23 વર્ષે દીકરી નો જન્મ થયો ||

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 380

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 3 года назад +54

    ધન્યવાદ પોપટભાઈ.આવા જરૂરતમંદ પરિવાર ની મદદ કરવા બદલ. આ લોકો ને સરકાર ની " વ્હાલી દીકરી " યોજના ની સમજણ આપશો.તો દીકરી મોટી થાય ત્યારે સરકારી મદદ મળી રહેશે.

  • @sanjvala1780
    @sanjvala1780 3 года назад +18

    પોપટભાઈ તમે બહુજ સરસ કામ કરો છો...જય ભવનાથ મહાદેવ નમો નારાયણ 🙏🏼🙏🏼🙏🏼

  • @priyankaparmar4776
    @priyankaparmar4776 3 года назад +29

    વાહ કુદરત તારા મોકલેલા માણસ ને સલામ કરું છું... ભગવાન તમને બહુ સુખી રાખે ......🙏

  • @rekhaben3099
    @rekhaben3099 3 года назад +70

    આજનો વિડીયો અલગ જ છે પોપટભાઈ એમના માટે કોઈ શબ્દ નથી
    એ લોકને દુખમા પણ સુખ છે

    • @natvarvaghelaofficial1068
      @natvarvaghelaofficial1068 3 года назад +10

      બીલકુલ સાચી વાત છે તમારી 👍બેબી પણ ખુબ સરસ છે અને. ખુબ હોશિયાર દેખાય છે ભગવાન એમને સુખી રાખે જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏

    • @anilsolanki8936
      @anilsolanki8936 3 года назад

      0

    • @frenspatel-oh3cf
      @frenspatel-oh3cf 9 месяцев назад

      1111111 weC DH ​@@natvarvaghelaofficial1068

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 3 года назад +36

    બહુજ સરસ મદદરૂપ થાય છે પોપટભાઈ ની ટીમ ને સલામ છે

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 года назад +21

    પોપટભાઈ તથા તમારા ગૃપ નાં બધાંજ મીત્રો આપની ઉત્તમ સેવા તમારી તબિયત નુ ખાસ ધ્યાન રાખજો જય માતાજી તમને કોટી કોટી વંદન.🙏

  • @jayabengamara5948
    @jayabengamara5948 3 года назад +45

    ખૂબ સરસ પોપટભાઈ દૂખીયાના બેલી તમે બસ ગરીબ લોકો ની સેવા જોય ખૂબ આનંદ થાય છે ધન્ય વાદ માં મોગલ માં ખોડીયાર તમારી મનોકામના પુરી કરે ભાઈ

  • @punambhaiparmar9935
    @punambhaiparmar9935 3 года назад +7

    , ખૂબ સરસ પોપટ ભાઈ ભગવાન આપણા તથા આપના ઘર કુટુંબ નૅ સુખી રાખે આભર🙏 🙏 ❤️🙏🙏❤️🙏🙏

  • @khedutputr364
    @khedutputr364 3 года назад +4

    ખૂબ ખૂબ આભાર પોપટ ભાઈ ગરીબ ની મદદ કરો ભગવાન ખૂબ લાંબી ઉંમર આપે આમનામ ગરીબોને મદદ કરતા રહો ખૂબ ખૂબ આભાર

  • @parmarsuresh5629
    @parmarsuresh5629 2 года назад +3

    મારી ચેહર મેલડી તમને ગણું આગળ લઇ જશે... ધન્ય છે પોપટ ભાઈ તમને...🙏🙏🙏

  • @valaaniruddh8672
    @valaaniruddh8672 3 года назад +2

    વાહ પોપટ ભાઈ વાહ તમારી માટે હવે કાય શબ્દ નથી કાય સુ વાત કરવી તમારી તો ભગવાન તમને શકિત આપે હંમેશા.......

  • @Banshidhar52
    @Banshidhar52 3 года назад +11

    🙏🏻😔😔😔😔 ધન્ય છે પોપટભાઈ તમને.. ખરીરિતે ભારત રત્ન એવોર્ડ મળવો જોઇએ..

  • @singingbooth2160
    @singingbooth2160 2 года назад +3

    ખૂબ જ સરસ કામ કરો છો..ધન્યવાદ પોપટભાઈ..ભગવાન. હંમેશા આપસૌનુ કલ્યાણ કરે..🙌

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 2 года назад

    વાહ વાહ પોપટભાઈ વાહ.ગરીબો પ્રત્યે તમારી પ્રેમ લાગણી સ્નેહ.પહેલા તો હું પરમાત્મા ને રદય થી પ્રાર્થના કરીશ કે તમે અને તમારી આખી ટીમને ભગવાન સુખી રાખે નીરોગી રાખે.તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે આવી જ રીતે દુખીયા ના બેલી ગરીબો કા દાતા બની ને પરસેવા કરતાં રહો. આપ કલી કાળ નાં દેવતા છો.ધન્ય છે તમારા માતા-પિતા ને તમને તમારી આખી ટીમને ઐસે હી કરતે રહો.... જય હો જગદંબા જય હો દ્વારકાધીશ નો બાપ. જય હો સંવિધાન

  • @JohannaSantiz
    @JohannaSantiz Год назад +1

    Felicitaciones excelente labor hacia el prójimo o personas mas necesitadas🙏👏

  • @patelshantaben6594
    @patelshantaben6594 3 года назад +3

    ખુબ સરસ ભાઈ ભગવાન તમને ધણું આપે.ભાઇ માનવ સેવા એજ પ્રભુ સેવા..

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 3 года назад +18

    ખૂબ સરસ કામ કરો છો પોપટ ભાઇ ફાઉન્ડેશન 🙏🙏🙏🙏🙏

    • @RaviPatel-rc3qx
      @RaviPatel-rc3qx 3 года назад +2

      ખુબ ખુબ આભાર પૉપટભાઈને ફાઉન્ડેશન

  • @magicaljasu
    @magicaljasu 3 года назад +9

    Thank you so much Popatbhai for supporting the family. Its always a blessing to be aparent and being parent at a late age should not affect them. Lots of blessings to you. Please do take care of yourself too.

  • @manishaloriya4333
    @manishaloriya4333 3 года назад +2

    🙏 જય સ્વામિનારાયણ 🙏
    પોપટભાઈ તમારી ટીમ ને કોટી કોટી વંદન છે
    તમને સલામ છે તમારા આવા સેવા ના કામ ને ખુબ ખુબ અભિનંદન છે 🙏 ભગવાન તમને આવા સેવા ના કામ કરવા ની ખુબ જ શક્તિ આપે એવી પ્રાર્થના છે સ્વામિનારાયણ ભગવાન ને અમારી🙏👍

  • @pratibhamehta4916
    @pratibhamehta4916 2 года назад +1

    પોપટભાઈ તમને અને તમારા સહ કાર્ય કરતા ને અભિનંદન.

  • @tanvibhatt8861
    @tanvibhatt8861 3 года назад +14

    પોપટભાઈ અને એમની ટિમ ને લાખો સલામ
    God Bless U All .... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @anilbambhaniya8887
    @anilbambhaniya8887 3 года назад +15

    Popat Bhai આ છોકરી મોટી થાય ત્યાં સુધી થોડી થોડી મદદ કરજો ભાઈ પ્લીઝ Popat Bhai

  • @sadhuvir3839
    @sadhuvir3839 3 года назад +3

    લાખ લાખ વંદન મારાં 🙏 પોપટ ભાઇ ફાઉન્ડેશન ને 🙏🙏🙏

  • @vickychavda6743
    @vickychavda6743 3 года назад +16

    માણસની માનસિકતા તો જુઓ આવા વીડિયો માં પણ લાઈક આપવાની બદલે ડિસ લાઇક આપે છે

  • @chandanidesai9112
    @chandanidesai9112 3 года назад +1

    સરસ આવી નાની ઉંમરમાં તમારું યુવા ફાઉન્ડેશન કામ કરે છે અને કોટી કોટી વંદન

  • @AADI.RATHOD
    @AADI.RATHOD 3 года назад +5

    Masha Allah Bhai jaan khub sars Kam Karo Cho Allah bless you 🤲❤️

  • @kiransurti1826
    @kiransurti1826 2 года назад +1

    पोपट भाई नमस्कार के काम की तारीफ जितनी कर सको उतनी कमी है बहुत अच्छा काम कर भगवान हमेशा आपको खुश रखें आपको भगवान लोगों को काम करने की ताकत आपको 🙏🙏🙏🙏🙏🙏

  • @rohitmistry1979
    @rohitmistry1979 2 года назад +1

    Thanks!

  • @jayantisoliya.8103
    @jayantisoliya.8103 3 года назад +1

    વાહ કુદરતે તમારા જેવા માણસ મોકલ્યા પોપટ ભાઈ તમારે અને તમારી ટીમ સલામ

  • @namratasatani8821
    @namratasatani8821 2 года назад

    Popatbhai foundation ne khub khub aabhar 🙏🙏🙏🙏🙏🙏bhai ava dukhina dukh joi ne tame madad karwa pochi jav chho e bav j sari ne moti vat chhe

  • @rvbariyarvbariya2290
    @rvbariyarvbariya2290 2 года назад +4

    આહિરાત🙏 માન મહેમાન ને આશરો

  • @Mr.Divyesh.k
    @Mr.Divyesh.k 3 года назад +4

    Aa badha na Dukh joine Aapdu Dukh bau nanu lage...Bhagwan badha ne sukhi Rakhe..🙏🙏🇮🇳

  • @dohalbharwad2849
    @dohalbharwad2849 2 года назад +4

    ખુબ સરસ પોપટભાઈ ભગવાન તમને સુખી રાખે. જય ઠાકર 🙏🙏🙏

  • @rajdeepsinhrathod1545
    @rajdeepsinhrathod1545 2 года назад

    દીકરી ને ખુબ ભણાવો સગા વ્હાલા ઓ ને સમજવાની જરૂર છે આ હિંદુ સંસ્કૃતિ ના સંસ્કાર નથી સગા વહાલા ને સાચવો આ પરિસ્થિતિ માં પણ તમે એમને સાચવી નથી શકતા થોડા દુઃખ મા ભાગીદાર થાવ તો જ ધર્મ અને સંસ્કૃતિ ટકસે 🙏🙏🙏

  • @vijaykumbhani1082
    @vijaykumbhani1082 2 года назад

    પોપટભાઈ તમે બહું સરસ કામ કરો છો.
    હું તમારી ટીમ ને સલામ કરું છું.
    ફૂલ નય તો ફૂલ ની પાંખડી જેટલી હું તમારી થોડીક સહાય કરવા માગું છું.
    મારાથી આ છોકરી નું દુઃખ નથી જોઈ શકતો પોપટભાઈ ....હું આ પરિવાર માટે થોડીક હેલ્પ કરવા માગું છું.

  • @afzalgilani8692
    @afzalgilani8692 3 года назад +5

    Allah bless you Allah dada dadi ne baby ne moti karvani himmat aape

  • @premilapatel8565
    @premilapatel8565 2 года назад +1

    Pop at bhai જે અત્યારે તમે જેમની વિઝીટ કરી રયા છો એવાજ છે કચ્છ મા એક પરીવાર તમે એમની મદદ કરી સકો તો ❤ 👍🌹🙏

  • @patelmital2864
    @patelmital2864 3 года назад +2

    God bless u popatbhai👌👌👌👍👍👍👍💐💐💐💐 krishna to bhgvan nu nam che chinta na kro bhgvan tmaru bdhu dukh dur krshe ben👏👏👏

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 3 года назад +11

    ખૂબ ખૂબ આભાર 🙏👍❤️ થીં
    🙏 બાપા સીતારામ 🙏

  • @KantabenRanipa
    @KantabenRanipa 5 месяцев назад

    ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ જયમાતાજી

  • @ramijvalsadya6717
    @ramijvalsadya6717 3 года назад +13

    Great work 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏🙏

  • @naveenprajapat9800
    @naveenprajapat9800 2 года назад +5

    God bless you Popat Bhai ❤️🙏

  • @jansisakariya9861
    @jansisakariya9861 3 года назад +5

    God bless you Popatbhai Tarunbhai Naresh bhai pratik Bhai Mukesh bhai 🙏🙏😷👍👏 salute Tamara Jyoti samajik sevasantha group ne 🙏🙏 all the best all time

  • @HarmoniumHarsh
    @HarmoniumHarsh 3 года назад +2

    ધન્ય છે પોપટભાઈ આપને ધન્ય છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dollyparmar6162
    @dollyparmar6162 2 года назад

    Salute popatbhai tamne bhagvan avo moko apyo ek insan insan na j kam ma ave ej insaniyat 6

  • @dhimantpatel2515
    @dhimantpatel2515 8 месяцев назад +1

    ❤❤❤❤❤Popatbhai Best luck of luck thanks so much Jay Ma Laxmi Ma Chehar Ma mandir memnagar Gam Ahmedabad Dhimant Patel Maharaj thanks Popatbhai

  • @HPSI-qg3zk
    @HPSI-qg3zk 3 года назад +4

    Bhagwan tmne shakti aape aavi ne aavi sewa karva mate 💪💟😍

  • @spiritualsense111meditatio9
    @spiritualsense111meditatio9 3 года назад +3

    God bless Popatbhai foundation and people getting services from them

    • @pushpakachhela4360
      @pushpakachhela4360 2 года назад

      jug jug jio popatbhai,tame to sakshat bhgvan nu rup chho, 🙏

  • @grettaalmeida3612
    @grettaalmeida3612 2 года назад

    You are doing good job brother TQ u all god bless you and your team 👌🙏❤️ very qut baby girl God bless you all family

  • @momayarabari608
    @momayarabari608 2 года назад

    Vah bhai. Jio hajaro sal. 👌👌👌

  • @patelshantaben6594
    @patelshantaben6594 3 года назад +6

    પોપટભાઈ મેં ધણી કમેન્ટ કરી પણ કોઈ જવાબ નથી આપતા.હુ આજે ખુબજ ગંભીર હાલતમાં છુ ભાઈ મને મદદ ની જરૂર છે.મને મદદ કરજો.મારી પરિસ્થિતિ ખુબજ ખરાબ છે.ભાઇ હું તમને બે હાથ જોડીને વિનંતી કરૂં છું

    • @JenishKotadiya
      @JenishKotadiya 3 года назад +3

      Ben tame su taklif che kyo ni

    • @chetnasavaliya2020
      @chetnasavaliya2020 3 года назад +2

      ભાઈ આ બેન રોજ કોમેન્ટ કરે છે મદદ કરો..
      પોપટ ભાઈ નો કોન્ટેક્ટ કરાવો બેન કોઈ તકલીફ માં લાગે છે...

    • @patelusha1
      @patelusha1 3 года назад +1

      Tamaro number shu che?

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો 3 года назад +3

    સુપર હીરો પોપટ ભાઈ છે પોપટ ભાઈ ભગવાન છે

  • @Dhanubha11
    @Dhanubha11 3 года назад +1

    ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ તરુણ ભાઈ 🙏🙏🙏

  • @vinodvaghela9393
    @vinodvaghela9393 3 года назад +1

    પોપટભાઈ તમને ભગવાન ખુબખુબ બધુંય આપે🙏🙏🙏🙏

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 3 года назад +11

    પોપટ ભાઈ તમે સારૂકામકરૉછોજયમાતાજી

    • @rballvideoscreation9179
      @rballvideoscreation9179 3 года назад

      જન સેવા એજ પ્રભુ સેવા અમર રહો પોપટભાઈ

  • @neelpatel7843
    @neelpatel7843 3 года назад +5

    પોપટભાઈ તમે બહુ સારુ કામ કરો છો.

  • @koriyadhanjibhai6083
    @koriyadhanjibhai6083 3 года назад +2

    Koti koti vandan popatbhaine🙏🙏🙏🙏🌹🌹🌹

  • @nidhisoneji6532
    @nidhisoneji6532 3 года назад +6

    ખૂબ સરસ પોપટ ભાઈ...

  • @umerashaikh5712
    @umerashaikh5712 3 года назад +2

    Great work popat Bhai ap OR ap ki puri Team ko 🙏🙏🙏🙏 OR ye uncle OR aunty ki sari problem dur Ho jaye Aameen

  • @arvindsdarji
    @arvindsdarji 3 года назад +12

    POPATBHAI FOUNDATION VERY GOOD JOB.🙏🏽

  • @gadhaviedits302
    @gadhaviedits302 2 года назад

    Tame khubj sares Kam Karo chho Bhai Maa mogal tamne khubj khus rakhe Mara vir jmj 🙏

  • @ganubhajadeja9728
    @ganubhajadeja9728 2 года назад +1

    પોપટ ભાઇ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏

  • @jayantidamor5145
    @jayantidamor5145 3 года назад +1

    વાહ ખૂબ ખૂબ અભિનંદન દાદા

  • @janijayantibhai4328
    @janijayantibhai4328 3 года назад +1

    Har har Mhadev Saheb Sri Bhalchandr jani surat

  • @kamleshchoubisa6561
    @kamleshchoubisa6561 3 года назад

    Popat bhai tamane tamari tim ne salute. Bhagan tamare sathe che

  • @diwanrijvan3775
    @diwanrijvan3775 2 года назад

    Avasara karykram Badar खूब-खूब Abhinandan

  • @jayeshbhalgamadiya4578
    @jayeshbhalgamadiya4578 3 года назад

    Sara's kaam karo sho popat bhai Ramdev ji maharaj tamne full sapot kare ....🙏🙏🙏

  • @percismorris9347
    @percismorris9347 3 года назад +18

    ❤❤👌👌🙏🙏

  • @yuvrajdatta2425
    @yuvrajdatta2425 2 года назад

    એલિસબ્રિજ અહેદબાદ ma એક વાર Visit લો પોપટ ભાઈ plz 👏👏👏👏ત્યાં પણ બવા બધાં ને આવી હેલ્પ કરો 👏👏👏👏👏sir 👏👏👏👏

  • @bhaveshdarji.bhaveshdarji7668
    @bhaveshdarji.bhaveshdarji7668 2 года назад

    ખુબ સરસ પોપટભાઈ 👍🏻

  • @kedareducation6167
    @kedareducation6167 3 года назад +3

    Great work 🙏👍 aava sara kary karta raho

  • @hp8269
    @hp8269 3 года назад +1

    Aa Ben garibi ma pan Amana gare baby janmi chhe etale khus chhe. Aj mata- pita no sacho Prem chhe

  • @namratasatani8821
    @namratasatani8821 2 года назад

    Sachi vat chhe ben duniya ma dikri jevu koi nathi hotu... Dikri amna j ghare hoi j man thi raja hoi bhale aeni pase kay no hoi.... Bhagwan ni leela apram par chhe aene koi odkhi nathi saktu

  • @LALUMAKWANA-os8dx
    @LALUMAKWANA-os8dx 5 месяцев назад

    ખૂબખૂબ સરસપૉપટભાઈ

  • @shyampatel922
    @shyampatel922 3 года назад +3

    Good Job popatbhai 🙏❤

  • @binfinite5600
    @binfinite5600 2 года назад +5

    Hats off to u and your team 🙏

  • @vasantjagda9890
    @vasantjagda9890 3 года назад +1

    પોપટભાઈ તમે દેવદુત બની ને બહુજ મદદ કરો છો

  • @sanjay-dq9pv
    @sanjay-dq9pv 3 года назад +10

    God bless you all popat bhai team 🙏🏼🤞🙏🏿🥀💯 Happy

  • @sumanthakor5275
    @sumanthakor5275 3 года назад

    Good potapbhai 100000 salam... Chokari ne sachvani javabdari ne study ni javabdari lay lejo

  • @harshpatel2571
    @harshpatel2571 3 года назад +1

    Good work bro bhagbvane manokamna pruna kari chhe dikari to be kud tare strong banavo ane khub bhanavo 👍👍👍👍👍👌👌👌

  • @barasiyagirish8739
    @barasiyagirish8739 2 года назад

    Khub saras popatbhai khu agar vatho bhai

  • @bhavuchudasama4446
    @bhavuchudasama4446 2 года назад +1

    માસી ના વિચાર સારા છે

  • @govindbhaisoni9361
    @govindbhaisoni9361 2 года назад +2

    Khub khub dhanyvad તમારા જેવા લોકો આવી સેવા કરે છે ખૂબ ખૂબ આભાર .
    જય શ્રી કૃષ્ણ

  • @rameshthakor8073
    @rameshthakor8073 2 года назад

    Jay chehar Popatbhai 🙏
    👑 chehar ni sarkar 👑

  • @kashyapprajapati8490
    @kashyapprajapati8490 3 года назад +1

    સલામ છે બહુ સરસ કામ કરો છો...🙏🙏

  • @asefamalek3902
    @asefamalek3902 2 года назад

    Good very good aap log bhot acha ......ker rhe ho

  • @yogeshhadiya225
    @yogeshhadiya225 3 года назад +1

    🙏 Jay mataji 🙏
    🙏 Jay thakar 🙏

  • @hemaxijoshi1914
    @hemaxijoshi1914 2 года назад +1

    તમારાં કામ ને વખાણવા વાળા તો બધા હસે પણ તમને મદદ કરતા જોઇ ને કોઈ એમ નાઈ કેસે કે અમને પણ તમારી ટીમ માં જોડો ......real માં જો મને ચાન્સ મળે તો હું જોડાવવા માંગુ છું ...

  • @urveemakwana8466
    @urveemakwana8466 3 года назад +1

    Popat bhai tame aa lokoni madad karo cho bahuj saras aamaj hamesha badhani seva karjo Bhagwan tamne shakti aape 🙏🙏

  • @punitabenmacwan7274
    @punitabenmacwan7274 3 года назад +7

    God blessed 🙏

  • @kava.m.a.kava.m.a.5293
    @kava.m.a.kava.m.a.5293 2 года назад

    સાચું કીધું, મા એવું જ છે.આ કળી યુગ.

  • @saiyedf
    @saiyedf 2 года назад

    या अल्लाह ये मां अपनी बच्ची को कितना प्यार करती है, अल्लाह मोहब्बत बनाए रखे आमीन।

  • @rekharele4494
    @rekharele4494 3 года назад

    Wah saras .😇sara karmo kyare khali n jay god bless you🙌

  • @sanjayprajapati9011
    @sanjayprajapati9011 2 года назад

    Popat Bhai ne खूब-खूब aabhar do Hath Jodi ne

  • @Sanjay-zm4ip
    @Sanjay-zm4ip 2 года назад

    Dhanya se aava bhaiyo nu lambi ubar aape

  • @nazibapathan8783
    @nazibapathan8783 3 года назад +5

    Chokari khub j saras che

  • @diwanrijvan3775
    @diwanrijvan3775 2 года назад

    786 ke subscriber Tava Badal खूब-खूब Abhinandan

  • @bhujalofindia8106
    @bhujalofindia8106 2 года назад

    Khub saras kam karo cho popat bhai

  • @hloonat2035
    @hloonat2035 3 года назад

    Waah bhai....bahu saras... great job popatbhai.

  • @Jay_camundama1411
    @Jay_camundama1411 3 года назад

    Nice suppar bhai jay dvarkadhis