nandanvan gir govshala sanvalla b n Patel
nandanvan gir govshala sanvalla b n Patel
  • Видео 751
  • Просмотров 87 051
નંદનવન પ્રાકૃતિક કૃષિ પાક સ્થિતિ તા 27/7/24 મકાઈ, ડાંગર, શાકભાજી.મસાલાપાક
નંદનવન પ્રાકૃતિક કૃષિ પર નવતર પ્રયોગ ની નાની ડૉકયુમેનટરી ટીમ ના મહેનત છે.
Просмотров: 223

Видео

નક્ષત્ર પેટ્રોલિયમ આમલપાડા -તાપી વાસ્તુ આધારીત વૃક્ષારૉપણ 14/7/24 by શ્રી આહિરે પરિવાર સેલંબા
Просмотров 6914 дней назад
નક્ષત્ર પેટ્રોલિયમ આમલપાડા -તાપી વાસ્તુ આધારીત વૃક્ષારૉપણ 14/7/24 by શ્રી આહિરે પરિવાર સેલંબા
નૂતન આબાકલમ વાવેતર -વડદલા by નંદનવન પ્રાકૃતિક કૃષિ ગૃપ તથા સકસેસ સ્ટોરી
Просмотров 25214 дней назад
બાગાયતી પાક આબાકલમ ઉછેર માટે નૂતન આબાકલમ વાવેતર અગત્ય નુ છે.
આદર્શ પ્રા.શા.પાટ તા.સાગબારા જી.નર્મદા નો વોકેશનલ ટ્રેનિંગ-પ્રાકૃતિક કૃષિ સેમીનાર
Просмотров 22721 день назад
સરકારી પ્રાથમિક શિક્ષણ મા કિચન ગાર્ડન, પ્રાકૃતિક કૃષિ, ઈકૉ ક્લબ-પર્યાવરણ પ્રયોગ શાળા જેવા વિવિધ વિષય ને સક્ષમ શાળા બનાવવા .વિદ્યાર્થીઓ ને જળ, જમીન ,સ્વસ્થ જમીન પ્રોજેકટ અંતર્ગત જમીન જાળવણી પ્રાથમિક કક્ષા એ શીખવવા નુ પ્રથમ સોપાન છે. જેમા જીવામૃત, ધનજીવામૃત,જૈવિક કિટનિયત્રક વગેરે બાબતે જાણીતા પ્રાકૃતિક કૃષિકાર અને પર્યાવરણ શિક્ષક ઈકો ક્લબ-તજજ્ઞ શ્રી ભરતભાઇ નાનુભાઈ પટેલે શાળા ના વિદ્યાર્થીઓ ને સુદ...
ડાંગી કોલમ ભાત -નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર દોધનવાડી રોપાણ 14/7/24
Просмотров 31821 день назад
ઝેર મુકત જીવન અભિયાન - પરીવાર માટે જરૂરિયાત નુ અનાજ પાક ઉત્પાદન મા ચોખા માટે ખાવા મા બેસ્ટ ડાંગી કોલમ ભાત ની રોપણી નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર દોધનવાડી તા સાગબારા જી. નર્મદા પર તારી 14/7/24 ના શુભ દિવસે કરી કરી...
મસાલાપાક આદુ,હળદર મા જીવંત આચછાદન મગ પાક નુ વિસર્જન 9/7/24
Просмотров 23721 день назад
જમીન ના બંધારણ ને કુદરતી રીતે સમરુધ બનાવવા કઠોળ પાક ઉતમ પરીણામ આપેછે. તેમા પણ ફૂલ અવસ્થા દરમિયાન વિસર્જન જમીનને તમામ તત્વો થી સભર બનાવે છે. આ સિધ્ધાત મુજબ નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર દોધન વાડી જી નર્મદા પર આ પ્રયોગ કરેલ છે. જૈવ વિવિધતા વધારવા આચછાદન કાર્ય પ્રાકૃતિક કૃષિ નુ આવશ્યક સોપાન છે.
सफल वार्ता-नंदनवन govu शाला by बंशी गिर govu शाला जिज्ञासु भाई पटेल
Просмотров 16521 день назад
सफल वार्ता-नंदनवन govu शाला by बंशी गिर govu शाला जिज्ञासु भाई पटेल
Moriga stick planting on Nandanvan prakrutik krushi kendra Dodhanvadi Di.Narmada
Просмотров 7021 день назад
સરગવા ના ડાળી થી કલમ કરવા 100% વારસા ગત. વૃક્ષ ના ગુણ મળી રહે એ હેતુ થી આ જાતવાન વૃક્ષ ના કટીગ લાવી નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર દોધન વાડી પર રોપાણ કર્યુ.
જ્ઞાન ગંગા રમતગમત પ્રવૃતિ પ્રા શા.દૉધન વાડી જી. નર્મદા 08/07/2024
Просмотров 16228 дней назад
વિદ્યાર્થીઓ મા રહેલી સુષુપ્ત મેધા શક્તિ ને જાગૃત કરવી એટલે દેશી અને સાદી રમત, બાદ રમત પ્રવૃતિ થી બાળક ની સાહસ ધીરજ,હિંમત, ખેલદિલી,સંધ ભાવના ,ભાતૃભાવ વિકસે છે...... આજરોજ તારી 8/7/24 ,જ્ઞાન ગંગા એન જી ઓ ગાંધી નગર દ્રારા રમત ગમત સાથે વૃક્ષારૉપણ નુ સુંદર આયૉજન થયુ તે ડૉકયુમેનટરી અહી પ્રસ્તુત કરી છે. સમગ્ર કાર્યક્રમ મા એન જી ઓ સ્ટાફ તથા શાળા પરીવાર દૉધન વાડી તા.સાગબારા જી.નર્મદા નો ખૂબ સાથ સહકાર મળ...
પ્રાકૃતિક કૃષિ શુભારંભ અર્થે શાંતિ ઓમ હવન પૂજા-મીરા પ્રાકૃતિક કૃષિ ગૃપ બારડોલી 23/6/24
Просмотров 61Месяц назад
પ્રાકૃતિક કૃષિ શુભારંભ અર્થે શાંતિ ઓમ હવન પૂજા-મીરા પ્રાકૃતિક કૃષિ ગૃપ બારડોલી 23/6/24
નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર 2 દોધન વાડી જી. નર્મદા પાક સ્થિતી 2/7/24
Просмотров 198Месяц назад
પ્રાકૃતિક કૃષિ ની તા. 2/7/24 ની સ્થિતી એ વિવિધ પાકમ મકાઈ, હૈદરાબાદ,તુવેર, લાલ જુવાર, મગ,શેરડી,ડાંગર ધરૂ,શાક ભાજી નો વૃધ્ધિ દર
શાળા પ્રવેશ ઉત્સવ મા લાયઝન શ્રી દશરથ ભાઈ વસાવા નો પ્રેરણાતમક સંદેશ
Просмотров 156Месяц назад
શાળા પ્રવેશ ઉત્સવ 2024 ,,,દોધન વાડી ગામ ના અબાલ વૃધ્ધ માટે અનેરો અવસર એટલે કન્યા કેળવણી રથ 2024
નેપિયર ઘાસ-ગૌ કૃપા ટૂકડા ને રોપાણ ની તૈયારી - નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર Dodhanvadi
Просмотров 99Месяц назад
નેપિયર ઘાસ-ગૌ કૃપા ટૂકડા ને રોપાણ ની તૈયારી - નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર Dodhanvadi
શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી 27/6/24 -પ્રા શા.દૉધન વાડી જી. નર્મદા
Просмотров 102Месяц назад
શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી 27/6/24 -પ્રા શા.દૉધન વાડી જી. નર્મદા
શાકભાજી.મસાલાપાક27jun 2024 નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર 2 Dodhanvadi Di.Narmada
Просмотров 126Месяц назад
શાકભાજી.મસાલાપાક27jun 2024 નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર 2 Dodhanvadi Di.Narmada
આબાકલમ પ્રુનિગ - નૂતન કલમ માટે માતૃ છોડ ની ડાળ ઉતાર-નંદનવન પ્રા. કૃષિ કેન્દ્ર સણવલ્લા23/6/24
Просмотров 467Месяц назад
આબાકલમ પ્રુનિગ - નૂતન કલમ માટે માતૃ છોડ ની ડાળ ઉતાર-નંદનવન પ્રા. કૃષિ કેન્દ્ર સણવલ્લા23/6/24
ગૌ ગ્રાસ હેતુ નંદનવન માટે - નેપિયર ઘાસ વાવેતર -મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર પર
Просмотров 134Месяц назад
ગૌ ગ્રાસ હેતુ નંદનવન માટે - નેપિયર ઘાસ વાવેતર -મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર પર
દેશી લાલ જુવાર વાવેતર 20/6/24 નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર Dodhanvadi Di.Narmada
Просмотров 151Месяц назад
દેશી લાલ જુવાર વાવેતર 20/6/24 નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર Dodhanvadi Di.Narmada
વિશ્વ યૉગ દિવસ ઉજવણી 21/6/24 Dodhanvadi Di.Narmada
Просмотров 111Месяц назад
વિશ્વ યૉગ દિવસ ઉજવણી 21/6/24 Dodhanvadi Di.Narmada
સુરત જી. બા.વિભાગ આયોજીત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ વર્ગ 2 12/6/24
Просмотров 126Месяц назад
સુરત જી. બા.વિભાગ આયોજીત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ વર્ગ 2 12/6/24
શેરડી ના હઠીલા રોગ -રાતડો ,ગાભમરો ની પ્રાકૃતિક પધ્ધતિ થી-રામબાણ ઈલાજ
Просмотров 119Месяц назад
શેરડી ના હઠીલા રોગ -રાતડો ,ગાભમરો ની પ્રાકૃતિક પધ્ધતિ થી-રામબાણ ઈલાજ
સુરત જીલ્લા આત્મા પ્રોજેકટ આયોજીત તાલીમ વર્ગ -આસારમા માગરોલ જી.સુરત15/6/24
Просмотров 215Месяц назад
સુરત જીલ્લા આત્મા પ્રોજેકટ આયોજીત તાલીમ વર્ગ -આસારમા માગરોલ જી.સુરત15/6/24
સુરત જીલ્લા બાગાયત વિભાગ આયોજીત ઓન ફિલ્ડ તાલીમ વર્ગ નંદનવન 1
Просмотров 292Месяц назад
સુરત જીલ્લા બાગાયત વિભાગ આયોજીત ઓન ફિલ્ડ તાલીમ વર્ગ નંદનવન 1
નંદનવન પ્રાકૃતિક કૃષિ 2 Dodhanvadi સખ્ત અને બિન ઉપજાવ જમીન ને નવ પલલવિત અભિયાન
Просмотров 23Месяц назад
નંદનવન પ્રાકૃતિક કૃષિ 2 Dodhanvadi સખ્ત અને બિન ઉપજાવ જમીન ને નવ પલલવિત અભિયાન
ગૌપાલભાઈ નો દૉધનવાડી શાળા નો પ્રથમ દિવસ 14/6/24
Просмотров 31Месяц назад
ગૌપાલભાઈ નો દૉધનવાડી શાળા નો પ્રથમ દિવસ 14/6/24
ડાંગી કોલમ -ડાંગર ધરૂ વાડી ની તૈયારી -નંદનવન પ્રાકૃતિક કૃષિ 2 દોધનવાડી જી નર્મદા
Просмотров 52Месяц назад
ડાંગી કોલમ -ડાંગર ધરૂ વાડી ની તૈયારી -નંદનવન પ્રાકૃતિક કૃષિ 2 દોધનવાડી જી નર્મદા
આબા મા મહત્વ ની સારવાર સંભાળ-કૃષિ વૈજ્ઞાનિક નવસારી- શ્રી ટંડેલ સાહેબ .
Просмотров 352Месяц назад
આબા મા મહત્વ ની સારવાર સંભાળ-કૃષિ વૈજ્ઞાનિક નવસારી- શ્રી ટંડેલ સાહેબ .
કેરી મહોત્સવ 2024 Kvk Surat- નૂતન કલમ થી આબા વાડી બનાવી એ. ડૉ. પડાલીયા સાહેબ ના.બા. નિ. શ્રી
Просмотров 452Месяц назад
કેરી મહોત્સવ 2024 Kvk Surat- નૂતન કલમ થી આબા વાડી બનાવી એ. ડૉ. પડાલીયા સાહેબ ના.બા. નિ. શ્રી
બાગાયત પાક મા સરકાર શ્રી ની યોજના કેરી પરી સંવાદ 11/6/24
Просмотров 348Месяц назад
બાગાયત પાક મા સરકાર શ્રી ની યોજના કેરી પરી સંવાદ 11/6/24
આચછાદન-મગ પાક મા ગૌ કૃપા અમૃતમ વિતરણ મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર બારડોલી 9/6/24
Просмотров 379Месяц назад
આચછાદન-મગ પાક મા ગૌ કૃપા અમૃતમ વિતરણ મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર બારડોલી 9/6/24

Комментарии

  • @dhodiyaprabhakar8062
    @dhodiyaprabhakar8062 4 месяца назад

    સુંદર માહિતી બદલ તમારો ખુબ ખુબ આભાર

  • @dhodiyaprabhakar8062
    @dhodiyaprabhakar8062 4 месяца назад

    👌👌👌

  • @Mahesh.nagvadiya
    @Mahesh.nagvadiya 6 месяцев назад

    કભી હમે ભી સ્પોટ કીયા કરો ભાઈ

  • @Mahesh.nagvadiya
    @Mahesh.nagvadiya 6 месяцев назад

    ૭૬૦ સાથે નવા મિત્ર

  • @patelashok3952
    @patelashok3952 6 месяцев назад

    ખુબ સરસ

  • @mineshbpatel1147
    @mineshbpatel1147 10 месяцев назад

    સુંદર

  • @ghanshayambhaisuhagiya5761
    @ghanshayambhaisuhagiya5761 10 месяцев назад

    Jay shree Krishna

  • @kanulalmabhi2053
    @kanulalmabhi2053 10 месяцев назад

    Apa siri no kub kub Abhari 🙏🙏

  • @NileshPatel-sq4bu
    @NileshPatel-sq4bu 10 месяцев назад

    👌ખુબ સરશ ભરતભાઈ

  • @user-xk6jl1it2m
    @user-xk6jl1it2m 11 месяцев назад

    Good sir

  • @kiritbhaipatel9528
    @kiritbhaipatel9528 11 месяцев назад

    સરસ કિરીટભાઈ આથી. ૯૪૨૮૮૬૬૭૯૬

  • @bharatsolanki9526
    @bharatsolanki9526 11 месяцев назад

    Khub saras vedeo che Ane mahiti khub saras darshavi che , arogya prad mahiti darshavava ma avi che

  • @kiritnaik3099
    @kiritnaik3099 Год назад

    મહુડા ના ફુલ ને ગોળ ની જગ્યા એ જીવામૃત યુસ કરવા જેવું છે રીધલટ ઓબઝરવ કરવા જેવું છે કેમકે ફુલ મા મીઠાસ બો છે

  • @kiritnaik3099
    @kiritnaik3099 Год назад

    મહુડાના બી કે રોપ મળી રે કે

  • @arpitpatelpatelarpit3424
    @arpitpatelpatelarpit3424 Год назад

    Good seminar sir

  • @maharshiahir3843
    @maharshiahir3843 Год назад

    ખુબ સરસ ભરતભાઇ તમારી મેહનત રંગ લાવી છે

  • @bhupen_Offical
    @bhupen_Offical Год назад

    Next Training kyare Thase

  • @robinpatel1661
    @robinpatel1661 Год назад

    પુત્રી ના બાળપણ થી ગાય માતા પ્રેમ અને લાગણી અનુભવી નંદનવન ગૌશાળા અને પરિવાર ના સભ્યો અનહદ પ્રેમ છે ❤️ 🎉🎉🎉🙏🙏🙏

  • @kiritnaik3099
    @kiritnaik3099 Год назад

    રાકેશભાઇ ભરતભાઇ જીતુભાઇ જીવતી યુનીવરસીટી જ કહેવાય

  • @kiritnaik3099
    @kiritnaik3099 Год назад

    બીયારણ આપજો કે ત્રણ છોડ આપજો

  • @ramsagarpatelnamskarguruji1396

    તમે આ બધી પ્રોડક્ટ બનાવતા શીખવો છો

  • @kanulalmabhi2053
    @kanulalmabhi2053 Год назад

    આભાર આપનો। નદનંવન પરિવાર 🙏🙏

  • @kishanmitrolilapar4010
    @kishanmitrolilapar4010 Год назад

    ruclips.net/video/hFhhW7QlCCk/видео.html

  • @kiranpatel110
    @kiranpatel110 Год назад

    Maek najik rakho

  • @kiranpatel110
    @kiranpatel110 Год назад

    Maek najik rakho

  • @kiranpatel110
    @kiranpatel110 Год назад

    Avaj barabar aavato nathi

  • @NarendrasinhZala
    @NarendrasinhZala Год назад

    वाह

  • @simplefarming6655
    @simplefarming6655 Год назад

    માસાનોબુ ફુફુઓકાની પ્રાકૃતિક કૃષિ એટલે do nothing એટલે કઈ પણ કરવું નહીં, વાવી દો અને પછી લણી લેવું ....આ આપડા ખેતરમા અત્યારે શકય નથી..આ પદ્ધતિનો પ્રચાર હવે પ્રફુલભાઈ સેંજલિયા,દિક્ષિત પટેલ અને વિજ્ઞાનિકો કરશે જે ખેતીમા કઈ જ કરવાનું નથી ...એના માટે આખી યુનિવર્સિટી સ્થપાસે. ગૌ માતા ભૂલાઈ ગયા આ બધાને ....

  • @pateljayu
    @pateljayu Год назад

    Why Background music in knowledge video?

  • @dhodiyaprabhakar8062
    @dhodiyaprabhakar8062 Год назад

    👌👌👌👍👍

  • @robinpatel1661
    @robinpatel1661 Год назад

    🙏 અતુલ્ય કૃષિ સંસ્કૃતિ દર્શન સત્ સત્ વંદન 🙏🇮🇳

  • @dhodiyaprabhakar8062
    @dhodiyaprabhakar8062 2 года назад

    👌👌👌

  • @kanulalmabhi2053
    @kanulalmabhi2053 2 года назад

    ખુબ ખુબ આભાર

  • @dhodiyaprabhakar8062
    @dhodiyaprabhakar8062 2 года назад

    👍👍👌👌👌

  • @robinpatel1661
    @robinpatel1661 2 года назад

    નંદનવન દરેક સભ્ય નું યોગદાન બદલ શુભેચ્છા પાઠવું છુ 🌹🐂સુરત જિલ્લામાં તથા આજુબાજુ તાલુકાના ગામ ના કિસાન માર્ગદર્શન સજીવ ખેતીની અવગત કરાવવા માટે આપની કાર્ય ને નંદનવન ને વંદન 👏

  • @jkjk9818
    @jkjk9818 2 года назад

    Inspiration of all farmers

  • @jkjk9818
    @jkjk9818 2 года назад

    👍

  • @kanulalmabhi2053
    @kanulalmabhi2053 2 года назад

    અનુભવ

  • @kanulalmabhi2053
    @kanulalmabhi2053 2 года назад

    શ્રી માન। ભરતભાઈ નાનુભાઈ પટેલ અમને પ્રાકુતિક કુષિ નુ માગૅદશૅન આપિયુ એ બદલ આભાર જય ગો માતા🙏🙏🙏🙏

  • @dhodiyaprabhakar8062
    @dhodiyaprabhakar8062 2 года назад

    🙏🙏🙏

  • @amitpatel-gd6jc
    @amitpatel-gd6jc 2 года назад

    વાહ ભાઈ ધન્યવાદ

  • @patelmanoj2067
    @patelmanoj2067 2 года назад

    Very good Activities...

  • @harshadpatel420
    @harshadpatel420 2 года назад

    ખુબ સરસ ભરતભાઈ... હોળી ની શુભકામના તમને બધાને...

  • @dhodiyaprabhakar8062
    @dhodiyaprabhakar8062 2 года назад

    👌👌👌

  • @harshadpatel420
    @harshadpatel420 2 года назад

    સુંદર ફાર્મિંગ

  • @harshadpatel420
    @harshadpatel420 2 года назад

    સૂરત જિલ્લા શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ મળવા બદલ ખુબ ખુબ અભિનંદન ભરતભાઈ...

  • @harshadpatel420
    @harshadpatel420 2 года назад

    ખુબ સરસ માહિતી....

  • @harshadpatel420
    @harshadpatel420 2 года назад

    Good imformations Bharatbhai...

  • @mehul7154
    @mehul7154 2 года назад

    Good work Bharat bhai and team