શ્રી જીગ્નેશભાઈ નમસ્કાર🙏 આપ નવા નવા વિષય થી લોકો ને માહિતગાર કરો છો. ઘણા આનંદ ની વાત છે. અભિનંદન 🎉. ગોબર આર્ટ વિશે જાણકારી મળી બહુ સરસ માહિતી છે. સૌ પ્રથમવાર આ કળા વિશે જાણ્યું. પ્રવિણભાઇ ની કળા ને પ્રણામ. ગોબર ના ઘણા ગુણો છે. અમારું ઘર માં પણ પહેલા ગોબર ની દીવાલ અને આંગણું હતું.ગોબર આર્ટ થી સંસ્કૃતિ ની યાદગીરી રહેશે. આભાર.🙏
શ્રી જીગ્નેશભાઈ
નમસ્કાર🙏
આપ નવા નવા વિષય થી લોકો ને માહિતગાર કરો છો. ઘણા આનંદ ની વાત છે. અભિનંદન 🎉. ગોબર આર્ટ વિશે જાણકારી મળી બહુ સરસ માહિતી છે. સૌ પ્રથમવાર આ કળા વિશે જાણ્યું. પ્રવિણભાઇ ની કળા ને પ્રણામ. ગોબર ના ઘણા ગુણો છે. અમારું ઘર માં પણ પહેલા ગોબર ની દીવાલ અને આંગણું હતું.ગોબર આર્ટ થી સંસ્કૃતિ ની યાદગીરી રહેશે. આભાર.🙏
Thanks for the detailed review, Share it Maximum 🙏😊
ખૂબ સુંદર વીડિયો, દરેકને અભિનંદન 🎉🎉🎉😊
Adbhut 💯 khub jankari mali 🙏
Thank you for the Response 🙏😊
સુપર આર્ટ,💥 સુપર આર્ટીસ્ટ 💥અને જિજ્ઞેશભાઈ હિરાણીની સુપર રજૂઆત❤, સમગ્ર ટીમને અભિનંદન.. 🙏ઘણી ઉપયોગી જાણકારી👌
Thank you for the Response 🙏
Ye vidhya sahi bahot achhi lagi, badhiya jankari
Thank you, Share it Maximum 💓
खूब अच्छी जानकारी दी 🎉🎉🎉🎉
Thank you 👍 Share it Maximum
આ ખૂબ અદભુત કલા નો ઉદભવ થયો છે, આ પ્રકારની માહિતી સામે લાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર..પણ અતિ મહત્વની જાણકારી આપી😊
Thank you 👍, Share it Maximum 💓
Gobar Art ખૂબ શુદ્ધ વાતાવરણ ઉભું કરે છે, આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ઉત્તમ છે, સૌ નો આભાર... આવા વીડિયો નિર્માણ કરતાં રહેજો ❤
Thanks for Blessing 🙏
Something unique
Thank you for the Response 🙏
જીજ્ઞેશ ભાઈ, વાહ ,વાહ....યુટ્યુબ ચેનલના માર્કેટમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત અને ખૂબ ખૂબ સફળતાં મળે તેવી દિલથી શુભેચ્છા....!😀👍😀
Thank you for the response 👍🎉
Avi Mahiti Ame Paheli Var Joi And Jani Jignesh Bhai Avi Mahiti Amne Apta Rahejo Amaro Tamne Khub Support Raheshe 🎉❤
Glad to see you Sir 😊, Thanks 🙏
અદ્ભુત. ખૂબ જ સરસ..❤❤ જોરદાર કળા છે અને જીગ્નેશ ભાઇ આપ દ્વારા ખૂબ સરસ માહિતી આપવામાં આવી છે..તમે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો.. અભિનંદન..❤❤
Thank you for the Response and Review 🙏
Great Gober Art invention in India, Love you ❤
Thank you for Blessing