4 года назад +3

    Bobby makwana my broooo.nice song .👍🥰

  • @kalasvajivobhia5073
    @kalasvajivobhia5073 3 года назад +3

    Oosam

  • @dhruvilshah5237
    @dhruvilshah5237 2 года назад +2

    Jay Jay Garvi Gujarat 🚩

  • @jamnabenrajput7904
    @jamnabenrajput7904 4 года назад +4

    nice song beautiful song and very Very beautiful voice eksilennt 👌👌👌🤩

  • @ronythakorofficial4250
    @ronythakorofficial4250 4 года назад +1

    Va h Sailesh bhai su music apu che great

  • @bollywoodlover5167
    @bollywoodlover5167 3 года назад +19

    Lovely song...nice voice Farida meer❤️❤️❤️❤️❤️

  • @Sm_thakor_11
    @Sm_thakor_11 4 года назад +1

    congratulation dear friends....

  • @sanjaymakwana7644
    @sanjaymakwana7644 4 года назад +3

    Super heet song

  • @sunydigital3730
    @sunydigital3730 4 года назад +1

    સુપર...👌👌
    જોરદાર એક્ટિંગ છે..બન્નેની
    અને ગીત પણ સુપર છે
    સરસ

  • @prakashrana7133
    @prakashrana7133 4 года назад +4

    Farida mir no awaaz......wahhhhhh

  • @thakorsoham9584
    @thakorsoham9584 Год назад +1

    જોરદાર સે ભાઈ આ ગીત મોજ આવે હો ભાઈ મોજ આવી ગઈ

  • @prashantgsorathiya8346
    @prashantgsorathiya8346 4 года назад +4

    Adtiya Gadhvi a unique voice

  • @piyuindian3477
    @piyuindian3477 2 года назад +2

    જોરદાર ગીત 🤩

  • @nikunjvaghela7097
    @nikunjvaghela7097 4 года назад +6

    Amazing acting brother Mr.Bobby Makwana👍💓💞❤️

    • @kasinaths2257
      @kasinaths2257 4 года назад

      Hi
      I am a Telangana audience
      I came her for telling one thing
      All you know that big boss 4 Telugu is going to its end.
      There is one Gujarati contestant Monal
      Please you Gujarati audience vote her and let her win the show
      Only 30 days left.
      She has no fans because she is Gujarati
      Please install hotstar app and search big boss 4 Telugu and vote for Monal.
      હાય
      હું તેલંગાણાનો પ્રેક્ષક છું
      હું એક વાત કહેવા માટે તેના આવ્યો હતો
      તમે બધા જાણો છો કે બિગ બોસ 4 તેલુગુ તેના અંતમાં જઈ રહ્યું છે.
      એક ગુજરાતી સ્પર્ધક મોનલ છે
      કૃપા કરીને તમે ગુજરાતી પ્રેક્ષકો તેને મત આપો અને

  • @hasteraho1800
    @hasteraho1800 4 года назад +1

    Jode rejo raj .... suparb song bhai

  • @momaimaastudio
    @momaimaastudio 4 года назад +11

    અરે જોરદાર આદીત્યા ભાઈ
    સૂપર ડૂપર સોન્ગ તમારો અવાજ જોરદાર છે

  • @laljisvlog9211
    @laljisvlog9211 4 года назад +2

    First view

  • @Siddharth_0737
    @Siddharth_0737 4 года назад +9

    Literally the 1% people who's reading. May your parents live more than 100 years with good health

  • @Ramesh_parmar_17
    @Ramesh_parmar_17 3 года назад +2

    AA SONG NE DJ PAR VAGADELU OOHO! MOJ PADI GAYI VALA 💥

  • @rajputsuraj7540
    @rajputsuraj7540 4 года назад +6

    Bobby makvana is great actor ❣️😎😎🖤

    • @heetmakwana9542
      @heetmakwana9542 3 года назад +1

      Ha bhai sachi vaat 🔥🔥🔥❤️❤️

  • @sujay475
    @sujay475 3 года назад

    Gadhvi bhai n Faridaben hoi etle pachi biju su joiye...

  • @Cric11light
    @Cric11light 4 года назад +12

    Moj mara Ram Audio ne...
    Congratulations Ram... Audio...
    Song 100 Million God bless you...

  • @dharmendrarathod918
    @dharmendrarathod918 2 года назад +1

    આ ગીત એટલું સરસ છે કે મેટો એને 20 થી 40 વખત જોઈ રહ્યો છું અને આગીત મે dawonload કરિલિધુ મે તો વઘારે મજા આવે છે

  • @HiteshRajpurohit1999
    @HiteshRajpurohit1999 4 года назад +16

    Rakesh Barot kis kis ke favourite Singer he comment ko like kre🙏😍

    • @gj20gemar3
      @gj20gemar3 4 года назад

      JP super💓💓💓💓💘

    • @AswiniAhir
      @AswiniAhir 6 месяцев назад

      Noo😒👍🙏Likejaanok

  • @palashmistry834
    @palashmistry834 4 года назад +3

    Nice song..awesome acting and look Bobby Makwana..

  • @vershithakor9886
    @vershithakor9886 4 года назад +10

    વાહ ફરીદાબેન,આદિત્યભાઈ સુપર સુપર સોંગ,,વેરસીઠાકોર નાવિયાણીગામ

  • @insta_live3071
    @insta_live3071 4 года назад +1

    Super vioce. Of. Adity Gadhavi ...
    Jotam ne pan Adity Gadhavi no vioce. Gama to hoy to like. Kar jo

  • @soanagarasanjay5897
    @soanagarasanjay5897 4 года назад +6

    ❤️ha moj ha❤️

  • @veerukillarking8247
    @veerukillarking8247 3 года назад +1

    Kdk👍👍👍👍

  • @jayeshthakor8384
    @jayeshthakor8384 4 года назад +3

    Ha maru gujrat & my gujrati song supar

  • @Janvi-f9g
    @Janvi-f9g 3 месяца назад +1

    Wow😮❤

  • @poonamthakor3997
    @poonamthakor3997 4 года назад +8

    Osmm...... Voice aditya ghadhavi .....😍🤩🤩

  • @kalasvajivobhia5073
    @kalasvajivobhia5073 3 года назад +1

    Maru naan pan nu song yaad tari aavi gai .....love you yaar

  • @armaansolanki8172
    @armaansolanki8172 4 года назад +6

    Wah kathiya vadi koyal wah 👍 super voice ma'am and sir

  • @rajahir3970
    @rajahir3970 3 года назад +1

    Ha mojj ha 🤗🤗😊😊🥰🤗🤩😀😊

  • @chohanamitkumar7778
    @chohanamitkumar7778 3 года назад +3

    Super song👍👍👍

  • @ashwingoswami8849
    @ashwingoswami8849 3 года назад +1

    શુ વાતછે ફ્રીદાબેન શુ વાતછે આદિત્યભાઈ શુ prfect રિધર્મ માં song ગાયું છે

  • @gamingtrials1693
    @gamingtrials1693 4 года назад +7

    Lov❤️ly_ so❤️ng

  • @ChunaraVijay-cr7un
    @ChunaraVijay-cr7un 22 дня назад

    Super song bhai 👍🏻

  • @divyeshrana9721
    @divyeshrana9721 4 года назад +4

    Bhai bhai bobby bhai wah........

  • @omegaquad8887
    @omegaquad8887 3 года назад +7

    જય શ્રી કૃષ્ણ ❤️

  • @manubhadarbar4188
    @manubhadarbar4188 3 года назад +1

    Gujarat song atatale super song hoy👌

  • @dodiyadharmendra7311
    @dodiyadharmendra7311 4 года назад

    Ek noooooo👌👌👌👌

  • @dilipraval8214
    @dilipraval8214 4 года назад +5

    વાહ ફરીદામીર નો વોઇશ વાહ

  • @daisychauhan_1342
    @daisychauhan_1342 3 года назад +13

    Nice song i really like this songs i heard this song sooo many time in headphone and this sound awesome

  • @bharvaddevkan4784
    @bharvaddevkan4784 Год назад +1

    Jordar....😮

  • @racerjd2888
    @racerjd2888 4 года назад +3

    Aditya Gadhvi Super Voice.......