હું જોવાં તો નવું પદમાં આવ્યો હતો, પણ હવે આખો દી આ જ ગીત જોઉં ને વગાડું,😅❤❤ પંકજ મિસ્ત્રી કરતાંય આ જૂનું બવ મસ્ત છે...❤❤ અવાજ તો બવ જ મસ્ત છે, એમાં માણારાજ કહો તે તો મને બવ જ ગમે ❤❤❤❤
જય માતાજી પંકજભાઈ મિસ્ત્રી આ સોંગ ખુબ સરસ છે આ ગીત ના શબ્દો મજબૂત છે સાથે સાથે ગીત સાથે સંગીત નો સમન્વય સાથે આપના અવાજ ની કરુણતા એ ગીત ને અનુરૂપ બીલકુલ ફીટ બેસે છે હું પણ એક ફિલ્મ અભિનેતા અને લોકસાહિત્યકાર તરીકે આપને બિરદાવું છું બસ આવા લોક ગીતો અને માં દિકરો ભાઈ અને બહેન બાપ અને દીકરો સાથે બેસીને સાંભળી શકે એવા સારા ગીતો અને લોકગીતો ને દુહા લઈને આ આજના આષસલિષ ગીતો એ આ કલા જગત અને સંગીત ને બદનામ કર્યું છે તેને સુધારવા નો આપ પ્રયત્ન એજ શુભેચ્છા ઓ સહ ઠાકોર જકસિંહજી બાપુ ધનાવાડા ના જય માતાજી
જનકસિંહ બાપુ આ સોંગ મારુ છે પરેશ વ્યાસ (વાલમભાઇ) અને તમે જેને બીરદાવો છો એ લોકોએ મારા પાંચ વર્ષ જુના સોંગ ની કોપી ગાયછે નવુ સોગ નથી લાવ્યા અને તમે કહોછો કે હુ સંગીત કલા સાથે જોડાયેલ છુ તો બાપુ તમારે યોગ્ય વ્યક્તિ ને બીરદાવવા જોઈએ જે આ ગીતના સાચા લખનાર ગાનાર અને બનાવનાર છે કોપી કરનારને નહી છતાય જનકસિંહ બાપુ તમે કોમેન્ટ સારી કરી તે બદલ ખુબ ખુબ આભાર (વાાલમભાઈ ) વાલમ ડિજિટલ ફિલ્મ્સ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો આ સોંગ એ ચેનલ પર પ્રસારિત થઈ ગયેલ છે...
@@JakshijiThakor આ સોંગ ભાવનગર ના રાહુલ વેગડ એ લખેલુ ગગન જેઠવા એ ગાયેલુ અને વાલમભાઈ એ ભજવેલુ છે ખરી મહેનત આમની છે વીર માંગડાવાળા ઉપર પરફેક્ટ રીતે પોશાક થી માંડીને સંસ્કૃતિ બધુ આ સોંગ મા છે પંકજમીસ્ત્રીએ કોપી કરી ને સોંગ ને ખરાબ કર્યુ છે આજકાલ ના છોકરાઓ એનુ સોંગ ઇંસ્ટાગ્રામ મા મુકે છે બાકી આપણી ધરોહર ને તો આ ગગન જેઠવા અને કાળુભાઈ રાવળ નુ સોંગ જ શોભે
અત્યારે આનું 2025 માં નવું વરસન આયુ છે એ સોંગ કરતા મને આ સોંગ ખૂબ જ મસ્ત લાગ્યું યાર સાચ્ચું એવું નહિ કે પેલું સોંગ નહિ સારું એમ એ પણ મસ્ત છે પણ આ એના થી મસ્ત છે યાર 🥹🥺
ખરેખર આ ગીતના શબ્દો એટલા હૃદયસ્પર્શી છે ને ચાર વર્ષ પહેલાં અને આજે પણ જ્યારે સાંભળતા હોયીએ છીએ આજનું નવું વર્ઝન પરેશભાઈ મિસ્ત્રી પાસે સાંભળ્યયે છીએ ને તો એટલું હૃદય સ્પર્શી લાગે છે એકદમ દિલને ટચ કરી જાય છે રૂંવાડા ઊભા કરી દેછે કે વારંવાર સાંભળવાનું મન થાય છે આ સોંગ, અને હા જે લોકોએ સાચો પ્રેમ કર્યો છે ખોટા ચેન ચાળા નહીં પણ દિલથી જેને પ્રેમ કર્યો છે ને એક નથી થઈ શક્યા એ પુરુષ ભલે કઠણ કાળજાનો હોય પણ તોય એની આંખમાંથી આંસુ ની ધાર વહી જાય છે અને પોતે કોઈ ઓફિસ કે ઘર ના ખૂણમાં બેઠા બેઠા રડી પડે છે એ આ ગીતના શબ્દો અને ગાયક ની તાકાત છે. આપણી સંસ્કૃતિ હંમેશા અમર રહેશે આજના હિન્દી રેપ સોંગ આપણા પ્રાચીન લોકગીતો અને ટ્રેડિશનલ સોંગ સાથે તો ક્યારેય નહીં આવી સકે આજે જ્યારે youtube ખોલીએ અને હાલતું ફાલતુ વિડીયો જોવા નકરા મળે છે કે જેમાં ફેમિલી વ્લોગ ના નામે પોતાની પત્નીઓને આગળ કરીને શું ખાધું ને શું પીધું મારી ભેંસે દોહવા નાં દીધું બસ આખો દિવસ આવું નોકરુ બતાવે છે અને આજના યુવાનો ની મર્દાનગી આપણો ઈતિહાસ થી દુર કરી ખોટો સમય બરબાદ કરાવતા હોય છે ત્યારે આવા શું મધુર ગીતો સાંભળવા ખૂબ અશક્ય છે. અને આવા સોંગ કે ફિલ્મ બનાવી પાણી પણ ખૂબ સાહસ કરવું ખૂબ અઘરું કામ છે કેમકે લોકો ને સારું અને સાચું પચસે કે કેમ એ બધું ભાગ્ય પર મૂકી ને કામ કરવું પડતું હોય છે પણ તમારા જેવા સિંગરો અને ગીતકરો આપણી સંસ્કૃતિને ટકાવી રાખશે એવી અપેક્ષા રાખી રાખું છું બસ ખૂબ આગળ વધો આપ સૌ "સારા" કલાકારો એવી મા ભગવતીને અને મા સરસ્વતીને પ્રાર્થના.... જય કષ્ટભંજન દેવ....
આ દિત ગગન ભાઈ મા અવાજ જેવું કોઈ મા ગાઈ શકે માટે ટ્રેડિંગ થયા પછી પણ તેને ગોતી ને સર્ચ કરી ને સાંભળી. એ ખૂબ રાજીપો થયો
ખુબ ખુબ આભાર ભાઈ આવોજ સપોર્ટ કરતા રહેજો
🥲🥲🥲🥲🥲
,🥲🥲😔🙏🏻🙏🏻
Wah
Same here...
સાચું સોન્ગ માંગડા વાળા નું તો આ છે ભાઈઓ 😢😢
ખુબ ખુબ આભાર ભાઈ આવીજ રીતે સપોર્ટ કરી ભોળા લોકો ને સમજાવજો વાલા ....જય માં ખોડિયાર
Ha atyare to badha copy kare che Bhai
આ ગીત ના શબ્દો સાંભળીને શરીર ના એક એક રૂંવાટા ઉભા થઇ ગયા છે... જય હો વિર માંગડાવાળા... જય હો સતી પદ્માવતી...🎉🎉
😊😊p
gd
😊
😢
Kon kon Instagram ma thi avyu he 😅 mast song hai 🥺❤
Me
Huu😢
❤me
😂😂
✋
અધૂરા પ્રેમ ના ઘા દેખાતા પણ નથી અને રુજાતા પણ નથી ઈ તૉ જેના ઉપર વિધી હોત એને ખબર હૉય 😭😭
Right 😢
Yes 💯 % bro ❤😢😢
Ha bhai
100 ટકા વાત સાચી છે
❤
હું જોવાં તો નવું પદમાં આવ્યો હતો, પણ હવે આખો દી આ જ ગીત જોઉં ને વગાડું,😅❤❤ પંકજ મિસ્ત્રી કરતાંય આ જૂનું બવ મસ્ત છે...❤❤ અવાજ તો બવ જ મસ્ત છે, એમાં માણારાજ કહો તે તો મને બવ જ ગમે ❤❤❤❤
ખુબ ખુબ આભાર ભાઈ આવોજ સપોર્ટ કરતા રહેજો ભાઈ
Me aaya hu 😂😂 I am making dance on this song 😂😂
ગગન જેઠવા ❤
એક વાત ને હમેશા યાદ રાખજો
જે આપણે જીવ થી પણ વધારે વહાલુ હોય એ ક્યારેય નથી મળતું 😢❤
Ha
કે આતો નસીબ થી હારી ગયા મારા વીહામા નહીંતર કોય મંદિર એવુ નય હોય જીયા મેં એને માંગી ના હોય 😞
Ha bhai😢
Haa bhai haa
Haa Bhai
2:41 ok
Bas kar ne bhai have rovadivs su
જય માતાજી પંકજભાઈ મિસ્ત્રી આ સોંગ ખુબ સરસ છે આ ગીત ના શબ્દો મજબૂત છે સાથે સાથે ગીત સાથે સંગીત નો સમન્વય સાથે આપના અવાજ ની કરુણતા એ ગીત ને અનુરૂપ બીલકુલ ફીટ બેસે છે હું પણ એક ફિલ્મ અભિનેતા અને લોકસાહિત્યકાર તરીકે આપને બિરદાવું છું બસ આવા લોક ગીતો અને માં દિકરો ભાઈ અને બહેન બાપ અને દીકરો સાથે બેસીને સાંભળી શકે એવા સારા ગીતો અને લોકગીતો ને દુહા લઈને આ આજના આષસલિષ ગીતો એ આ કલા જગત અને સંગીત ને બદનામ કર્યું છે તેને સુધારવા નો આપ પ્રયત્ન એજ શુભેચ્છા ઓ સહ ઠાકોર જકસિંહજી બાપુ ધનાવાડા ના જય માતાજી
જનકસિંહ બાપુ આ સોંગ મારુ છે પરેશ વ્યાસ (વાલમભાઇ) અને તમે જેને બીરદાવો છો એ લોકોએ મારા પાંચ વર્ષ જુના સોંગ ની કોપી ગાયછે નવુ સોગ નથી લાવ્યા અને તમે કહોછો કે હુ સંગીત કલા સાથે જોડાયેલ છુ તો બાપુ તમારે યોગ્ય વ્યક્તિ ને બીરદાવવા જોઈએ જે આ ગીતના સાચા લખનાર ગાનાર અને બનાવનાર છે કોપી કરનારને નહી છતાય જનકસિંહ બાપુ તમે કોમેન્ટ સારી કરી તે બદલ ખુબ ખુબ આભાર (વાાલમભાઈ ) વાલમ ડિજિટલ ફિલ્મ્સ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો આ સોંગ એ ચેનલ પર પ્રસારિત થઈ ગયેલ છે...
@@JakshijiThakor આ સોંગ ભાવનગર ના રાહુલ વેગડ એ લખેલુ ગગન જેઠવા એ ગાયેલુ અને વાલમભાઈ એ ભજવેલુ છે ખરી મહેનત આમની છે વીર માંગડાવાળા ઉપર પરફેક્ટ રીતે પોશાક થી માંડીને સંસ્કૃતિ બધુ આ સોંગ મા છે પંકજમીસ્ત્રીએ કોપી કરી ને સોંગ ને ખરાબ કર્યુ છે આજકાલ ના છોકરાઓ એનુ સોંગ ઇંસ્ટાગ્રામ મા મુકે છે બાકી આપણી ધરોહર ને તો આ ગગન જેઠવા અને કાળુભાઈ રાવળ નુ સોંગ જ શોભે
આ ગીત intagama મા રીલ બનાવવા વાળા ને ખબર નહી પડે આ ગીત એક એક લાઈન સમજ વા લાયેક છે
સાચી વાત છે 👌🏻👌🏻😢😢😢❤❤
🙌🏻🙌🏻🙌🏻
સુ અવાજ છે ભાઈ... શરીર ને રુંવાડા ઊભાં થઈ જાય છે ગીત હાભરીને.....🙏🙏❤️❤️
Jay veer mangada vala
જય માંગડા વાળા દાદા
ખૂબ સરસ રીતે અને મન ની ઉડાણ થી ગાયુ છે. ધન્ય છે તમને આપણી સંસ્કૃતી/વાલ/પવીત્ર પ્રેમ ની ધરોહર જીવંત રાખવા માટે
ગુજરાતી સાહિત્ય અને ઉજળી સંસ્કૃતિ ની ઘોર ખોદી છે આ આજકાલ ના તરગાળા જેવા કલાકારો એ માગડા નો વાર્તાલાપ એના કાકા અરશી વાળા સાથે સંવાદ છે મામા સાથે નહીં
આ ગીત સાંભળી ને આંખ માં થી આશું આવી ગયા
નવા ગીત કરતા જુના ગીત નો અવાજ જૂની પ્રીત ની યાદ આપાવી દીધી
😊
આપણું ફેવરીટ સોંગ❤
વાહ. અદભુત ગીત છે. હજુ પણ વધુ હિટ જવું જોઈએ આ ગીત. મેં જ્યારે રિલીઝ થયું ત્યારે પણ સાંભળ્યું હતું ને આજે પણ સાંભળું છું.
વીર માગળા વાળા ની વજરથી હમારુ કુળ ઊજળુ છે
જય ભુતળા દાદા જય માતાજી 🙏
આ ગીત સાભંળી ને મારા રૂવાટા ઉભા થય ગયા 🌺🙏🏻🌺
અત્યારે આનું 2025 માં નવું વરસન આયુ છે એ સોંગ કરતા મને આ સોંગ ખૂબ જ મસ્ત લાગ્યું યાર સાચ્ચું એવું નહિ કે પેલું સોંગ નહિ સારું એમ એ પણ મસ્ત છે પણ આ એના થી મસ્ત છે યાર 🥹🥺
😊😊😊😊😊😊😊😊
Jay Khodiyar Jay Vir Mangdavala Dada
Jay ho vir mangada vala ni❤
ધન્ય છે આપણી ગુજરાતી સંસ્કૃતિ ને જે ને આવા વિરોને જન્મ આપ્યો છે
કોણ કોણ 2025 મા ફરીથી સાંભળવા આવ્યું છે❤❤
jay ho
અધૂરા પ્રેમ ના ઘા દેખાતા નથી અને રુઝાતા પણ નથી અતો જેના ઉપર વિતે એને ખબર હોય.....🥰💫💖
Mara premne bi avu thayu che bhai
મારી પણ કહાની અધુરી રહી છે આરતી સાથે 😢🥺
😮
Mari pan hina sathe
તો પૂજા કર
Mari pan kashish ne madvani kashish hi Rahi gy
Ka bhai tu mari giyo😂
વાહ વાહ 👌 સુપર ગાયું ગીત... બધા મિત્રો ને જય માતાજી 🙏🏻
Vir mangda valo 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿khubaj saras 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹wahhhhhh kya battttt he🏵🏵🏵🏵🏵🏵🏵😊🙏🙏
❤m ki
😅😅@@KomalThakor-od6ts
ખરેખર આ ગીતના શબ્દો એટલા હૃદયસ્પર્શી છે ને ચાર વર્ષ પહેલાં અને આજે પણ જ્યારે સાંભળતા હોયીએ છીએ આજનું નવું વર્ઝન પરેશભાઈ મિસ્ત્રી પાસે સાંભળ્યયે છીએ ને તો એટલું હૃદય સ્પર્શી લાગે છે એકદમ દિલને ટચ કરી જાય છે રૂંવાડા ઊભા કરી દેછે કે વારંવાર સાંભળવાનું મન થાય છે આ સોંગ, અને હા જે લોકોએ સાચો પ્રેમ કર્યો છે ખોટા ચેન ચાળા નહીં પણ દિલથી જેને પ્રેમ કર્યો છે ને એક નથી થઈ શક્યા એ પુરુષ ભલે કઠણ કાળજાનો હોય પણ તોય એની આંખમાંથી આંસુ ની ધાર વહી જાય છે અને પોતે કોઈ ઓફિસ કે ઘર ના ખૂણમાં બેઠા બેઠા રડી પડે છે એ આ ગીતના શબ્દો અને ગાયક ની તાકાત છે. આપણી સંસ્કૃતિ હંમેશા અમર રહેશે આજના હિન્દી રેપ સોંગ આપણા પ્રાચીન લોકગીતો અને ટ્રેડિશનલ સોંગ સાથે તો ક્યારેય નહીં આવી સકે આજે જ્યારે youtube ખોલીએ અને હાલતું ફાલતુ વિડીયો જોવા નકરા મળે છે કે જેમાં ફેમિલી વ્લોગ ના નામે પોતાની પત્નીઓને આગળ કરીને શું ખાધું ને શું પીધું મારી ભેંસે દોહવા નાં દીધું બસ આખો દિવસ આવું નોકરુ બતાવે છે અને આજના યુવાનો ની મર્દાનગી આપણો ઈતિહાસ થી દુર કરી ખોટો સમય બરબાદ કરાવતા હોય છે ત્યારે આવા શું મધુર ગીતો સાંભળવા ખૂબ અશક્ય છે. અને આવા સોંગ કે ફિલ્મ બનાવી પાણી પણ ખૂબ સાહસ કરવું ખૂબ અઘરું કામ છે કેમકે લોકો ને સારું અને સાચું પચસે કે કેમ એ બધું ભાગ્ય પર મૂકી ને કામ કરવું પડતું હોય છે પણ તમારા જેવા સિંગરો અને ગીતકરો આપણી સંસ્કૃતિને ટકાવી રાખશે એવી અપેક્ષા રાખી રાખું છું બસ ખૂબ આગળ વધો આપ સૌ "સારા" કલાકારો એવી મા ભગવતીને અને મા સરસ્વતીને પ્રાર્થના.... જય કષ્ટભંજન દેવ....
ખુબ ખુબ આભાર ભાઈ આવી સરસ નોંધ લઈ તમોએ અમારા આત્મવિશ્વાસ ને મજબૂત કર્યો છે ભાઈ આવીજ રીતે સપોર્ટ કરતા રહેજો મારાવાલા...વાલમભાઈ
અમારી પણ એક કહાની હતી, ભાઈબંધ - કોઈ અમારી પણ દીવાનિ હતી યાર 🥲😭😞
😥😥😥
Kon kon instagram ma reel joine ayu 💫✌️
હાલ આ સોન્ગ પાછું ઉપળી ગયું છે..14/1/2025
Suprhit song gagan jethva
જીવતા તો પ્રેમ બધાય કરે ભુત ને પ્રેમ કરે ઈ આદેશ ની નારી મહાસતી કેવાય ધન્ય છે તમારા પ્રેમ ને 🙏🙏🙏🙏
Jordar
Kon kon yaha meri tarah. Instagram se reels dekh kar aaya. Hai ❤❤❤❤❤ nice song
વાહ મસ્ત સોંગ બનાવ્યું છે વારંવાર સાંભળવા નું મન થાય સિંગર નો અવાજ પણ મસ્ત છે.
એનું નામ જ પ્રેમ છે સૃષ્ટિ ના રચ્યતા નો પૂરો નતો થયો આપડે શુ છીએ... જય અલખ ધણી 💔💔🥃🥃
jay shree veer mangdavada❤
Vahhh khub saras song se aa ❤❤😇
Jay virmagdavarala bapa
કોઈ ને ખબર હોય તો કહેજો જાજેરા જોહર એટલે શું???
વધારે રામ રામ
જોહર નહી જુહાર કહે છે ભાઈ તળપદો શબ્દ છે.
થેન્કયુ
જય વીર માંગડાવાળા 🚩
Pankaj mistri krta pan best
Nice voice... gagan jethava.
એકવાર આ ફિલ્મ જાયલેજો
વીર માંગડાવાળા તમારી જય હો તમારી અધુરી પ્રિત મહાદેવ જરુર પુરી કરે એવી હૂ દેવાધીદેવને પાર્થના કરુ છુ।।
Nice hoo ઈતો જેને ગા વાગ્યા હોય એને ખબર પડે ❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢
2025 માં જોવા વાળા લાઈક કરો❤
સુપર હિટ સોન્ગ
મારી પણ કહાની અધુરી રહી વર્ષા સાથે 😢😢
ક્યાં કોઈ ની સાથે પૂરી થાય છે ભાઈ 😢
ખૂબ સરસ પ્રેમ ગીત છે ભાઈ ❤
જય વીર માંગડાવાળા
Kon kon 2025 mei reels dekh kar aaya hai 😂
2025 ma kem trending ma hale che aa 😂😂
Pankaj mistri ae old song ne navi rite super duper gayu se aetle treding ma aavyu
Aa kalakar nu nam su she ❤❤❤❤❤
❤❤
❤
❤
❤
Hemmat chahuhan
ગગન જેઠવા ✔️
@@Msqueen5897 ,
@@damorprakash9694 ,
આ ગિત ને કોપી કરેલ ને બેન કરાવો .આજ ઓરિજિનલ છે❤❤❤
Kon kon instagram mathi aaya 😊😅
Joi lyo aaj na namalao gaay matanu su mahatva rahyu che aapda samaj maa mari jaav jo tame aa no samji sako to
Jay ho Ma Gauvtri
Vezr. Xt@@valamdigitalfilms8013
શું કેવૂ ભાઈ આપણો માલધારી સમાજ જ તરછોડી દે છે બિજા ને કેવુજ શું પછી..😢
કોન કોન ૨૦૨૫ માં સાંભળે છે ❤
Kone Kone aa song pasand che ❤
Jai veer mangada vala ne
કોણ પદમાં સાંભળી ઓરીજનલ સર્ચ માર્યું 😂
આ ગીત નું દર્દ કંઈક અલગ જ સે ભાઈ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jordar song gaganbhai
બોવ જોરદાર સોંગ બનાવ્યું છે
Mne to aama padmavati no rol khub bnyo
અધુરી પ્રીત હો 🥺🥺😔
Pankaj Mistry ❌ Gagan jethava✔️
🙌🏻🫡
Jay vir mangada vala❤🙏🙏
Vare good
❤❤❤ super👌 gahan jethva ❤
અધુરો પ્રેમ બોવજ દુખ દે છે 😢❤️🩹
Ha yaar 😭😭😭😭
જીવન ભર યાદો સતાવે છે..
🥺
શું થાય એ કોઈ ને સમજાવી પણ નથી શકાતું😢
💯,%
Rahul bhay vegad mast git lakhiyu bakul bhay
ગગન જેઠવા એ પેલા... ગાયું છે... આ સોંગ..
તમે પણ ખૂબ સરસ બનાવ્યું......❤
Sukun mil gaya bhai❤❤❤🥺💫
Jay ho veer...
આતો એમે નશીબ થી હારી ગયા નઈ તર એમે એના સીવાય,કોય ને પ્રેમ નથી કરીયઓ❤😢
Bhai Song khub sarash banayu che
Jay ho vir mangda vala
Jay gau maa
સુપર 👌
Aa che prem je mara pachi mokch ni aasha nathi vala
મારી પણ કહાની અધૂરી છે જય શ્રી
કાઇ ને પ્રેમ અધુરો ના રીયો ભગવાન
Kon kon reels dekh ke aaya hai ❤
સુપર🥰
Voice khub sars che sambhdatani sathe j dil ne adi gyu 😢
Sachi vaat 6 koy ne puro Prem maliyo nathi ane jene maliyo a kadr nay karta
Right
ભાઈ વિડ્યો ઇમોસલ સ 😢❤
Khub sarash
Jay veer Mangdavada ❤
રાજા ગોપિસંદ અને ભરથરી એક સોંગ તૈયાર કરો 😊
કોણ કોણ ઇન્સ્ટા માંથી જોવા આવ્યું છે 😂😂
Jay ho
Mari pan kahani Adhuri rahi chhe mansi sathe 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
❤🥰
❤❤❤❤❤
જેસલ તોરલ , નું ભજન ગીત. તૈયાર કરો.
Avaj jordar che bhai no
🚩જય વીર માંગડાવાળા બાપા 🚩
કકકકકકકકકકકકકકકઇકચકકકકચક
.,ય્ય
.
@@DharmikDegamaૌ
😅😅😅😅😅😅😮😅😅🎉🎉🎉😮🎉😅🎉😮😅😊😊