જિંદગી ચાલી જવાની // Jindgi Chali Javani // New Gujarati Christian Song // Kishor Vasava
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Praise the Lord
Subscribe,Share & Like Our Official RUclips Channel
Composer and Lyricist:Rev.Clera Gamit
Singer:Rev.Clera Gamit
Music, Mastering and Mixing:Chris Vasava
Music Director:Bro.Kishor Vasava
Special Thanks to:Rev.Ranchod Gamit
Thumbnail:Bro. Emanuel Gamit
Video By: Gamit Worshipers
Shooting Venue:Jeevan Dwar Kendra Prantij, Gujarat
Lyric
જિંદગી ચાલી જવાની
ભક્તિ તું કર ઈસુ નામની (૨)
પ્રાર્થના તું કર હાથ જોડી
જિંદગી નથી રહેવાની
1)દુન્યવી વાના માં ગુંથાયો તું તો
લોભ લાલચમાં ફસાયો તું તો
માયાના મોહ માં રંગાયો
જીવતર નકામું કમાયો
જિંદગી ચાલી------
2)દારૂનો રાતો રંગ જોઈ તું મોહ્યો
સરળતાથી તેને પેટ માં ઉતર્યો
આખરે સાંપ ની પૅઠે કરડ્યો
તને એ નાગની પેઠે ડસ્યો
જિંદગી ચાલી -----
3)મારું તારું તું કરે શા કાજે ?
વ્યર્થ વાતો માં તું સમય ગુમાવે
અંતે એ તારું ના થાશે
ખાલી હાથે તો જવાશે
જિંદગી ચાલી ---
(ગીત રચના:રેવ.ક્લેરા ગામીત)
All Rights Reserved Unauthorized Coping of this Video Song is Prohibited.The Content include in this Video Song May not be copied,displayed or described in whole or in part without express license or permission from Gamit Worshipers.Just Share The song link from our channel.
Thank you.
Team Gamit Worshipers
બો સુંદર ગીત સિસ્ટર તમે ગાયુ છે પ્રભુ તમને આશિષ આપે આમીન 🙏❤❤❤❤
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો
आमीन
ખૂબ જ સુંદર ગાયકી નીલુબેન....
જય મસીકી good job mem keep it up may god bless u..
Very nice ❤
Khub saras geet didi prabhu tamne our temni seva mate upyog kare god bless you
Jai Masihki 🙌🙌
Jay Masih ki.
ખુબ સરસ રેવ.. સાહિબા... પ્રભુ એમની સેવા માટે તમારો ઓરભી ઉપયોગ કરે એવીજ...🙏
Amen really proud of u mam
I m proud of you❤❤❤ ak ak words jordarr che
Praise the Lord✝️✝️❤❤👍👍God bless you prabhuni mahima thati jay amen
Praise the Lord.Thank you so much for your encouragement and blessings.May God bless you too.
Very nice song and God bless you Rev.Keleraben
ખુબ જ સરસ ગાયું છે શબ્દો પણ સરસ છે અભિનંદન 🎉🎉
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
Praise the lord ❤❤ગીતને ખૂબ જ એન્જોય કરીને અને સમજીને ગાયું છે..ગીતને જે એમ એન્જોય કરીને ગાઈ છે મને ખૂબ જ ગમે❤❤ છે ગીતના શબ્દો મસ્ત છે🎉🎉🎉God bless you ❤
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
Amen✝️🛐
Praise The Lord ✝️🙌
Very Nice Song 👌👌👌👌
God Bless You All✝️🛐
Praise the Lord. Thank you so much for your encouragement and blessings.May God bless you too.
Khubaj Sundar geet chhe ben ❤
ખુબ સરસ ગીત
પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.
बहुत सुन्दर गीत है सिसटर देव आपको आशिष दे आमेन ❤🌷
आपके प्रोत्साहन और आशीष के लिए बहुत धन्यवाद।प्रभु यीशु आपको बहुत आशीष दे।
Very nice.God bless u
Thank you so much for your encouragement and blessings.May God bless you too.
Hallelujah hallelujah hallelujah 🙌
Hallelujah.. God bless you...
Thank you so much for the blessings.May God bless you too.
Praise the lord
Nice song 🎉
God bless you 😊
Praise the Lord.Thank you so much for your encouragement and blessings.May God bless you too.
Wonderful song ❤ praise the lord 🙏🙏
Thank you so much for your encouragement.May God bless you.
Universal truth - beautifully woven in song,.. Nice singing, God bless all worshipers team. 🌹🌹🌹
Praise the Lord Sister.Thank you so much for your encouragement and support.May God bless you all.
Wonderful song🎉❤
Praise the Lord.May God bless you.
ખુબ સરસ
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
Praise the lord Amazing song
Praise the Lord.May God bless you.
Praise the lord ❤
Praise the Lord.May God bless you.
Praise the lord sister God bless you 👍
Praise the Lord.Thank you so much for the blessings.May God bless you too.
Praise the lord
Praise the Lord.May God bless you.
Nice 👌 song god bless you 👍
Thank you so much for your encouragement.May God bless you.
પ્રભુની સ્તુતિ થાઓ... ખુબ સુંદર ગીત.. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપો...
પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
Bowj khub khub saras geet gayu sister God bless you Prabhu ne mahima ho ❤
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
Jordar.... Song🎉🙌🏻✨
પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.
ખૂબ જ સરસ ગીત છે ❤❤❤
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
God bless you
God bless you ❤❤❤
Thank you so much for the blessings.May God bless you too.
Khub saras lyrics & composition....prabhu ni stuti thao🙏
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
Wonderful song ❤
Praise the Lord 🙏
Praise the Lord.Thank you so much for your encouragement.May God bless you.
सुंदर गीत छे प्रभु आ गीत द्वारा घणा ने स्पर्श करो .अने जीवन बदलाय प्रभुनी स्तुति थाओ .❤
પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
Excellent song God bless you all team members 🎉
Thank you so much for your encouragement.May God bless you.
दिल को छुने वाला गीत... समर्पक संगीत.... बेहतरीन सादरीकरण और देहबोली लाजवाब... जल्द ही अगला प्रभु परमेश्वर आपके कंठ मे रखे एसी दुवाओ के साथ जय मसिह की...
मॅडम प्रभू आपको बहुतायत से आशिष दे...!
👍👍👍
प्रभु यीशु की स्तुति हो।सर आपके प्रोत्साहन के लिए बहुत धन्यवाद।प्रभु यीशु आपको बहुत आशीष दे।
Praise the lord 🙏🙏
Praise the Lord.May God bless you.
God bless you ben
Thank you so much for the blessings.May God bless you too.
Nice song God bless you sister
Thank you so much for your encouragement and blessings.May God bless you too.
Nice sister
Praise the Lord.May God bless you.
સુંદર સુંદર અતિ સુંદર ગીત છે 🎉🎉🎉
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
Heart touching song. Very very nice song.
God bless you all team.
I wait Every time New song.
Praise the Lord.Thank you so much for your encouragement.May God bless you.Keep praying for our Ministry.
ખુબ સરસ ગીત આવાજ નવાગીત બનાવ જો❤
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
Praise the lord
Nice song
God bless you
Praise the Lord.Thank you so much for your encouragement and blessings.May God bless you too.Keep praying for our Ministry.
Praise the Lord Amen
Praise the Lord.May God bless you.
Ameen ameen ameen 🎉
Praise the Lord.May God bless you.
ખુબ.. ખુબ સરસ ગીત ના શબ્દો છે સરસ ગાયું બ્લેસ ગોડ આમીન
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
God Bless u 💫
Thank you so much for the blessings.May God bless you too.
Nice song ❤ god bless you 💞
Thank you so much for your encouragement and blessings.May God bless you too.
પ્રભુ તમે આશીર્વાદ આપે
આશીર્વાદ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
A lovely song
Praise the Lord.May God bless you.
खूप सुंदर गीत गायला आहे
प्रभु यीशु की स्तुति हो।आपके प्रोत्साहन के लिए बहुत धन्यवाद।
ખૂબ સરસ કર્ણપ્રિય ગીત .ધન્યવાદ પ્રભુની સ્તુતિ થાઓ..
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
પ્રથમ તોપ્રભુનો. આભાર. માનુ છુ .બેન તમને. પ્રભુ સુદર. તાલત. આપયુ. છે ખુબ સુંદર ગીત. પ્રભુ મહિમા હો
પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
Hallelujah
Praise the Lord.
Khub Sarah geet. Prabhu no dhanyvad
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
ખૂબ જ સુંદર ગીત.પ્રભુને મહિમા હો.
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
Very nice song didi
Thank you so much for your encouragement.May God bless you.
ખુબ સરસ .હાલેલુયા
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
સુંદર ગીત રચના પ્રભુની મહિમા હો
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
Nice praise the lord ❤
Praise the Lord.May God bless you.
સુંદર ગીત હાલેલુયા ❤❤❤
પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.
Nice song
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
❤
May God bless you.
God bless you team
Thank you so much for the blessings May God bless you too.
Blessing song
All glory to our Lord Jesus.Praise the Lord Sir.
Very nice song
Praise the Lord
Praise the Lord.Thank you so much for your encouragement.May God bless you.
Very nice song
Praise the Lord.May God bless you.
Priase.tha.lord
Praise the Lord.May God bless you.
સરસ ગીત
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
❤❤❤❤❤❤❤❤❤❤
Very nice God bless you sister
Thank you so much for your encouragement.May God bless you.
Nice song ❤
Praise the Lord.May God bless you.
Nice
Praise the Lord.May God bless you.
Nice song ❤ praise the lord ❤
Thank you so much for your encouragement and blessings.May God bless you too.
ખૂબ સરસ god bless you ❤
Thank you so much for your encouragement.May God bless you.
અતિ ખૂબ સરસ ગીત ગાયું છે god bless you
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
Jesus blessings u 🌹 very very nice song dear sister ❤️
Thank you so much for your encouragement and blessings.May God bless you too.
Very nice song sister
Thank you so much for your encouragement.May God bless you.
Sister sang a song very nicely.
Praise the Lord.May God bless you.
Nice song praise the lord God bless you
Thank you so much for your encouragement and blessings.May God bless you too.
Good ❤
Praise the Lord.May God bless you.
❤️✝️🌹🙏
Praise the Lord.May God bless you.
Beautiful song 🎉❤️❤️
Praise the Lord.May God bless you.
Hallelujah 🛐
Praise the Lord.May God bless you.
Very nice song ❤
Thank you so much for your encouragement.May God bless you.
Mast song
Thank you so much for your encouragement.
❤❤
May God bless you.
મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે,
જેથી તેઓ મારી સ્તુતિ કરશે.
યશા. 43.21 Prabhu ne mahima ho ♥️✝️
ઉત્તમ વચન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
@@gamitworshipers8988 amen
Amen
Amen.
Praise The Lord
Praise the Lord Bhai.
પ્રભુ તમને આશીર્વાદ આપે
તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.
❤❤❤❤❤
May God bless you.
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
May God bless you.