(લખેલું છે)💐 આટલા સરસ ભજન જોયા વગર ગાય છે 💐 શાંતાબેન
HTML-код
- Опубликовано: 6 фев 2025
- શંકર પાર્વતી ના વિવાહ રચાયા
કૈલાશ થી જાનુ જાશે
કૈલાશ થી જાનો માં જાશું
કોણ કોણ એમના જાનૈયા થાશે
કોણ થાશે આગેવાન
શિવની જાનમાં જાશું
ચાંદો સૂરજ એના જાનૈયા થશે
વાયુદેવ કરશે આગેવાની
શિવની જાનુ માં જાશું
કોણ-કોણ શિવની જાનડીઓ થશે
કોણ થાશે લૂણ વાણી
શિવજી ની જાનો માં જઈએ
ચાર દિશા શિવની જાનડીઓ થાશે
ધરતી માતા થશે લૂણ વાણી
શિવની જાનમાં જઈએ
બ્રહ્માને વિષ્ણુ જાનૈયા થાશે
જા જા રે સંતો જાશે
શિવની જાનમાં જાશે
જા જા રે સંતોને ઝાઝા રે ભક્તો
જા જા ભૂત ને જા જા પલિતો
જા જા ભૂત પિશાચો
શિવની જાનમાં જાશે
ક્યારે શિવના મંડપ રચાશે
ક્યારે ચોરીઓ પુરાશે
શિવની જાનમાં જાશે
શરણાઈ વાગે ને ઢોલ રે વાગે
મોર કરે ટહુકારા
શિવની જાનમાં જાશે
બાળક નાઠા ને છોકરાઓ નાઠા
સેના તે શિવને ઘરેણા પહેરાવશુ
સેના પહેરાવશે વાઘાંબર
શિવજીની જાનો રે જાશે
સાપના શિવને ઘરેણા પહેરાવશે
વાઘ ના પહેરાવુ વાઘાંબર
શિવજી ની જાનો માં જાશે
મેના તે રાણી પોકવા આવ્યા
ભોળાનાથ ને જોઈને કેવા રે થયા
ભોળા ને જોઈ બેભાન થયા
શિવજી ની જાનમાં જાશે
નારદજી ત્યાંથી દોડતા આવ્યા
મેના રાણી ને સમજાવ્યા
શિવજી જાન મા જઈશું
જન્મ જન્મ અમે ભોળાનાથ પામે
પૂર્વજન્મની પ્રીતો
શિવજી ની જાન મારે જઈશું
હિમાલય હેમની ચોરીઓ ચિતરાવયા
ચારે ફેરા ત્યાં ફર્યા
શિવજી ની જાન મારે જાશું
શંકર પાર્વતીના વિવાહ જે ગાશે
કૈલાશમાં વાસો થશે
શિવજી ની જાનમાં જાશે
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan