ખુબ સરસ ઉષાબેન સાચી વાત છે ભગવાન છે નથી એમ નહીં ભગવાન છે ત્યારે તો બધી સૃષ્ટિ ચાલે છે એક સાચી વાત તો એ છે પુરા પરિવાર હારે સત્સંગ એક જ વસ્તુ એવી છે જે માણી શકે હું મારા હસબન્ડ ને એમ કહું કે મારા પિયરમાં જવાની મને ના પાડજો પણ સત્સંગમાં જવા મને નો ના પાડતા મને પણ સત્સંગ બહુ ગમે પ્રભુને પ્રાર્થના જ કરું છું હે પ્રભુ સત્સંગ કરતા અને ભક્તિ કરતા મારા પ્રાણ છૂટે પ્રભુ પાસે એવું માગું છું
પી.એસ.આઈ. ઉષાબેન દ્વારા મધુર અવાજમાં સંગીત સૂરાવલિઓ સાથે કીર્તન . સત્સંગ વિશે ખુબજ સરસ વિચારો રજૂ કર્યા . ખુબ ખુબ અભિનંદન હોદ્દા પર હોવાં છતાં સંગીત તેમ જ ભજન કીર્તન નો શોખ ધરાવો છે આનંદ ની વાત . ખુબ ખુબ અભિનંદન . 👌👍👌👍👌💐💐 જય શ્રી કૃષ્ણ . ભગવાન શ્રી કૃષ્ણ તેમની વ્યાવસાયિક કારકિર્દી વધુ ને વધુ ઉજ્જવળ બનાવે .. 👌👍👌👍👌💐💐
બેન આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપ તમારી આટલી ઊંચી પદવી હોવા છતાં ભગવાનમાં શ્રદ્ધા છે અને સારા વિચારો છે એજ કૃષ્ણ ભગવાનને પણ મારી પ્રાર્થના છે કે તમને ભગવાન તમારી બહુ જ પ્રગતિ કરી બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી.🌹🙏🙏🌹
Beta PSI dhanyvad ko Khoob dhanyvad Thakur ji tarikh Raksha Karen Apne aayu Seema Padharo Karen Shubhkamna Jai Hind Jai Hind Jai Hind salute salute salute beta Itni Khubsurat dhanyvad dhanyvad dhanyvad dhanyvad dhanyvad dhanyvad
Beta ushaben PSI tane Nava varsh Mein Jay Shri Krishna Jay Shri Krishna Jay Shri Krishna Ben Bhagwan Teri Aayush tandurusti Sari Raat Ke episode Kamna Thakur ji ka Raksha Karen
ઉત્તમ વિચારો ધરાવતા હરેક જીવ પ્રત્યે પ્રેમ પ્રકૃતિના પ્રેમી અને વાંચન અને સાહિત્યમાં ઉત્તમ ગયાન ધરાવતા એવા બેન શ્રી ઉષાબેન ને સાંભળવા એક લ્હાવો છે મે એમના ખુબ સરસ ઈનટરીયુ સાંભળીયા છે 🌹🙏 જય માતાજી 🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
ખુબ સરસ મેડમ જય શ્રીકૃષ્ણ આ એમણા માતા પિતા અને ગુરુદેવ શ્રીના સંસ્કાર છે વાલા અને ખાનદાની ખુમારી વારસામાં મળે છે બજારમાં નહિ રાધે રાધે મેડમ જય હિન્દ વંદે માતરમ્ ભારત માતા કી જય આઝાદ હિન્દ જય જવાન જય કિસાન
વાહહ... વાહહ.... વાહહહ..... અદભુત....ધીકતું..ધબકતું..ઉચ્છળતુ..ગુજરાતનું ઉમંગ...જય જય ગરવી ગુજરાત........વાહહ બેન વાહહ.... તમારા જેવા પોલીસ અફસરો જો ભવિષ્ય ના ગુજરાત ને મળશે તો ચોક્કસ ગોકુળિયું ગુજરાત થશે..
ખૂબ ખૂબ અભિનંદન બેન મારા બહેન આટલા મોટા હોદ્દા પર હોવા છતાં આટલું બધું વ્હાલ છે 🎉 બહેન મારા ગોગા બાપા મા કુવેર મા સિકોતર તમને સફળતા આગળ વધારશે અને તમને સાજા રાખે મારા બહેન ❤🎉🎉❤🎉

ખૂબજ સાચી વાત છે કે એક સ્ત્રી તરીકે બેવડી જવાબદારી હોવા છતાં પણ ભગવાનનુ સ્મરણ કરતાં કરતાં પણ આપ ફરજ નિભાવી રહ્યા છો એ ગત જન્મનું પુણ્ય છે 🌹👏
જય શ્રી કૃષ્ણ
બેન,તમારા માબાપને ધન્યવાદ, આવા સંસ્કારી સંતાન ને જન્મ આપયો
પી.એસ.આઈ. ઉષાબેન દ્વારા મધુર અવાજમાં સંગીત સૂરાવલિઓ સાથે કીર્તન . સત્સંગ વિશે ખુબજ સરસ વિચારો રજૂ કર્યા . ખુબ ખુબ અભિનંદન હોદ્દા પર હોવાં છતાં સંગીત તેમ જ ભજન કીર્તન નો શોખ ધરાવો છે આનંદ ની વાત . ખુબ ખુબ અભિનંદન . 👌👍👌👍👌💐💐 જય શ્રી કૃષ્ણ . ભગવાન શ્રી કૃષ્ણ તેમની વ્યાવસાયિક કારકિર્દી વધુ ને વધુ ઉજ્જવળ બનાવે .. 👌👍👌👍👌💐💐
જય શ્રી કૃષ્ણ
Sarash gayu ushabene Jay shree krishna🙏
❤ જય શ્રી દ્વારકાધીશ પીએસઆઈ ઉષાબેન ખુબ ખુબ અભિનંદન જય સીયારામ ❤
નોકરી ની જવાબદારી સાથે આવા પ્રભુ ભજન અને ભક્તિસભર જીવન એ પ્રભુ ની ઈચ્છા થી જ પ્રાપ્ત થાય સે જય શ્રી કૃષ્ણ બેન
ખુબ સરસ ગાયું બેટા ધન્યવાદ બેટા જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ અભિનંદન
મેડમ ઉષા આપના આટલા ઉચ્ચ વિચારો થી અમને ઘણી ખુશી થઈ બેન ખુબ ખુબ ધન્યવાદ
જય હિન્દ 🙏🌹🙏
जय श्री कृष्णा
Jay shree krishna 🙏
ભગવાન તમનૅ આગડ વધુ પ્રગતી કરો એવી પ્રભુ પાસે પ્રાથ કરૂ શુ બેન 🎉🎉
Are bhai aa bija na gharvada. Ne linu mare che. Khabhe hath Rakhi ne ubhi re che
જય શ્રી કૃષ્ણ
બહુ સરસ ભજન ગાયું મેમ ❤❤ ભગવાન શ્રી કૃષ્ણ આપને ખૂબ આગળ વધારે એવી પ્રાથના 🎉🎉 વેરી ગુડ ❤❤❤ ભાનુબેન પરમાર હિંમતનગર શરણમ સોસાયટી મોતીપુરા
બેન આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપ તમારી આટલી ઊંચી પદવી હોવા છતાં ભગવાનમાં શ્રદ્ધા છે અને સારા વિચારો છે એજ કૃષ્ણ ભગવાનને પણ મારી પ્રાર્થના છે કે તમને ભગવાન તમારી બહુ જ પ્રગતિ કરી બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી.🌹🙏🙏🌹
🎉😮😮😊😊
Jyho
Kngopi
Bhav!!!!!???🎉
ઉષાબેન તમને ગુરુ મળીયા લાગે અને નો મળીયા હોય તો સત ગુરુ ને ગોતી લેજો આવી ને આવી મજા કરવી હોય તો જય ગુરુદેવ🌹🙏🌹
Beta PSI dhanyvad ko Khoob dhanyvad Thakur ji tarikh Raksha Karen Apne aayu Seema Padharo Karen Shubhkamna Jai Hind Jai Hind Jai Hind salute salute salute beta Itni Khubsurat dhanyvad dhanyvad dhanyvad dhanyvad dhanyvad dhanyvad
Beta ushaben PSI tane Nava varsh Mein Jay Shri Krishna Jay Shri Krishna Jay Shri Krishna Ben Bhagwan Teri Aayush tandurusti Sari Raat Ke episode Kamna Thakur ji ka Raksha Karen
વાહ વાહ, બહેન, ઉષા બહેન, આ બધું સંસ્કાર માં, લોહીમાં વણાયેલી હોય છે
😂😅
આવા સંસ્કારી અને ધાર્મિક અધિકારી ઓ ની પોલીસ ખાતામાં ખાસ જરૂર છે ધન્યવાદ છે બહેન
ઉત્તમ વિચારો ધરાવતા હરેક જીવ પ્રત્યે પ્રેમ પ્રકૃતિના પ્રેમી અને વાંચન અને સાહિત્યમાં ઉત્તમ ગયાન ધરાવતા એવા બેન શ્રી ઉષાબેન ને સાંભળવા એક લ્હાવો છે મે એમના ખુબ સરસ ઈનટરીયુ સાંભળીયા છે 🌹🙏 જય માતાજી 🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
બહેન, આપના ખૂબ સેવાભાવી વિચારો છે, ધન્યવાદ
જયદ્રારકઘિસ જયહૌ સીતારામ જય હો
વાહ ,આ પોલીસ અધિકારી સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિના વાહક ,સમજ અને સંસ્કારમૂર્તિ...વંદન
જય શ્રી કૃષ્ણ
પોલીસ ની સાથે આવા કાયૅક્રમમા ભાગ. લેવા બદલ. ખુબ ખુબ અભિનંદન 👌👌👍👍🎉🎉
Vah ben
ખૂબ ખૂબ અભિનંદન
ખૂબ પ્રગતિ કરો બેન તમને સાંભળી ને ખૂબ આનંદ થયો છે ઉષાબેન
ધન્યવાદ બેટા તમારી જનેતાને 💐💐
જય શ્રી કૃષ્ણ
વાહ ઉષાબેન વાહ સો સો સલામ છે તમને
જય બા મહારાજ ગુરુ મહારાજ... જય શ્રી કૃષ્ણ...
Usaben nu nam itihas ma amar Rahi jase❤avi nari ne koti koti pranam 😂
vah psi ben abhinandan 🎉🎉🎉
Aava utam karya ma jav so bahuj sharu pis so sata aava program ma jav so radhe Radhe
❤❤vah Ben Vah🙏🙏
વાહ ઉષાબા વાહ ધન્યવાદ
Wah ben
ધન્ય છે ભારત ની નારીયુ નેં આવી હોવી જોઇએ આપડા ભારત ની દીકરી ઓ 🥰🌹🙏🇮🇳👌 જય દ્વારકાધીશ 🌹🙏🇮🇳
જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ અભિનંદન ઉષાબેન તમારી નિખાલસતા.... આવા સુંદર કાર્ય કરતા રહો એવી શુભકામના
Sat sat naman Ben ne 🙏
❤️se salam 🎉 didi🇮🇳☕🥛🌹🙏 jay shree Krishna 🌹🙏
Khub Saras
Jay Shri Krishna badha ne 🙏
Vah ben.
વાહ ઉસા બેન મોજ આવી ગઈ 👍
Congratulations. Ji
ખુબ સરસ મેડમ જય શ્રીકૃષ્ણ આ એમણા માતા પિતા અને ગુરુદેવ શ્રીના સંસ્કાર છે વાલા અને ખાનદાની ખુમારી વારસામાં મળે છે બજારમાં નહિ રાધે રાધે મેડમ જય હિન્દ વંદે માતરમ્ ભારત માતા કી જય આઝાદ હિન્દ જય જવાન જય કિસાન
વાહહ... વાહહ.... વાહહહ..... અદભુત....ધીકતું..ધબકતું..ઉચ્છળતુ..ગુજરાતનું ઉમંગ...જય જય ગરવી ગુજરાત........વાહહ બેન વાહહ.... તમારા જેવા પોલીસ અફસરો જો ભવિષ્ય ના ગુજરાત ને મળશે તો ચોક્કસ ગોકુળિયું ગુજરાત થશે..
ઉષાબેન પીએસઆઇ રાધે ક્રિષ્ના જય શ્રી સીતારામ ઉમાપતિ મહાદેવ કી જય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર જય શ્રી ગણેશાય નમઃ ખુબ સરસ કીર્તન ગાયું કાનગોપી રાસ ની અંદર જય શ્રી રાધે કૃષ્ણ કીર્તન ગાવા બદલ ધન્યવાદ
જય ઠાકર 🇮🇳🇮🇳🙏🙏🇮🇳🇮🇳
Dhanyawad 6e psi madam ne
Khub khub Dhanywad Ben🙏
Very very nice Ben ❤❤❤
Saras rahe rahe
વાહ બેન ગ્રેટ
નમન હો બેના
લાખ લાખ વંદન
Vah sir
Salute radhe radhe god bless you didi
Khub khub abhinandan
❤ ખુબ ખુબ અભિનંદન બેન જય દ્વારકાધીશ રામ રામ ધણું જીવો બેન ❤❤❤❤❤❤❤❤❤❤
Jay ho Yadav kul
Jay drarikadhis 🙏
ખૂબ સરસ બહેનજી
આપના વ્યક્તિત્વથી ખૂબ જ પ્રભાવિત થવાય છે. હરિ ઈચ્છા હશે તો ક્યારેક રૂબરૂ મળવા ની જિજ્ઞાસા છે.
આપની મહાનતા ને વંદન...🌺🙏
Very nice Usha ben🎉🎉🎉❤
Dhanya aa dhara jya ratan lage ruda ben tamara jeva song writer jayvantbhai prajpati jay dwrekdish
જય શ્રી કૃષ્ણ
ભારત માતા કી જય . બોવજ સરસ વોઇસ એન્ડ મસ્ત કાના નું કીર્તન
જય શ્રી કૃષ્ણ
ખૂબ ખૂબ અભીનંદન .આપના મા બાપ.ને.પણ.વંદન.❤
વાહ બેન વાહ
જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દ્વારકાધીશના સતત આશીર્વાદ ફળતા રહે બસ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ
ખુબ ખુબ અભિનંદન કારડીયા રાજપુત સમાજ નું નામ રોશન કર્યું.
ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિ ને ઉજાગર કરનાર મેડમને ખુબ ખુબ અભિનંદન.
જય ભવાની,જય રાજપુતાના.⚔️🚩🌹
Psi usha ben 100 100 salam
તમારા ડિપાર્ટમેન્ટ માં તમારા જેવા ૧૦૦ અધિકારી હોય તો ભવ સુધારી જાય બધાનો 💐💐💐🚩🚩🚩
જય શ્રી કૃષ્ણ
Jay ho ben Shri Jay Dwarkadhish
ખુબ.સરશ.બેન.જય.માતજી
JAY HO
જય શ્રી કૃષ્ણ જી 🙏
બહુ સરસ ધન્યવાદ છે. આ બહેનને. જય શ્રી કૃષ્ણ
ઉષા બેન તમારા માતા પિતા ધન્ય છે કુષ્ણ ભગવાન નામ લેતા રોમચત થાય હું કુષ્ણ ભકતછુ
Very nice 👍👍
જયહોઉષાબેન
🙏🙏 જય શ્રી કૃષ્ણ જય ભવાની
Jay shree krishna
Vah Ushaben Jay shree dhavrkadish
🌹🙏🙏🙏🙏🙏🌹👌👌👌
Congratulations
Vah ben tamane dhanyawad jay shree krishna yadu vansh ma avi beno ni jarur se ben
Khubaj saras gayki ben
અતિસરસ ધન્યવાદ 👌👌👌👌👌👍👍👍👍👍👏👏💪🙌
Khub khub abhinandan ben
બહુ સરસ બેન સાહિબા આ બધા લોહીના શૂર સે સાબાશ 🙏ધન્યવાદ
હંસાબેન તમે.ઍકદમચાસુકીધુ
Hari bhaimelidmaa ram
Dhany. She. Benba. Tamara. Sanskar. Ne.
Vah Super Congratulations and Khub Khub SRS and Dhanyawad 👌
Jay dwarkadhish Jay murlidhar
🎉🎉🎉🎉🎉wow 👌 mam beautiful Kay khab Jay shree Krishna Radhey Radhey 🎉🎉🎉🎉🎉🎉🎉
Wah mam ..very nice ❤🙏🏻🙏🏻
Jay shree radhe krishna❤❤❤❤
Jay shree Krishna
Radhe radhe
Bahu sunder bhajan
Gayu che Ben.. 🙏🏿🙏🏿🙏🏿
Jay krinshna good ben
Ha ben jay murlidhar 🙏🙏🙏
ખૂબ ખૂબ અભિનંદન, બેન
તમારા માતા પીતાને ખૂબ ખૂબ ધન્યવાદ જેમને તમારી જેવી સંસ્કારી દીકરીને જન્મ આપ્યો 🎉
વાહ 👌 ખૂબ જ સરસ અવાજ મા ભજન સંભળાવ્યું.🙏 સૌને જય શ્રી કૃષ્ણ 🙏
જય શ્રી કૃષ્ણ
બેન ધન્યવાદ જેસી કૃષ્ણ
ખૂબ જ સરસ છે ભગવાન કૃષ્ણ આપની ખુબ પ્રગતિ કરો એવી રુદયથી પ્રાર્થના 🇮🇳🙏🇮🇳 વીરાભાઇ છાત્રોડીયા નીવરુત આર્મી મેન
ખૂબ ખૂબ અભિનંદન બેન મારા બહેન આટલા મોટા હોદ્દા પર હોવા છતાં આટલું બધું વ્હાલ છે 🎉 બહેન મારા ગોગા બાપા મા કુવેર મા સિકોતર તમને સફળતા આગળ વધારશે અને તમને સાજા રાખે મારા બહેન ❤🎉🎉❤🎉