Sir kapas na pan sukai gya hoy ane kala padi gaya hoy to te kapas nu kay thay ke te kapas kadhi nakhi ne biju vavetar karvu ane jo biju vavetar karva nu thay kyo pak vavi sakay please help 🙏 ane pani amare 4 thi 5 mahina hale etalu chhe
નમસ્કાર સાહેબ ચાર દિવસ પહેલા જ મુંડા માટે મેટકીલ મેટાહિઝિયમ એનિસોપ્લિયા અને ફુગ માટે બાઉન્સર સ્યુડોમોનાસ ફલોરોસેન્સ બંને દોઢ દોઢ કિલો એક એકડ માં છાણીયા ખાતર સાથે ઉડાડ્યું છે આજ બેક્ટેરિયા ની વાત તમે વિડીયો કહી છે ને સાહેબ

નમસ્કાર ખેડૂત મિત્ર
આપના પાકના ફોટા ૭૩૭૦૦૭૩૫૦૦ પર મોકલી આપવા નમ્ર વિનંતી
નમસ્કાર સાહેબ ચાર દિવસ પહેલા જ મુંડા માટે મેટકીલ મેટાહિઝિયમ એનિસોપ્લિયા અને ફુગ માટે બાઉન્સર સ્યુડોમોનાસ ફલોરોસેન્સ બંને દોઢ દોઢ કિલો એક એકડ માં છાણીયા ખાતર સાથે ઉડાડ્યું છે આજ બેક્ટેરિયા ની વાત તમે વિડીયો કહી છે ને સાહેબ
Kapas ma All in One sathe Amonium Sulphate & Fug ni Dava mix Kari ne Apay?
નમસ્કાર ખેડૂત મિત્ર
જો એમોનિયમ સલ્ફેટ નો ઉપયોગ કરો તો ઓલ ઈન વન નો ઉપયોગ કરવાની આવશ્યકતા નહિ
મરચી અને રિંગણ મા પાણી લાગી ગયુ હોયતો છુ કરવુ
નમસ્કાર ખેડૂત મિત્ર
આપના પાકના ફોટો ૭૩૭૦૦૭૩૫૦૦ પર વ્હોટસએપ કરી આપવા વિનંતી.
@@agribondસરકારી કર્મચારીને જસે ફોટા સર્વે કરવા આવશે કે નહી કપાસ સાવ શુકાય ગયો છે
નમસ્કાર સાહેબ એમોનિયમ સલ્ફેટ સાથે મેનકોઝેબ કાર્બનિક સંયોજનો મિક્સ કરી ને કપાસ મા આપી શકાય કે કેમ જણાવશો
નમસ્કાર ખેડૂત મિત્ર
આપ બંને (એમોનિયમ સલ્ફેટ અને ફૂગનાશક) મિક્ષ કરીને હાલ ઉપયોગ કરી શકો છો
All in One sathe Amonium Salphate 250grm. Spray Karay?
નમસ્કાર ખેડૂત મિત્ર
આપ માત્ર એમોનિયમ સલ્ફેટ અથવા ઓલ ઈન વન બંને માંથી કોઈ એક જ ઉપયોગ કરો તો સારું