Gov krupa amrutm -શેરડી ના અવ્વલ ઉત્પાદન માટે ગૌ કૃપા અમૃતમ નો પ્રયોગ -શ્રી ગૌપાલભાઈ સુતરીયા

Поделиться
HTML-код
  • Опубликовано: 2 мар 2024
  • શેરડી ના પાક મા વધુ ઉત્પાદન અને ઝેર મુકત પ્રાકૃતિક ખેતી.પર્યાવરણ જતન માટે શ્રેષ્ઠ પધ્ધતિ એટલે ગૌકૃપા અમૃતમ કલ્ચર ઉપયોગ , વધુ દેશીગાય નુ ગૌબર ,વધુ ગૌ કૃપા કલચર અને વધુ પાક ઉત્પાદન .
    આ મોડેલ ખાસ દ.ગુજરાત ના શેરડી પકવતા ખેડૂત મિત્ર માટે આશિર્વાદ રૂપ બનશે.
    બંસી ગીર ગૌ શાળા કર્ણાવતી-ગુજરાત ના શ્રી ગૌપાલભાઈ સુતરીયાજી એ આજ તા 2/3/24 ના શુભ દિવસે આ જાહેરાત ૐ મીત ગૌ શાળા કોષ -અનાવલ તા.મહુવા-સુરત કાર્ય કમ મા કરી છે.
    - નંદનવન ગીર ગૌ શાળા અનેપ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લાતા.મહુવા-જી.સુરત 9265654104

Комментарии •