Hun To Bolish: હું તો બોલીશ : હીરા ઉધોગમાં મંદી કેમ?

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • Hun To Bolish: હું તો બોલીશ : હીરા ઉધોગમાં મંદી કેમ?
    'Hun To Bolish', Diamond industry, Ronak Patel, Diamond Industry News
    #Abpasmita #GujaratiNews
    For more videos Visit our RUclips Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    www.youtube.co....
    ABP Asmita Website: abpasmita.abpl...
    Facebook: / abpasmita

Комментарии • 54

  • @Dila.vala1204
    @Dila.vala1204 6 дней назад +3

    હું નાનો એવો રત્ન કલાકાર છું આજે લેબોરેટરી ડાયમંડ પથારી ફેરવી છે લેબોરેટરી ડાયમંડ બંધ કરાવો

  • @sauthmoviebaba
    @sauthmoviebaba 7 дней назад +6

    ગોવિંદ કાકાની વાત સાવ સાચી છે

  • @taljabhairabare8391
    @taljabhairabare8391 2 дня назад +1

    હું પણ હીરા માર્કેટ નો માણસ છું મુકેશભાઈ ની વાત 100% સાચી છે હું મુંબઈ ડાયમંડ માર્કેટિંગ નું કામ કરું છું

  • @RathvaAshvin-cz9nw
    @RathvaAshvin-cz9nw 4 дня назад

    Ronak bhai tari vat sachi 6e

  • @dhapaharesh8076
    @dhapaharesh8076 7 дней назад +3

    લેબ્રોન ડાયમંડ હિરેન ધંધાની પથારી ફેરવી

  • @shayaangajera1272
    @shayaangajera1272 7 дней назад +1

    રત્ન કલાકાર માટે કિરણ હોસ્પિટલ બનાવતી પણ કિરણ મા રત્ન કલાકરનિ કોય તેવડ નથી ત્યા દાખલ થય હકે એવા બિલ આવે છે

  • @ncchavda5246
    @ncchavda5246 6 дней назад +2

    કોઈ pf કેમ નહિ ગેજુયેટ નું છું લેબર ઓફિસર સરકાર સાથે ને વેપારી સાથે. 20000 ઉપર pf કેમ નહિ

  • @hasmukhvekariya3363
    @hasmukhvekariya3363 4 дня назад +1

    વાહ રોનક ભાઈ તમે રત્નકલાકારનિ વેદના જાણોસો

  • @HareshDhameliya-j4n
    @HareshDhameliya-j4n 8 дней назад +2

    મારા.ઘરના.ત્રણ.વકિત..ચાર.મહિનાથી.ઘરે.બેઠાછે.શુકરવુ..સુરત.મા.80.ટકા.કારખાના.બધકરીદીધા.હવે.ચાલુ.કારખાના.વાળા.બેસારતાનથી..હેરાનથયગયાછીયે.શુકરવુ.તે.સમજાતુનથી.ભાઈ.હેરાનછે.તેનેપુછો😢😢

  • @user-yh6tm8vs7l
    @user-yh6tm8vs7l 8 дней назад +3

    Lab grown hira ma ratnkalakaro ne khub ochhi majuri male chhe mate ochhi majuri ma kam karvu nai lab grow ma pan origenal jetlu j majuri mangavi ane ochhi majuri aapata hoy to saru cutting aapvu nai speed ma kari ne aapi devanu ane kevanu aavu j aavse tare sal hoy to aap barobar more moro j vat kari devani

  • @ઈશ્વરવિરાણી

    ખાજપ છે હો

  • @kishorrupapara1705
    @kishorrupapara1705 8 дней назад

    Ram Krishna hari

  • @ncchavda5246
    @ncchavda5246 6 дней назад

    રોનક ભાઈ હવે તો pf koi પણ પગાર હોય
    Pf ચાલુ કરવો તો છુટા થાય તો મદદરૂપ થાય

  • @ankurmehta722
    @ankurmehta722 5 дней назад

    Real diamond finish no guarantee

  • @MaaKhodalmusic15
    @MaaKhodalmusic15 6 дней назад +1

    હા લેબગ્રોન ડાયમંડ ની થોડીક અસર ઓરીજનલ ડાયમંડ ઉપર થય છે, તે વાત100% સાચી છે 👍👍👍👍

  • @LabhubhaiBhayani
    @LabhubhaiBhayani 7 дней назад

    રોનક bhay aa phela pn tme mndi babte પ્રોગરામ krel che sachi vat tme રજુ કરવાની કોશિશ કરેલછે પણ ગમે તેટલા પ્રયત્ન કરો ક્યારેય સાચી વાત બાહર નહિ લાવી સકો
    હિરા ઉઘીયોગમાંથી જે માહિતી મળેછે તેના કરતાં જે માહિતી નથી મળતી તેજ તદન સાચી હોયછે
    હિરા ઉદ્યોગમાં હું કે અન્ય કોઈ udhiyogkar હોય ગમેતેને પૂછો અપની બોટલ અપના ગ્લાસ જેવુજ છે 🥱🙏

  • @kantiparmar1437
    @kantiparmar1437 7 дней назад +1

    LeBron daymad Mota mansho mate chhe

  • @manilalshah9510
    @manilalshah9510 3 дня назад

    Ratan.kalakaro.bhelselna.
    Karne.mandi.aavi.aane.
    Viswstuti.gayo.mate.
    Visws.peda.karo.ane.
    Goldna.jwelrsna.karigaro
    Ane.vepario.pahela.
    Visws.peda.karo😢😢😢😢😢😢
    😅😅😅❤🎉

  • @ncchavda5246
    @ncchavda5246 6 дней назад

    કોઈ પણ કપની ઘાલ ખાત અનામત ફંડ કેમ નહિ તેજી મો હિરા ની કમાણી બીજી જગ્યા એ રોકાણ
    એટલે સમય અનુસાર કારીગર ને છું

  • @SheladiyaJagdish
    @SheladiyaJagdish 5 дней назад

    Govind kaka sasu Bole se

  • @RajuRathod-ew8mv
    @RajuRathod-ew8mv 7 дней назад

    તો રત્નકલાકાર ને પૂરતો ભાવ આપો

  • @patelramesh4561
    @patelramesh4561 7 дней назад

    1 hira uoodhog nhi ketlay varsh thi 10sek mandij 6pura vishvama ne korona yoodhvagere pa6 vadhare aavi

  • @amitjani4012
    @amitjani4012 7 дней назад

    Labgrown and original hera ne mix kari ketala sethiya crorepati banaya che

  • @PrameshwarpFalke
    @PrameshwarpFalke 7 дней назад

    Koi jat ni bhavishoni suvidha nathi

  • @dhapaharesh8076
    @dhapaharesh8076 7 дней назад

    આઠ મહિના કા ઘરે શું

  • @Pithubhaiભમ્મર
    @Pithubhaiભમ્મર 7 дней назад

    रोनकभाइ शावशाशुकीधु

  • @manharvaghani
    @manharvaghani 6 дней назад

    યુક્રેન યુદ્ધ પછી ઇન્ટરનેશનલ મારકેટ દબાવ માં છે એટલે એક્ષ્પોટ ઓછુ થયોઉં છે છેલ્લા ૨ વર્ષ થી વેપારી એ રત્ન્કાલા કલાકારો ને રોજી આપી છે અત્યારે લેબગ્રોન થી રોજી આપે છે ...

  • @ravindrapatil8385
    @ravindrapatil8385 6 дней назад

    Orenal jauha dubleked aapela hoi mate Koi tamara visvas nahi

  • @ravindrapatil8385
    @ravindrapatil8385 6 дней назад

    Orenal jauha dubleked Chalo chori bad karo

  • @ઈશ્વરવિરાણી

    સત્યા સીનીસાલ કાળ દરમ્યાન.રાજુ.ગાધી.હતા.તેદિ.રુપારેલી.હતી.પાચ.હજાર.માગે.તો.ઉપાડ.તો.પસાહજાર.આપતા.હો.ફોદાની.સરકાર.બુધાળી.છે.બધાને.ગરીબ.બનાવા.માગે.છે.પૈસા.વાળા.ને.પૈસાવાળા.બનાવા.માગે.છે.કારણકે.કોય.સામા.નો.થાય.હો.ગુડા.રાજ.છે.

  • @riyapatelsubham
    @riyapatelsubham 7 дней назад +2

    Govinda kaka ni ek ek vaat sachi se..
    Cty lab grown na dimond ne kg na hisabe laavi caret ma vesi duplicate
    Hera ne orignal hira sathe sarkhave se..
    Lab dimond nu produce chaina ma per day 6000ton 60lc kg produce thay se
    Aaj varsh navember december na 20hazar ton ni utpad samta ni factories start thase ..india ma tono band nahi
    Contaner bhari ne khota heera aav se
    India me toilet ma pan lab dimond lage
    Kem ke lab dimond ni value pathara jevi hase ... ..
    Lab grown aaj je. Caret ma vese se te badha bv gaand ha lab dimond ni phini paher se..kharid karva valu koi na hoy 😊😊😊

  • @janichimanbhai3470
    @janichimanbhai3470 3 дня назад

    Khotahira matalad khota jaju nohale

  • @taljabhairabare8391
    @taljabhairabare8391 2 дня назад

    રિયલ ડાયમંડ માં 40% 35% ભાવ ઘટાડો થયો છે એ નુકસાની જેના જોડે માલ છે એની કોણ ભરપાઈ કરશે

  • @user-yh6tm8vs7l
    @user-yh6tm8vs7l 8 дней назад

    25 rupiya ma aakho hiro banava vepari aape hhe charani mal ma ae koi a banavo nai

  • @user-yh6tm8vs7l
    @user-yh6tm8vs7l 8 дней назад +1

    Aa bhai 15/25 lakh ni vat kare chhe e 1/2 taka Karigaro ni vat kare chhe baki majuri khub ochhi chhe lab grown ma e vat kar ne bhai

  • @ઈશ્વરવિરાણી

    ફોદો છે હો