ગોવા ફરવા માટે ખર્ચ કેટલો આવે? | ગોવા| Doctor yatri

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • ગોવા ફરવા માટે ખર્ચ કેટલો આવે? | ગોવા| Doctor yatri
    આપણે આ વીડિયોમાં ગોવા ની મુસાફરી કઈ રીતે કરવી અને હોટલમાં રહેવાની વ્યવસ્થા કઈ રીતે કરવી એની માહિતી આપેલી છે ગોવા માં જોવાલાયક સ્થળો જેવા કે અગુડા ફોર્ટ ,અંજુના બેચ ,બાગા બીચ, વેક્સ મ્યુઝિયમ, બેસેલી કા ઓફ જીજસ ચર્ચ, મીરા માર બીચ, જેવા અનેક સ્થળો જોવા મળશે
    આ વીડિયોમાં આપણે એક વ્યક્તિ દીઠ ત્રણ દિવસનો ખર્ચ કેટલો થાય એની માહિતી આપેલી છે
    કોઈ શંકાને સ્થાન નથી કે ભારતમાં ગોવા એક એવો પ્રદેશ છે જ્યાં ભરવા માટે એકથી એક ચડિયાતી સુંદર જગ્યા છે ગરમીઓ ની રજાઓમાં પણ મોટાભાગ લોકો ગોવા ફરવા જાય છે ગોવા ની લાઈટ લાઈફ બહુ જ આકર્ષણ છે ગોવા ના બીજ તમને ગરમીનો અહેસાસ નહીં થવા દે
    જેમાં બાગા બીજ સૌથી ફેમસ છે બાગા બીચ, પાર્ટી નાઈટ લાઇફ અને સી ફૂડ માટે જાણીતું છે. તેની પાસે સારી રેસ્ટોરન્ટ અને હોટલો છે આપી જ તેને પૂરી રેત અને પામ વૃક્ષોથી ટુરિસ્ટ ને આકર્ષિત કરે છે
    અંજુ ના બીચ- ઉત્તર ગોવામાં સ્થિત આ બીચ પર તમે હરિયાળા વૃક્ષો અને ટેસ્ટી ખાવાનું લાઇફસ્ટાઇલ અને ડાન્સની મજા પણ લઈ શકો છો આ ઉપરાંત તમે સુંદર સનસેટ નું દ્રશ્ય જોવાનો અલગ લાવો પણ શકો છો
    કેલેગુટ બીચ - વોટર સ્પોટ અને ડોલ્ફિન માટે જાણીતા આ બીચ પર તમે એડવેન્ચરની મજા લઈ શકો છો ગોવા માં કલંગુટ
    બીચ ને સમુદ્ર કિનારા ની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે
    કોલવા બીચ- આ બીજ ગોવાના સુંદર અને લાંબા બીજો માંનો એક છે અહીં માહોલ ઘણો શાંતિપૂર્ણ હોય છે જેથી તમે તમારી રજાઓ શાંતિથી વિતાવી શકો છો
    #goa
    #ગોવા
    #traveling

Комментарии • 2